Breaking News

એક સામાન્ય ફૂલ નો આ રીતે ઉપયોગ કરશોતો બીપી,કફ અને વાળની તમામ સમસ્યાઓનો આવી જશે અંત, જાણીલો ફટાફટ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જાસૂદ આમ તો બધી જગ્યાએ જોવા મળે છે. જાસૂદ લાલ, પીળા, ગુલાબી, સફેદ વગેરે રંગ ના હોય છે. જાસૂદ સુંદર અને ગુણીયલ ફૂલ છે. તેમાં ઉપચારો નો ખજાનો છુપાયેલો છે. જાસૂદ નો ઉપયોગ ખાવા પીવામાં તથા દવા માં કરવામાં આવે છે. જાસૂદ માં વિટામિન સી, ફાઈબર, આયર્ન જેવા તત્વો હોય છે.મોઢા માં ચાંદા પડ્યા હોય તો જાસૂદ ના પણ ચાવવાથી રાહત મળે છે.

જાસુદના ફૂલમાં વિટામીન સીની માત્રા પણ ભરપૂર પ્રમાણમાં હોય છે.જાસુદના ફૂલમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ, આયર્ન શરીરની અનેક બીમારી ઓ માંથી રાહત અપાવવામાં મદદ કરે છે. જાસુદનું સેવન ત્વચા સંબંધિત રોગમાંથી છુટકારો આપે છે. આ ઉપરાંત કરચલીની સમસ્યાં પણ દૂર કરે છે. જાસુદના ફૂલનો પ્રયોગ ઘાવ ભરવામાં પણ કરવામાં આવે છે.

જાસૂદના ફૂલને આપણે સૌ જાણીએ છીએ. તેનાથી પેટદર્દ, કફ, બીપી અને વાળની સમસ્યાઓમાં પણ રાહત મેળવી શકાય છે. યાદશક્તિને વધારવામાં પણ ઉપયોગી એવા જાસૂદના ફૂલનો ઉપયોગની રીત જાણો. આ રીતે ઉપયોગ કરવાથી જલ્દી મળે છે હેલ્થને લાભ.કફની સમસ્યામાં આપે છે લાભ.જાસૂદના ફૂલના પાનનો કાઢો બનાવીને પીવાથી કફ દૂર થાય છે. તરત જ લાભ મળે છે. વાળનો વધારે છે ગ્રોથ.જાસૂદના ફૂલના પાનને પીસી લો અને તેને વાળ પર લગાવી લો.

ખાસ કરીને વાળના મૂળમાં અડધો કલાક સુધી આ રીતે જાસૂદના પાન લગાવી રાખવાથી વાળ ખરતા બંધ થાય છે અને સાથે વાળનો ગ્રોથ પણ વધે છે. યાદશક્તિ વધારે છે.જાસૂદના ફૂલનો પાવડર મળે છે તે લાવો અને તેને રોજ એક ગ્લાસ દૂધમાં મિક્સ કરીને પીવાથી યાદશક્તિ ઝડપથી વધે છે. પેટદર્દમાં આપે છે રાહત.જાસૂદના ફૂલના પાનનો રસ કાઢો.

તેને પીવાથી પેટદર્દમાં ઝડપથી રાહત મળે છે. મોઢાની ચાંદીમાં આપે છે લાભ.જાસૂદનું ફૂલ અવારનવાર મોઢામાં થતી ચાંદીની સમસ્યામાં લાભદાયી છે. તેના પાન ચાવવાથી ચાંદીમાં ઝડપથી રાહત મળે છે. હાઈ બ્લડપ્રેશરને કરે છે કંટ્રોલ.અનેક દવાઓની સાથે જો તમે જાસૂદના ફૂલના પાનની ચા પીવાનું શરૂ કરો છો તો તમને હાઈ બીપીની સમસ્યામાં લાભ મળે છે.તેનાથી તે ઝડપથી કંટ્રોલમાં આવી જાય છે.

જાસૂદના ફૂલનું શરબત અને ચા પણ બનાવીને પી શકાય છે. ચા શરદી તેમજ ઉધરસમાં રાહત આપે છે. ફૂલની હર્બલ ટી પીવાથી બ્લડપ્રેશર ઓછું કરવામાં મદદ મળે છે. ફૂલને સૂકવીને તેના પાવડરને પિત્ત તેમજ પથરી દૂર કરવા ઉપયોગમાં લેવાય છે. ચહેરા પર જો ખીલ ની સમસ્યા હોય તો જાસૂદના ફૂલને પાણીમાં પલાળીને મધ મિક્સ કરીને લગાવવાથી ચહેરા પર થી ખીલની સમસ્યા દૂર થાય છે.

જાસૂદ ના ફૂલ માથી બનતી ચા એક સ્વાસ્થ્યવર્ધક પીણું છે. તેનાથી શરદી, તાવ અને કળતર ને દૂર કરી શકાય છે. જાસૂદ ના ફૂલ ને ગરમ પાણી માં થોડી વાર ઉકાળવા. ત્યારબાદ તેને સુતરાઉ કાપડ ની મદદ થી ગાળી લેવું. હવે થોડી ઠંડી થાય પછી તેને પીવાથી ઘણા બધા લાભ થાય છે.જાસૂદ માથી બનતી આ ચા રોજ સવાર અને સાંજે પીવાથી વજન ઘટાડવામાં ફાયદો થાય છે. આમ કરવાથી શરીર ને જરૂરી તત્વો પણ મળી રહે છે. અને શરીર માં તાકાત પણ બની રહે છે.

જાસુદના ફૂલ માંથી બનેલી ચા એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ઘણું અસરકારક છે. તેમાંથી મળી આવતા તત્વ અર્ટરીમાં પ્લેકને જામવાથી રોકે છે, જેથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે. અને જાસુદના ફૂલમાં રહેલા એન્ટીઓક્સીડેંટ કોલેસ્ટ્રોલ ઓછું કરવાની સાથે સાથે બ્લડપ્રેશરને પણ નિયંત્રિત કરે છે. તેના માટે તેના ફૂલને ગરમ પાણીમાં ઉકાળીને પીવું ફાયદાકારક રહે છે.આજકાલ વાળ ખરવાની સમસ્યાથી લગભગ દરેક લોકો પરેશાન રહે છે. અને જાસુદના ફૂલ આ તકલીફ દુર કરવામાં ઘણા જ અસરકારક સાબિત થાય છે. તે ન માત્ર વાળ ખરતા અટકાવે છે, પણ તેના ઉપયોગથી એક જુદી જ ચમક વાળમાં જોવા મળશે.

ખંજવાળ માં અસરકારક.જાસુદના ફૂલ સોજાની સાથે સાથે ખંજવાળ જેવી તકલીફોમાંથી પણ તમને રાહત અપાવે છે.જાસુદના ફૂલની પાંખડીઓને મિક્સરમાં સારી રીતે વાટી લો અને સોજા અને બળતરા વાળા ભાગ ઉપર લગાવો થોડી જ મીનીટોમાં તકલીફ દુર થઇ જશે.વાળના મૂળ મજબુત કરવાં માટે મેથીના દાણા, જાસુદ ના ફૂલ અને બેરના પાંદડા વાટીને એની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ૧૫ મિનીટ સુધી વાળમાં લગાવો અને પછી વાળ ધોઈ નાખો. તેનાથી તમારા વાળના મૂળ મજબુત અને સ્વસ્થ બનશે.

ડાયાબીટીસ દર્દીઓ માટે પણ જાસુદ ઉપયોગી છે. એના માટે નિયમિત તમે તેના ૨૦ થી ૨૫ ફૂલ નું સેવન શરુ કરો. તે તમારા ડાયાબીટીસનો ચોક્કસ ઈલાજ છે.મોં માં લાળમાં વધારો કરવાં અને પાચન શક્તિ જાળવી રાખવા માટે, તેમજ મોઢાના ચાંદા દુર કરવાં માટે જાસુદના ૩-૪ ફૂલને ચાવવા જોઈએ. તમને લાભ થશે.યાદશક્તિ માટે ખૂબ અસરકારક.જાસુદનું સરબત હ્રદય અને મગજને શક્તિ પૂરી પાડે છે. તે તમારા મેમરી પાવરને વધારે છે.જે લોકોને ઉંમર વધવાની સાથે મેમરી લોસ થવાની સમસ્યા છે, અથવા ઓછી ઉંમરમાં જ યાદશક્તિ નબળી થવા લાગી છે.

તેઓ જાસુદના ૧૦ ફૂલના પાંદડા લઈને પછી તેને સુકવીને અને પછી એને વાટીને તેનો પાવડર બનાવી લો.એ પાઉડરને કોઈ એયર ટાઈટ ડબ્બામાં બંધ કરીને રાખો. દિવસમાં બે વખત દૂધ સાથે તે પાવડર લેવાથી તમારા મેમરી પાવરમાં ઘણો વધારો થશે.જે લોકો ને હિમોગ્લોબિન ની ખામી હોય તે જાસૂદ ના ફૂલ નો પાવડર રોજ 1 ચમચી દૂધ સાથે લેવામાં આવે તો લોહી બનવાની શરૂઆત થાય છે અને લોહી ની માત્રા માં વધારો થાય છે.

કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશર.તમને જાણીને નવાઈ લાગશે કે જાસુદના પાંદડામાંથી બનેલી ચા એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ઘણું અસરકારક છે. તેમાંથી મળી આવતા તત્વ અર્ટરીમાં પ્લેકને જામવાથી રોકે છે, જેથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે. અને જાસુદના ફૂલમાં રહેલા એન્ટીઓક્સીડેંટ કોલેસ્ટ્રોલ ઓછું કરવાની સાથે સાથે બ્લડપ્રેશરને પણ નિયંત્રિત કરે છે.તેના માટે તેના ફૂલને ગરમ પાણીમાં ઉકાળીને પીવું ફાયદાકારક રહે છે.

ડાયાબીટીસ.ડાયાબીટીસ દર્દીઓ માટે પણ જાસુદ ઉપયોગી છે. એના માટે નિયમિત તમે તેના ૨૦ થી ૨૫ પાંદડાનું સેવન શરુ કરો. તે તમારા ડાયાબીટીસનો ચોક્કસ ઈલાજ છે. તેનો છોડ નર્સરી માંથી સરળતાથી મળી જાય છે અને તેને તમે ઘરે પણ ઉગાડી શકો છો.કીડની અને ડીપ્રેશન.જો તમને અથવા ઘરના કોઈ સભ્યને કિડનીની તકલીફ છે, તો તમે જાસુદના પાંદડા માંથી બનેલ ચા નું સેવન કરો. અને આ જાસુદની ચા નો ફાયદો ડીપ્રેશન માંથી રાહત મેળવવા માટે પણ થાય છે.

હ્રદય અને મગજને શક્તિ આપે.મિત્રો જણાવી દઈએ કે જાસુદનું સરબત હ્રદય અને મગજને શક્તિ પૂરી પાડે છે. તે તમારા મેમરી પાવરને વધારે છે. જે લોકોને ઉંમર વધવાની સાથે મેમરી લોસ થવાની સમસ્યા છે, અથવા ઓછી ઉંમરમાં જ યાદશક્તિ નબળી થવા લાગી છે, તેઓ જાસુદના ૧૦ ફૂલના પાંદડા લઈને પછી તેને સુકવીને અને પછી એને વાટીને તેનો પાવડર બનાવી લો.એ પાઉડરને કોઈ એયર ટાઈટ ડબ્બામાં બંધ કરીને રાખો. દિવસમાં બે વખત દૂધ સાથે તે પાવડર લેવાથી તમારા મેમરી પાવરમાં ઘણો વધારો થશે.મોઢામાં ચાંદા (છાલા).જાણકારી માટે જણાવી દઈએ કે જો તમને મોઢામાં ચાંદા થઇ ગયા છે તો તમે જાસુદના પાંદડા ચાવો, એનાથી તમને આરામ મળશે.

વાળના મૂળ મજબુત કરવા.વાળના મૂળ મજબુત કરવાં માટે મેથીના દાણા, જાસુદ અને બેરના પાંદડા વાટીને એની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ૧૫ મિનીટ સુધી વાળમાં લગાવો અને પછી વાળ ધોઈ નાખો. તેનાથી તમારા વાળના મૂળ મજબુત અને સ્વસ્થ બનશે.શરદી અને ખાંસી.મિત્રો જાસુદમાં વિટામીન સી નું પ્રમાણ વધારે હોય છે. જો એની ચા કે બીજી કોઈ રીતે તેનું સેવન કરવામાં આવે, તો તે આ શરદી અને ખાંસી માટે ઘણું ફાયદાકારક રહે છે. તેનાથી તમારી શરદીમાં જલ્દી આરામ મળશે.

વાળ ખરવા, વાળનો ગ્રોથ વધારવા અને શાઈનિંગ વાળા વાળ માટે.આજકાલ વાળ ખરવાની સમસ્યાથી લગભગ દરેક લોકો પરેશાન રહે છે. અને જાસુદના ફૂલ આ તકલીફ દુર કરવામાં ઘણા જ અસરકારક સાબિત થાય છે. તે ન માત્ર વાળ ખરતા અટકાવે છે, પણ તેના ઉપયોગથી એક જુદી જ ચમક વાળમાં જોવા મળશે.આ ઉપાય માટે જાસુદના ૬-૮ પાંદડા લઈને તેને સારી રીતે વાટી લો. પછી તેને માથા અને સ્ક્લેપમાં સારી રીતે લગાવો. અને ૩ કલાક એમ જ રાખીને પછી હુફાળા પાણીથી ધોઈ લો. તે સ્ક્લેપને પોષણ આપવાની સાથે સાથે વાળના ગ્રોથ માટે પણ ઘણું જ ફાયદાકારક રહે છે.

તાવ અને પ્રદર.મિત્રો જાસુદ તાવ અને પ્રદરમાં પણ તમારા માટે લાભદાયક છે. આ સમસ્યામાં તમારે એનું સરબત બનાવી પીવું જોઈએ. જાસુદનું સરબત બનાવવા માટે જાસુદના ૧૦૦ ફૂલ લઈને કાચના વાસણમાં નાખીને તેમાં ૨૦ લીંબુનો રસ નાખો અને તેને ઢાંકી દો.આખી રાત તેને એમ જ બંધ રાખ્યા પછી સવારે તેને હાથથી મસળી લો. અને પછી કપડાથી તે રસને ગાળી લો. તેમાં ૮૦ ગ્રામ સાકર, ૨૦ ગ્રામ ગુલે ગાજબાનનો અર્ક, ૨૦ ગ્રામ દાડમનો રસ ,૨૦ ગ્રામ સંતરાનો રસ ભેળવીને ધીમા તાપ ઉપર પકાવી લો. પછી એને ઠંડુ થવા દો. એનું થોડી થોડી માત્રામાં સેવન કરવું.

About bhai bhai

Check Also

આ એક વસ્તુનું સેવન કરવાથી ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓમા આપે છે રાહત આ રીતે કરો સેવન

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, લોકો સ્વાસ્થ્યને આરોગ્યપ્રદ રાખવા માટે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *