200 વર્ષ બાદ તબાહી મચાવવા આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું,વાવાઝોડાને લઈને વૈજ્ઞાનિકોએ કહ્યું કે…

0
3163

સેન્ટર ઓફ એકસલન્સ ઈન સ્પેસ વૈજ્ઞાનિકોએ 28 માર્ચ 2020 ના રોજ સૂર્ય મા એક ભયંકર વિસ્ફોટક જોયો હતો. આપને જણાવી દઇએ કે તે મધ્ય 16 વાવાઝોડું છે.પરંતુ તે લગભગ 496 થી 607 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાશે અને આવો ભયંકર વાવાઝોડું અત્યારે આવી રહ્યું છે

તેવી સંભાવના છે પરંતુ વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ગભરાવાની આપણે જરૂર નથી.ભૌતિકશાસ્ત્રી દિવ્યેન્દુ વાવાઝોડાના કારણે માણસોને ગભરાવાની જરૂર નથી. સક્રિય સોર ચક્રવર્તી 2019 થી શરૂ થયું છે તે હવે 11 વર્ષ સુધી આ રીતે સક્રિય રહેશે તેની તીવ્રતા 2025 માં વધુ રહેવાની ધારણા છે. જાન્યુઆરી માં આવેલું વાવાઝોડું M વર્ગ નું હતું

અને આપણે જણાવી દઈએ કે તેનો રિપોર્ટ આવ્યો નથી અને કેટલાક દેશમાં તેની તપાસ ચાલી રહી છે પરંતુ સૌર વાવાઝોડું સૂર્ય એઆર12929 ના સક્રિય પ્રદેશમાંથી ઉદ્ભવ્યું છે અને આ વિસ્તાર સૂર્ય અને પૃથ્વીની રેખાની બરાબર સામે એક 30 ડીગ્રીના ખૂણા પર સ્થિત હતી અને વાવાઝોડાને કોરોનોલ માસ ઇન્જેક્શન કહેવામાં આવે છે.

આ વાવાઝોડાથી કોઈ નુકસાન થશે નહિં અને 1989 ના સોર વાવાઝોડાને કારણે ઉત્તર પૂર્વ કેનેડાના ક્યુબેક સ્થિત હાઇડ્રો પાવર ગીડ નિષ્ફળ ગઇ હતી અને આ દેશમાં નવ કલાક સુધી અંધકાર છવાયેલો હતો ત્યાં વીજળી પણ નથી અને છેલ્લા બે દાયકાથી સોર તોફાન થયા નથી. વાવાઝોડાની ફરી એકવાર જ્યારે આગાહી સામે આવી છે ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા એક જ વાક્ય કહેવામાં આવ્યું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.