Breaking News

આજ કારણે ડાબી બાજુનું સ્તન જમણી બાજુનાં સ્તન કરતાં હમેંશા હોય છે મોટું.

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

હું 53 વર્ષનો છું અને મારી વાઇફ 48 વર્ષની છે. અમે બન્ને હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવીએ છીએ અને અમારા બન્નેમાં સ્ટ્રોંગ સેક્સ ડ્રાઇવ છે. છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમે વધારે લાંબા ફોર પ્લે અને ઓરલ સેક્સને માણીએ છીએ. કારણ કે અમે વધારે સમય સાથે રહી શકી એ છે. મારી વાઇફને ઓરલ સેક્સ વધારે ગમે છે. અમે વહેલી સવારે ઓરલ સેક્સ કરીએ છીએ ત્યાર પછી લંચ પછી અને છેલ્લે રાત્રે ઓરલ સેક્સ કરીએ છીએ. અમે પેનિટ્રેટિવ સેક્સ બે દિવસે એક વાર અથરવા ક્યારેક સળંગ ત્રણ દિવસ કરીએ છે.

અમારે જાણવું છે કે શું આ વધારે સેક્સ કરવાની આદત અમને ભવિષ્યમાં નુક્સાન પહોંચાડી શકશે?તમને બન્નેને મારા અભિનંદન છે. તમે બન્ને તમારી એજના બીજા લોકો માટે ઉદાહરણ રૂપ છો. બીજી કોઇ પણ એક્સરસાઇઝની તુલનામાં તમે બન્ને જે કરી રહ્યા છો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું જ સાબિત થશે.સેક્સ મારી લાઇફમાં એક મોટું વેલ્યુ એડિશન કરે છે અને હું તેને એક હોબી તરીકે લઉં છું.

હું કોઇ કોમર્સિયલ સેક્સ વર્કર નથી. પણ હું ઘણા પુરુષો સાથે સંભોગ કરું છું. અને તેમના મતે આવું હું પૈસા અને તેમની ગિફ્ટ્સ માટે કરું છું. પ્રોટેક્શન હોવા છતાં શું મને એસટીડી થવાની શક્યતા રહેલી છે? જે મને એટલી માંદી પાડી દે કે જેને માટે મને આઇસીયુમાં દાખલ કરવી પડે? હું એવું ઇચ્છું કે આ તમારો એક નાઇટમેર જ હોય.

તમારી લાઇફ સ્ટાઇલ તમારી મરજીની વાત છે. ‘અનસેફ’ સેક્સનો અર્થ એવો થાય છે કે તમે અજાણ્યા પાર્ટનર સાથે સેક્સ કરો. તમને જે સામાન્ય ઇન્ફેક્શન્સ થઇ શકે તેમાં સ્કિન લીઝન, હર્પિસ, જેનિટલ વાર્ટ્સનો સમાવેશ થાય છે. જેમાંથી ઘણાની કોઇ પરમેનેન્ટ ટ્રીટમેન્ટ નથી. એસટીડી ત્યારે ફેલાય કે જ્યારે કોન્ડોમ સ્લિપ થઇ જાય અથવા એક્ટ દરમિયાન ફાટી જાય.

પણ તમારા જેનિટલ પ્રોબ્લેમ્સ માટે આઇસીયુમાં દાખલ થવાના ચાન્સિસ ખૂબ જ ઓછા છે.હું 17 વર્ષની છું. મારું ડાબું સ્તન જમણા કરતા થોડું મોટું હોય તેવું લાગે છે. પણ તેમાં કોઇ દુખાવો થતો નથી. શું મને બ્રેસ્ટ કેન્સર હોઇ શકે?આ એકદમ નોર્મલ છે. તેના વિશે વધારે ચિંતા કરવાની જરૂર નથી. બીજી વાત એ કે આ એટલું નોટિસેબલ નહીં લાગે. તમને કેન્સરનથી જ. આમ છતાં દર અઠવાડીયે તમારા બ્રેસ્ટ્સ ચેક કરતા રહેજો. હું પચ્ચીસ વર્ષની પરિણીતા છું.

હું જાણવા માગું છું કે શું માસિકધર્મના દિવસોમાં સમાગમ કરવાથી ગર્ભ રહી શકે?! એથી બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો નથી પડતી ને? થોડા વખત પહેલાં મને થાઈરોઈડમાં સોજો હતો, જેથી મારે સવાર-સાંજ નિયોમર્કાજોલની એક એક ગોળી લેવી પડતી હતી. હવે એ દવા બંધ કરી દીધી છે. શું હવે હું ગર્ભ ધારણ કરી શકું? માસિકસ્ત્રાવના દિવસોમાં કરેલા સમાગમથી ગર્ભ રહેતો નથી. ગર્ભ ત્યારે જ રહે છે, જ્યારે અઠ્ઠાવીસ દિવસના નિયમિત માસિકચક્રવાળી સ્ત્રીઓમાં ચક્રના ચૌદમા દિવસે અથવા તેની આસપાસ બીજ છૂટું પડે છે.

આ બીજ સામાન્ય રીતે ચોવીસ કલાક માટે જ નવું જીવન શરૂ કરવાને લાયક હોય છે, એટલે આ સમય દરમિયાન શુક્રાણુ સાથે એનો મેળ જરૂર છે.બીજી બાજુ પુરુષના સ્ખલન વખતે સ્ત્રીના શરીરમાં પહોંચેલા શુક્રાણુ સામાન્ય રીતે તો અડતાલીસથી બોત્તેર કલાક સુધી જીવતાં રહે છે, એટલે કે બીજ છૂટું પડે તેના ત્રણ દિવસ પહેલાંથી લઈને ત્રણ દિવસ પછી સુધીનો સમાગમ ગર્ભધારણ કરવા માટે ઉત્તમ હોય છે.

આમાં કેટલાક દિવસ વધીઘટી શકે છે, કેમ કે માસિકધર્મ નક્કી કરેલી તારીખે જ આવે, એવું હંમેશા બનતું નથી અને બીજ ક્યારે છૂટું પડે તેની પણ સાચી ગણતરી કરી શકાતી નથી. આમ છતાં અઠ્ઠાવીસથી ત્રીસ દિવસનું માસિકચક્ર ધરાવનાર સ્ત્રીઓમાં મોટા ભાગે ચક્રના અગિયારમાથી સત્તરમાં દિવસની વચ્ચે કરાયેલો સમાગમ ગર્ભધારણ કરવા માટે સૌથી ઉત્તમ સમય છે.

તમારી થાઈરોઈડની સમસ્યાની વાત કરી એ તો સારું જ થયું કે તમે નિયોમર્કાજોલનો કોર્સ કરતી વખતે ગર્ભધારણ નથી કર્યો, કેમ કે એથી બાળકના થાઈરોઈડ પર ખરાબ અસર થઈ શકે છે. હવે જ્યારે તમે ગર્ભધારણ કરો ત્યારે સામાન્ય સાવધાનીઓની સાથે સાથે થાઈરોઈડનું પણ ધ્યાન રાખજો. થોેડા થોડા સમયે થાઈરોઈડના ડોક્ટરને બતાવતા રહેવાથી અને થાઈરોઈડ હોર્મોનની તપાસ કરાવતાં રહેવાથી એમને સામાન્ય રાખી શકાય,

એ તમારા અને તમારા ગર્ભમાં ઊછરતા બાળકના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.હું ૧૮ વર્ષની છું, મારાં સ્તન બહુ નાનાં છે, એટલે મારી બહેનપણીઓ ઘણીવાર મારી મજાક ઉડાવે છે, એમનું કહેવું છે કે સ્તન દબાવતાં રહેવાથી તે મોટાં થાય છે. હું એ પણ અજમાવી ચૂકી છું, પણ એથી કંઈ ફાયદો નથી થયો. તમે કોઈ એવી દવા બતાવો જેથી હું મારા સ્તનને મોટાં કરી શકું. શરીરનાં રંગરૂપ અને ચહેરામહોરાની જેમ સ્તનનું કદ પણ દરેક સ્ત્રીમાં અલગ અલગ હોય છે.

એના અનુવાંશિક ગુણ, જે એના જીન્સમાં જીવિત હોય છે, તદાનુસાર હોર્મોનલ સ્ત્રાવના પ્રમાણમાં વિકાસ થતો હોય છે. એને કોઈપણ પ્રકારની દવા, ક્રીમ કે તેલ કે વનસ્પતિઓના લેપ કે માલિશથી વધારી કે ઘટાડી શકાય નહીં, કોઈ વ્યાયામથી પણ એમનું કદ બદલી નથી શકાતું, સ્તનમાં સ્નાયુઓ હોતા નથી, તેથી કોઈ ખાસ વ્યાયામ કે તેના સાધનથી તેમને વધારે માંસલ બનાવી શકાય નહીં.

એ પણ સાચું છે કે નાનાં હોેય કે મોટાં, એની લગ્નજીવન પર ખરાબ અસર પડતી નથી. યૌનસુખમાં પણ તે અવરોધક નથી. હા, કોઈના મનમાં પૂર્વગ્રહ હોય તો વાત જુદી છે.મારી ઉંમર ૨૩ વર્ષ છે, છેલ્લાં બે-ત્રણ વર્ષથી મને માત્ર દોઢ દિવસ માટે જ માસિક આવે છે. મેં એક ગાઈનેકોલોજિસ્ટ પાસે તપાસ કરાવી તો તેમણે ચેકઅપ કર્યા વગર એક ટેબ્લેટ લખી આપી.

મેં એ ટેબ્લેટનો કોર્સ કર્યો પણ કોઈ ફેર પડયો નથી. ઊલ્ટાનું મને એવું લાગે છે કે મારું પેટ વધી ગયું છે. કસરત કરવા છતાં એમાં સુધારો થયો નથી.અલ્ટ્રા સાઉન્ડ કરાવતાં રિપોર્ટ નોર્મલ આવ્યો છે. પહેલા દિવસે મને ભયંકર દુખાવો થયો. આથી મારા ડોક્ટરે મને મેફાનેમિક એસિડ નામની એક કેપ્સ્યુલ લખી આપી. એ સિવાય મને રોજ પેશાબ સાથે સફેદ પ્રવાહી નીકળે ચે. હું અપરિણીત છું.

મારી આ સમસ્યાઓ માટે યોગ્ય ઉપચાર જણાવશો.મને લાગે છે કે તમારું વજન વધી જવાને લીધે તમને પૂરતા પ્રમાણમાં માસિકસ્ત્રાવ થતો નથી. એટલે તમે કસરત અને ડાયેટિંગ દ્વારા તમારું વજન ઘટાડશો તો તમારી સમસ્યા લગભગ દૂર થઈ જશે. જો વજન ઘટાડવા છતાં તમને બરાબર માસિક ન થાય તોે તમારે તપાસ કરાવવી જોઈએ. તમારું સફેદ પ્રવાહી જોે વાસ મારતું ન હોય કે તેનાથી પીડા ન થતી હોય તથા તમે કોઈની સાથે સેક્સ માણતા ન હો તો તમારે એ સમસ્યાને ગંભીરતાથી લેવાની જરૂર નથી. હું ૧૮ વર્ષની યુવતી છું અને હોસ્ટેલમાં રહીને પેરામેડિક્લનો કોર્સ કરી રહી છું.

મારી સમસ્યા મારા અતિશય મોટા સ્તન યુગ્મ છે. કોલેજના છોકરાઓ મને આ બાબતે ચીડવે છે. અને છોકરીઓ તો રીતસર રાત્રે વારાફરતી મારી સાથે સુઈને મારા ઉરોજો સાથે રમે છે. તેથી મને ચિંતા થાય છે કે આગળ જતાં તે લટકી નહીં પડે ને? કે પછી લગ્ન પછી તે વધુ નહીં વિકસે ને?સ્તનનો ઊભાર તમારા શરીરમાં રહેલી ચરબી તેમ જ વારસાગત રીતે હોય છે.

તમારી વય મુજબ તમારા સ્તન યુગ્મ મોટા છે તેને માટે કોઈ તબીબની સલાહ લઈને ચોક્કસ પ્રકારની કસરત કરી શકાય. બાકી તેને માટે કોઈ ગ્રંથિ રાખવાની આવશ્યક્તા નથી. તેને કુદરતની દેન માનીને સ્વીકારી લો. તેમ જ હોસ્ટેલની છોકરીઓને તમારી સાથે રમત રમવા દેવી કે નહીં તે તમારા હાથની વાત છે. જો તમને તમારા ઉરોજો ઢીલાં પડી જવાની ચિંતા સાતવતી હોય તો તમે તેમની સામે કડક વલણ અપનાવો.

જ્યાં સુધી લગ્ન પછી સ્તન યુગ્મ વિકાસ પામવાની વાત છે ત્યાં સુધી તે ગર્ભાવસ્થા દરમિયાન વિકસે છે.‘સહિયર’ને મળેલા પાંચ બહેનોનાં પ્રશ્નોમાં આપેલી સમસ્યાઓ વત્તાઓછા અંશે મળતી આવે છે. જેમ કે સ્તન ઢીલાં પડી જવા, યોનિ માર્ગ પહોળો થઈ જવો, શીઘ્ર સ્ખલન, ચહેરા પર કરચલીઓ, કામસુખનો અભાવ ઈત્યાદિ. અહીં અમે તેમના પ્રશ્નોનાં ઉત્તરો એકસાથે આપવાનો પ્રયાસ કરીએ છીએ.

બાળકના જન્મ સાથે યોનિમાર્ગ પહોળો થઈ જવો અને શિશુના સ્તનપાનને કારણે સ્તન ઢીલાં પડી જવા એ સામાન્ય બાબત છે. ઉરોજોને કે યોનિમાર્ગને ફરીથી અગાઉ જેવા કરવા કોસ્મેટિક સર્જરી સિવાય કોઈ ઈલાજ નથી. શીઘ્ર સ્ખલનની સમસ્યા દૂર કરવા દેશી વાયગ્રા લઈ શકાય. પરંતુ આવા કોઈપણ ઉપાય-ઉપચાર અજમાવવાથી પહેલા સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરવો સલાહભર્યું છે. શિશ્ન ટૂંકું કે પાતળું હોવાથી જાતીય સંબંધમાં ઉત્સાહ ન આવે એ માત્ર માનસિક અવસ્થા છે.

About bhai bhai

Check Also

આ નાનો વ્યક્તિ નથી મહિલાનો દીકરો પરંતુ છે તેનો પતિ,જુઓ તસવીરો…….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જ્યારે આપણને કોઈની સાથે સાચો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *