Breaking News

આ યુવતી પાંચ વર્ષની ઉંમરમાં જ બની ગઈ હતી એક બાળકની માતા, જાણો તેની સમગ્ર કહાની.

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આજે આપણે જે બાળકીની વાત કરી રહ્યા છીએ તેનું નામ લીના મદીના છે અને તેમજ જેનો જન્મ પેરુના ત્રીક્રાપોમાં 27 સપ્ટેમ્બર 1933 ના દિવસે થયો હતો તેવું જાણવા મળ્યું છે અને તેમજ તે એક સામાન્ય કુટુંબમાંથી આવતી બાળા છે અને તેમજ જેનો પાંચ વર્ષની ઉંમરમાં પેટનો આકાર વધવા લાગ્યો છે અને તેની સાથે જ આ જોઇને તેના માતા-પિતા પણ ચિંતિત થવા લાગ્યા હતા એવું કહેવામાં આવ્યું છે અને તેમજ આ ત્રીક્રાપો એક ગ્રામીણ વિસ્તાર હતો માટે તેઓ સ્થાનીય માન્યતાઓ અનુસાર લીનાને એક ઓઝાની પાસે લઇ ગયા હતા અને કહેવામા આવ્યું છે કે આ ઓઝાએ ઘણા જાડું ફૂંક અને યંત્રો મંત્રો અપનાવ્યા પરંતુ તેનાથી કોઈ ફાયદો થયો નહિ પણ તેમજ આ લીનાના પેટનો આકાર નિરંતર વધવા લાગ્યો હતો તેવું પણ જણાવ્યું છે.

ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો તેના પેટના આકારમાં સદંતર થઇ રહેલા વધારાને કારણે ચિંતિત માતા-પિતા તેને શહેરના એક ચિકિત્સક પાસે લઈ ગયા. શરૂઆતમાં તો આ લોકોએ એવું તારણ કાઢ્યું કે તેના પેટમાં રસોળી છે પણ તેની સાથે જ તે આ સમય જતાંની સાથે જ જ્યારે ડોક્ટર પાસે તપાસ કરાવવામાં આવે ત્યારે જાણવા મળ્યું કે તેના પેટમાં સાત મહિનાનું બાળક છે અને તે બાળકી ગર્ભવતી મા છે અને તેમજ તે આ જોઈને ડોક્ટર પણ ચિંતિત થઈ ગયા હતા અને તેમજ જેને કારણે તે બીજા અન્ય ડૉક્ટર પાસે તપાસ કરવા માટે લઇ ગયેલા હતા પણ ત્યારબાદ તે બીજા એક્સપર્ટ ડોક્ટર એ પણ બાળકી ગર્ભવતી હોવાનું જાણવા મળી આવ્યું હતું.

દિવસો વીતવા લાગ્યા અને એક દિવસ ૧૪ મેં ૧૯૩૯ ના દિવસે મદીના એ સીઝેરિયન દ્વારા એક સ્વસ્થ અને હેલ્ધી બાળકને જન્મ આપ્યો. સિઝેરિયન નું કારણ એ હતું કે આ બાળકી ની ઉંમર ખૂબ નાની હોવાથી નોર્મલ ડિલિવરી શક્ય ન હતી. આ બનાવના કારણે લીનાની કહાની તે વખતના મેડીકલ જર્નલમાં પ્રકાશિત થઇ હતી જેમાં જણાવ્યું હતું કે માત્ર દોઢ વર્ષની ઉમરમાં જ લીનાનો માસિક ધર્મ શરૂ થઇ ગયો હતો. જ્યારે છોકરીઓ ૧૨ કે પછી ૧૪ વર્ષની થાય ત્યારબાદ જ પિરિયડ થતા હોય છે પરંતુ લીના માત્ર દોઢ વર્ષની ઉમરે જ થઇ ગઈ હતી.

તેની સાથે જ તમને જાણીને નવાઈ લાગશે કે ફક્ત પાંચ વર્ષની ઉંમરમાં જ તેના સ્તનનો વિકાસ પણ સંપૂર્ણ રીતે થઈ ગયો હતો અને તેમજ તે આટલી નાની વયમાં પણ તેની કોક પહોળી થઈ ગઈ હતી અને તેની અસ્તીઓ પણ પરિપક્વ બની ગઈ હતી અને તેમજ તે આ સિઝેરિયન દરમિયાન ડોક્ટરને જાણવા મળ્યું કે તેના પ્રજનન અંગોનો પણ પૂરતો વિકાસ થઈ ગયો છે અને જણાવ્યું છે કે તે તેના જન્મેલા બાળકનું નામ ડોક્ટર ના નામ પરથી જનાર્દો રાખવામાં આવ્યું.

તે જન્મ્યો ત્યારે તેનો વજન 2.7 કિલો હતો અને તે નાનપણથી જ તેનો ઉછેર લીનાએ એક ભાઈ તરીકે કર્યો હતો. પરંતુ જ્યારે તેની ઉંમર 10 વર્ષની થઈ ત્યારે તેને જાણવા મળ્યું કે લીના તેની માતા છે. 1979 માં જનાર્દોની અસ્થીમજજા રોગના કારણે મૃત્યુ થઇ ગયું. લીનાએ પોતાના લગ્ન બાદ 1972 માં એક બાળકને પણ જન્મ આપ્યો હતો.

તેમજ અહીંયા જણાવ્યું છે કે દરેક વ્યક્તિને જાણવાની ઈચ્છા થતી હોય છે પણ આ લીનાએ ક્યારેય કોઈ ઇન્ટરવ્યૂ કે પછી કોઈ લેખ દ્વારા ઉલ્લેખ નથી કર્યો કે તેના બાળકના પિતા કોણ હતા અને તેમજ તે માત્ર પરિસ્થિતિઓને આધીન તે એ બાળકની માતા બની ગઈ હતી તેવું કહેવામા આવ્યું છે અને તેમજ આ વાતની ખબર લીનાને પણ ન હતી.

કારણ કે તેની ઉંમર ફક્ત પાંચ વર્ષની જ હતી અને સાથે જ આ પોલીસને ખબર પડી ત્યારે લીનાના પિતાને બળાત્કારના સંદેહ પર પકડવામાં આવ્યા પણ જ્યારે આ પુરાવા ન મળતા તેને છોડી દેવામાં આવ્યા ત્યાર બાદ તેના 11 વર્ષના ભાઈ પર આરોપ લગાવવામાં આવ્યો પણ આ સબુતોના અભાવના કારણે તેને પણ છોડી દેવામાં આવ્યો હતો.

તેમજ અંતે આ વિશે કહેવામા આવ્યુ છે કે આ સૂત્રોના જણાવ્યા અનુસાર આ બાળા નો ઉછેર ગામ વિસ્તારમાં કરવામાં આવ્યો હતો અને તેમજ આ ગામોમાં જ્યારે કોઈ ઉત્સવ હોય તેના અંતમાં સામૂહિક રીતે યૌન સંબંધ બાંધવામાં આવતા અને જણાવવામાં આવ્યું છે કે તે સમય દરમ્યાન ઘણી છોકરીઓ સાથે બળાત્કાર પણ કરવામાં આવતા હતા અને તેથી જ આ લોકોનું માનવું છે કે આવા કોઈ ઉત્સવ દરમિયાન લીના સાથે કોઈએ શારીરિક સંબંધ બાંધ્યો હશે અને તેમજ તેના પણ કોઈ પુરાવા મળ્યા નથી અને આ રીતે જ વિજ્ઞાન પાસે પણ આ બાબતનો કોઈ જવાબ નથી સાથે સાથે જ આ ડોક્ટરો પણ આ વાતથી ચિંતિત છે કે આટલી નાની ઉંમરમાં કોઈ બાળા કેવી રીતે ગર્ભવતી બની શકે છે તેવું પણ જણાવ્યું છે.

About Admin

Check Also

નાના સ્તન હોવાથી યુવતીને યુવકે કહ્યું તારા સ્તન મોટા થાય તો જ લગ્ન કરીશ,જાણો પછી શું થયું.

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *