Breaking News

અમિતાભ થી લઈને સલમાન સુધી આ એક ભૂલને કારણે મહિના સુધી મિડિયા સામે નહતાં આવ્યાં.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે આ લેખ માં ફેમસ સુપર સ્ટાર વિશે જણાવા જઇ રહ્યા છે જેમને ઘણી હિટ ફિલ્મો આપી છે અને ખૂબ નામ કમાવ્યું છે તેમજ આમાંથી તો અમુક બોલિવુડ,હોલિવૂડ,સાઉથ ઇન્ડિયન અને ઘણી ઈન્ડસ્ટ્રી માં ફેમસ છે તો ચાલો મિત્રો જાણીએ.બોલીવુડ ઈન્ડસ્ટ્રી હંમેશા મીડીયાના લાઈમ લાઈટમાં રહે છે.

જેવા કોઈ સ્ટાર પોપ્યુલર થાય છે તો તરત જ તે મીડિયામાં ચર્ચામાં આવવા લાગે છે. વળી ફેન્સ તેમના રીલ લાઈફથી લઈને રીયલ લાઈફ સુધીમાં રસ લેવા લાગે છે. તેવામાં તે સેલિબ્રિટી સાથે જોડાયેલ નાનામાં નાની એક્ટિવિટીના ફોટોઝ અને વિડીયોઝ વાઇરલ થવા લાગે છે. તેમાંથી અમુક તસવીરો વિવાદનું રૂપ પણ લઈ લેતી હોય છે. જોકે આજે અમે આ આર્ટિકલમાં અમુક એવા સેલિબ્રિટીની જ અમુક એવી વિવાદિત તસ્વીરોનાં વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે ખૂબ જ ટ્રોલનો શિકાર થઇ હતી.

અક્ષય કુમાર,અક્ષય કુમારનો જન્મ પંજાબ ના અમૃતસરમાં એક પંજાબી કુટુંબમાં થયો હતો. તેમના પિતા સરકારી કર્મચારી હતા. ખૂબ યુવાન ઉંમરથી, તેઓ અભિનયકર્તા, વિશેષરૂપે ડાન્સર તરીકે પ્રસિદ્ધી પામ્યા હતા. કુમાર મુંબઇ આવ્યા તે પહેલા દિલ્હીમાં ચાંદની ચોક નજીક ઉછેર પામ્યા હતા.મુંબઇમાં, તેઓ કોલિવાડા વિસ્તારમાં રહેતા હતા, જે પંજાબીઓનું વર્ચસ્વ ધરાવતો વધુ એક વિસ્તાર હતો.તેમણે ડોન બોસ્કો સ્કુલમાં અને ત્યાર બાદ ખાલસા કોલેજમાં અભ્યાસ કર્યો હતો.

જ્યાં તેમણે રમતગમતમાં રસ લીધો હતો.બોલીવુડનાં ખેલાડી કુમાર કહેવાતા અભિનેતા અક્ષય કુમારની એક ઇવેન્ટ દરમિયાનની તસ્વીર ખૂબ જ વાયરલ થઈ હતી. આ ઈવેન્ટમાં અક્ષય કુમાર એક જીન્સનાં બ્રાન્ડને પ્રમોટ કરી રહ્યા હતા અને તેમણે પોતાના જીન્સના પેન્ટનું બટન પોતાની પત્ની ટ્વિંકલ ખન્ના પાસે ખોલાવ્યું હતું. જોકે એક રિપોર્ટના અનુસાર અક્ષય કુમાર પોતાના જીન્સનું બટન એક મોડેલ પાસે ખોલાવવાના હતા પરંતુ તેમણે પોતાની પત્ની પાસે આ કામ કરાવ્યું. જો કે અક્ષયને આ કામ કરવું ખૂબ જ મોંઘુ પડી ગયું હતું કારણ કે તેમના માટે તેમને પોલીસ સ્ટેશનના ચક્કર પણ લગાવવા પડ્યા હતા.

૧૯૯૦ના દાયકા દરમિયાન અક્ષય કુમારને બોલિવુડના એક્શન હિરો તરીકે વર્ણવવામાં આવ્યા હતા,જેમણે ખિલાડી ૧૯૯૨,મોહરા ૧૯૯૪ અને સબસે બડા ખિલાડી ૧૯૯૫ જેવી સફળ એક્શન ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમની ખિલાડી શ્રેણી થી તેઓ જાણીતા હતા.જોકે યે દિલ્લગી ૧૯૯૪ અને ધડકન 2000 જેવી રોમેન્ટિક અને એક રિશ્તા ૨૦૦૧ જેવી નાટકીય ફિલ્મોમાં કરેલા અભિનય માટે પણ તેઓ જાણીતા બન્યા હતા.

કેટરીના કૈફ,કૅટરિના કૈફનો જન્મ હૉંગકૉંગમાં ભારતીય કાશ્મીરી પિતા મોહમ્મદ કૈફ અને અંગ્રેજ માતા સુઝાન ટર્ક્વોટ ને ત્યાં થયો હતો.બન્ને બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે. તેણી ખુબ જ નાની હતી ત્યારે તેના માતા-પિતા છુટા થયાં હતાં. તેણીના સાત ભાઈ-બહેન છે.તેણી હવાઇમાં મોટી થઇ અને બાદમાં તેણી તેની માતાનાં દેશ ઇંગ્લૅન્ડમાં સ્થાઇ થઇ હતી.કૅટરિના કૈફ જન્મ ૧૬ જુલાઇ ૧૯૮૪ અભિનેત્રી અને પૂર્વ મોડેલ છે, જે ભારતીય ફિલ્મો, ખાસ કરીને બોલિવુડમાં કામ કરે છે.

તેણીએ તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેણી ઇસ્ટર્ન આઇ દ્વારા હોટેસ્ટ વુમન ઇન ધ વર્લ્ડ તરીકે ૨૦૦૮, ૨૦૦૯ અને ૨૦૧૦માં પસંદ થઇ છે.બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક કેટરીના કૈફ ઘણીવાર મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની રહેતી હોય છે. કેટરીનાએ એક પાર્ટી દરમિયાન ખૂબ જ વધારે શરાબ પી લીધું હતું. શરાબ પી લીધા બાદ તે નશામાં સંપૂર્ણ રીતે ભાન ભૂલી ગઈ હતી અને તે ચાલી શકવાની હાલતમાં પણ ના હતી. તેવામાં તેને સપોર્ટ આપવા માટે તેમના મિત્ર સિદ્ધાર્થ માલ્યાએ તેમને પાછળથી પકડી લીધી આ દરમિયાન તેમનો હાથ ભૂલથી કેટરીનાના ડ્રેસની અંદર ચાલ્યો ગયો.

ત્યારબાદ આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બની હતી અને આ તસ્વીરે વિવાદનું રૂપ પણ લઈ લીધું હતું.કેટરીના કૈફ અને રાની મુખર્જી,તમને જાણીને વિશ્વાસ નહીં થાય કે એક સમયે કેટરિના કૈફ ડાન્સિંગમાં ઝીરો હતી. કેટરિના કૈફે આ વાતનો ખુલાસો કર્યો હતો. કેટરિના કૈફે રાણી મુખર્જી સાથે વાચચીત કરતા આ વિશે જાણકારી આપી હતી. રાની મુખર્જી અત્યારે પોતાની આગામી ફિલ્મ હિચકી ને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મનાં ભાગરૂપે રાની મુખર્જી ફિલ્મી કલાકારોને તેમની હિચકી વિશે પુછી રહી છે.

કેટરીના કૈફ અને રાની મુખરજીની એક તસવીર પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ તસવીરમાં બંને લીપ કિસ કરતા જોવા મળ્યા હતા. હકીકતમાં તે બંને એકબીજાને મળતા સમયે ગળે લાગી રહ્યા હતા પરંતુ કેમેરાના ખોટા એંગલના કારણે લાગ્યું કે તે બંને કિસ કરી રહી છે. ત્યારબાદ આ તસ્વીર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઇ ગઇ અને લોકોએ આ તસ્વીર પર ખૂબ જ કોમેન્ટ કરી અને ઘણી મજાક ઉડાવી.રાનીએ કેટરિનાને પણ તેના જીવનની હિચકી વિશે પુછ્યું હતું.

રાનીએ કેટરિનાને પુછ્યું હતું કે, એવી કઇ હિચકી છે જેણે તેને પરેશાન કરી હોય અને તેના કેરિઅરમાં વિક્ષેપ નાંખ્યો હોય? આ પ્રશ્નનાં જવાબમાં કેટરિના કૈફે કહ્યું કે, મારી સૌથી મોટી હિચકી મારા કેરિઅરની શરૂઆતમાં આવી હતી જે ડાન્સિંગ સાથે જોડાયેલી હતી. વૈંકટેશ સાથે તેલુગુ ફિલ્મની શૂટિંગ કરી રહી હતી જેમાં કૉરિયોગ્રાફી રાજુ સુંદરમ કરી રહ્યા હતા. તેમણે મારો ડાન્સ જોયો અને તેમને પસંદ આવ્યો નહીં. ત્યારબાદ જ્યારે હું સલમાન ખાન સાથે શૂટિંગ કરી રહી હતી ત્યારે રાજુએ સલમાન ખાનને કહ્યું, કેટરિના ડાન્સમાં ઝીરો છે.

આ સાંભળીને હું આશ્ચર્યચકિત રહી ગઇ.ત્યારબાદ મને સુનિલ દર્શન અને ધર્મેશ દર્શને સલાહ આપી કે હું ડાન્સ શીખું. આ માટે હું સવારે 7 વાગ્યેથી બપોરનાં એક વાગ્યા સુધી એક નાની જગ્યાએ ડાન્સનું રિહર્સલ કર્યું. ત્યારબાદ ડાન્સિંગને લઇને મારી સમજણ વધી અને આત્મવિશ્વાસમાં વધારો થયો. આ રીતે મેં ડાન્સને લઇને મારી હિચકી દૂર કરી હતી.

ઐશ્વર્યા રાય અને અજય દેવગન,અકસ્માત ચુંબન અમિતાભ બચ્ચનની સૌથી પ્રખ્યાત ફિલ્મ પાના 2008 ના પ્રીમિયરમાં થયું હતું.ઇવેન્ટમાં ઉદ્યોગની તમામ બિગવિગ્સ સંપૂર્ણ ઉપસ્થિતિમાં જોવા મળી હતી.અભિષેક અને એશ્વર્યાએ દરેક સેલિબ્રેટને વ્યક્તિગત રીતે શુભેચ્છા પાઠવતા સંપૂર્ણ હોસ્ટ રમ્યા હતા.જ્યારે એશ્વર્યા અને અભિષેક દેવગણાનું અભિવાદન કરી રહ્યા હતા ત્યારે આ તસવીર લેવામાં આવી હતી.

એશ્વર્યા અને અજય દેવગણે સંજય લીલા ભણસાલીની હમ દિલ દે ચૂકે સનમમાં એક સાથે કામ કર્યું હતું, જે વર્ષનું સૌથી મોટું બ્લોકબસ્ટર હતું.ઐશ્વર્યા રાય અને અજય દેવગનની પણ એક તસ્વીરે સોશિયલ મીડિયામાં ખૂબ જ હંગામો મચાવ્યો હતો. તેમાં ઐશ્વર્યા અને અજય દેવગન ગળે મળી રહ્યા હતા અને તે દરમિયાન ઐશ્વર્યા એ પોતાની આંખો બંધ કરી દીધી અને ભૂલથી અજયના હોઠને ચૂમી લીધા.આ એક ભૂલના લીધે ઐશ્વર્યા અને અજયની ખૂબ જ મજાક ઉડાવવામાં આવી હતી.જણાવી દઈએ કે તે ફક્ત એક નાની ભૂલ હતી પરંતુ આ મામલામાં ઐશ્વર્યા અને અજયને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યા હતા.

જે તસવીર લાગે છે તે આવા ખૂણાથી લેવામાં આવી છે ત્યાંથી દેખાય છે કે અજય અને એશ્વર્યાએ કાજોલ અને અભિષેકને જોતાની સાથે કિસ કરી હતી.ઐશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચન,ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ એ દિલ હે મુશ્કિલનાં ટ્રેલરમાં તેનો રોમેન્ટિક અવતાર હર કોઇને પસંદ આવી રહ્યો છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે, અમિતાભ બચ્ચન જેઓ બચ્ચન પરિવારનાં દરેક વ્યક્તિની ફિલ્મ પર પોતાની પ્રતિક્રિયા આપે છે, તેમને પોતાની વહૂની ફિલ્મનું ટીઝર પણ જોયુ નથી.

ખરેખર, હાલમાં જ એક ઇન્ટરેક્શન દરમિયાન જ્યારે અમિતાભને આ ફિલ્મ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમને જવાબમાં કહ્યુ કે, મેં ફિલ્મનું ટીઝર અત્યાર સુધી દેખ્યુ નથી. આવામાં શું કહી શકાય કે, ઐશ્વર્યા ફિલ્મમાં રણબીર કપૂર સાથે ઇન્ટિમેટ સીન્સ કરવુ બચ્ચન પરિવારને પસંદ આવ્યું નથી. તમને જણાવી દઇએ કે, અત્યાર સુધી ઐશ્વર્યાના પતિ અભિનેતા અભિષેક બચ્ચને પણ ઐશ્વર્યાની આ ફિલ્મ વિશે જાહેરમાં કે સોશિયલ મીડિયામાં કોઇ નિવેદન આપ્યુ નથી.બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક એશ્વર્યા રાય અમિતાભ બચ્ચનની વહુ છે.

પરંતુ એક તસ્વીરમાં ઐશ્વર્યા પોતાના સસરા અમિતાભને કિસ કરતી નજર આવી રહી હતી. હકીકતમાં દૂરથી લેવામાં આવેલી એક તસ્વીરમાં એવું દેખાયું જેમ કે તે અમિતાભને લિપ કિસ કરી રહી છે. આ તસ્વીર પર પણ ખૂબ જ હંગામો થયો હતો.નોંધનિય છે કે, ખુબ લાંબા સમય બાદ ઐશ્વર્યા ફિલ્મમાં રોમેન્ટિક સીન્સ કરતી નજર આવશે. એક ખબર અનુસાર બચ્ચન પરિવારને આ ફિલ્મથી ખુબ વાંધો હતો. ખબર તો એવી પણ હતી કે, ઐશ્વર્યાએ આ પ્રકારનાં ઇન્ટીમેન્ટ સીન્સને કરવાનું ના પણ કહ્યુ હતુ. જો કે હવે ફિલ્મ બનીને તૈયાર પણ થઇ ગઇ છે. ફિલ્મમાં રણબીર અને ઐશ્વર્યા સિવાય ફવાદ ખાન અને અનુષ્કા શર્મા પણ નજર આવશે.

About bhai bhai

Check Also

માત્ર 21 વર્ષ ની ઉંમર માં જ આ મોડલ બની ગઈ હતી અરબોપતિ,અને એક દિવસ માં લે છે 500 સેલ્ફી,જોવો તસવીરો….

નમસ્કાર મિત્રો આજ ની અમારી પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *