Breaking News

આમિર ખાને માધુરી દીક્ષિત સાથે એવું તો કયુ ગંદુ કામ કર્યું હતું, કે માધુરી હોકી લઈને મારવા દોડી હતી…..

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું. કોરોના વાયરસના પ્રસંગે અમે તમને જૂની કહાનીઓ બતાવી રહ્યા છીએ, જે તમે ભાગ્યે જ સાંભળી હશે.

મિસ્ટર પરફેક્ટ તરીકે ઓળખાતા આમિર ખાનના કિસ્સા ખૂબ જ ઓછા સાંભળવામાં આવે છે. વિવાદોથી દૂર રહેવા વાળા આમિર બયાનબાજીથી પણ દૂર રહે છે. આમિર ખાન ફક્ત ફિલ્મમાં જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ મિસ્ટર પરફેક્ટ છે. આજે અમે તમને માધુરી દીક્ષિત અને આમિરની કહાની વિશે જણાવીએ છીએ, જેને વાંચીને તમે જાતે દંગ રહી જશો.

‘ક્યામત સે કયામત’ ફિલ્મથી પોતાના કારકિર્દીની શરૂઆત કરનાર આમિર તે સમયે એક ગંદુ કૃત્ય કરતો હતો. જેના કારણે ઘણી અભિનેત્રીઓ તેમની સાથે વાત કરવાનું પણ બંધ કરી દેતી હતી. આમિર ખાન હવે અભિનેતા સાથે દિગ્દર્શક અને નિર્માતા બંને છે, જેમાં એમને પોતાના જ દમ પર ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન માધુરીએ ખુલાસો કર્યો હતો કે આમિર ખાને તેની સાથે ગંદુ કૃત્ય કર્યું હતું ત્યારબાદ તેણે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. માધુરીએ બતાવ્યું કે આમિરે કહ્યું કે હાથની રેખા જોઇને તે ભવિષ્ય વિશે જણાવે છે. આ સાંભળ્યા પછી જ્યારે માધુરીએ તેનો હાથ આપ્યો ત્યારે આમિર તેના હાથમાં થુકીને ભાગી ગયો હતો. જે બાદ માધુરી તેમને હોકી લઈને એમને મારવા દોડી પરંતુ સ્ફૂર્તિથી ભરેલો આમિર ઝડપથી ભાગી ગયો હતો. કેમ કે આમિરના મજાકના બધા દીવાના હતા.

18મી મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલમાં માધુરીએ ખુલાસો કર્યો કે આ કૃત્ય આમિરે ત્યારની હતી કે જ્યારે અમે થાંભલા જેમ ઉભી છે ગીતનું પ્રમોશન કરી રહ્યા હતા. જોકે આમિરે ખાલી માધુરી જ નહીં જુહી ચાવલાની સાથે પણ મજાક કરી હતી.માધુરીએ શરૂઆતના તબક્કામાં ઘણી ફ્લોપ્સ ફિલ્મ આપી પરંતુ એમની એક ફિલ્મ તેજાબે તબાહી મચાવી દીધી હતી. માધુરીની ફિલ્મ તેઝાબે રેકોર્ડ તોડ કમાણી કરી હતી અને તે સમયની સુપર ડુપર હિટ ફિલ્મ બની ગઈ હતી.

ફિલ્મ 1997ની ઈશ્કના સેટ પર આમિર ખાનને જુહી ચાવલા સાથે પણ આવો જ મજાક કર્યો હતો. અહીં પણ આમિર જુહીને કહે છે કે તે જ્યોતિષવિદ્યાને આવડે છે અને તેનો હાથ બતાવે છે. જુહીએ તેનો હાથ બતાવતાંની સાથે જ આમિર તેના હાથ પર થૂંક્યો અને ભાગી ગયો. આમિરની આ કૃત્યથી જુહી ગુસ્સે થઈ ગઈ. તેણે આમિર સાથે ક્યારેય કામ નહીં કરવાની કસમ પણ લીધી હતી.માધુરીને તેમના ડાન્સ માટે બોલિવૂડની ડાન્સિંગ ક્વીન કહેવામાં આવે છે. તેમની દરેક ફિલ્મમાં એક એવું ગીતહોય છે જેમાં તે જોરદાર ડાન્સ કરી શકે. 1984 માં તેની પહેલી ફિલ્મ અબોધ આવી, પરંતુ તે ફ્લોપ હતી.

ઘણી ફ્લોપ ફિલ્મ આપ્યા પછી માધુરીએ સફળતાનો પહેલો સ્વાદ ફિલ્મ તેજાબથી ચાખ્યો. આ ફિલ્મનું ગીતે એક દો તીન માધુરીને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. માધુરી મને છે કે તે ફિલ્મમાં વેસ્ટર્ન ડાન્સ કરવું તેમના માટે એક ચુનોતી હતી.માધુરી દીક્ષિતે પોતાના કરિયરનો બેસ્ટ સમય પાર શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા હતા અને ફિલ્મોમાંથી વિરામ લીધો હતો. ડોક્ટર નેને સાથે લગ્ન પહેલા માધુરીનું નામ સંજય દત્ત સાથે જોડાયેલું હતું.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *