રાજ્યમાં હિમવર્ષા અને વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી,આ તારીખે પડી શકે છે…

0
27

આ વર્ષે ગુજરાતમાં વાતાવરણમાં ખૂબ અનિયમિત સાબિત થઈ રહ્યુ છે. રાજ્યમાં ત્યારે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ ઘટવા લાગ્યા છે. આજે સવારથી આકાશમાં હળવા હળવા વાદળછાયું વાતાવરણ બની રહ્યુ છે.

ગુજરાત ની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ગુજરાત સહિત દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં,ભારે તોફાની પવન અને વરસાદ ને કારણે,ગુજરાત ની અંદર મોટા ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતા.

ગાત્રો થીજાવી દેવાની ઠંડી પડી રહી છે.ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં જેવા કે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, હારીજ, સિદ્ધપુરના ઘણા ભાગોમાં લઘુતમ તાપમાન 8 ડિગ્રી સુધી જઈ શકે છે

અને આ ઉપરાંત સુરત જેવા અમુક શહેરોમાં થોડા દિવસોથી તાપમાન ઘટી રહ્યું છે. ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નીચે જવા શક્ય બન્યું છે.આપણે વાત કરીએ તો પંચમહાલના ઘણા ભાગોમાં,ગાત્રો થીજાવી ઠંડી રહેશે.

આવનાર ઉત્તર સૌરાષ્ટ્ર ની અંદર જામનગર અને કચ્છના ભાગમાં ખૂબ જ ઠંડી પડી શકે છે.આ ઉપરાંત ઘણા ભાગોમાં ઠંડી પર રહેશે. સુરતમાં ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોની અંદર હાડ થીજાવતી ઠંડી પડી શકે છે.

આ ઉપરાંત સુરત અને વલસાડ માં પણ ભારે ઠંડી પોતાનો ચમકારો દેખાડી શકે છે. ગુજરાતના અમુક ભાગોમાં ઝાકળ પડવાની શક્યતાના કારણે ગાઢ ધુમ્મસને વાતાવરણ સર્જાઈ શકે છે.ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે

10 મી ફેબ્રુઆરી થી ગુજરાત ની અંદર ફરી એકવાર વાદળછાયા વાતાવરણ અને માવઠા નું વાતાવરણ સર્જાઇ શકે છે. માર્ચ મહિનાની આસપાસ પશ્ચિમ વિક્ષેપો આવે છે. તારીખ 10 થી 19 હવામાન માં પલટો આવી શકે છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.