Breaking News

આ યુવક વિદ્યા બાલન સામે આવતા જ કરવા લાગતો હતો હસ્તમૈથુન, પછી જે થયું એ જાણીને તમે ચોંકી જશો.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે મિત્રો તમને જણાવી દઈએ કે આ ઇન્ડસ્ટ્રી માં પોતાના કદમ જમાવવા કોઈ નાના બાળક નું ખેલ નથી.જોકે આપણા સામાન્ય જીવન માં એક્ટિંગ એ ખૂબ સહેલો વિષય લાગે છે પણ ખરેખર માં ખુબજ અઘરૂ કામ છે.જયારે કોઈ એકટર કે પછી અભિનેત્રી હિટ ત્યારે બને છે જ્યારે તેનો એક અંદાજ જોવા માટે લોકો તરસતા હોય છે અને તેનો કાતીલાના અંદાજ બધાના દિલ હરી લે છે.આપણી બૉલીવુડ ની હજી પણ એવી ઘણી હસ્તી છે કે તેને જોવા માટે લાખો લોકો તલપાપડ થતા હોય છે.

વિદ્યા બાલન સંબંધિત એક વાત કરવાનો છું અને તેમજ વિદ્યા બાલનને જોતા જ આ યુવક હસ્તમૈથુન કરવા લાગ્યો હતો તેવું જણાવવામાં આવ્યું છે અને તેમજ બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલનની નવી ફિલ્મ તુમ્હારી સુલુ આવી રહી છે અને કહેવામા આવ્યું છે કે આ વિદ્યા બાલન હાલમાં જ અભિનેત્રી નેહા ધૂપિયાના શો નો ફિલ્ટર નેહામાં આવી હતી અને તેની સાથે જ જ્યાં તેણે કોલેજના દિવસોમાં તેની સાથે થયેલ એક ઘટાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેની સાથે જ આ ઘટના વિશે વિદ્યા બાલને જણાવ્યું હતું કે ટ્રેન તેની સાથે લેડીઝ ડબ્બામાં એક યુવક ચડ્યો હતો અને ત્યારબાદ આ યુવક તેની સામે જ હસ્ત મૈથુન કરવા લાગ્યો હતો તેવું વિદ્યા બળને જણાવ્યું છે.

ત્યારબાદ આગળ વિદ્યાએ વધુમાં જણાવ્યું હતું કે હું મુંબઇના ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારની આ વાત છે અને તેમજ એક દિવસ હું મારી ફ્રેન્ડ્સ સાથે કોલેજમાંથી પાછી આવતી હતી ત્યારે જ અમે લોકો લોકલ ટ્રેનમાંથી પાછા જઇ રહ્યાં હતાં ત્યારે જ આવું બન્યું હતું અને ત્યારે જ મેં જોયું કે એક યુવક અમારા ડબ્બામાં ચડ્યો હતો પણ જોકે ત્યારબાદ મેં તેને કહ્યું હતું કે આ લેડીઝ ડબ્બો છે પણ એને કંઈ આ વાત પર ધ્યાન આપ્યું નહિ અને તેણે કહ્યું હતું કે કોઇ વાત નહીં હું આગલા સ્ટેશન પર ઉતરી જઇશ તેની સાથે જ જેવું આગળનું સ્ટેશન આવ્યું કે તરત જ તે દરવાજા પાસે ગયો પણ તે નીચે ના ઉતર્યો હતો અને આ પછી તે બારી પાસે આવીને બેસી ગયો અને પેન્ટની ચેઇન ખોલીને હસ્તમૈથુન કરવા લાગ્યો હતો આ જોતા જ વિદ્યા બાલન પણ ગુસ્સે થઈ ગઈ હતી.

તેની સાથે જ વિદ્યાએ એવું પણ જણાવ્યું છે કે મારા હાથમાં ફાઇલ હતી અને જેનાથી મેં તેની પીટાઇ કરવાની શરૂ કરી હતી અને બધા જ ત્યારે જોતા રહ્યા હતા તેમજ મેં તેને ગાળો આપવાની શરૂ કરી હતી અને ખેંચીને ટ્રેનના દરવાજા પાસે લઇ ગઇ હતી અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે એ તો સારૂ હતું કે સ્ટેશન આવવાનું હતું બાકી એ દિવસે તે મરી જ જવાનો હતો તેવું પણ વિદ્યા બાલને જણાવ્યું છે.

તેમજ અંતે કહેવામા આવ્યું છે કે આ જણાવીએ કે સોનમ કપૂર પણ પોતાના બાળપણના દિવસોમાં યૌન શોષણનો ભોગ બની હતી અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ સોનમે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે તે 13-14 વર્ષની હતી ત્યારે સિનેમા હોલમાં એક યુવકે તેને પાછળથી પકડી લીધી હતી અને તેમજ આ સોનમે કહ્યં કે, તે પોતાના મિત્રોની સાથે મૂવી જોવા ગઈ હતી ત્યારે એક યુવકે પાછળથી તેને પકડીને તેના પ્રાઈવેટ પાર્ટ્સને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો હતો તેવું પણ અહીંયા જણાવ્યું છે.

વિદ્યા બાલન એક ભારતીય અભિનેત્રી છે. સ્ત્રીની આગેવાનીવાળી ફિલ્મોમાં તેની ભૂમિકાઓ સાથે હિન્દી સિનેમામાં મહિલાઓના ચિત્રણમાં પરિવર્તન માટે પ્રખ્યાત છે અને તે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને છ ફિલ્મફેર એવોર્ડ સહિતના અનેક એવોર્ડ મેળવનાર છે. 2014 માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવી હતી.વિદ્યા બાલન બોલીવુડની આ અભિનેત્રી તેની અન્ય સાથી અભિનેત્રીઓ કરતાં ઘણી અલગ પડે છે.

મિત્રો જો જોવા જઇએ તો બીજીબાજુ  વિદ્યા બાલન સામાન્ય નથી રૂપકડી,નથી અચ્છી ડાન્સર કે નથી ફેશનેબલ. વળી,વિદ્યા બાલને બોલીવુડના સ્ટાર ગણાતા સલમાન ખાન,શાહરૂખ ખાન,આમિરખાન,અક્ષય કુમાર અને રિતિક રોશન સાથે પણ કામ નથી કર્યું કે નથી જોડી બનાવી. પડદા પર તે એક સામાન્ય પરિવારની અને સીધી સરળ યુવતી હોય તેવું લાગે.

આમ છતાં વિદ્યા બાલનનો અભિનય તેને  આ બધી અભિનેત્રીઓથી છેક અલગ પાડે છે.કહેવાનો અર્થ એ છે કે વિદ્યા બાલન બોલીવુડની અચ્છી અને મજેદાર અભિનેત્રી છે.કારકિર્દીનાં બહુ થોડાં વરસોમાં વિદ્યાએ અલગ,વિશિષ્ટ અને પડકારરૂપ ભૂમિકાઓ ભજવી છે.મુંબઈના ચેમ્બુર પરામાં ઉછેરલી વિદ્યાનો જન્મ 1 જાન્યુઆરી 1979માં થયો હતો. વિદ્યા તામિલ બ્રાહ્મણ યુવતી છે અને ફિલ્મોમાં આવતા પહેલાં એ ડબલ ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી.

મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં મોટી થયેલી વિદ્યાએ સાઈન કરેલી પહેલી ફિલ્મ બોલિવૂડની નહીં પણ સાઉથ ઈન્ડિયન હતી. મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલ એના હીરો હતા.જોકે વિદ્યા બાલનની ફિલ્મ વખતે જ મોહનલાલ અને આ સિનિયર ડાયરેક્ટર વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને આ વાત એટલી વધી ગઈ કે ફિલ્મનું શૂટિંગ જ બંધ થઈ ગયુ હતુ.

અને આ સાથે જ વિદ્યા બાલન પર એક નવું ટેગ લાગી ગયું કે આ અભિનેત્રી અપશુકનિયાળ છે. પરંતુ આ લેબલ લાંબો સમય ન ટક્યુ અને નિષ્ફળતા ના આ અરસામાં વિદ્યાને એક મ્યુઝિક વીડિયો માટે કામ કરવાનો મોકો મળ્યો એનું ડાયરેક્શન કર્યું હતું પ્રદીપ સરકારે શૂટિંગ પૂરું થયું ત્યારે એમણે વિદ્યાને વાયદો કર્યો કે તેઓ તેની સાથે ફિલ્મ પણ બનાવશે અને વાયદા મુજબ પ્રદીપ સરકારે પોતાની પહેલી ફિલ્મ પરિણીતા બનાવી. સૈફ અલી ખાન અને સંજય દત્ત જેવા બે હિટ હીરોની સામે આવી વગોવાઈ ગયેલી વિદ્યા બાલનને એણે કાસ્ટ કરી હતી.

