ગુજરાત રાજ્યમાંવરસાદી માવઠા ને લઈને અંબાલાલ પટેલ ની મોટી આગાહી,રાજ્યના આ જિલ્લા માં આવશે વરસાદી માવઠું

0
19

હાલમાં રાજ્યમાં ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એક વખત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે. તમે જાણીને ચોંકી જશો કે જાન્યુઆરી મહિનામાં માવઠું થવાની શક્યતા છે. ખેડૂતો માટે જે એક મોટા ચિંતા ના સમાચાર છે.

થોડા દિવસ પહેલા તેમને ઠંડીનું પ્રમાણ વધી જશે એવી આગાહી કરી હતી અને ખરેખર એ પ્રમાણે શહેર માં ઠંડી નું પ્રમાણ વધ્યું હતું.આમાં વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે ગુજરાત ના વાતાવરણ માં પલટો આવશે અને જેના મુજબ અંબાલાલ પટેલે મહત્વની જાહેરાત કરી છે.

હાલમાં 20 થી 22 જાન્યુઆરીએ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી શક્યતા છે અને હવામાને વિપરિત અસર ના કારણે સહેજ માવઠું થવાની સંભાવના છે.

અતિશય માવઠાઓ અને વાવાઝોડાને સહન કર્યા બાદ હવે સૌ કોઈ એક જ પાર્થના કરી રહ્યા છે કે હવે માવઠા ન વરશે તો સારુ. કારણ કે ચોમાસામાં અનિયમિત વરસાદને કારણે મોટાભાગના પાકોમાં નુકસાન થયું હતું.

ત્યારબાદ જે બચેલો ભાગ હતો તે પણ માવઠા અને વાવાઝોડાના કારણે નષ્ટ થઈ ગઈ.હજુ પણ માવઠા ઓ આવશે તો જે વિસ્તારો અસરગ્રસ્ત નથી બન્યા તે વિસ્તારોમાં પણ મોટા પાયે નુકશાન થવાનો ભય રહેલો છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.