મિત્રો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે આજકાલના સમયમાં છોકરાઓને નાની ઉંમરમાં જ ગાડી ચલાવું ખૂબ જ ગમે છે અને આજકાલના છોકરાઓ ખૂબ જ સ્પીડમાં ગાડી ચલાવતા હોય છે. આજના સમયની વાત કરવામાં આવે તો ઘણા બધા બાળકો તો ડ્રાઇવિંગ લાઇસન્સ ની ઉંમર પણ ન થઈ હોય અને છોકરાઓ ખૂબ જ સ્પીડમાં વાહન ચલાવતા હોય છે
આજના સમયની અંદર સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો એવા પણ વાઇરલ થયેલા હોય છે કે જેમાં નાનકડા એવા બાળકો પણ ખૂબ જ સ્પીડમાં ગાડી ચલાવતા પણ જોવા મળી રહ્યા હોય છે. ત્યારે હાલમાં એક એવો વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ટેણીયો તેના દાદીને મોપેડ પણ પાછળ બેસાડીને ખૂબ જ સ્પીડમાં ગાડી ચલાવતો જોવા મળી રહ્યો છે
જેને જોઈને ભલભલા લોકોને પણ ગુસ્સો આવી જાય અને આ વિડીયો જોઈને ઘણા બધા લોકોને ગુસ્સો પણ આવી જાય છે. મિત્રો વાયરલ થયેલા વીડિયોમાં આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ tvs નું મોપેડ ની અંદર એક છોકરો ગાડી ચલાવતો જોવા મળી રહ્યો છે અને પાછળથી ની દાદી બેસેલી જોવા મળી રહી છે તેમજ આ છોકરો એટલી બધી સ્પીડમાં ગાડી ચલાવતો જોવા મળ્યો છે કે ભલે લોકોને લાલબત્તી સમાન કિસ્સો સાબિત થઈ જાય
View this post on Instagram
વાયરલ થયેલા વીડિયોમાં આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે એક નાનકડું એવું ફૂલ સ્પીડમાં મોબાઈલ ચલાવતો જોવા મળી રહ્યું છે. એની પાછળ એક મોટી ઉંમરના દાદી પણ બેઠા છે અને આ ટેણીયો પવનની સાથે સાથે ખૂબ જ વધારે મોપેડ ભગાડી રહ્યો છે અને બાજુમાં બીજા કોઈ વાહન ચાલે કે તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે.
ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે તેમજ લોકો ઘણા બધા લોકો ગુસ્સો પણ કરી રહ્યા છે તેમજ એક વ્યક્તિએ લખ્યું હતું કે આવા નાનકડા એવા છોકરાના હાથમાં બાઈક કોણે આપી. તેમજ બીજા લોકોએ કહ્યું હતું કે જો આ છોકરાને હાથમાં બાઈક આપી છે તે લોકો ની પણ મૂર્ખામી છે
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.