Breaking News

અહીં એક ખાસ પ્રથાને ચલતે જવાન યુવતીઓ પોતાની થી બમણી ઉંમરના પુરુષો સાથે બાંધે છે શારીરિક સંબંધ, જાણો તેની પાછળનું કારણ……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તમે એવા અનેક કપલ્સ જોયા હશે જેમની ઉંમરમાં ઘણો તફાવત હોય. આવા લગ્ન કે સંબંધ અનેક કારણોસર બંધાતા હોય છે. ઘણા લોકો ધનની લાલચમાં હોય છે તો કેટલાકને યુવાનીની લાલસા હોય છે. પરંતુ દુનિયાના કેટલાક દેશ એવા પણ છે જ્યાં એક ખાસ પ્રક્રિયાના ભાગરૂપે યુવતીઓ વૃદ્ધ વ્યક્તિ સાથે સંબંધ બનાવે છે.

અહીં યુવતીઓ યુવાનોને છોડી અને વૃદ્ધ વ્યક્તિને ડેટ કરે છે અને તેને ડેડી શુગર તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના કેટલાક દેશોમાં ડેડી શુગર બનાવવાનો ટ્રેડ ચાલી રહ્યો છે. જેમાંથી એક કેન્યા પણ છે. આર્થિક તંગીના કારણે યુવતીઓ પોતાની પ્રોફાઈલ બદલી રહી છે. અહીં યુવાન કન્યા પોતાના પિતાની ઉંમરના વ્યક્તિની શોધમાં રહે છે. યુવતીઓ ખુશી ખુશી વૃદ્ધ વ્યક્તિ સાથે સંબંધ બનાવે છે. કેન્યામાં રહેતી 19 વર્ષની યુવતી ડેડી શુગર બનાવવાનું કામ કરે છે અને તેણે જણાવ્યાનુસાર તેણે 40 વર્ષ મોટા વ્યક્તિ સાથે સંબંધ બનાવ્યા હતા.

યુવકની એવી તે શું મજબૂરી હતી કે 91 વર્ષની યુવતી સાથે લગ્ન કરવા પડ્યા,કારણ જાણી આંખો ચાર થઈ જશેલગ્ન એ એક એવો સંબંધ છે જે બે લોકોને જોડે છે અને તેમની વચ્ચે એવો સંબંધ બનાવે છે જે ક્યારેય તૂટે નહીં પ્રેમ અને વિશ્વાસથી ભરેલા આ સંબંધને એક નામ આપવામાં આવ્યું છે જે લગ્ન છે. પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી તે કોઈ પણ ઉંમરે થાય છે અને તે કોઈ પણ ઉંમર સાથે થાય છે એવું માનવામાં આવે છે કે તમારા કરતા મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવું તે લક્કી છે અને તમે ઘણા લોકોને જોયા પણ હશે ક્રિકેટર સચિન તેંડુલકરે પણ તેની ઉંમર કરતા મોટી છોકરી સાથે લગ્ન કર્યા છે અને એવું કહેવામાં આવે છે કે તે તેના માટે લક્કી સાબિત થયુ અને જણાવીએ કે આ તફાવત 3-4 વર્ષનો હોઈ છે પરંતુ ત્યારે શું થાય જ્યારે આ તફાવત 68 વર્ષનો હોઈ સાંભળીને લાગયોને ઝટકો આઘાત પરંતુ આવા એક લગ્ન થયા છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે જેમાં છોકરાની ઉંમર 23 વર્ષ અને યુવતીની ઉંમર 91 વર્ષ છે અને બંનેએ લગ્ન કરી લીધા છે ખરેખર આ આખો મામલો આર્જેન્ટિનાનો છે જ્યાં આ લગ્ન થયા હતા આર્જેન્ટિનાનો આ છોકરો લૉ નો વિદ્યાર્થી હતો ઘરની આર્થિક સ્થિતિ ન હોવાને કારણે તેના અભ્યાસમાં ખૂબ જ તકલીફો આવી હતી તેના ઘરમાં તેની માં ભાઈની સાથે આ 91વર્ષીય મહિલા પણ રહેતી હતી જેમાં તે ઘરમાં તે મહિલાને મળતી પેન્શનથી છોકરાના શિક્ષણમાં થોડી મદદ મળતી હતી પરંતુ વધતી ઉંમર સાથે મહિલાની પેન્શનને કેટલો સમય ટેકો મળશે તે વાતનો કોઈ અંદાજ નહોતો.

ત્યારે તે મહિલાએ તેને પોતાની સાથે લગ્ન કરવાનું કહ્યું અને બદલામાં શરત મૂકી કે જો તે તેની સાથે લગ્ન કરે છે તો તે તેના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે છોકરાએ તરત જ મહિલા દ્વારા કરેલી ઓફર સ્વીકારી અને તે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો.પણ હવે તેના મનમાં સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જો તેને મદદ કરવી હતી તો તે લગ્ન કર્યા વગર કરી શકે તો પછી લગ્ન શા માટે.

અમે તમને જણાવીએ આની પાછળનું સત્ય હકીકતમાં મહિલાની ઉંમર ઘણી વધારે હતી અને તેણીનું મૃત્યુ ગમે ત્યારે થઈ શકે એમ હતું જેના પછી સરકાર દ્વારા મળતું પેન્શન બંધ થઈ જાત તેથી મહિલાએ લગ્ન કરવાની વાત કરી જેનાથી છોકરો તેનો પતિ બને અને તેના મૃત્યુ પછી તેની પેન્શન તેને મળે.

બંનેના લગ્ન સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે થયા હતા અને તેઓ હનીમૂન પર પણ ગયા હતા પરંતુ હનીમૂન દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ છોકરાએ આર્જેન્ટિનાની સરકારનો સંપર્ક કરીને પેન્શન વિભાગ પાસે પેન્શન માગ્યું હતું પરંતુ પેન્શન વિભાગના અધિકારીઓ તેના પર લાલચમાં આવીને લગ્ન કર્યા હોવાનો આરોપ લગાવ્યો અને તે છોકરાને પેન્શન મળ્યું નહીં પણ તે જેલમાં જવાથી બચી ગયો ગયો નહીંતો સંપત્તિની લાલચમાં આવીને લગ્ન કર્યાના ગુનામાં તેને જેલમાં પણ જવું પડ્યું.

83 વર્ષની ઉમરે આ વૃદ્ધએ તેનાથી 53 વર્ષ નાની યુવતી સાથે કર્યા લગ્ન ! જાણો શા માટે પહેલી પત્ની હોવા છતાં બીજીવાર લગ્ન કર્યા.આપણે સોશીયલ મીડિયામાં અવાર-નવાર એવી ખબરો સાંભડતા હોઈએ છીએ જેનાં લીધે વિચારમાં પડી જઇએ કે શું ખરેખર આવું પણ બની શકે. હા હાલમાં જ સોશીયલ મીડિયામાં એક સામાચાર ખૂબ વાયરલ થયા છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે એક 83 વર્ષીય વૃધ્ધે પોતાના કરતા 53 વર્ષ નાની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્ની પણ હજુ જીવિત છે પરંતુ વૃધ્ધે પોતાની પત્નીની પરવાનગી લઈને જ બીજા લગ્ન કર્યા હતા.

પુત્રની પ્રાપ્તિની ઈચ્છા લોકો પાસેથી શું શું કરાવે છે એનું એક જીવંત ઉદાહરણ તાજેતરમાં જ સામે આવ્યું હતું. દીકરો મેળવવાની ઇચ્છાએ 83 વર્ષીય વૃદ્ધ સુખરામ હવે 60 વર્ષ પછી ફરીથી દીકરો મેળવવાની ચાહમાં પોતાનો વંશવેલો આગળ વધારવા માટે સુખરામ બીજીવાર ઘોડીએ ચઢયા હતા. સુખરામે હિન્દૂ વિધિ મુજબ બધા ,સુખરામે બીજા લગ્ન કર્યા એ બાબતે તેમની પહેલી પત્નીને કોઈ જ તકલીફ નથી. આ લગ્નમાં પોતાના ગામની આસપાસના 12 ગામોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. સુખરામની જાન બેન્ડબાજા સાથે બીજા ગામ પહોંચી જ્યા તેમને પોતાનાથી 53 વર્ષ નાની રમેશી સાથે 7 ફેરા લીધા.

સુખરામને પહેલી પત્નીથી બે દીકરીઓ અને એક દીકરો હતા, જેમાંથી દીકરીઓના લગ્ન કરાવી દીધા છે, પણ દીકરો 30 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. એ પછી વંશવેલો આગળ વધારવાની સમસ્યા ઉભી થઇ ગઈ હતી 15 વર્ષ પહેલા 30 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. મેં ખૂબ જ મહેનત-મજૂરી કરીને સારી એવી સંપત્તિ ભેગી કરી છે. હવે એની સારસંભાળ રાખવાવાળું કોઈ જ ન રહ્યું જેથી મેં બીજા લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ‘રમેશીની ઓછી હાઇટના કારણે 30 વર્ષની ઉંમર હોવા છતાં પણ તેને યોગ્ય યુવક મળ્યો ન હતો. જેથી તેના લગ્ન હવે સુખરામ સાથે કરવામાં આવ્યા છે.’ આખા પ્રાંતમાં આ અનોખા લગ્નની ચર્ચાઓ થઇ રહી હતી કે જેમાં સુખરામે પુત્રની પ્રાપ્તિ માટે આ ઉંમરે પોતાના કરતા 53 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કર્યા છે.

About bhai bhai

Check Also

દહીંની સાથે આ વસ્તુ ખાવાથી શરદી અને ઉધરસથી લઈને લોહીની કમી પણ દૂર થાય છે

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દહીં ખાવું શરીર માટે ખૂબ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *