આ બે માજીએ રસ્તાની વચ્ચે ઊભા રહી લગાવ્યા જોરદાર ઠુમકા…, વીડિયો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે…

0
311

મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો અલગ અલગ પ્રકારના ઘણા બધા રોજના વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઇ રહ્યા છે અને આ વાયરલ થઈ રહેલા વિડીયો ની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકે છે કે અલગ અલગ ફોટાઓ અને વિડિયો જોઈને લોકો ખૂબ જ વધારે મનોરંજન મેળવતા હોય છે. તેમજ ઘણા બધા વિડીયો તો એવા હોય છે કે જે તમને હસાવી હસાવીને લોથપોથ કરાવી દેતા હોય છે

તેમજ અમુક વીડિયોમાંથી આપણને ઘણી બધી પ્રેરણા પણ મળતી હોય છે અને સોશિયલ મીડિયા ઉપર અત્યારે બે માજી નો વિડીયો ખૂબ જ વધારે થઈ રહ્યો છે તેમજ લોકો પણ ખૂબ જ વધારે તેને પસંદ કરી રહ્યા છે. આવ વિડીયો વિશે વાત કરવામાં આવે તો બે વૃદ્ધ મહિલા એક હિન્દી ગીત ઉપર ખૂબ જ સુંદર રીતે ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે

મિત્રો આ બે માજી વીડિયોની અંદર જોવા જોઈ શકે છે કે ખૂબ જ લોકો પસંદ કરી રહ્યા છે અને લોકો પણ આ વીડિયોને જોઈને પોતાના ઉપર શેર કરી રહ્યા છે અને પંદર સેકન્ડ ના આ વિડીયો એ લાખો લીધા છે અને આ વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે બે વૃદ્ધ મહિલા રસ્તાની વચ્ચોવચ ઉભા રહીને ડાન્સ કરે છે

મિત્રો પિયા તું અબ આ જાઓગે આજ ગીત ઉપર આ બે મહિલા એટલી બધી મગ્ન બની જાય છે કે, આ વીડિયોને શેર કરતા તેઓએ કેપ્શનમાં આપ્યું હોય તો કે આ ખૂબ જ સુંદર ભાવ કહેવાય અને આ બે દાદીએ વૃદ્ધ મહિલાએ ડાન્સ કરી રહી છે તેના અત્યાર સુધીમાં હાજર લોકો જોઈ ચૂક્યા છે

મિત્રો અત્યારે આ વીડિયોને લોકો ધીરે ધીરે શેર પણ કરી રહ્યા છે અને આપ ગીત 1971 ની અંદર રિલીઝ થયું હતું અને ફિલ્મ જીતેન્દ્ર અને આશા પારેખનું મુખ્ય ભૂમિકા ની અંદર નજર આવ્યા પછી આ ફિલ્મનું ગીત ખૂબ જ વધારે લોકપ્રિય બની ગયું હતું

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.