Breaking News

અંદર થી આવું આલીશાન છે મુકેશ અંબાણીની દીકરીનું ઘર, તસવીરો જોઈ અચક પામી જશો………

મુકેશ અંબાણીનું નામ આજે આશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. ત્યારે આજે આપણે જાણીશું કે આટલાં મોટા હોવા છતાં પણ તેને આ વ્યક્તિની સાથે પોતાની દીકરી સાથે લગ્ન કેમ કર્યા? દેશના સૌથી ઉદ્યોગપતિમાં મુકેશભાઈના અંબાણીની દીકરીના 10 ડિસેમ્બર લગ્ન થયા ત્યારે સૌ કોઈ આ ભવ્ય લગ્ન જોઈને સૌ કોઈ ચોંકી ગયું. લગ્નની કંકોત્રીથી લઈને અંત ઘડીએ સુધી લાગ્યું કે લગ્ન ખૂબ સારી રીતે યોજવામાં આવ્યા.

સૌ કોઈના મનમાં એક સવાલ જરૂર આવતો હશે કે ઈશાના લગ્ન અજય પરિમલના દીકરા સાથે કેમ કરવામાં આવ્યા ? અજય પિરામલ પિરામલના ચેરમેન છે.આનંદઅપિરામલના પિતા મૂળ રાજસ્થાનથી છે. ખાસવાત એ છે કે આનદ પિરામિલ ખાસ ગામડામાં કામ કરી રહ્યા છે.મુકેશ ગુજરાતી પરિવાર છે, ત્યારે અજય મારવાડીના છે. બીજી ખાસ વાત એ કે ઈશા આનદ કરતાં મોટી છે. જ્યારે પણ આ બંને લગ્ન કરવામાં આવ્યા ત્યારે આ બંને ખૂબ પ્રસંશા જેવી વાત છે.

આનંદ પિરામલએ  હાવર્ડ બીઝનેશ સ્કૂલ  અમરિકામાં અભ્યયાસ કરેલ. આ સાથે ઘણી એવી ખાસ વાત છ, જેના લીધે તમે પણ ચોકી જશો.ઈશાના લગ્ન  ખૂબ ધામધૂમથી કરવમાં આવ્યા હતાં. ઈશા આનંદ કરતાં ઉમરમાં પણ ખૂબ નાની છે, છતાં પણ તેને તેની સાથે લગ્ન કર્યા. મુકેશ અંબાણી અને અજય પિરામલ સારા એવા મિત્ર પણ છે આ કારણે બંને આ સંબધ કર્યો હોય તેવું પણ બની શકે છે.

ઈશા રિલાયન્સ જીયો અને રિલાયન્સ રિટેલ બોર્ડમાં સામેલ છે. તેની પાસે યેલ યુનિવર્સિટીમાંથી સાઇકોલોજી અને સાઉથ એશિયન સ્ટડિઝમાં બેચલરની ડિગ્રી છે. વો જૂનમાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસ સ્ટેનફોર્ડથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામમાં માસ્ટર્સ કરી લેશે. ઈશા અને આનંદ લગ્ન પછી એક આલીશાન ઘર પણ ગિફટ કરવામાં આવ્યું પિતાં અજય પરિમલ તરફથી.  ઈશા અંબાણી મુકેશ અંબાણીની ખૂબ લાડલી છે તેનાં માટે ટે કઈ પણ કરી શકે છે. તેનાં લગ્નની કંકોત્રીથી લઈને લગ્નનો તમામ વિધિઓમાં ખૂબ ખર્ચો કરવમાં આવ્યો હતો.

લગ્ન બાદ બંને મુંબઈના વરલી સ્થિત બંગલામાં શિફ્ટ થઈ ગયા છે. 400 કરોડના આ આલિશાન બંગલાની અંદરના કેટલાક ફોટોગ્રાફ સામે આવ્યા છે.આલીશાન બંગલો 50,000 સ્ક્વેયર ફૂટમાં ફેલાયેલો છે જેનું નામ ‘ગુલીટા’ છે.આ બંગલોને ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે. ઘરના પ્રોજેક્ટને લંડન સ્થિત એન્જિનિયરિંગ ફર્મ Eckersley OCallaghanના મતે, ‘ગુલીટા’ને થ્રીડી મોડલિંગ ટૂલની મદદથી અનેક કેટલીક વસ્તુઓ ડિઝાઈન કરવામાં આવી છે. આ પાંચ માળના બંગલામાં 3 બેઝમેન્ટ , ડાઈનિંગ રૂમ્સ અને આઉટડોર પૂલ જેવી અનેક સુવિધાઓથી સજ્જ છે.

આ  બંને પતિ-પત્ની  મુંબઈમાં રહે છે, અવાર નવાર ઈશા  પોતાના  ઘરે જોવા મળે છે. આનંદ પરિમલ પણ મુકેશ અંબાણીની જેમ એક સારા બીઝશમેન છે, પરિમલ પરિવાર પાસે અઢ્ડક  સંપતિ છે, આથી આનંદ પરિમલના પરિવાર અને તેનાં સ્વભાવને લીધે તેને ઈશા માટે પસંદ કરવામાં આવ્યા છે.આજે દરેક જગ્યાએ આ બંને કપલની ખૂબ ચર્ચા થાય છે.

ઈશા અંબાણીના લગ્નમાં નીતા અંબાણીનો લૂક ખૂબ છવાઈ ગયો હતો સૌ કોઈ તેનાં વખાણ કર્યા હતા.ઇશા અંબાણીના ડ્રેસ દેશ-વિદેશના ફેમસ ડિઝાઈનર તૈયાર કરે છે. આમ તો, મોટે ભાગે તેમનો સમય બિઝનેસ સાથે જોડાયેલી જવાબદારીઓને નિભાવવામાં પસાર થાય છે, પણ છતાં તે પાર્ટીઓમાં સામેલ થાય છે. તેમની ફેશન અને અંદાજ જોવાલાયક હોય છે.ઇશા અંબાણીના ડ્રેસ અને જ્વેલરીની કિંમતનો અંદાજો લગાવવા સામાન્ય માણસ માટે સંભવ નથી. તેની કિંમત લાખોમાં હોય છે. ઇશા અંબાણીની પાસે મોંઘા ડ્રેસ અને જ્વેલરીનું કલેક્શન પણ છે.

About bhai bhai

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *