Breaking News

આજેજ કરીલો આ વસ્તુનો ઉપયોગ ક્યારેય નહિ આવે પૈસાની તંગી દૂર

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના જીવનમાં ધન જીવનનો આધાર બની ગયો છે. પૈસા વગર કોઈ કાર્ય થઈ જ ન શકે. આર્થિક રીતે સધ્ધર ન હો તો કેટલીયે તકલીફો અને વિડંબણાઓ તમને ઘેરી લે છે. જીવન રૂપી રથનું પૈડું થંભી જાય છે.એવો કપરો સમય આવી જાય કે તેને પસાર કરવો મુશ્કેલ થઈ જાય છે. કેટલાક લોકોને ધન પ્રાપ્તિ માટે અથાગ મહેનત કરે છે તો પણ ચાર છેડાઓ ભેગા થતા નથી. તો કેટલાક લોકોને કાયમી આર્થિક તંગીનો સામનો કરવાનો રહે છે.આપણા વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાય દર્શાવવામાં આવ્યા છે જેનાથી તમે સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકશો.

પ્રત્યેક સોમવાર અથવા શુક્રવારે નદીમાં એક મુઠ્ઠી ચોખા અને નાળિયેર પ્રવાહિત કરવાથી આર્થિક સમૃદ્ધિ વધે છે. આવું સતત 6 મહિના સુધી કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આર્થિક તંગી દૂર થાય છે. નોકરી રોજગારની નવી તક સાંપડે છે. શાસ્ત્રો અનુસાર શાબર મંત્રોને ખુબજ પ્રભાવશાળી માનવામાં આવે છે. આ મંત્રોનો જાપ કરશો તો ધનની વૃદ્ધિ નક્કી છે. મંત્ર છે. જીમી સરિતા સાગર મહું જાઈl જદપિ તાહિ કામના નાહીll સગરે સુખ બીનહી બોલાયેl આએ કાલી માઈ કી દુહાઈll

આ મંત્રનો જાપ કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. આર્થિક સ્થિતિને મજબુત બનાવવા લક્ષ્મી સુરક્ષા યંત્રનું નિર્માણ કરો.આને તમે શુભ મુહૂર્ત દીપાવલી અથવા શુક્લ પક્ષની અષ્ટમીએ બનાવી શકો છો જેનાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. શનિવારના દિવસે સરસોનું તેલ, માટીના કોડિયામાં દીવો, આખી સોપારી, દહીં સિંદૂર આખા અડદના દાણા, ઘી, સાકર, મધ, રૂ અગરબતી, ધૂપબતી સામગ્રીને એકત્રિત કરી સૂર્યાસ્તના સમયે પીપળાના થડ પાસે રાખી દેવાથી ફાયદો થશે.

આ ઉપરાંત જો તમે દેવી લક્ષ્મીજી ની કૃપા મેળવવા ઈચ્છો છો અને પોતાના જીવન થી પૈસાથી જોડાયેલ સમસ્યાઓ ને દુર કરવા ઈચ્છો છો, તો તેના માટે તમે કોઈ પણ લક્ષ્મી માતા ના મંદિરમાં જાઓ અને લક્ષ્મી માતાની મૂર્તિની સામે 9 બત્તીઓ સાથે દીવો પ્રગટાવવો જોઈએ. તમે દીપક માં શુદ્ધ દેસી ઘી નો ઉપયોગ કરો, તો આ ઉપાય ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે, જો તમે આ ઉપાય ને કરો છો તો જલ્દી જ ધનલાભ મળવાની શક્યતા રહે છે.

પૈસા સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે તમે આ ઉપાય અપનાવી શકો છો, તેના માટે તમારે એક માટીના વાસણની જરૂરત પડશે, તે માટીના વાસણમાં, તમે કેટલાક સોના અને ચાંદીના દાગીના રાખીને લાલ કપડામાં બાંધી લો, તેના પછી તમે ઘઉં અથવા ચોખા ભરી દો, આ વાસણને તમે પોતાના ઘરના ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખો, જો તમે આ ઉપાય કરો છો, તો તેનાથી ધન થી સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

ધન ના સ્રોત મેળવવા માટે, તમે ગોપી ચાંદન ની 9 ડલીઓ લઈને કેળા ના વૃક્ષ પર લટકાવી દો પરંતુ તમને આ વાત નું ધ્યાન રાખવું પડશે કે તમે ડલીઓ ને પીળા દોરા થી જ બાંધો, જો તમે આ ઉપાય કરો છો તો તમને તેનાથી ધન પ્રાપ્તિ ના અવસર મળશે અને તમારા ઘર માં ધન નું આગમન તેજી થી થવા લાગશે. ધન માં વૃદ્ધિ કરવા માટે, તમે આ ઉપાય ને બુધવાર ના દિવસે કરો, તેના માટે તમારે બે હાંડીઓ ની જરૂરત પડશે, તમારે એક હાંડી માં સવા કિલો લીલી પુરા મૂંગ ની દાળ ભરી દો અને બીજી હાંડી માં સવા કિલો મીઠું ભરી દો, તેના પછી તમે આ બંને હાંડીઓ ને પોતાના ઘરમાં જ સુરક્ષિત રાખી દો, આ ઉપાય ને કરવાથી તમને ધનલાભ મળશે.

ઉપરોક્ત ધનલાભના ઉપાયો ના વિશે જાણકારી આપવામાં આવી છે, જો તમે આ ઉપાય ને સૂર્ય ઉદય પછી અથવા પછી સૂર્યાસ્ત થી પહેલા પોતાની શ્રદ્ધા ના સાથે કરે છે, તો તેનાથી તમને યોગ્ય લાભ મળશે, પરંતુ તમારે આ વાત નું વિશેષ ધ્યાન આપવું પડશે કે તમે એક સમયે ફક્ત એક જ ઉપાય કરો છો, જો તમે એક કરતા વધારે ઉપાય કરો છો, તો તેનું તમને ફળ નહીં મળી શકે.

પૌરાણિક માન્યતા છે કે જ્યારે ઘરના મુખ્ય દરવાજા પર સૂર્યનો અંધકાર અને અંધકાર શરૂ થાય છે ત્યાર ઘીનો દીવો પ્રગટાવીને માં લક્ષ્મી આશીર્વાદ આપે છે. એવું કહેવામાં આવે છે કે સાંજે લક્ષ્મી પ્રવાસે નીકળે છે અને તેના આશીર્વાદ આપે છે. સવાર-સાંજ ઘરની પૂજા કરવી જોઈએ. આ સાથે દરરોજ સાંજે પૂજામાં લક્ષ્મી આરતીનો પાઠ કરવો જોઈએ. ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે સૌથી જરૂરી છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ ન થાય. આ માટે તમે લવિંગનો સહેલો ઉપાય અજમાવી શકો છો.

શનિવાર કે રવિવારની સાંજે 5 લવિંગ 3 કપૂર અને 3 મોટી ઈલાયચી લઈને તેને સળગાવી દો. જ્યારે તેમા અગ્નિની જ્વાળા આવે તો તેને બધા રૂમમાં ફેરવો તે સંપૂર્ણ રીતે બળી જાય ત્યારે તેની રાખને મુખ્ય દરવાજા પર ફેલાવી દો. ચાહો તો રાખને પાણીમાં મિક્સ કરીને મુખ્ય દરવાજા પર છાંટા પણ મારી શકો છો. આ ઉપાયથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને મુખ્ય દરવાજો સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે.

ઈંટરવ્યુમાં સફળતા મેળવવા માટે. જો તમે ક્યાક ઈંટરવ્યુ આપવા જઈ રહ્યા છો કે પછી કોઈ જરૂરી કામથી જઈ રહ્યા છો તો ઘરેથી નીકળતી વખતે બે લવિંગ મોઢામાં મુકો. અને આ લવિગ જ્યા ઈંટરવ્યુ આપવા ગયા છો ત્યા ફેંકી દો. ઈંટરવ્યુ પર જતા પહેલા ઈષ્ટદેવને પ્રાર્થના કરો. તંત્ર શાસ્ત્ર મુજબ આ ઉપાયથી સફળતા જરૂર મળે છે. આર્થિક પ્રરેશાની દૂર કરવાના ઉપાય કરો લવિંગથી.મહેનત કરવા છતા ફળ નથી મળી રહ્યુ કે આર્થિક પરેશાની તમને સતત સતાવી રહી છે તો મંગળવારના દિવસે હનુમાનજીની મૂર્તિ કે તસ્વીર સમે સરસવના તેલનો એક દીવો પ્રગટાવો. પછી એ દિવામાં બે લવિંગ મુકી દો. અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. પાઠ સમાપ્ત થયા પછી હનુમાનજીને તમારી સમસ્યા બતાવો.

