અજવાળા દિવસમાં જ બગીચાની અંદર કપલે શરૂ કરી દીધું શારીરિક સંબંધ બાંધવાનું,CCTV માં પકડતાં શુ થયું.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દિવસના અજવાળામાં એક કપલ બગીચામાં શારીરિક સંબંધ બનાવતા કેમેરામાં કેદ થઈ ગયા. વિડીયો ફુટેજથી ખબર પડે છે કે, આ ઘટના દરમિયાન બગીચામાં ઘણા સામાન્ય લોકો પણ ફરી રહ્યાં હતા. શુક્રવારે બનેલી આ ઘટના ઓસ્ટ્રેલિયાના પર્થમાં આવેલા લાંગલે પાર્કની છે.

ડેલી મેલના રિપોર્ટ અનુસાર, બાંગલે પાર્ક એક સાવર્જનિક બગીચો છે, જેમાં કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. ઘટના દરમિયાન કપલ પાસે એકે કૂતરો પહોંચી જાય છે, એનાથી કપલ ડિસ્ટર્બ થઈ જાય છે. એ પછી કુતરાનો માલિક પણ કપલ પાસે આવી જાય છે. કપલ અને કુતરાના માલિક વચ્ચે થોડી વાતચીત પણ થાય છે. જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયામાં અલગ અલગ રાજ્યોમાં સાવર્જનિક જગ્યાઓ પર સેક્સ કરવાના અલગ અલગ નિયમ છે. મોટાભાગના રાજ્યોમાં એને ગુનો માનવામાં આવે છે. પણ ઘણી વાર કપલને કાર્યવાહીથી છૂટ મળી જાય છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા આંગલે પાર્કના વિડીયોમાં જોઈ શકાય છે કે, કપલથી થોડા દૂર જ અમુક લોકો વૉક કરી રહ્યા છે. આ બગીચા પાસે આવેલી ઓફિસના કેમેરામાં આ ઘટનાનો વિડીયો રેકોર્ડ થઈ ગયો. હાલમાં આ જાણકારી સામે નથી આવી કે, શું પોલીસ આ બાબતે કોઈ કાર્યવાહી કરશે. તેમજ કાર્યવાહી થવા અને દોષી સાબિત થવા પર સ્થાનિક કાનૂન અંતર્ગત કપલને 2 વર્ષની સજા થઈ શકે છે.

દુનિયાના મોટાભાગના દેશોમાં સાવર્જનિક જગ્યાઓ પર સેક્સ કરવું બેન છે. છતાંપણ આવા કેસો સામે આવતા રહે છે. હાલમાં જ બ્રિટેનના વેસ્ટ સસેક્સમાં 51 વર્ષના ડેવિડ મન્ડેવિલે અને 38 વર્ષની લૂસી એલિસ પાર્કિંગમાં ઉભેલી કારની ઉપર સંબંધ બનાવતા પકડાઈ ગયા હતા. એ કપલ પર કોર્ટે લગભગ 30 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો હતો.

એ કપલે ત્યારે કારની ઉપર સંબંધ બનાવ્યા હતા, જયારે એમને ચર્ચિત બટલિન રિસોર્ટના એક બારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અસલમાં કપલ બારમાં પણ આપત્તિજનક વર્તન કરી રહ્યા હતા. રાત્રે 10 વાગી રહ્યા હતા જયારે તેમને હૉટશૉટ બારમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. એ પછીની કપલની ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. કોર્ટમાં પોતાના બચાવમાં તેમણે કહ્યું હતું કે, તેમણે વધારે દારૂ પી લીધો હતો.

એટલું જ નહિ, એક કિસ્સામાં તો એક કપલ ચાલતી કારમાં સંબંધ બનાવી રહ્યાં હતા. ચાલતી કારમાં સંબંધ બનાવ્યા પછી સ્પેનમાં તે કપલના ડ્રાઈવિંગ પર બેન લગાવી દીધો હતો. હાઈવે પર ચાલતી કારમાં સંબંધ બનાવતા આ કપલને કોર્ટે રૈશ ડ્રાઈવિંગના દોષી કરાર કરી દીધા હતા. સ્પેનના વિલકાસ્ટિનના આ કેસમાં કોર્ટે કપલને 6 મહિનાની સ્થગિત સજા સંભળાવી હતી, અને 2 વર્ષ સુધી તેમના ડ્રાઈવિંગ પર બેન લગાવી દેવામાં આવ્યો હતો.

આવીજ બીજી ઘટના આખી દુનિયામાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસ ને રોકવા માટે ઘરેથી જ કામ કરવા માટેની આઝાદી મળેલી છે. પરંતુ અનેક જગ્યાએ લોકો આ આઝાદીનો ખોટો અર્થ કાઢી રહ્યાં છે. આવી જ એક ઘટના ફિલિપાઈન્સમાં જોવા મળી છે. જ્યારે એક કંપનીએ કર્મચારીઓની ઝૂમ એપ પર મીટિંગ યોજી હતી.

કંપનીએ ઝૂમ એપ પર એક મીટિંગનું આયોજન કર્યું હતું. પરંતુ આ મીટિંગમાં કંપનીના એક અધિકારી પોતાની સેક્રેટરી સાથે સેક્સ કરતા ડિકોડ થયા. હવે આ અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ ફાતિમા ડોસ વિલેજ કાઉન્સિલે ઝૂમ એપ પર રેગ્યુલર ઓનલાઈન બિઝનેસ મીટિંગ યોજી હતી. આ મીટિંગમાં તેમના બોસ પણ સામેલ હતાં.

મીટિંગમાં સામેલ કાઉન્સિલ મેમ્બર્સ તે સમયે ચોંકી ગયા જ્યારે તેમણે મીટિંગમાં સામેલ એક સરકારી અધિકારીને રૂમની બીજી બાજુ જતા જોયા. ત્યારબાદ તેઓ એક મહિલા સાથે શારીરિક સંબંધ બનાવવા લાગ્યા હતાં. પાછળથી ખબર પડી કે તે મહિલા તેમની સેક્રેટરી હતી. જ્યારે તે અધિકારીનું નામ જીસસ એસ્ટિલ છે.

અહેવાલો મુજબ તેણે મીટિંગ છોડીને જતા પહેલા કેમેરા ઓફ કરવાની ભરપૂર કોશિશ કરી. તેને લાગ્યું કે કેમેરા ઓફ થઈ ગયો છે પરંતુ હકીકતમાં કેમેરા ઓન હતો. કામ પૂરું થયા બાદ જીસસ એસ્ટિલે કોલ રિજેક્ટ કરી દીધો. પરંતુ ત્યારે ઘણું મોડું થયું હતું. સ્ટાફના જ એક સભ્યે દ્રશ્ય રેકોર્ડ કરી લીધુ અને વીડિયો આખરે વાયરલ થઈ ગયો. જેના કારણે કેટલાક લોકોએ અધિકારીને નોકરીમાંથી તગેડી મૂકવાની અરજી દાખલ કરી.

આવીજ બીજી ઘટના દુનિયા આખી કોરોના વાયરસના ભરડામાં છે. છેલ્લા ચારેક મહિનાથી મહામારી વચ્ચે ખાનગી ઓફિસો તેના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી રહી છે. વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પરથી ઓનલાઈન વીડિયો કોન્ફરન્સિંગની મદદથી વર્ચ્યુઅલ બેઠકો પણ યોજાતી હોય છે. પરંતુ તેમાં એક વ્યક્તિ એવી ભુલ કરી બેઠો હતો કે, શરમથી પાણી પાણી થવાનો વારો આવ્યો હતો.

બ્રાજીલમાં વર્ક ફ્રોમ હોમનો એક શરમકનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કલપ વીડિયો કોલ બાદ કેમેરો બંધ કર્યા વગર જ શારીરિક સંબંધ બનાવવા લાગ્યું હતું. આ કપલની આખી ઘટના વીડિયો કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો કેપ્ચર થઇ ગયો. આ વ્યક્તિએ થોડા સમય પહેલાં સરકારી કામકાજ સંબંધિત બેઠકમાં ભાગ લીધો હતો.

બેઠકમાં મહામારીને લઇને ચર્ચા થઇ હતી. તેમાં શહેરના ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન એક વ્યક્તિ મીટિંગ અધવચ્ચે જ છોડીને જતો રહ્યો. પરંતુ તે ભૂલથી કેમેરાને બંધ કરવાનું ભૂલી ગયો હતો. મીટિંગ અધવચ્ચેથી છોડીને ગયેલો આ કર્મચારી તેની પત્ની થે સંબંધ બનાવવા લાગ્યો હતો. આશ્વર્ય વાત એ છે કે લાઇવ ચાલી રહેલી આ મીટિંગ જે લોકો હાજર હતા, તે તમામના મોબાઈલ ફોન પર આ દ્રશ્યો ભજવાયા હતાં. આ શરમજનક ઘટનાના પગલે યુગલની ભારે ફજેતી થઈ હતી. જોકે આ કર્મચારીને તેના ફોનનો કેમેરો બંધ કરવા માટેની જાણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં ભૂતપૂર્વ પ્રધાનો, ઉચ્ચ અધિકારીઓ અને રાજકારણીઓને સંડોવતા સેક્સ કૌભાંડમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ કૌભાંડમાં કોલેજીયન છોકરીઓને કહેવાતા પ્રતિષ્ઠિત અને મોટાં લોકો સાથે સેક્સ માણવા માટે મોકલવામાં આવતી હતી.

આ છોકરીઓ સેક્સ ક્લિપ ઉતારવા માટે કોઈને કલ્પનામાં પણ ના આવે તેવી ટ્રિક અજમાવતી. ઠોકરીઓ પોતાના ચશ્માં અને લિપસ્ટિકમાં છૂપા કેમેરા લઈને જતી. સેક્સ માણવા કપડાં ઉતારતાં પહેલાં છોકરી પોતાના હોઠ પર લિપસ્ટિક લગાવતી અને પછી બાજુના ટેબલ પર મૂકી દેતી. બીજી તરફ ચશ્માં મૂકી દેવાતા.

આ રીતે નેતા કે ઉચ્ચ અધિકારીને ખબર ના હોય એ રીતે તેની સેક્સ માણતી ક્લિપ ઉતરી જતી. નેતા કે ઉચ્ચ અધિકારી પોતાની હવસ સંતોષી લે એ પછી છોકરી ચશ્માં પહેરીને અને લિપસ્ટિક પોતાની બેગમાં મૂકીને જતી રહેતી. આ કેમેરાની ક્લિપ પછી લઈ લેવાતી અને બ્લેકમેઈલિંગ શરૂ કરાતું.

Leave a Comment