સાવ નવી આગાહી..! અંબાલાલ પટેલે ભીમ અગિયારસમાં વરસાદને લઈને કરી મોટી આગાહી,જાણો વિગતે

0
1569

આવી દિવસેને દિવસે ગરમીનો પારો પણ નીચે આવી રહ્યો છે અને ગરમીનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે આવે શ્રીલંકા બાજુ ઓછા પવનને ચોમાસાની શરૂઆત ગુજરાતમાં તેમજ ભારતમાં જોવા મળી શકે તેવી આગાહી કરવામાં આવી રહી છે. ચોમાસાની શરૂઆત સૌ પ્રથમ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં તેમજ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીમાં મિઝોરમ મણિપુર નાગાલેન્ડ રાજ્યમાં સૌપ્રથમ આપણને જોવા મળી શકે છે.

પરંતુ અંબાલાલ પટેલને પૂર્વોત્તર ભારતના આગાહી કરીને જણાવ્યું છે કે ગુજરાતમાં 15 જૂને ભારે વરસાદ જોવા મળી શકે છે. તાત્કાલિક ધોરણે વાતાવરણમાં બદલાવ થશે અને ગુજરાતમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે ચોમાસાની શરૂઆત થઇ છે. જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર સુધી ૯૯ ટકા વરસાદ ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના દરેક વિસ્તારમાં જોવા મળશે. તમે ખેડૂતો માટે અંબાલાલ પટેલ જણાવ્યું છે કે 15 જુનના દિવસે ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જેથી ખેડૂતો માટે ખૂબ જ ઉત્સાહ નો અનેરો આનંદ જોવા મળશે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ વર્ષ દરમિયાન ચોમાસુ થોડો સમય પહેલાં જોવા મળી શકે છે લગભગ ચારથી પાંચ દિવસ પહેલા ચોમાસુ જોવા મળશે. ગુજરાતી તિથિ પ્રમાણે ભીમ અગિયારસના દિવસે દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી સાથે વરસાદ જોવા મળશે. શરૂઆતના સમયમાં ખેડૂતો માટે વાવણીનો સમય રહેશે જેના કારણે તે સારો પાક મેળવી શકશે.

દરિયાકિનારે ૪૦ થી ૪૫ ઈંચ જેટલો વરસાદ આ વર્ષ દરમિયાન નોંધાઈ શકે છે. તેમજ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 30 ઇંચ જેટલો વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો શકે છે પરંતુ આ વર્ષ દરમિયાન સારો વરસાદ હોવાના કારણે ખેડૂતોને અને ખેતરમાં પાણી પૂરેપૂરું ચાલુ રહેશે.

સમગ્ર ગુજરાતમાં 15 જુનના આસપાસ મોન્સૂન એક્ટીવીટી ચાલુ થઇ જશે ત્યાર બાદ વાવણી લાયક સારો વરસાદ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી રહેશે. મોટાભાગની આગાહી 15 જૂન આસપાસ કરવામાં આવી રહ્યો છે જેના કારણે હવે ખેડૂતો માટે સમયસર યોગ્ય વાવણી માટે નો સમય આવી ચૂક્યો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાણીની અછતના કારણે ખૂબ જ તંગી જોવા મળી રહી છે પરંતુ હવે થોડા સમયમાં વરસાદ આવે દરેકને મુસીબત દૂર કરી શકે તેવું હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.