Breaking News

આવા છોકરાઓને સંભોગ માટે ક્યારેયના નથી કહેતી યુવતીઓ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બધા છોકરાઓ છોકરીઓથી ખુબ જ આકર્ષિત થાય છે અને તેઓ તેમની અદાઓ પર ફિદા થઈ જાય છે પરંતુ આજે અમે તમને એવા છોકરા વિશે જણાવીશું જેના પર છોકરીઓ તેને જોતા જ ફિદા થઈ જાય છે. મોટે ભાગે, આવી કેટલીક બાબતો હંમેશા છોકરાઓના મનમાં આવે છે, કે છોકરીયુને કયા પ્રકારના પુરુષો ખૂબ જ પસંદ આવે છે.

આવી સ્થિતિમાં, ઘણા છોકરાઓ છોકરીઓને પ્રભાવિત કરવા માટે શું કરવું તે જાણતા નથી, આજે અમે છોકરીઓ કયા પ્રકારનાં પુરુષોને સૌથી વધુ પસંદ કરે છે તેના વિશે જણાવીશું. જો તમે પણ ઈચ્છતાં હોવ કે, છોકરીયો તમારી આગળ પાછળ ફર્યા કરે તો, તમારે પણ તમારા વ્યક્તિત્વને સારું બનાવવું જોઈએ. જો તમે દેખાવમાં ખૂબ આકર્ષક છો અને તમારી પાસે સિક્સ પેક પણ છે, પરંતુ જો તમે બુદ્ધિશાળી નથી, તો પછી કોઈ છોકરી તમને ભાવ નહીં આપે.

જ્યારે તમે કોઈની સાથે કલાકો સુધી વાતો કરશો, તો પણ સામે વાળી વ્યક્તિને તમારાથી કંટાળો નહીં આવે. બસ છોકરીઓને શું જોઈએ છે, તેના પણ ખાસ ધ્યાન આપો. આપણે ઘણી વખત જોયુ હશે કે, સરળ દેખાતો વ્યક્તિ પણ ઘણી બધી છોકરીઓ સાથે મોજથી ફરતો હોય છે. તેનું કારણ પણ આ જ હોય છે.

તેથી જીવનમાં ખાલી દેખાવ મહત્વનો નથી હોતો. હંમેશાં જોવામાં આવ્યું છે કે ઉત્તમ વ્યક્તિત્વ ધરાવતો છોકરો બધી છોકરીઓને પસંદ આવે છે, કારણ કે તે બધા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. એટલા માટે જો તમારે પણ ઘણી છોકરીઓ તમારી પાછળ ફેરવવી હોય, તો તમારે પણ ખૂબ હોશિયાર, સારા વ્યક્તિત્વ અને બુદ્ધિશાળી છોકરા બનવાની જરૂર છે.

આ ઉપરાત છોકરીઓને તેમની સરસંભાળ રાખે અને તેમની કેર કરે તેવા છોકરાઓ વધારે પસંદ આવે છે. વ્યક્તિ કોઈપણ હોય પણ તેઓની એવી આશા હોય છે કે તેમનો પાર્ટનર તેમના પ્રત્યે કેરિંગ હોય. આ સિવાય છોકરીઓ એવી પણ ઈચ્છા રાખે છે કે છોકરો તેની સારી રીતે સરસંભાળ રાખે અને તેની દરેક વાતોને ધ્યાનથી સાંભળે. છોકરીઓ એવું માને છે કે આવી વ્યક્તિ તેનું દરેક મુસીબતમાં સાથે આપશે.

હસી મજાક કરવા વાળા છોકરાઓ એટલે કે ખુશમિજાજ છોકરાઓ છોકરીઓની પસંદ હોય છે. હસતાં ચહેરાવાળા છોકરાઓ તરફ છોકરીઓ તરત આકર્ષિત થાય છે. હસતો વ્યક્તિ દરેકને પસંદ આવે છે તેનામાં દરેક મુસીબતોને હસતાં હસતાં પાર પાડવાની ક્ષમતા હોય છે. પોતાનો પાર્ટનર તેને સદાય હસ્તી રાખશે એવી આશા દરેક છોકરીઓને હોય છે એટલા માટે તેમને હસતાં છોકરા પસંદ આવે છે.

સ્વાસ્થયનું મહત્વ પણ અગત્યનું છે. દરેક છોકરીની ઈચ્છા હોય છે કે તેનો પાર્ટનર તંદુરસ્ત હોય. એટલે છોકરીઓને શરીરનો બાંધો મજબૂત હોય તેવા છોકરાઓ વધારે પસંદ આવે છે. શરીરનો બાંધો મજબૂત હોવાની સાથો સાથ શરીર ફિટ હોવું પણ એટલુ જ જરૂરી છે અને આ કારણથી જ છોકરીઓ આકર્ષિત પણ થાય છે.

કોઈપણ છોકરામાં રહેલી બુધ્ધિમતા દરેક છોકરીને પોતાના તરફ આકર્ષિત કરે છે. છોકરો દરેક ક્ષેત્રનું સારું એવું જ્ઞાન ધરાવતો હોય તો છોકરીમાં તે પહેલી પસંદ બને છે. કારણ કે છોકરીઓને બુધ્ધિશાળી અને જ્ઞાન ધરાવતા છોકરાઓ તરફ આકર્ષણ વધુ રહે છે.

આ સિવાય છોકરીઓ છોકરાના સ્વભાવને વધારે મહત્વ આપે છે કે છોકરનો સ્વભાવ કેવો છે. સરળ અને સીધા છોકરાઓ છોકરીઓને બહુ જ પસંદ આવે છે. વધારે પડતું બોલવાવાળા છોકરા તેમને પસંદ આવતા નથી. વાત વાતમાં ગુસ્સો કરવા લાગે એવા છોકરાઓથી તો છોકરીઓ દૂર જ રહે છે.

છોકરામાં ડ્રેસિંગ સેન્સ હોવી ખૂબ જ જરૂરી બાબત છે, કારણ કે છોકરીઓ સૌથી પહેલા તો તેના તરફ જ ધ્યાન આપે છે. છોકરાઓની ડ્રેસિંગ તરફ તેમનું ધ્યાન વધારે આકર્ષિત થાય છે. જો છોકરાની ડ્રેસિંગ સારી ના હોય તો એવા છોકરા તેમને પસંદ આવતા નથી. છેલ્લી પણ ખાસ અને મહત્વનુ વાત એ છે કે છોકરીઓને એવા છોકરા જડપથી પસંદ આવી જાય છે જે કોઈપણ છોકરીઓનું સન્માન કરતાં હોય અને તેમને ખરાબ નજરથી ના જોતાં હોય. કોઈપણ છોકરી એવું જરૂર ઇચ્છે છે કે તેનો પાર્ટનર ફક્ત તેનું જ નહીં પરંતુ દરેક છોકરીનું માન જાળવે.

છોકરીઓ ને એવા છોકરા ગમતા હોય છે જે ખુબજ મજાક અને મસ્તી કરતા હોય, જે પોતાના સેન્સ ઓફ હ્યુમર દ્વારા બધાને હસાવવા ની કળા રાખતા હોય. છોકરીઓ ને એવા છોકરા ગમતા હોય છે જે ખુબજ રસપ્રદ ડેટ પ્લાન કરે છે અને જે પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે હમેશા ફ્રેશ મૂડ માં રેહતા હોય અને પોતાની ગર્લ ફ્રેન્ડ ને હમેશા ખુશ રાખતા હોય છે. છોકરીઓ ને વધારે પડતા એવા છોકરા પસંદ હોય છે.

છોકરીઓ વધારે એવા છોકરાઓ ને પસંદ કરતી હોય છે જે કોય પણ વ્યક્તિ ને જોતાજ તેનું દિલ જીતી લે છે. અને કોઈ પણ વ્યક્તિ ને પોતાની વાત કરી અને તે વ્યક્તિ ને પોતાની તરફ કરી લે. જે છોકરા નું મન સાફ હોય હોય છે તેવા છોકરા છોકરીઓ ને ખુબજ ગમે છે. જે છોકરાઓ નું મન સાફ હોય અને જે છોકરો ખુબજ નિખાલસ હોય તેવા છોકરાઓ છોકરીઓ ને ખુબજ ગમે છે. છોકરીઓ આવા છોકરા પાછળ ખુબજ વધારે ગાંડી હોય છે.

જે છોકરાઓ નું દિલ ખુબજ સાફ હોય છે તેવા છોકરા પોતાની સારી ખરાબ બધીજ વાતો તેની ગર્લ ફ્રેન્ડ ને કહી દે છે, તેવા છોકરા તેની ગર્લ ફ્રેન્ડ નું દિલ જીતી લે છે અને છોકરીઓ ના દિલ પર રાજ કરે છે. આવા છોકરા છોકરીઓ ને ખુબજ ગમે છે. જે છોકરા બીજાની ખુબજ મસ્તી કરતા હોય અને સાથે પોતાની પણ મસ્તી કરતા હોય તેવા છોકરા છોકરીઓ ને ખુબજ ગમે છે. છોકરાઓ આવી આદત થી કોઈ પણ વ્યક્તિ ને બોર થવા દેતા નથી.

આ ઉપરાત જો કોઈ છોકરાને કોઈ છોકરી ગમી જાય તો પછી તેને મનાવવા માટે તે હર સંભવ કોશિશ કરે છે તેના હિસાબ થી તે બધું જ કરે છે જે તે છોકરીને પસંદ આવે અને તે ઈમ્પ્રેસ થઈ જાય.પરંતુ બધા આમાં સફળ થઈ શકતા નથી.કારણકે તે જાણી શકતા નથી કે છોકરીઓ ને શુ પસંદ હોય છે? બધાજ જુવાન છોકરાઓ ના મન માં એક સવાલ તો આવે જ છે કે છોકરીઓ ને શુ પસંદ હોય છે? એને વાત કરવા ની અદા પસંદ હોય છે કે છોકરાઓ નો ચહેરો પસંદ હોય છે કે પછી છોકરાઓ નું આકર્ષિત શરીર?

આજે અમે તમને આ વાતો નો જવાબ આપવા જઈ રહ્યા છીએ કે જેને જાણી ને તમારા બધાજ પ્રશ્નો નો જવાબ તમને મળી જશે. હકીકત માં બ્રિટન અને સાઉથ આફ્રિકા ની યુનિવર્સીટીઓ એ એક સયુંકત રિસર્ચ કર્યું હતું અને શોધ્યું હતું કે છોકરાઓ ના ક્યાં અંગ જોઈને છોકરીઓ સૌથી વધારે આકર્ષિત થાય છે.તો ચાલો જાણીએ કે શું છે હકીકત?

હકીકતમાં, આ સંશોધનમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે છોકરાઓની આંખો પ્રથમ છોકરીઓ ને પોતાને પ્રત્યે આકર્ષિત કરે છે.હા, હેન્ડસમ છોકરાઓ ને કન્યાઓ સૌથી પહેલા પ્રેમ કરે છે તેમની આખો માં તેમના પ્રત્યે પ્રેમ જોવે છે.ખરેખર, આંખ સંચારનું શ્રેષ્ઠ માધ્યમ છે અને જ્યારે તે પ્રેમ માં પડે છે ત્યારે તેને છુપાવતા કોઈ રોકી શકતું નથી. છોકરીઓ છોકરાઓની આંખોમાં પોતાને માટે ઊંડો પ્રેમ અને ભરોસો શોધે છે અને જો તેઓ ને તે છોકરામાં દેખાય છે તો પછી તેઓ તેમની તરફ આકર્ષાય છે.

એવી જ રીતે આજ કાલ માં સિક્સ એબ્સ નો ખુબજ ક્રેઝ વધી રહ્યો છે અને છોકરીઓ ખાસ કરી ને તેની દીવાની થઈ રહી છે.હકીકત માં છોકરીઓ ને મજબૂત બોડી ખુબજ પસંદ આવે છે અને એમાંય સિક્સ એબ્સ હોય તો તો એમાં કશું કેહવું જ ન પડે,છોકરીઓ આવા છોકરાઓ ને જોઈને ફિદા થઈ જાય છે.આજ કારણ છે આજ કાલ એકટર હોય કે કોઈ મોડલ તે સિક્સ એબ્સ સાથે જ જોવામાં આવે છે.

આજ કારણ થી જો તમારે છોકરીઓ ને ઈમ્પ્રેસ કરવી હોય તો તમારું શરીર એકદમ ફિટ રહેવું એ જરૂરી છે.આમ છોકરાઓ દરેક છોકરીઓ માટે જિમ માં ચક્કર પણ લગાવતા હોય છે. આ શોધ માં એ પણ સામે આવ્યું છે કે છોકરીઓ ને શરીર અને આખો સિવાય હોઠ,વાળ,દાઢી,મૂછો,અને ખંભો પણ પસંદ હોય છે.એવા માં જો છોકરાઓ તેના આ અંગો નું ધ્યાન રાખે તો છોકરીઓ તેના પ્રત્યે આકર્ષિત થય શકે છે.

આની સાથે જ છોકરીઓ છોકરાઓ ની રહેણી કહેણી પર પણ ધ્યાન રાખતી હોય છે.જેમ કે છોકરા નો વાત કરવાનો અંદાજ,તેની પોશાક પહેરવાની રીત,બેસવાની રીત અને ખાસ કરી ને તે કેવી રીતે બીજા ની સાથે વર્તે છે તેના પર ખાસ ધ્યાન દોરે છે. આ સારી વાતો એ છોકરીઓ ઉપર છોકરાઓ નો પ્રભાવ પાડે છે.જો તમારે પણ છોકરીઓ પર તમારો પ્રભાવ પાડવો હોય તો તમારે પણ ઉપર દર્શાવ્યા પ્રમાણે તમારા શરીર ને ફિટ બનાવવું પડશે.

About bhai bhai

Check Also

નામ માં પહેલા અક્ષર થી જાણો તમારા લગ્ન કયા નામ ના છોકરા કે છોકરી સાથે થશે,જાણી લો અહીં…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *