Breaking News

અહીં એક વર્ષમાં સાત સાત વખત ઉજવવામાં આવે છે પોર્ન મહોત્સવ, જાણો શું હોય છે તેનાં નિયમ…….

ભારતમાં પોર્ન જોવા અને બતાવવા પર પ્રતિબંધ છે. આથી જ અહીં મોટાભાગની પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ આ બધા હોવા છતાં, વિશ્વમાં ઓનલાઇન પોર્ન દર્શકોની સૂચિમાં ભારત પ્રથમ સ્થાને છે.ભારતમાં પોર્ન પ્રત્યે બંધ વલણ અપનાવવામાં આવે છે, એક એવો દેશ છે જ્યાં પોર્ન ઉત્સવ ઉજવવામાં આવે છે. પોર્ન ફેસ્ટિવલ દર વર્ષે ઇન્ડોનેશિયામાં ઉજવવામાં આવે છે. આ તહેવાર વર્ષમાં સાત વખત આવે છે.

આ પોર્ન ફેસ્ટિવલ ઇન્ડોનેશિયામાં એક અનોખી પરંપરા છે. આ તહેવારની વિશેષ બાબત એ છે કે તમે કોઈપણ સાથે સંભોગ કરવા સ્વતંત્ર છો.આ પરંપરાના વિશ્વાસીઓ જણાવે છે કે આ ઉત્સવમાં કોઈ પણ વ્યક્તિ તેના પતિ સાથે સેક્સ કરી શકતી નથી જ્યારે તે પત્ની સિવાય અન્ય કોઈ પણ સ્ત્રી સાથે સેક્સ માણવા માટે સ્વતંત્ર હોય.

આ ઉત્સવમાં, કોઈ પણ પુરુષ અથવા સ્ત્રી તેમના પતિ અથવા પત્ની સિવાયના કોઈ પણ પુરુષ અથવા સ્ત્રી સાથે સંભોગ કરી શકે છે, જેમણે પહેલા તેમની સાથે સંભોગ કર્યો હતો.આ તહેવારને પોર્ન ફેસ્ટિવલ કહેવામાં આવે છે. આ તહેવાર ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર ઉજવવામાં આવે છે.

આ અશ્લીલ તહેવારની ઉજવણી પાછળનું કારણ એ છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે જોડાણ કરીને, બંને ઇચ્છાઓ પૂર્ણ થાય છે. વળી, આ તહેવારમાં જે લોકો સેક્સ કરે છે તે પારિવારિક સમૃદ્ધિ અને સુખ બંને મેળવે છે.આ તહેવારમાં, યુવતીઓ એકબીજા પ્રત્યે આકર્ષાય છે, પછી તેઓ જઈને શારીરિક સંબંધ બનાવી શકે છે.

તેમાં એક નિયમ પણ છે કે તેમાં સેક્સ કરતો છોકરો સેક્સ પછી તેના પાર્ટનરને 10 ડોલર પણ આપશે.જોકે સેક્સને લઈને દુનિયામાં ઘણી વિચિત્ર પરંપરા છે, પરંતુ કેટલાક સમયથી લોકો ઇન્ડોનેશિયાના પોર્ન ફેસ્ટિવલ સામે અવાજ ઉઠાવી રહ્યા છે.લોકો માને છે કે આ વેશ્યાવૃત્તિને પ્રોત્સાહન આપે છે. ઘણી વેશ્યાઓ પણ આ તહેવારમાં 10 ડોલરના કારણે આવે છે, જે રોગનું જોખમ વધારે છે.

ઈંડોનેશિયાના જાવામાં સોલો નામનો ગામ છે. અહીં એક પહાડ છે જેનો નામ કેમુકસ પર્વત છે. આ સેક્સ માઉંટેનના નામથી બદનામ છે. અહીં પરિણીર મહિલાઓ અજાણ પુરૂષો સાથે સેક્સ સંબંધ કરે છે. આશ્ચર્યની વાત તો આ છે કે આ વાતથી કોઈને કોઈ પરેશાની પણ નહી હોય પણ શા માટે.

શું છે રિવાજ ,કેમુકસ પર્વય પર પોર્ન ફેસ્ટિવલ ઉજવાય છે.આ સમયે લોકો પૈંગરેન સમોદ્રો અને નાયી ઓત્રોવુલાનની કબ્ર પર ફૂલ ચઢાવે છે અને પછી કુંડમાં સ્નાન કરે છે. ત્યારબાદ અજાણ મહિલા અને પુરૂષ શારીરિક સંબંધ બનાવે છે. માનવુ છે કે જો મહિલાઓ આવુ કરશે તો ઘરમાં ખુશહાલી આવશે. જે પુરૂષના સાથે મહિલા સંબંધ બનાવે છે, તેની જ સાથે 35 દિવસના અંતર પર અહીં આવીને સંબંધ બનાવવું પડે છે. વર્ષભરમાં આ કાર્ય સાત વાર કરવું જરૂરી છે.

દુનિયામાં ઘણી વિચિત્ર પરંપરાઓ જોવા મળે છે જેને સાંભળીને આપણે આશ્ચર્યચકિત થઈએ છીએ પરંતુ મિત્રો આજે અમે તમને એક એવી જ પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં મહિલાઓ અજાણ્યા પુરુષો સાથે સંબંધ બનાવે છે આ પરંપરા પાછળ એક મોટું કારણ પણ રહેલુ છે મિત્રો ઇન્ડોનેશિયાના બાલી ટાપુમાં દર વર્ષે પોર્ન નામનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ તહેવારમાં અહીંની મહિલાઓ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવે છે અને પરિણીત મહિલાઓના પતિ પણ આ વાત વિશે જાણે છે અને અહીં આ પરંપરા 16 મી સદીથી ચાલે છે.

મિત્રો જો જોવા જઈએ તો દુનિયામા એક કરતા વધારે વિચિત્ર અજીબો ગરીબ પરંપરા અને તહેવારો છે જે આપણા જીવનને ખુશીઓથી ભરી દે છે મિત્રો આવો જ એક તહેવાર ઇન્ડોનેશિયાના બાલી ટાપુમાં પણ ઉજવવામાં આવે છે જેની ધાર્મિક વિધિઓ સાંભળીને ચોંકી જશો.મિત્રો અહીં રજાઓ દરમિયાન પોર્ન નામનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ તહેવાર દરમિયાન તમારે સંપૂર્ણ રીતે અજાણ્યા જીવનસાથી સાથે સંભોગ કરવો પડશે મિત્રો સ્થાનિક રીત રિવાજો મુજબ આ પવિત્ર ભૂમિ પર અજાણ્યા ભાગીદાર સાથે સંભોગ વિશે એવુ કહેવાય છે કે અહી એકબીજા સાથે સંભોગ કરવાથી એકબીજાની ઇચ્છાઓને પૂર્ણ કરે છે અને અંગત જીવનમાં પણ તેમના પરિવારમાં ખુશી છે.

મિત્રો આ પોર્ન તહેવાર ની ઉજવણી કરવા માટે તમારે જાવા ગામ સોલોમાં આવેલા માઉન્ટ કેમુકાસ માઉન્ટ પર મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ પહોંચે છે અને અહીં મહિલાઓ કોઈ અજાણ્યા વ્યક્તિની શોધ કરે છે અને પછી તેની સાથે શારીરિક સંબંધ બાંધે છે અને પછી દર 35 દિવસના અંતરે એટલે કે જ્યારે આ તહેવાર યોજાય છે ત્યારે સ્ત્રીને તે જ પુરુષ સાથે સંબંધ રાખવો પડે છે.

મિત્રો ઇન્ડોનેશિયામા પોર્ન નામની છુટ્ટીઓનો આ તહેવાર મનાવવામા આવે છે તેમજ મિત્રો આ તહેવાર વિશે જાણવા જેવી બાબત એ છે કે તમારે કોઈ અજાણ્યા જીવનસાથી સાથે શારીરિક સંબંધ રાખવો પડશે અને આ તહેવાર વર્ષમાં સાત વખત ઉજવવામાં આવે છે એટલે આનો અર્થ એ કે તમારે આખા વર્ષ દરમિયાન સાત વખત આવુ કરવું પડશે અને દર વખતે આવુ કરતી વખતે તમારો પાર્ટનર જૂનો હોવો જોઈએ તો જ તમને આ સેક્સ ફેસ્ટિવલમાં નો ફાયદાઓ થશે.

મિત્રો આની સાથે તમારે આ ઉત્સવ દરમિયાન ઘણા નિયમોનું પાલન કરવું પડશે જેના કારણ આ તહેવાર સ્થાનિક પરંપરા સાથે સંકળાયેલ છે મિત્રો તે સ્પષ્ટ છે કે ધાર્મિક વિધિઓ પણ સ્થાનિક હશે મિત્રો અહીના સ્થાનિક લોકો આ પર્વ માટે સ્થાનિક પર્વત પર એક પવિત્ર સ્થાન બનાવે છે અને ઉપરાંત જે લોકો સેક્સ ઉત્સવમાં ભાગ લેવા આવે છે તે પર્વત પર પહોંચે છે અને ત્યાં જઈને જ તેઓ એકબીજાને આકર્ષિત કરે છે અને પછી સંમતિથી શારીરિક સંબંધ બનાવે છે મિત્રો આ તહેવારના નિયમો અનુસાર તમારે તહેવારના દરેક પવિત્ર પ્રસંગે નવા સાથીદાર શોધવા અને તેમની સાથે સબંધ બનાવવા પડશે.

મિત્રો એવુ કહેવાય છે કે સતત સાત વાર આવું કર્યા પછી જ સ્ત્રીઓનો હેતુ પૂરો થાય છે તેમજ મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે અજાણ્યા જીવનસાથી સાથે શારીરિક સંબંધ બાંધવાથી એકબીજાની ઇચ્છા પૂર્ણ થાય છે અને એવું પણ કહેવામાં આવે છે કે જો સ્ત્રી વૃદ્ધ જીવનસાથી સાથે સંબંધ બનાવે છે તો તેમની ઇચ્છાઓ પૂર્ણ થશે નહીં અને આથી દરેક વખતે શારીરિક સંબંધ બાંધવા માટે મહિલાઓને નવા ભાગીદારો શોધવા પડે છે.

મિત્રો આ ઉત્સવ સાથે એક કિસ્સો જોડાયેલો છે જેમા 16 મી સદીમાં એક રાજા હતો જેનુ નામ પૈગેરન સોમેદ્રો હતુ અને તે તેની સાવકી માતા નાયી ઓત્રોવુલાન ઉપર ફિદા હતો અને એક રાત્રે જ્યારે બંનેના સંબંધો બાંધતા હતા ત્યારે તે બંનેની હત્યા કરાઈ હતી મિત્રો એવું માનવામાં આવે છે કે જ્યારે બે લોકો આ ક્રિયા પૂર્ણ કરે છે એટલે કે જેને પેન્ગેરન સમોડ્રો અને નાયી ઓત્રોવુલાન મૃત્યુ પહેલાં પૂર્ણ કરી શકયા નથી ત્યારે તેમની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે.

મિત્રો એક એવી પણ માન્યતા છે કે પેન્ગેરન સમોડ્રો અને નાઇ ઓત્રોવુલાનને શારીરિક સંબંધ રાખીને પાપ કર્યું હતુ કારણ કે બંનેના માતા પુત્રના સંબંધ હતા અને તેથી જો કોઈ સ્ત્રી અથવા પુરુષ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે સંબંધ બનાવે છે તો તે પણ પાપ કરે છે અને તેથી સમોડ્રો અને ઓત્રોવુલાન સંબંધોને જોઈને સંબંધ બનાવવાનું પાપ કરનારાઓને આશીર્વાદ આપે છે.

જે લોકો આ પોર્ન નો તહેવાર ઉજવવા જાવા ગામના સોલો ગામમાં માઉન્ટ કેમુકસ પર્વતની મુલાકાત લે છે તેઓ પ્રથમ પેંગેરેન સમોડ્રો અને નાયી ઓત્રોવુલાનની કબર પર ફૂલો ચઢાવે છે અને ત્યારબાદ ત્યા આવેલા પૂલમાં સ્નાન કર્યા પછી તે જીવનસાથી સાથે સંબંધ બનાવે છે મિત્રો અત્યારે અહીં ઘણી હોટલો પણ બનાવવામાં આવી છે જ્યાં યુગલો ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે તેમનો સુંદર સમય વિતાવે છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *