Breaking News

આજે અચાનક ગુરુનુ થયુ મહારાશિ પરીવર્તન માત્ર આ બે રાશિનુ ખુલી જશે ભાગ્ય,થશે અઢળક ધન લાભ…

શુભ પરિણામો આપવા માટે જાણીતો ગુરુ ગ્રહનું આજે થયુ છે મહા રાશિ પરીવર્તન માત્ર આ બે રાશિનુ ચમકશે ભાગ્ય,થશે અઢળક ધન લાભ.બૃહસ્પતિના રાશિ પરિવર્તન સમયે ચંદ્ર વિશાખા નક્ષત્રમાં હશે જે ગુરુનું નક્ષત્ર છે અને ગુરુ આ સમયે બળવાન અવસ્થામાં હશે. જેને ગુરુ યોગકારી છે તેમને જીવનના દરેક ક્ષેત્રમાં લાભ મળશે જાણો તમારી રાશિ માટે ગુરુનું રાશિ પરિવર્તન કેવુ પુરવાર થશે. ધનમાં બિરાજમાન ગુરુ મહારાજ વક્રી થવાના છે અને તુલા રાશિમાં પોતાના ગોચર અનુસાર દરેક રાશિ પર પોતાનો પ્રભાવ પાડશે. ગુરુને સત્ય, ધર્મ, આસ્થા, પરિવાર અને સકારાત્મકતા સાથે જોડવામાં આવે છે જાણો ગુરુના રાશિ પરીવર્તન થવાથી કઇ રાશિ પર કેવી અસર પડશે.

વૃશ્ચિક રાશિ.ગુરુના રાશિ પરીવર્તન થી આ રાશિના જાતકો માટે આજે તમારી રાશિના આઠમા ભાવમાં ગુરુનું ગોચર અશુભ ફળ આપી શકે છે. તમારે પ્રારંભિક સંઘર્ષ કરવો પડશે પરંતુ સમય વીતતા પરિસ્થિતિ થાળે પડી જશે. આ ગાળામાં તમને સામાન્ય ફળ મળશે. કોઈપણ નવી યોજના અમલમાં મૂકતા પહેલા શુભ ચિંતકોની સલાહ અવશ્ય લેવી.ઓમ ભ્રુ બૃહસપતે નમહ્ મંત્ર 108 વાર જાપ કરવાથી તકલીફો હળવી થશે.ગુરુની વક્રી અવસ્થામાં તમને ઘણી તકો મળશે. આ તકોનો તમે કેટલો ફાયદો ઊઠાવો છો તે તમારા પર નિર્ભર છે. આ દરમિયાન તમને નવા નવા ક્ષેત્રે તમારી પહોંચ બનાવવાની તકો મળશે.

મિથુન રાશિ.ગુરુ ના રાશિ પરીવર્તન થી આજે તમારી રાશિના સાતમા ભાવમાં ગુરુના ગોચરથી તમને જીવનના દરેક ક્ષેત્રે ઝળહળતી સફળતા મળશે. નોકરી, વ્યવસાય ક્ષેત્રે ચારે દિશામાં સફળતા મળશે. યાદ રાખો તમારે શનિની ઢૈયા ચાલી રહી છે આથી થોડી સાવધાની રાખવી જરૂરી છે અને વિદેશથી જોડાયેલા કામકાજમાં કાળજી રાખવી.જો છેલ્લા થોડા સમયથી તમે તમારી પર્સનલ લાઈફને લઈને પરેશાન હશો કે તમારા અને તમારા સાથી વચ્ચે કંઈક મનમોટાવ ચાલતો હોય તો આ ગાળામાં તેનો ઉકેલ મળી જશે. જે પણ એનું રિઝલ્ટ આવશે તેનાથી તમે સંતુષ્ટ રહેશો.

કુંભ રાશિ.ગુરુના રાશિ પરીવર્તન થી આજે તમારી રાશિના છઠ્ઠા ભાવમાં ગુરુનું ગોચર બહુ શુભ ફળ આપનારુ નથી. રોગ, શત્રુથી મુશ્કેલી અને કામમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. પાચન સંબંધી સમસ્યા ધરાવતા જાતકોએ વિશેષ કાળજી રાખવી. સાવધાનીથી કાર્ય કરશો તો ધનલાભ થશે રામ રક્ષા સ્તોત્રના નિયમિત જાપથી તમને ફાયદો થશે.જો તમે કોઈની સાથે પ્રેમ સંબંધ માટે પહેલ કરવા માંગો છો તો આ સમય ઉત્તમ છે. આ ઉપરાંત વ્યવસાયમાં પાર્ટનરશિપ કરવા માટે પણ આ સારો સમય છે.

મીન રાશિ.ગુરુ ના રાશિ પરીવર્તન થી આ રાશિના જાતકો માટે આજે ગુરુનું પાંચમા ભાવમાં ગોચર મિશ્રફળ આપશે. આ દરમિયાન તમારા મનમાં વિચારોનો દ્વંદ્વ ચાલ્યા કરશે જે તમારુ ધ્યાન વિચલિત કરી દેશે. આ કારણે તમે કોઈ પણ કિંમતે સફળતા મેળવવાની કોશિશ કરશો પરંતુ સફળ નહિ બની શકો અને સંતાનની ચિંતામાં વધારો થાય. પ્રારંભિક તબક્કે આ મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ તમને પાછળથી તમામ પ્રકારની સફળતા ગુરુ મહારાજ અપાવશે. વિષ્ણુ સહસ્ત્રનામના નિયમિત જાપથી ફાયદો થશે.આ સમયે તમારે માત્ર એ જ કામ કરવું જોઈએ જે તમારા મન અને આત્માને સંતોષ આપે. ગુરુની વક્રી સ્થિતિમાં તમે તમારા માટે નવી તકો તપાસી શકો છો.

મેષ રાશિ.ગુરુ ના રાશિ પરીવર્તન થી આજે આ રાશિના જાતકો માટે આજે તમારા માટે આ ગોચર શુભ ફળ પ્રદાન કરનારુ પુરવાર થશે. તમારે તમારી વર્તમાન સ્થિતિ જાળવી રાખવા સંઘર્ષ કરવો પડશે. જમીન, મકાન સંબંધિત કામમાં સાવધાની રાખવી નહિં તો વિવાદ ઉત્પન્ન થઈ શકે છે. માતા તથા પત્નીના સ્વાસ્થ્યની ચિંતા ઊભી થાય ગુરુવારે પીળા ચોખાનું દાન કરવાથી લાભ થાય.જો તમને એવું લાગે છે કે તમે હવે મોટા થઈ ગયા છો, મેચ્યોરિટી સાથે કામ કરવા માંગો છો તો આ સમયમાં તમારી અંદરનું બાળક પુનઃજીવિત થઈ જશે. અત્યાર સુધી તમારુ જીવન બોરિંગ હતું, હવે ફરી તેમાં રંગ ભરાશે.

વૃષભ રાશિ.ગુરુના રાશિ પરીવર્તન થી આ રાશિના જાતકો માટે આજે તમને સંઘર્ષ બાદ ઝળહળતી સફળતા અપાવશે. તમારા માટે આ ગોચર આર્થિક વિકાસનો માર્ગ ખોલી દેશે. ભાઈ બહેન સાથેના સંબંધોમાં ઓટ આવી શકે છે. મૃત્યુંજય મંત્રના જાપથી તમને વિશેષ લાભ થશે.જે જાતક પોતાના પરિવારજનોથી દૂર રહેતા હતા તેમને ઘરવાળાની યાદ સતાવશે. તમે કોશિશ કરશો તો આ ગાળામાં તમને ઘરવાળાને મળવાનો મોકો મળશે. જે કામ છેલ્લાં થોડાં સમયથી અટવાયેલું હતું, તેને પૂર્ણ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. આ સમયે કોઇ નવી ઉપલબ્ધિ તમારી રાહ જોઇ રહી છે, તમે તમારી યોગ્યતા અને પ્રતિભા દ્વારા તેને પૂર્ણ કરવાની કોશિશ કરશો.

મકર રાશિ.આ રાશિના જાતકો માટે આજે ગુરુનું પરીવર્તન આજે તમારી રાશિમા થઈ જવા રહ્યુ છે અને તમારા માટે આ ગોચર સફળતાના દરવાજા ખોલી દેશે. નોકરી શોધતા હશો તો આ ગાળામાં સારી નોકરી મળી જશે. વ્યવસાયના ક્ષેત્રે પણ સારી સફળતા મળશે નવા વ્યવસાયનો માર્ગ મોકળો થશે. પરિવારના સદસ્યોના સ્વાસ્થ્ય ની વિશેષ કાળજી રાખવી નહિં તો સફળતાની મજા બગડી જશે. તમે આ ગાળામાં સામાજિક રૂપે ખાસ્સા સક્રિય રહેશો. તમારા વહેવારના બધા વખાણ કશે. તમે કોઈ મોટા ધાર્મિક કે સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈ શકશો.

કર્ક રાશિ.ગુરુના રાશિ પરીવર્તન થી આ રાશિના જાતકો માટે આજે તમને મિશ્રફળ આપશે.તમને વ્યવસાયમાં હાનિ, નોકરીમાં સંકટ, ખર્ચ વધવાની સમસ્યાથી ચિંતા ઉપજી શકે છે. આ ઉપરાંત પત્નીના સ્વાસ્થ્યની કાળજી રાખવી. જો કુંડળીમાં ગુરુ મજબૂત હશે તો આ ગાળામાં આર્થિક, સામાજિક પ્રગતિ થશે. ગુરુ વક્રી થતા સાથે જ પૈસા સંબંધી તમારી તકલીફો ઓછી થઈ જશે. આ ઉપરાંત આધ્યાત્મિક રૂપે તમે ખાસ્સા સક્રિય થઈ જશો. તમારા ઉદ્દેશોની પ્રાપ્તિ માટે મજબૂત રહીને તમારે આગળ વધવુ પડશે.તમે તમારા પોઝિટિવ દૃષ્ટિકોણ દ્વારા કોઇપણ સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશો. બાળકોને લગતાં કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. વડીલોના આશીર્વાદ અને કૃપા તમને પ્રાપ્ત થશે.

સિંહ રાશિ.ગુરુના રાશિ પરીવર્તન થી આ રાશિના જાતકો માટે આજે આ ગાળામાં તમારામાં આદ્યાત્મિકતાનો વધારો થશે. આ ગાળામાં દરેક નિર્ણય સમજી વિચારીને લેવુ. શક્ય હોય તો જોખમ ભરેલુ કામ કરવાથી બચવું. મહાદેવની નિયમિત પૂજા કરવાથી તમને ધનલાભ થશે.ગુરુ તમારી રાશિમાં જ રહીને વક્રી થયા છે. તમે તમારા જીવનમાં બદલાવ મહેસૂસ કરી શકશો. જો આ ગાળામાં તમે પોઝિટિવ રહ્યા તો તમને સારા પરિણામ હાંસલ થશે.ઘરમાં કોઇ નજીકના સંબંધી આવવાથી વાતાવરણ સારું રહેશે. કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થવાથી કોઇ સમાધાન પણ મળશે. કોર્ટ-કચેરીને લગતાં મામલાઓ ઘણાં સમયથી અટકી રહ્યા છે, તેનો ઉકેલ લાવવા માટે આજે સમય યોગ્ય છે.

તુલા રાશિ.ગુરુના રાશિ પરીવર્તન થી આજે તમારા માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે.તમારા લાભ સ્થાનમાં ગુરુના આગમન થી તમને આ ગાળામાં વિકાસની અનેક તકો મળશે. રોજગાર, યશ, પ્રસિદ્ધિ, ધન-દોલત દરેક ક્ષેત્રે તમારી સફળતા નિશ્ચિત છે. બીજે ભટક્યા વિના તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવું.આ રાશિ દરમિયાન તમે તમારી જાતની વધુ નજીક આવશો. તમને સમજ પડશે કે તમારા માટે શું સારુ છે અને શું ખરાબ. તમે તમારા સપના પૂરા કરવા ફરી એકવાર પ્રયત્ન કરશો.જો કોઇ પ્રોપર્ટી કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તેના ઉપર યોગ્ય અમલ કરવાનો સમય છે. કોઇ ધાર્મિક કે સામાજિક ગતિવિધિઓમાં સામેલ થવાનું આમંત્રણ મળી શકે છે.

કન્યા રાશિ.ગુરુના રાશિ પરીવર્તન થી આજે આ રાશિના જાતકો માટે આ ગોચર તમને સામાન્ય ફળ આપશે.નોકરી વારંવાર બદલવાથી નુકસાન થશે. તમને વિદેશગમનનો મોકો મળશે. ધંધો કરનારા જાતકોને શરૂઆતમાં થોડી સમસ્યા નડશે. પછી પાછળથી સામાન્ય પરિણામ મળશે. હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાતા જાતકોએ આ ગાળઆમાં ખાસ સંભાળવું મૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરવાથી લાભ થાય.કોણ તમારા માટે સારુ ઈચ્છે છે અને કોણ ખરાબ તેનો જવાબ આ ગાળામાં તમને મળી જશે. તમે તમારા અંગત લોકો માટે ઘણું કરી છૂટશો.

ધનુ રાશિ.ગુરુના આ રાશિ પરીવર્તન થી આ રાશિના જાતકો માટે આજે તમારા દરેક પગલે ભાગ્ય તમારો સાથ આપશે એ નિશ્ચિત છે. તમારા અટવાયેલા કામ પૂરા થશે. શિક્ષા, પત્રકારિતા, કપડાના બિઝનેસ, આયાત નિકાસનું કામ કરનારાઓ માટે આ સમય સુવર્ણકાળ પુરવાર થશે. વિષ્ણુ ભગવાનના દર ગુરુવારે દર્શન કરવાથી તમને વિશેષ લાભ થશે અને જો તમને અત્યાર સુધી જીવનનો ઉદ્દેશ્ય ખબર નહતો તો હવે તમારી આંખ સામે બધું જ સ્પષ્ટ થઈ જશે. તમે તમારી અંદરના ડર પર કાબુ મેળવી શકશો અને તમને આગળ વધતા કોઈ રોકી નહિ શકે.સમય ઉત્તમ છે. બાળકો તરફથી શુભ સમાચારની પ્રાપ્તિ થશે. કોઇ લગ્નના કાર્યક્રમમા સામેલ થવાનો અવસર પણ મળશે. પોતાના લોકો સાથે મળીને કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત અનુભવ કરશો.

About bhai bhai

Check Also

બુધવારનો દિવસ માત્ર આ બે રાશિ માટે છે સૌથી ખાસ ગણેશજીનાં આશીર્વાદથી થશે ધનલાભ.

મિત્રો આજનો દિવસ ખુબજ ખાસ છે કારણ કે આજે ગણેશજી ની ખાસ કૃપા થઈ રહી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *