સૌરાષ્ટ્ર ના આ વિસ્તાર માં ભારે પવન સાથે વરસાદ ને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી

0
48

સૌરાષ્ટ્રમાં વરસાદ ને લઈને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદ આવી શકે છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તેના કારણે રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ પરિસ્થિતિને કારણે ભારતના દરિયા કિનારે બંગાળની ખાડી અને દક્ષિણ મહાસાગર ના કેટલા સામાન્ય ગતિવિધિ જોવા મળી રહી છે.સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે તેમાં નવેમ્બર મહિના સુધી સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે.

તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.ફરી એકવાર ગુજરાત રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે

સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.બંગાળની ખાડી માં લો પ્રેશર ઊભું થયું છે જેને કારણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલ દ્વારા આગામી 24 થી 48 કલાક રાજ્યમાં વરસાદ રહેશે તેવી આગાહી કરી છે.

જેને લઇને સૌરાષ્ટ્રના ખેડૂતો માં ચિંતાના વાદળ છવાઈ ગયા છે. સાથે સાથે ભારે પવન ની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. પવનના સુસવાટા સાથે કમોસમી માવઠું રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.