ગ્રીષ્મા વેકરીયા કેસ મામલે થયો મોટો ખુલાસો,આરોપી ફેનીલ ગોયાણીએ મોંઘામાં મોંઘી આ વસ્તુ ની કરી હતી ચોરી અને…

0
185

સુરતમાં પાસોદરામાં બનેલી ઘટના સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. પાસોદરા પાટીયા પાસે આવેલા લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતા ફેનીલ ગોયાણી નામના એક યુવકે એક તરફી પ્રેમમાં પાગલ બનીને ગ્રીષ્મા નામની દીકરીનો તેના જ પરિવાર સામે જાહેરમાં જીવ લઇ લીધો હતો.

લોકો હાલ જલ્દીથી જલ્દી આ દીકરી ને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ સમયે દીકરી ના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેને જણાવ્યું કે મારી દીકરીને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ અને આરોપીને સજા મળવી જોઈએ.યુવતીના પિતાએ એવું પણ કહ્યું કે સરકાર દ્વારા અમને પૂરો સહકાર આપવામાં આવ્યો છે.

દીકરીનો ભાઇ જુબાની દરમિયાન સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ ની સામે જુબાની આપી રહ્યો હતો ત્યારે તે તમામ વાત રજૂ કરી રહ્યો હતો ત્યારે તે ભાવુક થઇ ગયો હતો અને ત્યાં બોલતા બોલતા રડી પડ્યો હતો.તેના નાના ભાઈ દ્વારા કોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે
 જ્યારે આરોપી ફેનિલ ગોયાણી સોસાયટીના નાકે ઉભો તો તે દરમિયાન તેને સમજાવવા માટે હું ગયો પરંતુ તે ન માનતા તેને મને અને મારા મોટા પપ્પા ને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ દ્વારા મારી બહેન ને પકડી લેવામાં આવી હતી અને અમારી બહેનને બચાવવા જઈએ તે પહેલા તેને જીવ લઇ લીધો હતો.
હાલમાં કોર્ટમાં જુબાની લેવામાં આવી રહી છે ત્યારે એક સાક્ષી દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ફેનીલ અગાઉ પણ કાર ચોરીના કેસમાં પકડાઈ ગયો હતો ત્યારબાદ પોલીસે તેની અટકાયત પણ કરી હતી અને ઉપરાંત તેને કહ્યું હતું કે ગ્રીષ્મા ના ઘરવાળા જ્યારે આવ્યા હતા ત્યારે હું પણ ગયો હતો અને ફેનીલ ને ઘણો સમજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.