જોતજોતામાં જ આ ફિલ્મ સુપરહિટ થઈ અને વિદ્યા બાલન રાતોરાત સ્ટાર બની ગઈ.હતી અને પરંતુ વિદ્યા બાલનની પર્સનલ લાઇફ કંઈક અલગ જ રહી અને એક સમયે શાહિદ કપૂરની ગર્લફ્રેન્ડ તરીકે વિદ્યા ઉભરી આવી હતી અને પાછળથી ખુલાસો થયો કે વિદ્યા શાહિદની માત્ર સારી મિત્ર હતી. કરીના કપૂર સાથે બ્રેક-અપ બાદ ભાંગી પડેલા શાહિદને વિદ્યાએ ઘણી હેલ્પ કરી હતી. આ સિવાય પરિણીતા ફિલ્મ દ્વારા સૈફ અલી ખાન સાથે બોલિવૂડ ડેબ્યુ કરનાર વિદ્યાનું નામ સૈફ સાથે પણ લવ અફેરની વાતમાં જોડાયું હતું. પરંતુ આ વાતને એ બન્નેમાંથી કોઈ સત્તાવાર રીતે સમર્થન નથી આપ્યું.

મિત્રો તમને જણાવી દઈએ કે બિપાશા બાસુ સાથેના બ્રેક-અપ બાદ જોન અબ્રાહમનું નામ પણ વિદ્યા સાથે જોડાયું હતું અને સલામ-એ-ઇશ્કમાં વિદ્યા અને જોનની હોટ કેમિસ્ટ્રી જોવા મળી હતી અને એટલે બધું ભેગું કરીને જોવા જઈએ તો વિદ્યા બાલન પાછળ બોલિવૂડના શાહિદ, સૈફ અને જોન જેવા ત્રણેય હિરો ઘેલા હતા ઉલ્લેખનીય છે કે, વિદ્યાએ યૂટીવી મોશનના સીઈઓ સિદ્ધાર્થ રોય કપૂર સાથે 2012માં લગ્ન કર્યા હતા.

અને એ સિવાય એક ઈન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચ પર વાત કરતાં વિદ્યા બાલને કહ્યું હતું કે, મને યાદ છે કે એક દિવસ હું ચેન્નઈમાં કામ માટે એક ડાયરેક્ટરને મળવા ગઈ હતી તો મેં તેને કહ્યું હતું કે, ચાલો ક્યાંક બહાર જઈને કોફી શોપમાં બેસીએ અને ત્યાં જ વાતચીત કરીએ. પરંતુ તે તો મને વારંવાર એક રૂમમાં જવાનું કહી રહ્યો હતો. તે કહી રહ્યો હતો કે મારે તારી સાથે વાત કરવી છે અને આપણે એક રૂમમાં જઈએ તો જ સારૂ રહેશે.

વિદ્યાએ આગળ વાત કરી કે, હું તરત ડાયરેક્ટરનો ઈરાદા સમજી ગઈ અને હું રૂમમાં પણ ગઈ હતી પરંતુ મે દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો બાદમાં ડાયરેક્ટર મારી સાથે કોઈ જ વાતચીત કર્યા વગર જ 5 મિનિટમાં ત્યાંથી ભાગી ગયો હતો.હમ પાંચ ટીવી સિરિયલથી અભિનયની શરૂઆત કરનારી વિદ્યાએ પરિણીતા,ભૂલભૂલૈયા,હે બેબી, કહાની, કહાની-૨,ડર્ટી પિક્ચર,પા અને નો વન કિલ્ડ જેસીકા વગેરે જેવી જોવા લાયક ફિલ્મોમાં વિવિધતાસભર અને પડકારરૂપ ભૂમિકાઓ ભજવી છે શ્રેષ્ઠ અભિનય માટે વિદ્યા બાલનને નેશનલ એવોર્ડ્ઝ પણ મળ્યો હતો.

About bhai bhai

Check Also

આ અભિનેત્રી એ એવો વીડિયો શેર કર્યો છે તેને તરત જ સેક્સ માટે મળી 1 કરોડની ઓફર,જાણો કોણ છે આ અભિનેત્રી….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *