Breaking News

આત્મહત્યા કરવા જતાં યુવકને એક સંતે એવું તો શું કહ્યું કે એને આત્મહત્યા કરવા નો નિર્ણય બદલી નાખ્યો,2 મિનિટ નો સમય કાઢી જરૂર વાંચો….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ હું આજે તમને એક પ્રેમકથા વિશે જણાવવા જઈ રહ્યો છું અને જેને વાંચ્યા પછી તમને પણ નવાઈ લાગશે આજના જમાનામાં લોકની પ્રેમકથા તમે સાંભળતા જ હશો પણ આ પ્રેમ કથા સાંભળીને તમેં પણ વિચાર કરવા લાગશો તો આવો જાણીએ આ પ્રેમકથા વિશે સંપુર્ણ માહિતી.

તેમજ આ વિશે કહેવામા આવ્યું છે કે એક વ્યક્તિ પોતાના જીવન માં ઘણું સંઘર્ષ કરી ચુક્યો હતો તેવું પણ જણાવ્યું છે અને તેમજ લાખ કોશિશ કરવા છતાં પણ તેને કામ નહોતું મળી રહ્યું પણ તે ખૂબ જ મહેનત કરવા લાગ્યો હતો અને તેમજ તે આ કારણે જ તે નિરાશ થઇ ગયો હતો અને તેમજ તે આ જંગલમાં જઈ અને આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો હતો અને તેમજ તેને વિચારી લીધું હતું કે તે આત્મહત્યા કરવાનો ચેપન ત્યારબાદ તેને અચાનક એક સંત મળ્યા હતા અને તેમજ આ સંત એ તેને સવાલ કર્યો કે જંગલ માં એકલો શું કરી રહ્યો છે અને શા માટે આટલો દુઃખી છું ત્યારબાદ તેને આ વિશે કહ્યું હતું તે આપણે જાણીએ.

યુવક એ તે સંત ને કહ્યું કે મારા જીવન માં ઘણી સમસ્યા છે અને તેમજ હું હવે આ સમસ્યાઓથી કંટાળી ગયો છું અને સંત એ કહ્યું કે તને કોઈ કામ જરૂર મળી જશે અને તેમજ તારે આ રીતે નિરાશ ના થવું જોઈએ સાથે જ કહેવામા આવ્યું હતું કે તે યુવકે સંત ને કહ્યું કે હું મારા જીવન માં હાર માની ચુક્યો છું અને તેની સાથે જ હવે હું કઈ પણ નથી કરી શકું તેમ પણ ત્યારબાદ તે પણ વિચારમાં પડી ગયા હતા.

ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ સંત એ કહ્યું કે હું તને એક કહાની સંભળાવું છું અને તેમજ આ હોઈ શકે કે તારી આ નિરાશા દૂર થઇ જાય પણ ત્યારબાદ આ વિશે આગળ વાત કરવામાં આવે તો આ એક છોકરાએ વાસ અને કેક્ટ્સ નો છોડ ઉગાડ્યો હતો અને તેની સાથે જ તે રોજે બંને છોડનું ધ્યાન રાખતો હતો અને તેમજ આ છોડ ઉગાડ્યા ના એક વર્ષ વીતી ચૂક્યું હતું અને જણાવામાં આવ્યું છે કે આ કેક્ટ્સ નો છોડ ઉગવા લાગ્યો હતો પરંતુ વાસ નો છોડ નાનો હતો. પરંતુ છોકરો નિરાશ થઇ ગયો હતો અને તેમજ તેણે બંને છોડનું ધ્યાન રાખ્યું હતું એવું પણ જણાવ્યું હતું.

થોડા સમય પછી વાસ નો છોડ ખુબજ સારો થવા લાગ્યો અને કેક્ટ્સ ના છોડ થી ખુબજ મોટો થઇ ગયો કેમ કે વાસ નો છોડ શરૂવાત માં પોતાનું મૂળ મજબૂત કરી રહ્યું હતું. એટલા માટે તેને ઉગવામાં થોડો સમય લાગ્યો હતો અને સાથે સાથે જ અહીંયા જણાવવામાં આવ્યું છે કે આ સંત એ તે વ્યક્તિ ને કહ્યું કે જયારે પણ જીવન માં મુશ્કેલી આવે ત્યારે પોતાના મૂળ ને મજબૂત કરવું જોઈએ અને તેમજ કહેવામા આવ્યું છે કે ક્યારેય પણ નિરાશ ના થવું જોઈએ અને તેમજ જો આપણું મૂળ મજબૂત હશે તો આપણે ફટાફટ લક્ષ સુધી પહોંચી શકીશું અને કહેવામા આવ્યું છે કે આ યુવક ને તે સંત ની વાત સમજ આવી ગઈ અને તેણે આત્મ હત્યા કરવાનો નિર્ણય બદલી નાખ્યો.

તેમજ અંતે જણાવવામાં આવ્યું છે કે આ લેખમાંથી એક શીખ પણ મળી આવી છે જે આપણે પણ કામની છે કે આ જે લોકો પોતાના જીવન માં હાર માની લે છે તે લોકો ક્યારેય પણ સફળ થઇ શકતા નથી અને તેમજ આ લોકોએ ક્યારેય હાર ન માનવી જોઈએ અને તેમજ આપણે જીવન માં ક્યારેય પણ નિરાશ ના થવું જોઈએ અને સાથે જ જણાવ્યું છે કે આ મુશ્કેલીઓ નો હંમેશા સામનો કરવો જોઈએ અને તેમજ કોઈ પણ મુશ્કેલી મોટી નથી હોતી.

About Admin

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *