Breaking News

અંગૂરી ભાભીની 10 તસવીરો જોઈ અચક પામી જશો, ત્રીજા નંબરની તસવીર તો એકલામાં જ જોજો…….

ટેલિવિઝન એક એવું માધ્યમ છે જે દરેકનું મનોરંજન કરે છે. ટેલિવિઝન પર આવતી સિરીયલના દરેક લોકો દીવાના હોઈ છે.સિરિયલો તો બધા જ જોતા હોય છે.પરંતુ કોમેડી સિરિયલની વાત આવે ત્યારે અમુક કોમેડી સિરિયલો એવી છે જે ખૂબ પ્રખ્યાત છે.આવી જ એક સિરિયલ છે જેના વિશે આજે તમને જણાવીશું .એન્ડ ટીવી પર આવતો શો ‘ભાભીજી ઘર પર હૈં’ એક કોમેડી શો છે. આ શો પ્રેક્ષકોમાં ખૂબ સુપરહિટ છે.

આ શોને તમામ ઉંમરના પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવે છે. શોનું દરેક પાત્ર મનોરંજક છે. અનિતા ભાભી, અંગુરી ભાભી, હપ્પુ સિંઘ, વિભૂતિ અથવા તિવારી એ બધા જ તેમના પોતાનામાં જ આશ્ચર્યજનક પાત્રો છે. પરંતુ અંગૂરી ભાભીનું પાત્ર સૌથી નિર્દોષ છે. તેનું તૂટેલુ અંગ્રેજી લોકોને તે ખૂબ ગમે છે. અગાઉ શિલ્પા શિંદે અંગૂરી ભાભીનું પાત્ર ભજવ્યું હતું. તમને જણાવી દઈએ કે, શિલ્પા શિંદે બિગ બોસ 9 ની વિજેતા છે. પરંતુ કેટલાક વિવાદોને કારણે તેણે આ શો છોડી દીધો હતો.

તે સમયે ઘણી ચર્ચા થઈ હતી કે શિલ્પા શિંદે પછી, જે ‘અંગુરી ભાભી’નું આ પ્રખ્યાત પાત્ર કોણ ભજવશે. લોકો વિચારી રહ્યા હતા કે હવે જે પણ અભિનેત્રી આવશે તે અંગૂરીના પાત્રને ન્યાય આપી શકશે કે નહીં. પરંતુ તે પછી અભિનેત્રી શુભંગી આત્રે પ્રવેશ કર્યો. થોડાક એપિસોડ પછી, શુભંગીએ તેની જોરદાર અભિનયથી લોકોની બોલતી બંધ કરી દીધી. શુભંગી અંગૂરીનું પાત્ર એટલી સારી રીતે નિભાવી રહી છે કે લોકો શિલ્પા શિંદેને ભૂલી ગયા છે. આ શોમાં અંગૂરીનું પાત્ર ખૂબ નિર્દોષ છે. તે પોતાની નિર્દોષતાથી દરેકનું દિલ જીતે છે. પરંતુ સીરીયલમાં સીધી દેખાતી અંગુરી ભાભી વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે.

આ કહેવુ ખોટું નથી કે આ શો ના દરેક લોકો દીવાના છે. આ શો માં સૌથી વધારે ચર્ચા અંગુરી ભાભી મેળવે છે. અંગુરી ભાભી નો કિરદાર એક્ટ્રેસ શુભાંગી અત્રે નિભાવી રહી છે. શિલ્પા શિંદે ને શો છોડ્યા પછી શુભાંગી ની આ શો માં એન્ટ્રી થઇ અને શિલ્પા ની જેમ દર્શકો એ શુભાંગી ને પણ બહુ બધો પ્રેમ આપ્યો.

દેશમાં અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે, આવી સ્થિતિમાં એક્ટ્રેસ ને આ ખાસ દિવસે ઘર પર રહીને જ સેલીબ્રેટ કરવું પડ્યું. શુભાંગી એ લોકડાઉન માં પોતાના પરિવાર ના સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસના આ ખાસ પ્રસંગે અમે તમને શુભાંગી ના પર્સનલ લાઈફ ના વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીશું.

જણાવી દઈએ કે, શુભાંગીનો જન્મ ભોપાલમાં થયો હતો. 11 એપ્રિલ 1981 ના રોજ એક નાની બાળકી અત્રે પરિવારમાં આવી. શુભાંગીને નાનપણથી જ એક્ટિંગ અને ડાન્સ માં રૂચી રહી છે. શુભાંગી ને ડાન્સનો પણ શોખ છે, તેના ચાલતા તેમને કથક પણ શીખ્યું. શુભાંગીએ પોતાના કેરિયર ની શરૂઆત વર્ષ 2007 માં સ્ટાર પ્લસ ની મશહુર સિરિયલ ‘કસૌટી જિંદગી કી’ થી કરી હતી. તેમાં તે પલછીન વર્મા ના રોલ માં નજર આવી હતી.

ઈન્ડસ્ટ્રી માં કદમ રાખવાના થોડાક વર્ષો પછી અભિનેત્રી બિઝનેસમેન પિયુષ પૂરે થી લગ્ન ના બંધનમાં બંધાઈ ગઈ. શુભાંગી ની આજે 13 વર્ષની પુત્રી પણ છે જેનું નામ આશી છે. એક ઇન્ટરવ્યૂ ના દરમિયાન શુભાંગીએ જણાવ્યું હતું કે તેમની પુત્રી તેમની સૌથી મોટી ક્રિટિક છે.

શુભાંગી એ કહ્યું હતું કે તેમની પુત્રી તેમની દરેક સિરિયલ દેખે છે અને પછીથી તેમને સલાહ પણ આપે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને આવ્યા દિવસે પોતાના ફેમિલીના ફોટા શેયર કરતી રહે છે. ઓનસ્ક્રીન સીધી સાદી દેખાવા વાળી શુભાંગી અસલ જીવનમાં ખૂબ જ મોર્ડન છે. જેવું કે તમે દેખી શકો છો કે આ ફોટા માં શુભાંગી પોતાના પતિ અને દીકરી ના સાથે છે.

શુભાંગી આત્રે ઈંસ્ટાગ્રામ ઉપર વધુ એક્ટીવ રહીને પોતાની બોલ્ડનેસથી ભરેલા ફોટા અપલોડ કરતી રહે છે. ક્યારેક તેના ફોટાને યુઝર્સ ઘણા પસંદ કરે છે તો ક્યારેક એવી એવી કમેન્ટ કરીને તેને ટ્રોલ પણ કરી દે છે. શુભાંગીના અલગ અલગ લુક સાથે એક્સ્પેરીમેંટ કરવાનો શોખ છે, અને તે એવી કોઈ તક નથી છોડતી. તેની દરેક નવી તસ્વીરોમાં તમે તેનો અલગ જ લુક જોશો.શો માં તે જેટલી સિમ્પલ અને ભોળી જોવા મળતી હતી, વાસ્તવિક જીવનમાં તે એટલી જ બોલ્ડ અને ગ્લેમરસથી ભરેલી છે.

શુભાંગીએ પોતાના સંસ્કારી અવતારને છોડીને એક વખત ફરી પોતાના લુક સાથે એક્સ્પેરીમેંટ કર્યા છે. શુભાંગીનું ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ તેના હૉટ ફોટાથી ભરેલુ છે. તે શોર્ટ ડ્રેસ પહેરીને સોશિયલ મીડિયા પર કેર વર્તાવે છે. પોતાના ફોટામાં શુભાંગી ક્યારેક બોલ્ડનેસ દેખાડે છે, તો ક્યારેક ઘણી શરમાઈ જાય છે. પરંતુ જે પણ છે તેનો દરેક અંદાઝ ઘણો સરસ જોવા મળે છે

જણાવી દઈએ કે, શુભાંગી પહેલા ખૂબ જ સ્લિમ હતી. ભાભીજી ઘર પર હૈં માં રોલ મેળવવા માટે, તેમને પોતાનું વજન 4 કિલો વધારવું પડ્યું હતું. શુભાંગી આજે ટીવી ઇન્ડસ્ટ્રી ની લોકપ્રિય અભિનેત્રી છે અને ઘણા પ્રખ્યાત ધારાવાહિકો માં કામ કરી ચૂકી છે.

ભાભીજી ઘર પર હૈ થી પહેલાં, શુભાંગી ‘દો હંસો કા જોડા’, ‘કસ્તુરી’ અને ‘ચિડિયા ઘર’ જેવી ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકી છે. આ સિરીયલોમાં તેમની એક્ટિંગ ને દર્શકો એ ખૂબ પ્રશંસા કરી હતી. જાણકારી માટે જણાવી દઈએ સબ ટીવી ના શો ‘ચિડિયા ઘર’ માં પણ શુભાંગી એ શિલ્પા શિંદે ને રિપ્લેસ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલમાં તિવારીજી (રોહિતાશ ગૌડ)ની પત્નીનો રોલ પ્લે કરનારી શુભાંગી અત્રે એક દિવસના 40 હજાર રૂપિયા કમાય છે. થોડાં દિવસ પહેલાં ‘ભાભીજી ઘર પર હૈ’નો નવો એપિસોડ ટેલિકાસ્ટ થવાનો છે. જોકે, સિરિયલમાં ફૅમશ રોલ પ્લે કરનાર સૌમ્યા ટંડન (ગોરી મેમ) અને ફાલ્ગુની રજની (ગુલ્ફામ કલી)એ અલવિદા કરી દીધું છે.

About bhai bhai

Check Also

આર્યન ખાન માટે જેલ માં કેમ મોકલવામાં આવ્યા પૈસા,કારણ જાણીને તમે પણ ચોંકી જશો

મિત્રો બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનનો કેસ આ સમયે ઘણી હેડલાઇન્સમાં છે એનસીબી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *