મોટી આગાહી! શું વાવાઝોડાની ગુજરાત પર થશે અસર?આ વિસ્તારોને ભારે વરસાદને લઇને કરવામાં આવ્યા એલર્ટ

0
106

હવામાન વિભાગે વાવાઝોડાને લઈને મોટી આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં વાવાઝોડાની અસર નહિવત થશે. વાવાઝોડાના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે અને કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે માણસના મધ્યમથી જ લોકોને ભયંકર ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 24 કલાક તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાવવાની પૂરી શક્યતા છે અને 24 કલાકની અંદર બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થશે અને આ કારણે ચારથી પાંચ દિવસ તાપમાન ઓછું રહેશે એટલી લોકોને ગરમીથી રાહત મળશે.

આ ઉનાળાએ બધા રેકોર્ડ તોડી નાખ્યો છે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરી વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ કહેવામાં આવ્યું છે.

જ્યારે ગુજરાતમાં વાતાવરણ માં અલ્ટો થશે તેવું જણાવવામાં આવ્યું છે અને વાતાવરણ વાદળછાયુ સર્જાવાનું મુખ્ય કારણ સમુદ્ર અને બંગાળનો ઉપસાગર માંથી ભેજ આવવાનું છે. જેના કારણે એક થી બે દિવસ ગરમીમાંથી છુટકારો મળે તેવો હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં 25 થી 27 માર્ચના સમયગાળા દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.બંગાળના ઉપસાગરમાં થી ભેજ ઉપર આવતા વાદળછાયુ વાતાવરણ સર્જાવા પામ્યું છે. જેને કારણે એક થી બે દિવસ ગરમીમાંથી રાહત મળી શકે છે.

25 થી 27 માર્ચના દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહે તેવું અનુમાન હવામાન દ્વારા લગાવવામાં આવ્યો છે.સાથે કેટલા વિસ્તારમાં વરસાદના હળવા ઝાપટા પડી શકે છે. આ સાથે 31 માર્ચના ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.