21 મંગળવાર આ ઉપાય કરવાથી સાથે કાર્યક્ષેત્રમાં ઈમાનદારીથી કામ કરવાથી તમારી પરેશાની દૂર થઈ જશે. ધન વધારવા માટે માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે રોજ ગુલાબના ફુલ સાથે લવિંગની 2 કળી પણ માતા લક્ષ્મીને ભેટ કરો. જો રોજ આવુ ન કરી શકો તો શુક્રવારના દિવસે આ ઉપાય કરવો જોઈએ. આ ઉપરાંત 5 લવિંગની કળીઓ 5 કોડી સાથે લાલ કપડામાં બાંધીને તિજોરી કે કબાટમાં મુકી રાખો. તંત્ર શાસ્ત્ર મુજબ આ ઉપાયથી ઘરમાં બરકત આવે છે.

બની જશે દરેક કામ.ઘરમાં સતત કોઈ બીમાર રહેતુ હોય કે કામ અટ્કી જતા હોય કે પછી શુભ કાર્યોમાં અવરોધ અવી રહ્યો હોય તો દરેક શનિવારે તેલના દીવામાં ત્રણ ચાર લવિંગ નાખીને પ્રગટાવો. આ દિવો ઘરના સૌથી અંધારા ખૂણામાં મુકી દો. આવુ કરવાથી નકારાત્મક શક્તિ ઘરમાંથી નીકળી જશે અને તમને દરેક કામમાં સફળતા મળવી શરૂ થશે જો આપ રાહુ કેતુથી પરેશાન છો તો કરો.

આ ઉપાય જે લોકોની કુંડળીમાં રાહુ કેતુની સ્થિતિ અનુકૂળ નથી અને તેમની દશામાં પરેશાની આવી રહી છે તેમણે શનિવારે લવિંગનુ દાન કરવુ જોઈએ. જો કોઈ દાન ન લેવા માંગતુ હોય તો તેને શિવલિંગ પર અર્પિત કરી દો. 40 શનિવાર આ ઉપાય કરવાથી રાહુ અને કેતુનો ખરાબ પ્રભાવ સમાપ્ત થઈ જશે. ઘરમાં ખુશહાલી અને આનંદ માટે લવિંગનો છોડ પણ તમે લગાવી શકો છો. લવિંગની કેટલીક કળીઓ સાથે રાખવાથી પણ તમને ફાયદો થશે.

આપેલા પૈસા પરત મેળવવામાં પરેશાની હોય તો. જો કોઈએ તમારી પાસેથી ઉધાર લીધુ છે અને તેને પરત કરવામાં આનાકાની કરે છે તો તેની સાથે વિવાદ કરવાને બદલે લવિંગના કેટ્લાક ઉપાય કરી શકો છો. જેનાથી તમારુ ધન તમને પરત મળી જાય. કોઈ અમાવસ્યાના કે પૂનમની રાત્રે કપૂર પ્રગટાવીને 21 લવિંગથી મા લક્ષ્મીનુ ધ્યાન કરતા તેનુ હવન કરો. માતાને પ્રાર્થના કરો કે તમારુ ધન તમને પરત મળી જાય.વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ તમારા બંગલા અથવા પ્લોટના પ્રવેશ માર્ગ ઉપર તમારા નામની નેમ-પ્લેટ જરૂર હોવી જોઈએ.

બંગલો હોય તો પ્રવેશવાના દરવાજા ઉપરાંત ઘરમાં પ્રવેશવાના દરવાજા ઉપર પણ નેમ-પ્લેટ લગાવવી જોઈએ. એમ કરવાથી એ પ્લોટ અથવા ઘરની માલિકી તમારી પાકી થાય છે અને પ્રવેશ દ્વારથી ઘરમાં પ્રવેશવાના દરવાજા સુધી સકારાત્મક ઉર્જા પ્રસરી રહે છે અને તમે જ્યારે જ્યારે પ્લોટ અથવા બંગલામાં કે ઘરમાં પ્રવેશ કરો તો તમારા લાભની તક તમારી સાથે જ ઘરમાં પ્રવેશે છે. તેથી તમારા ઘરમાં અને પરિવારમાં રિદ્ધિ-સિદ્ધિનો મેળો રહે છે.

તમારા ઘરમાં સવાર-સાંજ ઘીનો દીવો પ્રગટાવો અથવા નાનકડા બલ્બ પ્રગટાવો અથવા મીણબત્તી કે અગરબત્તી પ્રગટાવો. રોજેરોજ સવાર-સાંજ એમ કરવાથી ઘરમાં ભૂલચૂકથીય પ્રવેશી ગયેલી નકારાત્મક ઉર્જા તરત ભસ્મ થઈ જશે અને સકારાત્મક(પોઝીટીવ) ઉર્જા આખા ઘરમાં પ્રસરી રહેશે. એનાથી દરેક વાતે સમગ્ર પરિવારને લાભ થશે.ઘરના સુખ-શાંતિ અને સતત વધતી સમૃદ્ધિ માટે તમારા ઘરનું રસોડું દક્ષિણ-પૂર્વ ખૂણામાં હોવું જોઈએ.

જો એ ખૂણે રસોડું રાખવું બિલકુલ શક્ય જ ન હોય તો બીજું સારૃં સ્થાન ઉત્તર-પિૃમ ખૂણો છે. રસોડું એ ખુણામાં રાખવું. એ દિશામાં રસોડું રાખો તો પણ ગેસ સ્ટોવ દક્ષિણ-પૂર્વ ખૂણા પર આવે એ રીતે રસોડું ગોઠવવું. માનો કે તૈયાર ફ્લેટમાં રહેવા ગયા છો અને એમાં રસોડું બદલવું શક્ય નથી, તો પણ તમારો ગેસ સ્ટોવ દક્ષિણ-પૂર્વ દિશામાં જ આવે એ રીતે રસોડાની ગોઠવણ કરી શકો.

તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાને આવતી અટકાવવા માટે રોજે રોજ તમારા ઘરમાં એક ગ્લાસમાં અડધું પાણી ભરી એમાં લીંબુની સ્લાઈસ એટલે કે લીંબુના કાપેલાં પતીકાં રાખી મૂકો. આ ગ્લાસ સતત ઘરના કોઈપણ એક સ્થાન પર ખાસ કરીને હવા-ઉજાસ આવતો હોય એવા સ્થાન ઉપર એટલે કે બારી પાસેના ટેબલ ઉપર મૂકી રાખો. દર શનીવારે ગ્લાસનું પાણી ખાલી કરી દો અને લીંબુની ચીરી કૂંડાની માટીમાં દબાવી દેવી અને ગ્લાસમાં નવું પાણી ભરી નવા લીંબુની ચીરી કાપીને મૂકી દેવી.

ગ્લાસમાં એકથી વધારે ચીરી પણ મૂકી શકાય.ઘરના બધા સભ્યોનું આરોગ્ય સારું રહે એમ ઈચ્છતા હોવ અને ઘરમાં પણ સરસ સ્વસ્થ વાતાવરણ રહે એમ ઈચ્છતા હોવ તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું રસોડામાં કોઈપણ જગ્યાએ દવાઓ ન રાખવી. દવાઓ નકારાત્મક ઉર્જા પ્રસરાવે છે. બીજી બાજુ રસોડું એ પોઝીટીવ ઉર્જા ધરાવતું આરોગ્યનું જનક છે. દવાઓ રસોડામાં રાખવાથી રસોડાની પોઝિટીવ ઉર્જા અને દવાઓની નકારાત્મક ઉર્જાનો ટકરાવ થશે અને ઘરના તથા પરિવારના સ્વસ્થ્ય ઉપર અની વિપરિત અસર પડી શકે.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *