Breaking News

આવા આલીશાન ઘરમાં રહે છે અદનામ સમી,જુઓ અંદરની તસવીરો.

પાકિસ્તાનથી આવીને ભારતમાં વસી ચૂકેલા સિંગર-મ્યુઝિશિયન અદનાન સામીએ પદ્મશ્રી મળ્યા બાદ થયેલા વિવાદ પર પોતાની સ્ટાઇલમાં જવાબ આપ્યો છે. એક ઇન્ટરવ્યુ દરમ્યાન તેમણે કોંગ્રેસ નેતા જયવીર શેરગિલના આકરા પ્રહારોનો જવાબ આપવા ફેમસ સોંગ ‘કભી તો નજર મિલાઓ’ ગાઇને આપ્યો. તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાના નિવેદન પર પણ પોતાનું હિટ સોન્ગ ‘મુજકો ભી તો લિફ્ટ કરા દે’ ગાઇને પ્રતિક્રિયા આપી.

એક ઇન્ટરવ્યુ દરમ્યાન અદનાને તેમને લઇ ચાલી રહેલા હોબાળા પર જવાબ આપ્યો. આ દરમ્યાન તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સાથે પોતાના પિતાનો ફોટો પણ દેખાડ્યો. આ દરમ્યાન સામીએ કહ્યું કે કોંગ્રેસની લીડરશીપે તેમને ખૂબ જ પ્રેમ આપ્યો છે પરંતુ જયવીર શેરગિલને ખબર નથી કે તેઓ શું કહી રહ્યા છે. આ દરમ્યાન તેમણે શેરગિલ માટે પોતાનું સોન્ગ ‘કભી તો નજર મિલાઓ’ની લાઇન્સ – ‘હમને તુમકો દેખતે હી દિલ યે દિયા, તુમ ભી સોચો તુમને હમકો કયા દિયા’ – ગાયું.

આ દરમ્યાન તેમણે ભાજપ નેતા સાંબિત પાત્રાના નિવેદન પર પણ પોતાનું ગીત ‘મુજકો ભી તો લિફ્ટ કરા દે’ ગાઇને પ્રતિક્રિયા આપી. જો કે પાત્રાએ અદનાનને પદ્મશ્રી આપવાને લઇ કરાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ આ ગીત ગાતા કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો – કોંગ્રેસ કી સોચ લિફ્ટ કરા દે, સદબુદ્ધિ ઉનકો ગિફ્ટ કરા દો.

બોલિવૂડના મશહૂર સિંગર અદનાન સામી યે ગયા દિવસોમાં પોતાની દીકરી મદીના નો ત્રીજો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. દીકરી મદીના ના જન્મદિવસ ઉપર તેમણે ઇંસ્ટાગ્રામ ઉપર એક લાંબી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે તેમની દીકરી તેમના માટે શું અહેમિયત રાખે છે.

લોકડાઉન ના ચાલતા સિંગરએ પોતાની લાડકી નો બર્થ ડે પત્ની સંગ ઘરેજ મનાવ્યો હતો. સોશિયલ મીડિયા ઉપર તેમણે મદીના ના બર્થ ડે સેલિબ્રેશન નો વિડીયો શેર કર્યો હતો. વિડીયોમાં તેમનું આલિશાન ઘર પણ નજર આવી રહ્યું હતું. જ્યાં તે પત્ની રોયા સામી અને દીકરી મદીના ની સાથે રહે છે. તો ચાલો અમે તમને તેમના આ જન્નત લેવા ઘર ને દેખાડીએ.

અદનાને આ ઘર ને પત્ની રોયા સામી અને તેમણે મળીને સજાવ્યું છે. ઘરની દીવાલો ઉપર સિંગર ની ફેમસ ગીતોની સીડી લાગેલી છે. એટલું જ નહીં થોડીક જૂની તસ્વીરો પણ લાગેલી છે.અદનાન ના ઘર નો લિવિંગ એરિયા ખૂબ જ મોટો છે જ્યાં ઘણા પ્રકારના સોફા અને ટેબલ છે. અહીં તેમનો બુક શેલ્ફ પણ છે. સાથે જ મ્યુઝિક સિસ્ટમ અને એક મોટું ટીવી પણ છે.

આ દિવસોમાં સિંગર તેમની દીકરી સાથે વધુ સમય વિતાવી રહ્યા છે.અદનાનના ઘર ઉપર એક મોટો પિયાનો પણ છે જેને તે હંમેશા વગાડે છે. સિંગર એ પાંચ વર્ષની ઉંમરમાં જ પિયાનો વગાડવાનો શીખી લીધું હતું એટલું જ નહીં તેમણે નવ વર્ષની ઉંમરમાં પોતાનો પહેલો મ્યુઝિક કમ્પોઝ પણ કર્યો હતો. અદનાન પોતાના વધુ ગીતોમાં પિયાનો વગાડતા નજર આવે છે.સિંગર ને પાર્ટી કરવાનો ખૂબ શોખ છે. હંમેશા પોતાના મિત્રોની સાથે પાર્ટી કરતા નજર આવે છે. અદનાન નો જન્મ 15 ઓગસ્ટ 1971 લન્ડન માં થયો હતો. તે લન્ડન માં જ મોટા થયા અને તેમનો અભ્યાસ પણ તેમણે ત્યાં જ કર્યો છે.

અદનાન સામીની જિંદગી ઉતાર ચડાવ થી ભરેલી રહી છે. વર્ષ 1993માં તેમણે પાકિસ્તાની એક્ટ્રેસ જેબા બખ્તિયાર સાથે લગ્ન કર્યા હતા જે ફીલ્મ હીનામાં નજર આવી હતી. બંનેનો એક દીકરો થયો જેનું નામ તેમણે અજાન સામી ખાના રાખ્યું પરંતુ બન્નેના લગ્ન લાંબા સમય સુધી ચાલી શક્યા નહી લગ્નના ત્રણ વર્ષ પછી બંનેએ તલાક લઈ લીધો.

વર્ષ 2001માંઅદનાન દુબઇની છોકરી સબા ગલાદરી સાથે બીજા લગ્ન કર્યા હતા. બંનેના આ લગ્ન બીજા લગ્ન હતાં પરંતુ લાંબા સમય સુધી ટકી શકયા નહિ અને લગ્નના દોઢ વર્ષ પછી બંનેએ તલાક લઈ લીધો.ત્યારબાદ વર્ષ 2008માં અદનાન ની બીજી પત્ની સબા મુંબઈ આવી ગઈ અને અદનાન સામીએ બીજી વાર લગ્ન કરીને તેમની સાથે રહેવા લાગી પરંતુ આ વખતે પણ બંનેનું એક વર્ષમાં તલાક થઇ ગયો.

29 જાન્યુઆરી 2010 એ અદનાન એ રોયા સામી ખાન સાથે લગ્ન કર્યા. લગ્નના 7 વર્ષ પછી 10 મેં 2017 એ બંનેના ઘર એ નાનકડી દીકરીનો જન્મ થયો. જેનું નામ તેમણે મદીના સામી ખાન રાખ્યું. અદનાન ખૂબ જ સારા સિંગર તો છે જ પરંતુ સાથે તે પોતાના મોટાપાને લઈને ચર્ચામાં રહેતા હતા. અદનાન સામી નું વજન 230 કિલોગ્રામ હતું પરંતુ વર્ષ 2007માં અદનાન સામી નું એક નવું રૂપ જોવા મળ્યું સ્લિમ ટ્રીમ અદનાન સામી લોકોની સામે આવ્યા જેમને બધા જ લોકોને હેરાન કરી દીધા.

પાકિસ્તાનમાં જન્મેલા અને ત્યાંજ મોટા થયેલા ગાયક અદનાન સામીને થોડા વર્ષો અગાઉ ભારતમાં અચોક્કસ મુદ્દત માટે રહેવા દેવાની છૂટ મળી હતી. તાજા સમાચાર અનુસાર અદનાન સમી હવે ભારતિય નાગરિકત્વ ધારણ કરવા જઈ રહ્યો છે. ભારતના ગૃહ મંત્રાલયે આજે આ સમાચારની પુષ્ટિ કરી હતી કે અદનાન સામીને ભારતનું નાગરિકત્વ આપવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયના અધિકારીએ ઉમેર્યું હતું કે અદનાનની ભારતિય નાગરિકતા આવતીકાલથી લાગુ પડશે.

અદનાન સામી 2001ની 13 માર્ચે ભારતમાં વિઝીટર્સ વિસા પર આવ્યો હતો. ઇસ્લામાબાદના ભારતના હાઈ કમિશને તેને અહીં એક વર્ષ રોકાય તે રીતનો વિસા આપ્યો હતો. ત્યારબાદ સમયાંતરે અદનાનના વિસાની મુદત વધતી રહેતી હતી અને તેનો પાકિસ્તાની પાસપોર્ટ મે 27, 2010ના દિવસે રિન્યુ કરાવવામાં આવ્યો હતો જે આ વર્ષના મે મહિનાની 26 તારીખે એક્સ્પાયર થઇ ગયો હતો અને પાકિસ્તાની સરકારે તેને રિન્યુ કર્યો ન હતો.

ત્યારબાદ સામી ભારત સરકાર પાસે અરજી લઈને ગયો હતો અને તેને ભારતમાં માનવીય આધાર પર રહેવા દેવાની છૂટ આપવાની વિનંતી કરી હતી. ત્યારબાદ ભારત સરકારે સામીને અચોક્કસ મુદ્દત માટે ભારતમાં રહેવાની છૂટ આપી હતી. અદનાન સામીનો જન્મ પાકિસ્તાનના લાહોર શહેરમાં થયો હતો અને ભારતમાં તે “લિફ્ટ કરા દે” તેમજ “કભી તો નઝર મિલાઓ” થી ખુબ પ્રખ્યાત થયો હતો.

એક સમયે પોતાના સૂરીલા ગળા તેમજ ભારેખમ શરીર માટે અદનાન સામી સારોએવો લોકપ્રિય થયો હતો. ત્યારબાદ અદનાને પોતાનું શરીર ઉતાર્યું હતું અને હવે તે સારો એવો હલકો પણ થઇ ગયો છે. અદનાનને છેલ્લે સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં પણ જોવામાં આવ્યો હતો. અદનાનના પહેલા લગ્ન ફિલ્મ ‘હિના’થી લોકપ્રિય થયેલી ઝેબા બખ્તિયાર સાથે થયા હતા પરંતુ ત્રણ વર્ષ બાદ તેમના છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારબાદ સામીએ દુબઈ સ્થિત સબા ગલદારી સાથે લગ્ન કર્યા હતા અને તે પણ તેને તેના જાડા શરીરને લીધે દોઢ વર્ષ બાદ છોડીને જતી રહી હતી. ત્યારબાદ અદનાને લંડનમાં ઓપરેશન કરાવીને પોતાનું વજન ઘટાડ્યું હતું. હવે સબા અને અદનાન મુંબઈમાં ભેગા રહે છે.

About bhai bhai

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *