અહીં નું જીવન એટલું બત્તર છે કે એક નાનકડાં પાંજરામાં રહેવા માટે પણ લોકો એક બીજાનો જીવ લેવા તૈયાર છે, જુઓ તસવીરો……

હોંગકોંગ આજે આખી દુનિયામાં તેની સુંદરતા માટે જ જાણીતું છે. તેથી જ તો દરવર્ષે લાખો લોકો અહીં ફરવા આવે છે. નવાઈની વાત એ છે કે આ શહેરની બીજી બાજુ પણ છે જે બહુ ઓછા લોકો જાણતા હશે. હકિકત એ છે કે આજે પણ અહીં એવા અનેક લોકો છે જે ઘર ખરીદી શકે એમ નથી. એટલું ઓછું હોય એમ આ સમસ્યાને લીધે તેઓ જાનવરોની જેમ પાંજરામાં રહે છે.નવાઈની વાત એ છે.

લોખંડના બનેલા આ પાંજરા પણ એટલી સરળતાથી નથી મળતા. જાણવા મળ્યું છે કે એક પાંજરાની કિંમત આશરે 11,000 રૂપિયા છે. આ પાંજરાઓને ખંડેર જેવા મકાનોમાં ગોઠવી દેવાય છે, જેમાં ઘર ના હોય તેવા લોકો મજબુરીને કારણે રહે છે. આ પાંજરાના એક એપાર્ટમેન્ટમાં 100-100 લોકો રહે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે એક એપાર્ટમેન્ટમાં બે જ ટોયલેટ હોવાથી લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.

સોસાયટી ફોર કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશનના આંકડા મુજબ હાલ હોંગકોંગમાં અંદાજે એક લાખ કરતા પણ વધારે લોકો આવા પાંજરાઓમાં રહે છે. આ પાંજરાની સાઈઝ પણ નક્કી હોય છે. તેમજ આમાં પાથરવા માટે ગાદલાને બદલે વાંસની ચટાઈનો ઉપયોગ કરવામાં આવે છે.હોંગકોંગમાંલોકશાહીના સમર્થકોના ‘અંબ્રેલા રિવોલ્યુશન દરમિયાન વધી ગયો હતો.

ચીને ધમકી આપી છે કે આંદોલન પૂરું નહીં થયું તો તે એવું કંઈક કરશે જેની કલ્પના પણ કરી શકાશે નહીં.ચીને હોંગકોંગના મુખ્ય શાસક લિયૂંગ ચિન ચિંગનું સમર્થન કર્યું છે.તેની ધમકી ચીનના અખબાર પીપલ્સ ડેઈલીમાં છપાઈ હતી.તેમાં લખ્યું છે કે જો લોકો નહીં માને તો એવું કંઈક થશે, જેવું 1989માં થ્યેન આન મેન પર થયું હતું. ગુરુવારે અલ્ટીમેટમનો સમય પૂરો થયા બાદ હજારો યુવાનોએ મુખ્ય શાસકની ઓફિસ ઘેરી લીધી હતી.

જેને પગલે પોલીસને ફરીથી રબર બુલેટ સાથે મોકલવામાં આવી હતી અને ભારે તનાવની સ્થિત વધુ સ્ફોટક તેની તકેદારી લેવાઇ હતી.વિશ્વના દરેક દેશમાં જુદી જુદી સમસ્યાઓ છે. જો ક્યાંક વ્યવસાયની સમસ્યા છે, તો ઘણા લોકો જીવન જીવવા માટે યુદ્ધ પણ લડી રહ્યા છે. હોંગકોંગના લોકો જેવી જ સ્થિતિ છે.અહીંના ગરીબ લોકોને ઘરોમાં નહીં પણ લોખંડનાં પાંજરામાં રહેવાની ફરજ પાડવામાં આવે છે.

ભલે ભારતના લોકો હોંગકોંગને સમૃદ્ધ અને ખૂબ જ ખુશ માને છે અને ત્યાં કામ કરવાનું સ્વપ્ન છે, પરંતુ હોંગકોંગના લોકો ખૂબ જ કડક પરિસ્થિતિમાં જીવન જીવવા માટે મજબૂર છે.દુનિયાભરમાં હોંગકોંગ ત્યાની લાઈફસ્ટાઈલ અને સુંદરતા માટે જ જાણીતું છે. તેથી જ તો દરવર્ષે લાખો લોકો અહીં ફરવા આવે છે. નવાઈની વાત એ છે કે આ શહેરની બીજી બાજુ પણ છે જે બહુ ઓછા લોકો જાણતા હશે.

હકિકત એ છે કે આજે પણ અહીં એવા અનેક લોકો છે જે ઘર ખરીદી શકે એમ નથી. એટલું ઓછું હોય એમ આ સમસ્યાને લીધે તેઓ જાનવરોની જેમ પાંજરામાં રહે છે.નવાઈની વાત એ છે લોખંડના બનેલા આ પાંજરા પણ એટલી સરળતાથી નથી મળતા. જાણવા મળ્યું છે કે એક પાંજરાની કિંમત આશરે 11,000 રૂપિયા છે.આ પાંજરાઓને ખંડેર જેવા મકાનોમાં ગોઠવી દેવાય છે.

જેમાં ઘર ના હોય તેવા લોકો મજબુરીને કારણે રહે છે. આ પાંજરાના એક એપાર્ટમેન્ટમાં 100-100 લોકો રહે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે એક એપાર્ટમેન્ટમાં બે જ ટોયલેટ હોવાથી લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.સોસાયટી ફોર કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશનના આંકડા મુજબ હાલ હોંગકોંગમાં અંદાજે એક લાખ કરતા પણ વધારે લોકો આવા પાંજરાઓમાં રહે છે. આ પાંજરાની સાઈઝ પણ નક્કી હોય છે.

તેમજ આમાં પાથરવા માટે ગાદલાને બદલે વાંસની ચટાઈનો ઉપયોગ કરવામાં આવે છે.અહીંના લોકોનું જીવન સહેલું નથી, લોકો લોખંડનાં પાંજરામાં જીવે છે અને તે માટે પણ તેમને સખત મહેનત કરવી પડે છે. તેને પાંજરા માટે ભારે કિંમત ચૂકવવી પડે છે. તે પછી આ લોકો અહીં પ્રાણીઓની જેમ રહે છે. વિદેશી મીડિયા અનુસાર લોકો જે પાંજરામાં રહે છે તેની કિંમત 11 હજાર રૂપિયા છે.

આ પાંજરા વિનાશગ્રસ્ત મકાનોમાં રાખવામાં આવ્યા છે. તે પછી, જીવન યુદ્ધ શરૂ થાય છે.પાંજરાની અંદર દરેક એપાર્ટમેન્ટમાં 100-100 લોકો રહે છે. એપાર્ટમેન્ટમાં ફક્ત બે શૌચાલયો છે, જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તે જ સમયે, આ પાંજરાનું કદ નક્કી કરવામાં આવે છે. આમાંથી એક પાંજરા એક નાનું કેબિન જેટલું છે.

જ્યારે બીજું પાંજરું શબપેટી આકારનું છે. સોસાયટી ફોર કમ્યુનિટિ ઓર્ગેનાઇઝેશન મુજબ હાલમાં હોંગકોંગમાં આવા ઘરોમાં આશરે એક લાખ લોકો રહે છે. ખરેખર, પાંજરામાં રહેતા આ લોકો ખૂબ ગરીબ છે, જે મોંઘા મકાનો ખરીદવામાં અસમર્થ છે જેના કારણે અહીંના લોકો પશુ ની જેમ જીવવા મજબૂર છે

Leave a Comment