Breaking News

AB de Villiers ની ખૂબ જ રસપ્રદ લવ સ્ટોરી, તાજમહેલની સામે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું..

દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એબી ડી વિલિયર્સની પત્ની ડેનિયલ સ્વાર્ટ ખૂબ જ ક્યૂટ છે ક્રિકેટ ફેન્સ પણ તેને ખૂબ પસંદ કરે છે એબી ડી વિલિયર્સની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે તે તેની ગર્લફ્રેન્ડ ડેનિયલ સ્વાર્ટને 5 વર્ષથી ડેટ કરી રહ્યો હતો આ દરમિયાન બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા.

એબી ડિવિલયર્સનો જન્મ 17 ફેબ્રુઆરી 1984ના રોજ પ્રિટોરિયામાં થયો હતો. આ ખેલાડીના નામે વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી શતક મારવાનો રેકોર્ડ છે. ડિવિલયર્સે 30 માર્ચ 2013ના રોજ લગ્ન કર્યા હતાં. ડિવિલિયર્સની તો ચર્ચા હોય જ છે પરંતુ તેની પત્ની પણ કોઇ ગ્લેમરસ મોડલથી ઓછી નથી.

એબી ડી વિલિયર્સે તેની ગર્લફ્રેન્ડ ડેનિયલ સ્વાર્ટને વર્ષ 2012માં આગરામાં તાજમહેલની સામે ફિલ્મી શૈલીમાં પ્રપોઝ કર્યું હતું તે સમયે આઈપીએલ ટુર્નામેન્ટના કારણે જ આ કપલ ભારતમાં હાજર હતું એબી ડી વિલિયર્સ અને ડેનિયલ સ્વાર્ટે દક્ષિણ આફ્રિકાના બેલા-બેલા શહેરમાં 30 માર્ચ 2013ના રોજ શાહી શૈલીમાં લગ્ન કર્યા હતા.

ડિવિલિયર્સે 2004માં ટેસ્ટ, 2005માં વન ડે અને ટી20 ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. જુલાઇ 2014માં એબી ટેસ્ટ અને વનડેમાં નંબર 1 બેટ્સમેન બન્યો હતો. ડિવિલિયર્સની પત્નીનું નામ ડેનિયલ સ્વર્ટ છે. ડેનિયલ સ્વર્ટ ફિટનેસ ફ્રિક છે એબી ડી વિલિયર્સ અને ડેનિયલ સ્વાર્ટ આજે ખૂબ જ સુખી જીવન જીવી રહ્યા છે નિવૃત્તિ પછી મિસ્ટર 360 ડિગ્રી તેમની પત્ની 2 પુત્રો અને 1 પુત્રી સાથે નવરાશનો સમય પસાર કરશે.

ડિવિલિયર્સ અને ડેનિયલના પિતા એકબીજાના દોસ્ત હતાં. જેથી બન્નેના પરિવાર વચ્ચે પણ સારા સંબંધો હતાં 2011માં ગ્રીમ સ્મિથના લગ્ન દરમિયાન ડિવિલિયર્સ પોતાની પ્રેમિકા ડેનિયલ સાથે જોવા મળ્યો હતો. જે પછી બન્ને વચ્ચે રિલેશનની વાત સામે આવી હતી. આ દરમિયાન તેઓ એકબીજાને ડેટ પણ કરતાં હતાં.

ડેનિયલ અનેકવાર આઇપીએલમાં પોતાના પતિને ચીયર કરતાં જોવા મળી હતી. તેને ભારત માટે પણ ખૂબ જ પ્રેમ છે ડેનિયલના બે બાળકો છે. મોટા દીકરાનું નામ અબ્રાહમ અને નાના બાળકનું નામ જ્હોન રિચર્ડ છે. ડેનિયલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે.

About bhai bhai

Check Also

‘તારક મહેતા’ ની સોનુ જુવો કેવી હાલતમાં પોહચી ને લગ્નમાં પોહચી. બધા જોય હેરાન થય ગયા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેત્રી રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજાએ તેના પતિ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *