આજેજ કરીલો આ અસરકારક ઉપાય જીવનમાં મળી જશે દરેક સુખ અને સમૃદ્ધિ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જીવનમાં તમામ સુખો મેળવવા ઇચ્છો છો તો કરો આ કારગત ઉપાય. ગરૂડ પુરાણમાં એવી કેટલીક વાતોનો ઉલ્લેખ આવે છે જેને અનુસરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થશે. ગરૂડ પુરાણના શ્લોક અનુસાર જે કોઈને જીવનમાં ઉન્નતિ પ્રગતી કરવી હોય તેમણે હંમેશા આ 6 વસ્તુઓની પૂજા અર્ચના કરવી જોઈએ.શ્લોક: વિષ્ણુરેકાદશી ગંગા તુલસીવિપ્રઘેવન:।, અસારે દુર્ગસંસારે ષટપદી મુક્તિદાયિની ।

ભગવાન વિષ્ણુ.ગરૂડ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોના તમામ દુખો દૂર કરે છે. તેમના જીવનમાં સુખ-શાંતિ અર્પે છે. જે મનુષ્ય રોજ પોતાના દિવસની શરૂઆત ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરીને કરે છે તેને પોતાના કામમાં સફળતા મળે છે. ધ્યાન રાખો, ભગવાનની પૂજા કરતા પહેલા સ્નાન કરી શુદ્ધ થઈ જવુ ખુબજ જરૂરી છે.

ગાય.ગાયને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. ગાયના શરીરમાં અલગ અલગ ભાગો પર દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. જે મનુષ્ય ગાયને દેવતુલ્ય માની તેની પૂજા અર્ચના કરે છે, તેની તમામ પરેશાનીઓનો અંત આવી જાય છે. ગાયની પૂજા કરવાથી અને તેને ભોજન કરાવવાથી મનુષ્ય પોતાના જીવનમાં જાણતા અજાણતા કરેલા પાપોમાંથી મુક્તિ મળી જાય છે.

ગંગા નદી.ગંગા નદીને તમામ નદીઓમાં સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગંગા નદીમાં નહાવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. ગંગા નદીને દેવતુલ્ય માની તેની હંમેશા પૂજા અર્ચના કરવામાં આવે છે. કોઈ પણ રૂપમાં ગંગા નદીનું અપમાન ન કરો. આ વાતનું ધ્યાન રાખો કે ગંગા સાક્ષાત સ્વર્ગથી સાક્ષાત સ્વરૂપે અવતર્યા છે. તુલસી.તુલસી ભગવાનનું એક રૂપ છે. તુલસીજીને તમારા ઘરમાં લગાવવા જોઈએ. રોજ તેને જળ ચઢાવવું જોઈએ. પૂજા કરવી જોઈએ. વિષ્ણુનો પ્રસાદ ધરાવતી વખતે તુલસીજીના દલ જો થાળમાં ન રાખવામાં આવે તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.

પંડિતજી કે જ્ઞાની.પંડિત કે જ્ઞાની મનુષ્યનું સન્માન કરવુ જોઈએ. કેટલાક લોકો તેમની મજાક કરે છે તે ખુબજ ખરાબ વાત છે. જે મનુષ્ય જ્ઞાની લોકોનું સન્માન કરે છે તેમણે દર્શાવેલ રસ્તાઓ પર ચાલતા નથી તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દરેક કામમાં સફળતા મળે છે જે જ્ઞાની પુરૂષોની વાતો માને છે.

એકાદશીનું વ્રત.ગ્રંથો અને પુરાણોમાં એકાદશી વ્રતને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પુરાણો અનુસાર મનુષ્ય પ્રત્યેક એકાદશીને પુરી શ્રદ્ધા અને વિશ્વાસથી વ્રત રાખવામાં આવે છે. આનું નિશ્ચિત શુભ ફળ મળે છે. વ્રત કરવાની સાથે એકાદશીના દિવસે જુગાર રમવો, શરાબ પીવી કે હિંસા કરવી જોઈએ નહી.

ગરુડ પુરાણ માં સ્વર્ગ, નરક, પાપ, પુણ્ય જેવી વસ્તુ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુરાણમાં નરક અને સ્વર્ગ નું વર્ણન સારી રીતે કરતા બતાવવામાં આવ્યું છે કે આ જગ્યા કેવી છે અને ક્યાં આવેલી છે. એ સિવાય આ પુરાણમાં પુણ્ય અને પાપ નું પણ વર્ણન કરવામાં આવ્યું છે અને બતાવવામાં આવ્યું છે કે કાર્યો ને કરવાથી વ્યક્તિ ને પુણ્ય ની પ્રાપ્તિ થાય છે અને ક્યાં કાર્ય કરીને તમે પાપ ના ભાગીદાર બની જાવ છો.

આ રીતે બની શકો છો ધનવાન અને સૌભાગ્યશાળી. આમ તો જયારે કોઈના ઘરે કોઈનું મૃત્યુ થઇ જાય છે ત્યારે ગરુડ પુરાણ વાચવામાં આવે છે. તમે ઈચ્છો તો કોઈ પણ સમયે એને વાચી શકો છો અને એમાં પણ બતાવવામાં આવ્યું છે કે અમીર કેવી રીતે બની શકાય છે એના વિશે વાતો બતાવી છે, જેનું પાલન કરતા લોકો ને ભગ્ય ખુલી જાય છે અને એના જીવનમાં ધન ની ક્યારેય પણ અછત આવતી નથી, તો ચાલો જાણી લઈએ કેવી રીતે અમીર બની શકાય છે.

સારા કપડા પહેરવા.ગરુડ પુરાણ અનુસાર ધનવાન અથવા સૌભાગ્યશાળી બનવા માટે હંમેશા સાફ અને સ્વચ્છ, સુંદર અને સુગંધિત કપડા પહેરવા. ગરુડ પુરાણ મુજબ જે લોકો ગંદા કપડા પહેરે છે, તે લોકો નું સૌભાગ્ય નષ્ટ થઇ જાય છે. એટલા માટે તમે એ ભૂલ ન કરો અને હંમેશા સારા કપડા જ ધારણ કરવા. સારા કપડા ધારણ કરવાથી જીવનમાં ધન બની રહે છે.

ઘરને રાખવું સાફ.તમારા ઘરને હંમેશા સાફ રાખવું. ગરુડ પુરાણ મુજબ, જે ઘર હંમેશા સાફ રહે છે, ત્યાં લક્ષ્મી માં નો વાસ થઇ જાય છે અને તે ઘરમાં હંમેશા ધન બની રહે છે. જયારે જે લોકો એમના ઘરને ગંદુ રાખે છે, તે લોકો ના ઘરમાં ધન ની અછત હંમેશા બની રહે છે અને લાખ કોશિશ પછી પણ ધન મેળવી શકતા નહિ. ઘરમાં સાફ સફાઈ ન હોવાથી સૌભાગ્ય ચાલ્યું જાય છે અને ગરીબી નો નિવાસ થઇ જાય છે.ઘરનું વાતાવરણ રહે સારું.ઘરનું વાતાવરણ હંમેશા સારું બનાવી રાખવું. જે ઘરમાં મોટાભાગે લડાઈ થતી રહે છે ત્યાં લક્ષ્મી માં વાસ કરતી નથી. એટલા માટે તે ખુબ જ જરૂરી છે કે તમારા ઘર નું વાતાવરણ સારું રહે છે ઘરના લોકો ની વચ્ચે લડાઈ ન થાય.

વડીલો નું સમ્માન.જ્યાં મોટા લોકો અને મહિલા નું સમ્માન કરવામાં આવતું નથી, તે ઘર માં ક્યારેય પણ સુખ રહેતું નથી. એટલા માટે હંમેશા તમારા થી મોટા અને મહિલાઓ નું સમ્માન જરૂર કરવું. ક્યારેય પણ એની સાથે લડાઈ ન કરવું. મહિલા અને મોટા લોકો નું સમ્માન કરતા લોકો નું ભાગ્ય એનું સાથ આપે છે અને એવા લોકો ના જીવન માં ધન બની રહે છે.

ઘરની અંદર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મોટી તસવીર મૂકવી જોઈએ. નિયમિતપણે શાલીગ્રામની પૂજા કરો. આ સિવાય તમે વિષ્ણુ-લક્ષ્મીના મંદિરમાં દર શુક્રવારે લાલ ફૂલો ચઢાવો.જો તમારે દેવી લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ માટે લક્ષ્મીની મૂર્તિની સામે 11 દિવસ સુધી અખંડ જ્યોત સળગાવો. 11 મા દિવસે 11 છોકરીઓને ખવડાવ્યા પછી, તેમને ભેટો તરીકે એક સિક્કો અને મહેંદી કોન આપો.શુક્રવારે, ભગવાન-વિષ્ણુનો દક્ષિણ દિશાવાળા શંખમાં પાણી ભરીને અભિષેક કરો. શાસ્ત્રો અનુસાર આ ઉપાય દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

તમારે દરરોજ સવારે ઉઠવું પડશે અને તમારા મનમાં વિશ્વાસ રાખવો પડશે કે દેવી લક્ષ્મીજી તમારા ઘરે આવશે. તમે તમારા ઘરને સાફ રાખો અને નહા્યા પછી તમારા ઘરનું વાતાવરણ સુગંધિત બનાવો.ગુરુવારે, તમે એક કિલો લોટ અને એક ક્વાર્ટર અને પાંચમો કિલો ગોળ લો અને તેમાં ભેળવી દો અને રોટીઓ બનાવો. તમે ગુરુવારે સાંજે ગાયને આ રોટલી ખવડાવો. તમારે સતત ત્રણ ગુરુવાર સુધી આ ઉપાય કરવો પડશે.

જો તમે આ ઉપાય યોગ્ય રીતે કરો છો તો તે ગરીબી દૂર કરશે.જો તમે શુક્રવારે પીળા કપડામાં પાંચ ક્લેમ અને થોડા કેસર ચાંદીના સિક્કા બાંધશો, તેને તમારા ખજાનાની જગ્યાએ અથવા તિજોરીમાં રાખો, તો તમને ફાયદો થાય છે. તમારે તેની સાથે થોડી હળદર પણ રાખવી જોઈએ. આ ઉપાય કરવાથી તમે તેની અસર ખૂબ જલ્દી જોશો અને પૈસાથી સંબંધિત સમસ્યાઓ જીવનમાંથી દૂર થઈ જશે.

જો તમે ઇચ્છો કે તમારી પૈસાની પેટી હંમેશા પૈસાથી ભરેલી હોય, તો તમે તિજોરીમાં 10 ની 100 થી વધુ નોટો રાખો છો. હંમેશાં તમારા ખિસ્સામાં કેટલાક સિક્કા રાખો. ધીરે ધીરે તમે પોતાને માનવા માંડશો કે તમારી પાસે પૈસા છે અને તમે શ્રીમંત બનશો.તમારે દરરોજ ગાય, કૂતરા, કાગડાને નિયમિતપણે રોટલી ખવડાવવી જોઈએ. જો તમે શનિવારે કૂતરાને રોટલી ખવડાવતા હોવ તો તમારે રોટલામાં સરસવનું તેલ લગાવવું જ જોઇએ. આ ઉપાય કરવાથી તમને જલ્દી પૈસા મળે છે અને સંપત્તિના ક્ષેત્રે ઉદ્ભવતા તમામ અવરોધો દૂર થાય છે.

જીવનમા દરેક વ્યક્તિ ધન સંપત્તિ મેળવીને સુખી થવાના સપના જોતા હોય છે. સપના ખરેખર જોવા જોઈએ કારણ કે જો આપણે સપના જોઈશુ તો જ આપણે એ સપનુ પુરૂ કરવા મહેનત કરીશુ.. જીવનમાં લક્ષ્ય હોવુ ખૂબ જરૂરી છે. ઘણીવાર બની શકે કે આપણને આપણી મહેનતનુ ફળ મોડુ મળે કે ઘણીવાર આપણુ ભાગ્ય સાથ ન પણ આપે.. તો નિરાશ ન થશો.. આજે અમે આપને બતાવી રહ્યા છીએ ધન સંપત્તિ અને સફળતા મેળવવાના કેટલાક સહેલા ઉપાયો વિશે.

ધન, વૈભવ, સંપન્નતા, સમૃદ્ધિ, સુખ, સંપત્તિ અને અખંડ લક્ષ્‍મીની પ્રાપ્તિ માટે શાસ્ત્રોમાં દુર્લભ વ્રતનો ઉલ્લેખ મળે છે અને તેનું નામ છે ‘વરલક્ષ્‍મી વ્રત’, આ વ્રત કરનારા જાતકોને તમામ સુખ પ્રાપ્ત થાય છે. આ વ્રત 24 ઓગસ્ટે છે. જો વરલક્ષ્‍મી વ્રતને વિધિવત રીતે પાળવામાં આવે તો દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન થાય છે.

ધન-વૈભવ અને સંતાન પ્રાપ્તિ માટે કરો આ ઉપાયસંતાન પ્રાપ્તિ માટે વ્રત,પરિણીત સ્ત્રીઓ હંમેશા સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત રાખતી હોય છે. એવું માનવામાં આવે છે કે જો પતિ-પત્ની બંને આ વ્રત સાથે રાખે તો તેનો બમણો લાભ મળે છે. આ વ્રત રાખવાથી જીવનમાં ધનનું આગમન થતું રહે છે. જેનાથી વ્યક્તિના જીવનમાં ધન, સંપત્તિ, જ્ઞાન, પ્રેમ વગેરે બની રહે છે.ધન-વૈભવ અને સંતાન પ્રાપ્તિ માટે કરો આ ઉપાયદરેક કષ્ટ દૂર કરશે માતા લક્ષ્‍મી,મા લક્ષ્‍મીની પૂજાથી જ માણસને ધન પ્રાપ્તિ થાય છે.

જો તમે લાંબા સમયથી આર્થિક તંગીને લઈને પરેશાન હોવ તો વરલક્ષ્‍મી વ્રત જરૂર કરો, મા દરેક કષ્ટ દૂર કરશે અને તમારા પર પોતાની કપા વરસાવશે.ધન-વૈભવ અને સંતાન પ્રાપ્તિ માટે કરો આ ઉપાયઆવી રીતે કરો પૂજા,મા લક્ષ્‍મીને ગણેશજી પ્રિય છે અને ગણેશજીને લાડવા બહુ પસંદ છે માટે મા લક્ષ્‍મીને લાડવા ચડાવો.પૈસા વધુ ખર્ચ થઈ રહ્યા હોય તો તેને બચાવવા માટે મા લક્ષ્‍મીની પૂજા કપૂર પ્રગટાવીને કરો અને અંતે જે ભભૂતી વધે તેને તમારા રૂમાલમાં બાંધીને પર્સમાં રાખી દો, પૈસા ખર્ચ નહીં થાય.

Leave a Comment