Breaking News

આજેજ અજમાવી જુઓ આ ચમત્કારી ઉપાય ગરીબી થશે દૂર અને બની જશો ધનવાન

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે અમે તમારા માટે એક ખાસ પ્રયોગ લાવ્યા છીએ જેનો ઉપાય માત્રથી ભિખારી પણ થઈ જાય છે રાજા. ધર્મ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલ કેટલીક વનસ્પતિઓ એવી છે જેનો આપણે શ્રદ્ધા અને વિશ્વાસથી ઉપાય કરીએતો આપણા ભાગ્યનો ઉદય થાય છે.સાથે સાથે વ્યક્તિનો જ્યારે પણ ભાગ્યોદય થાય છે નિશ્ચીત રીતે સફળતાને વરે છે.

તો તમે પણ કરો આ સરળ ઉપાય માતા લક્ષ્મીજીની અસીમ કૃપા ઉતરશે. મોટા ભાગે વ્યક્તિ ધન સમસ્યાથી ખુબજ પરેશાન રહે છે રોગ પણ તેનો કેડો નથી છોડતો. કેટલાક લોકો ધનતો કમાઈ શકે છે પણ રોગ તેને ઘેરી લે છે.ખુબજ સારી આવક હોવા છતા ઉન્નતિ કે પ્રગતિ નથી થતી. જેટલી કમાણી કરે છે તેટલો સામે વ્યય થઈ જાય છે. આવામાં નિરાશા, હતાશા તેને ચારેતરફથી ઘેરી લેછે. પતન થતું તે નરી આંખે જોતો રહે છે અને કંઈ ખાસ કરી શકતો નથી.

ક્યા દિવસે કરવાનો છે આ ઉપાય?.આ પ્રયોગ માત્રથી તમને આશ્ચર્યજનક લાભ થશે. તમારે આ ઉપાય ફક્ત રવિવારના દિવસે જ કરવાનો છે. કેટલાક વૃક્ષોના મૂળમાં એટલા લાભકારી ગુણો હોય છે જેનો ઉપયોગ કરવાથી કે પાસે રાખવા માત્રથી ખુબજ ફાયદો થાય છે. આ પ્રયોગ કરશો તો તમે જોશો કે ધનપ્રાપ્તીના અલગ અલગ માર્ગ મોકળા થશે. સર્વ પ્રથમ રવિવારના દિવસે નાહી ધોહીને આ પ્રયોગ કરવો. પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા. જો તમારી પાસે પીળા કલરના કપડા ન હોય તો પીળો રૂમાલ પાસે રાખો.

કેવી રીતે કરશો આ ચમત્કારીક ઉપાય?.તમારી પાસે રહેલા પીળા કપડાને માથા પર રાખો ત્યારબાદ જ્યાં કેળાનું વૃક્ષ આવેલુ છે ત્યાં જાવ તેને નતમસ્તક જૂઓ. આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે આ પ્રયોગ કરતા હો ત્યારે તમને કોઈ ટોકે નહી નહીંતો ધાર્યુ પરિણામ નહી મળે. આ પ્રયોગ ચુપચાપ રીતે રવિવારના દિવસે કરો.

જો એ દિવસે ગુરૂ-પુષ્ય નક્ષત્રનો યોગ હોય તો પછી કહેવું જ શું?એ કેળાના ઝાડ પાસે જઈને કેળાના ઝાડના મૂળ લેવાના છે. થોડી પણ મળશે તો તમારૂ કામ થઈ જશે. એ મૂળને તમારી પાસે સંભાળીને રાખી લો. ત્યારબાદ એ મૂળને ગંગાજળથી ધોઈ પીળા કપડામા વીટી દો તે પોટલીને તિજોરી કે પર્સમાં રાખો.આ એક નાનકડા પ્રયોગ બાદ તમારા ધન પ્રાપ્તિના માર્ગ મોકળા થશે. તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ તરક્કી થશે જીવન ખુશીઓથી છલકાશે.

ધન પ્રાપ્તિ માટે આ એક તાંત્રિક ઉપાય છે, જેને તમે ફક્ત રવિવારની રાત પર જ કરી શકો છો.જો ઘરની નકારાત્મક શક્તિ ઓ હશે, તો તેનાથી તુરંત મુશ્કેલી દૂર થસે અને સમસ્ત કાર્યોમાં તેજસ્વી બચાવ થસે. રવિવારના રાતે એક ગ્લાસમાં દૂધ ભરો અને દૂધથી ભરેલો આ ગિલાસ, સિરહાને મૂકી સુઈ જાઓ.ગલાસ મુક્તિ વખતે કાળજી રાખવી કે ઊંઘ માં તમારા થી તે ગ્લાસ ઢોળાઈ ના જાય. સવારે ઉઠીને, શુધ્ધ થઈ આ દૂધના લઈને, કોઈ બબુલના ઝાડ ની જડ અર્પણ કરો.દરેક રવિવાર તે આવું કરો, તમારી ધન સંપત્તિ સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થશે તેની જોડે ધન ધાન્ય,સુખ સમૃધ્ધિ,યશ વૈભવ,ઐશ્વર્ય,સફળતા અને સમપન્તા થી જીવન આનંદ ભર્યું થઈ જશે.દરેક વ્યક્તિ ધનવાન બનવાના સપના જુએ છે.

પ્રતિષ્ઠ મેળવવા માંગે છે.પરંતુ દરેકને સફળતા એક જેવી મળતી નથી. ઘણીવાર એવુ બને કે તમે ખૂબ મહેનત કરો છો પણ છતા પણ તમને અપેક્ષા મુજબનુ ફળ મળતુ નથી.તો તમે નિરાશ થઈ જાવ છો પણ કેટલાક એવા ટોટકા જેને કરવાથી તમે તમારા સપના પુરૂ કરી શકશો.આ ટોટકા રવિવારે કરવા જોઈએ.આવો જાણીએ ધન પ્રાપ્તિ અને પદ પ્રતિષ્ઠા મેળવવાના કેટલાક શાસ્ત્રીય ઉપાય.રવિવારે સૂર્ય દેવતાનો દિવસ ગણાય છે. આ દિવસે સૂર્ય પૂજન, જળથી અર્ધ્ય અને સૂર્ય મંત્રનો જાપ કરવાનો ખાસ મહત્વ છે.

રવિવારના દિવસે સૂર્ય મંત્રનો 108 વાત જપ કરવાથી જીવનમાં જરૂર લાભ મળે છે અને બધી મનોકામના પૂર્ણ હોય છે. આવો જાણીએ આ દિવસે કયાં કયાં ઉપાય કરવું.આજના દિવસે સૂર્ય દેવતાને જળ ચઢાવવું.લાલ કે ગુલાબી ફૂળ સૂર્યદેવને અર્પિત કરવું.ૐ હ્રાં હ્રાં હ્રૌ સ: સૂર્યાય નમ: મંત્રનો જપ કરવું.ગોળનો સેવન કરવું. લાલ રંગના કપડા પહેરવું કે લાલ રૂમાલ રાખવું.સૂર્યદેવનો સરળ મંત્ર ૐ ઘૃણિં સૂર્ય્ય આદિત્ય ની એક માળા 108 વાર મંત્ર જાપ ફેરવી.શુદ્ધ ઉચ્ચારણ કરતા આધિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવું.

દરેક મનુષ્ય પોતાના જીવનમાં અઢળક ધન કમાવાની ઈચ્છા રાખે ધરાવે છે અને તેના માટે તે અતુટ મહેનત કરે છે અને પરસેવો પડે છે. પરંતુ દરેકને સફળતા એક જેવી મળતી નથી. ઘણી વાર એવુ બને કે તમે ખૂબ મહેનત કરો છો પણ છતા પણ તમને અપેક્ષા મુજબનુ ફળ મળતુ નથી. તો તમે નિરાશ થઈ જાવ છો પણ કેટલાક એવા ટોટકા જેને કરવાથી તમે તમારા સપના પુરા કરી શકશો. આ ટોટકા રવિવારે કરવા જોઈએ. આવો જાણીએ ધન પ્રાપ્તિ અને પદ પ્રતિષ્ઠા મેળવવાના કેટલાક શાસ્ત્રીય ઉપાય.રવિવારે સૂર્ય દેવતાનો દિવસ ગણાય છે.

આ દિવસે સૂર્ય પૂજન, જળથી અર્ધ્ય અને સૂર્ય મંત્રનો જાપ કરવાનો ખાસ મહત્વ છે. રવિવારના દિવસે સૂર્ય મંત્રનો 108 વાર જપ કરવાથી જીવનમાં જરૂર લાભ મળે છે અને બધી મનોકામના પૂર્ણ થાય છે.આવો જાણીએ આ દિવસે કયાં કયાં ઉપાય કરવું.લાલ રંગના કપડા પહેરવું કે લાલ રૂમાલ રાખવું ,રવિવાર ના દિવસે બની શકે તો લાલ રંગ ના વસ્ત્ર ધારણ કરવા જોઈએ. અને જો લાલ કપડા પહેરવા શક્ય ના હોય તો આ દિવસે પોતાની પાસે લાલ નાનકડો રૂમાલ જોડે રાખવો.

આનાથી ખુબજ લાભ થાય છે.રવિવાર ના દિવસે સૂર્યદેવનો સરળ મંત્ર ૐ ઘૃણિં સૂર્ય્ય આદિત્ય ની એક માળા 108 વાર મંત્ર જાપ ફેરવી.શુદ્ધ ઉચ્ચારણ કરતા આધિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવું. આ પાઠ કરવાથી સુર્દેવ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ થી જીવનના દરેક કાર્ય માં સફળતા પ્રાપ્ત થાય છે.આજના દિવસે સૂર્ય દેવતાને જળ ચઢાવવું રવિવાર ના દિવસે સૂર્ય દેવ ણે જળ ચડાવવાથી માનસિક એકાગ્રતામાં વધારો થાય છે અને તેનાથી મન શાંત રહે છે. અને શાંત મનથી કાર્ય કરવાથી સફળતા જરૂર પ્રાપ્ત થાય છે.

લાલ કે ગુલાબી ફળ સૂર્યદેવને અર્પિત કરવું. આનાથી સૂર્ય દેવતા પ્રસન્ન થાય છે અને તેમના આશ્હીર્વાદથી સમાજમાં પ્રતિષ્ઠા માં વધારો થાય છે.ધન પ્રાપ્તિ માટે દરેક વ્યક્તિ ભરપૂર પ્રયત્નો કરે છે. ઘણીવાર અનેક પ્રયત્નો પછી પણ ધન લાભ થતો નથી. આ સ્થિતીમાં જ્યોતિષ શાસ્ત્રના આ અચૂક ઉપાયો કરી શકાય છે. આ ઉપાય 7 દિવસ સુધી કરવાના હોય છે. જ્યોતિષ શાસ્ત્રીઓ પણ જણાવે છે કે આ ઉપાય શ્રદ્ધાથી કરવામાં આવે તો વ્યક્તિ માલામાલ થઈ શકે છે.

સૌથી પહેલા તો ઘરમાં તુલસીનો છોડ વાવો, ઘરના આંગણામાં અથવા તો ઉત્તર-પૂર્વ દિશામાં તેને સ્થાન આપવું, તુલસીની નિયમિત પૂજાથી પણ વ્યક્તિના પુણ્યફળમાં વધારો થાય છે. તુલસી ઘરના વાસ્તુ દોષને પણ દૂર કરે છે અને માતા લક્ષ્મીના આગમનનું કારણ પણ બને છે. આ ઉપરાંત નીચે દર્શાવેલા 7 ઉપાય પણ સતત 7 દિવસ સુધી કરવા, 7 દિવસના અંતે તમને તમારી આર્થિક સ્થિતીમાં ફેરફાર જોવા મળશે.

ઘરના મુખ્ય દરવાજા પાસે દર શનિવારે સાંજે સરસવના તેલનો દીવો કરવો, શક્ય હોય તો પીપળા પર પણ દીવો કરી ત્રણ પરીક્રમા કરવી.મંદિરમાં જ્યારે પણ દીવો કરો ત્યારે તેમાં નાડાછડી પધરાવવી, તેનાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય છે.ક્ષમતા અનુસાર કોઈ વસ્તુનું દાન અવશ્ય કરવું.મંગળવાર, શનિવાર અને ગુરુવારે છાણા પર લોબાન અને ગુગળનો ધૂપ કરવો.ઘરમાં આવતાં ધનમાંથી સૌથી પહેલા થોડી રકમ પૂજા માટે અલગથી રાખવી. શુક્રવારે માતા લક્ષ્મીને સફેદ રંગની મીઠાઈનો ભોગ અવશ્ય ધરાવવો.

સાત દિવસ સુધી શ્રી લક્ષ્મી સ્તવનો પાઠ કરવો. આ પાઠ નીચે દર્શાવ્યાનુસાર છે.આજના સમયમાં તમને કોઈ વ્યક્તિ એવો ન જોવા નહીં મળે કે જેને ધનની લાલસા ન હોય. આજના સમયમાં દરેક લોકો વધુને વધુ ધન કમાવા માટે રાત-દિવસ મહેનત કરતા હોય છે. પરંતુ દરેક વ્યક્તિને પોતાના ભાગ્ય અનુસાર ધન મળતું હોય છે. ઘણા લોકોના ભાગ્ય ની અંદર ધનની ઉણપ હોવાના કારણે તેને પૂરતા પ્રમાણમાં ધન મળતું નથી. પરંતુ જો આવા વ્યક્તિઓ યોગ્ય ઉપાય કરે તો તેના કારણે તેનું પણ ભાગ્ય બદલાઇ શકે છે.

અને તેના જીવનની અંદર પણ થઈ શકે છે બરકત. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ધનપ્રાપ્તિ માટેના અમુક એવા અચૂક ઉપાય કે જે તમને પણ રાતોરાત બનાવી દેશે ધનવાન.ધન પ્રાપ્તિના અચૂક ઉપાય,આપણે દરેક લોકો જાણીએ છીએ કે તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર હોય છે, અને મોટાભાગના હિંદુ ઘરોની અંદર તુલસીનો છોડ જોવા મળે છે. વાસ્તુ શાસ્ત્ર ની અંદર પણ તુલસી ના છોડ ના અનેક મહત્વ વિશે સમજાવવામાં આવ્યું છે.

વાસ્તુ શાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિને પોતાના જીવનની અંદર અઢળક ધન મેળવવું હોય અને સફળતા મેળવવી હોય તો તેના માટે તુલસીના પાનને લગતા અમુક ઉપાયો કરવાની જરૂર પડે છે.ધન પ્રાપ્તિના અચૂક ઉપાય,તુલસી ના પાન થી જોડાયેલા આ અચૂક ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે સવારમાં બ્રહ્મ મુરત ની અંદર ઉઠી ત્યારબાદ સ્નાન કરી તુલસીના 11 પાન ને તોડી લો, અને હંમેશાને માટે તુલસીના પાનને તોડતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ પાન અને તોડતા પહેલા માતા લક્ષ્મી પાસે હંમેશાને માટે ક્ષમા માંગી લેવી.

અને બીજી વાતનું ધ્યાન રાખવું કે એક પણ પાન ખંડિત ન થવું જોઈએ અથવા તો કપાયેલું ન હોવું જોઈએ.ત્યારબાદ આ બધા જ 11 પાનને પાણીથી બરાબર ધોઈ લો, અને ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરી અને એક વાસણની અંદર રાખી દો. ત્યારબાદ આ તુલસીના ટુકડાને તમારા ભોજનની અંદર ઉપયોગ કરી લો. આમ કરવાથી માત્ર થોડા દિવસોની અંદર તમે પોતે જ તમારા સ્થિતિની અંદર થતા બદલાવને જોઈ શકશો. પરંતુ અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ઉપાય ભૂલથી પણ રવિવારના દિવસે અથવા તો એકાદશીના દિવસે ન કરવો જોઈએ.

કેમકે વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર એવું માનવામાં આવે છે કે અગિયારસ અથવા તો રવિવારના દિવસે તુલસી ને તોડવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે, અને આથી જ આ દિવસે જ આ ઉપાય કરવામાં આવે તો તેના કારણે તેનું યોગ્ય પરિણામ મળતું નથી, અને વ્યક્તિને ધન લાભ થતો નથી. પરંતુ જો આ રીત રિવાજ અનુસાર અને નિયમો અનુસાર આ ઉપાયને કરવામાં આવે તો તેના કારણે તમને અવશ્ય ધનલાભ મળે છે અને તમે કાયમી માટે બની શકો છો ધનવાન.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *