Breaking News

આ યુવતી સાથે એક કલાક સુવાના લોકો ચૂકવે છે હજારો રૂપિયા, જાણો એવું તો શું આ યુવતીમાં……..

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે જે વાત કરવા જઈ રહ્યા છે તે સાંભળીને તમે વિચારમાં પડી જસો તેમજ મિત્રો દુનિયા માં ઘણા અજીબ રસ્તા છે પૈસા કમાવા માટે તો ચાલો જોઈએ એક યુવતી નો કિસ્સો જેને અજીબ રીતે પૈસા કમાઈ છે.ઘણીવાર લોકો પૈસા કમાવવાના નવા રસ્તા શોધે છે.અમેરિકાના ન્યૂયોર્કમાં નવો આલિંગનનો ધંધો શરૂ થયો છે.આ ધંધામાં મહિલા એક કલાકમાં લગભગ 3 હજાર રૂપિયા કમાય છે.ખરેખર, જેકી સેમ્યુઅલ નામની એક યુવતી આજકાલ એક વિચિત્ર વ્યવસાયને લઈને ચર્ચામાં છે.પૈસાની અછતને કારણે જેકીએ સ્નગલિંગનો વ્યવસાય અપનાવ્યો.તે આ રીતે સુવાના બદલામાં લગભગ 14 હજાર રૂપિયા કમાય છે.

ન્યૂયોર્કના રોચેસ્ટરનો 32 વર્ષીય સેમ્યુઅલ, પૈસાની અછતને કારણે સૂવાના વ્યવસાયને સ્વીકારતો હતો.તેઓ માને છે કે તેમાં કંઈપણ ખરાબ નથી.તે સૈનિકોથી લઈને પેન્શનરો સુધીના લગભગ 30 પુરુષો સાથે એક અઠવાડિયું વિતાવે છે.અશ્લીલ હરકત પર પ્રતિબંધ:તેમના મતે, આ સમયગાળા દરમિયાન, કોઈપણ પ્રકારના અશ્લીલ કૃત્ય પર પ્રતિબંધ છે.  ઉપરાંત, અન્ડરગાર્મેન્ટ્સથી ઢંકાયેલા શરીરના ભાગને સ્પર્શ કરવો પ્રતિબંધિત છે, પરંતુ હજી પણ લોકો આ વ્યવસાયને ખરાબ માને છે.

તે કહે છે કે તેના કેટલાક જૂના ગ્રાહકો એવા છે કે જેમની પત્નીઓ મરી ગઈ છે.કેટલાક એવા છે જેઓ પહેલી વાર છોકરી સાથે સૂવાનો અનુભવ કરવા માગે છે.કેટલાક તેમની સ્થાનિક મુશ્કેલીઓથી ઘેરાયેલા છે.ત્યારબાદ મિત્રો આવી જ એક વાત સામે આવી છે જે જાણી ને તમે ચોકી જસો,વગર નોકરી અને બિઝનેસ એ આ છોકરી કમાય છે એક કલાકમાં આઠ લાખ રૂપિયા, જાણો તેની પાછળનું રહસ્ય.

ઘણા લોકો એવું માનતા હોય છે કે જીવનમાં સફળ થવા માટે હાર્ડ વર્ક કરવું ખૂબ જરૂરી છે, પરંતુ હાર્ડ વર્ક કરતાં જો તમે સ્માર્ટ વર્ક કરશો તો તેનાથી વધારે ફાયદો જોવા મળે છે. સ્માર્ટ વર્ક દ્વારા તમે થોડાક સમયમાં જ તમારી મંઝિલ સુધી પહોંચી શકો છો.અત્યારના સમયમાં પૈસા કમાવવા માટે અને રસ્તાઓ ખૂબ જ બદલાઈ ગયા છે. 20 વર્ષ પહેલા કોઈ લોકો વિચારી પણ ન શકતા કે આપણે ફેસબુક કે યૂટ્યૂબ દ્વારા પણ પૈસા કમાઈ શકીએ છીએ.

લોકો સારી નોકરી તથા બિઝનેસ કરવા માટે દેશ-વિદેશમાં ચક્કર લગાવતા હોય છે તથા અથાગ મહેનત પણ કરે છે. પરંતુ અંતે તેને જોઈએ એવી સફળતા મળતી નથી. પરંતુ આજે અમે તમને એક એવી લેડી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે એક કલાકમાં આઠ લાખ રૂપિયા કમાઈ લે છે. ઓસ્ટ્રેલિયા નિ આ યુવતી ચેલ્સિયાએ સાબિત કરી દીધું છે કે સ્માર્ટ વર્ક દ્વારા સફળ થઇ શકાય છે.

ચેલ્સિયાફાર્મસી ની અંદર ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું, પરંતુ તેને કલાકો સુધી ઓફિસમાં કમ્પ્યૂટર પર બેસીને કામ કરવું પસંદ ન હતું. તેથી તે પોતાની કમાણી કરવા માટે અને ઉપાય શોધી રહી હતી જેના થકી તે આરામથી ઘરે બેઠા બેઠા લાખો રૂપિયા કમાઈ શકે. ત્યારબાદ તેણે ઓનલાઈન વિડીયો ગેમ દ્વારા પૈસા કમાવાનું શરૂ કર્યું.

શરૂઆતમાં તેણે ઓનલાઈન ગેમ્સની દુનિયાની અંદર એન્ટ્રી લઈને કમાણી શરૂ કરવાનું ચાલુ કર્યું. આ વીડિયોમાં ચેલ્સિયા જે સમયે ગેમ રમી રહી હોય છે, તે સમયે લોકો તેને લાઈવ જોઈ રહ્યા હોય છે. ફેસબુક ની અંદર કે પછી યૂટ્યૂબ ની અંદર લાઈવ સ્ટ્રીમિંગના દરમિયાન સબ્સ્ક્રિપ્શન,જાહેરાત અને સ્પોન્સર મળવાને લીધે આટાલા પૈસા કમાવામાં તે કામિયાબ થઇ રહી છે.

આ પ્રકારના વિડીયો દ્વારા ચેલ્સિયા સોશિયલ મીડિયા ની અંદર એક લોકપ્રિય સેલિબ્રિટી બની ગઈ. ચેલ્સિયા ના જણાવ્યાનુસાર લોકો તમને અને તમારા વ્યક્તિત્વ અને જે રીતે તમે તેનાથી ઈન્ટરેક્ટ કરો છો, તેને તે એન્જોય કરે છે. જે ફક્ત ગેમ રમવાના સમયે જવાબ માત્ર જ નહીં પરંતુ તેની સાથે હેંગઆઉટ કરવા સમાન છે”.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ યુવતી એક કલાકમાં જ ઓનલાઇન ગેમ રમવા પર આઠ લાખ રૂપિયા જેટલી કમાણી કરે છે. આ ઉપરાંત અત્યારે ચેલ્સીયાના 46.6 લાખ જેટલા ફોલોઅર્સ પણ છે.આ ઉપરાંત ચેલ્સીયા પાર્ટી તથા ઇવેન્ટ નો પણ ખુબ જ શોખ ધરાવે છે. જેથી કરીને સોશિયલ મીડિયા ની અંદર તે પોતાની પોસ્ટ અપડેટ કરતી રહેતી હોય છે.

ચેલ્સિયા એ આ બાબતમાં લોકોને જણાવ્યું હતું કે હું જેટલી કમાણી ઓનલાઈન વિડીયો ગેમ રમીને કરું છું કેટલી કમાણી નોકરી કે પછી બિઝનેસ કરીને કરી શકું નહીં. ચેલ્સિયા ઓનલાઇન ગેમ દ્વારા પોતાના પરિવાર નો પણ ખર્ચ ઉઠાવે છે. તેના જણાવ્યા અનુસાર તે એક સ્માર્ટ કાર્ય કરી રહી છે.ત્યારબાદ મિત્રો આવી ઘણી છોકરીઓ છે દુનિયામાં જે અલગ અલગ રીતે પૈસા કમાઈ છે તો ચાલો એક નાની છોકરી ની વાત કરીએ જે ખૂબ પૈસા કમાઈ છે,

મિત્રો, ઘણા લોકો સોશિયલ મીડિયા પરથી કમાણી કરી રહ્યા છે. ઘણી એવી ચેનલ છે જેના પર કામ કરીને પૈસા કમાઈ શકાય છે. આજે અમે તમને એક એવી જ સાચી હકીકત જણાવવા જઈ રહ્યા છે, જે માત્ર ૬ વર્ષ ની છોકરી એ યુટ્યુબ ચેનલ પરથી કરોડો રૂપિયા ની કમાણી કરી છે. તો ચાલો જાણી લઈએ એ છોકરી વિશે કે એ ક્યાં વિસ્તાર માં રહે છે અને એમણે કેવી રીતે કરોડો રૂપિયા ની કમાણી કરી.

દક્ષિણ કોરિયા માં રહેતી ૬ વર્ષ ની છોકરી બોરમે એમની બે યુટ્યુબ ચેનલો માંથી એટલી કમાણી કરી, જેટલી એક વ્યક્તિ આખી જીંદગીમાં નથી કરી શકતા, અથવા પછી એવું કહી શકાય છે કે વિચારી પણ નથી શકતા કે આટલી કમાણી કેવી રીતે થઇ શકે.બોરમે યુટ્યુબ ચેનલો પરથી ૫૫ કરોડ રૂપિયા કમાણી કરી છે. બોરમ ની ચેનલ ના લગભગ ૩ કરોડ થી પણ વધારે સબસ્ક્રાઈબર છે. પહેલા ટોય રિવ્યુ ચેનલ છે, એના ૧.૩૬ કરોડ સબસ્ક્રાઇબર છે. બીજી ચેનલ વિડીયો બ્લોગ છે.

આ ચેનલ ના ૧.૭૬ કરોડ સબસ્ક્રાઈબર છે. એમાં બોરમ એમના પરિવાર ની દરરોજ ની જીંદગી ના વિડીયો અપલોડ કરે છે. બોરમે આ કમાણી થી રાજધાની સિયોલ માં પાંચ મંજિલા ઈમારત ખરીદી છે. ૧૯૭૫ માં શહેર ના મુખ્ય બજાર ના વિસ્તાર માં બનેલી આ ઈમારત ૨૫૮ વર્ગમીટર ક્ષેત્ર માં બનેલી છે. એનો ઉપયોગ બોરમ ના પરિવાર ની કંપની કરી રહી છે

ફોર્બ્સ મુજબ, ગયા વર્ષે અમેરિકા ના ૭ વર્ષ ના રિયાન કાજી એ યુ ટ્યુબ પર થી ૧૫૨ કરોડ રૂપિયા ની કમાણી કરી હતી. યુટ્યુબ દ્વારા કોઈ પણ બાળક ની આ સૌથી વધારે કમાણી છે. રિયાન ના ટોયજ ચેનલ ના ૨.૦૮ કરોડ સબસ્ક્રાઈબર છે.દક્ષિણ કોરિયા માં બોરમ ની યુટ્યુબ ચેનલ સૌથી પસંદ કરવામાં આવી રહી છે. બોરમ ના વિડીયો ઘણા લોકો પસંદ કરી રહ્યા છે. સંયુક્ત રૂપથી આ દેશ ની સૌથી વધારે કમાણી કરનારી યુટ્યુબ ચેનલ પણ બની ગઈ છે. એક યુજર્સે લખ્યું છે કે હું મારી પૂરી જિંદગી માં આટલું નથી કમાઈ શક્યો, જેટલું બોરમે આખા વર્ષ માં યુટ્યુબ ચેનલ થી કમાણી કરી છે.

એક ક્લિપમાં બોરમ પ્લાસ્ટિક ટોય કિચન માં ખુબ જ તેજીથી નુડલ્સ બનાવતી હોય એવું જોવા મળી રહ્યું છે. અચાનક નુડલ્સ કેમેરા પર પાડી દે છે. આ વિડીયો ને સૌથી વધારે ૩૭.૬ કરોડ વ્યુવર્સ મળ્યા હતા અને ઘણા લોકો એ એના આ વિડીયો ને પસંદ પણ કર્યો હતો.વર્ષ ૨૦૧૭ ની એક ક્લિપ માં બોરમ જણાવી રહી છે કે તે કેવી રીતે પિતા ના પર્સ માંથી પૈસા ચોરી કરે છે, એ પછી કાર ચલાવવા ની કોશિશ કરે છે, એ પછી ફેમિલી કોર્ટે માતા પિતા ને સાવધાન કર્યા. બોરમ ની કાઉન્સેલિંગ નો આદેશ આપવામાં આવ્યો.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *