Breaking News

અનાનસ ખાવાથી થાય છે આટલા બધા ફાયદા,જાણીએ ચોકી જશો,જાણી લો કામ ની માહિતી…

આ ફળ ના ફાયદાઓ વિશે જાણી ને દંગ રહી જશો તો જાણો વિગતે.નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે ફળ ના અનેક ફાયદાઓ છે જો જીવન માં આ ફળો નું સેવન કરવા માં આવે તો તેના થી અનેક પ્રકાર ના ફાયદાઓ થાય છે તો ચાલો તેના વિશે વધુ ચર્ચા કરીએ ફળોનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી છે. ખાસકરીને વિટામિન સી યુક્ત ફળોનું સેવન આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે. અનાનસ પણ આમાંનું જ એક ફળ છે. અનાનસ ખાટું-મીઠું હોવાની સાથે સ્વાદમાં તો સારું હોય જ છે સાથે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. તેનો ઉપયોગ તમે તેને એકલું ખાઇને, સેલેડમાં લઇને કે પછી ડેઝર્ટ તરીકે કરી શકો છો. તેમાં કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન સી રહેલા હોય છે.તેમાં બહુ ઓછી માત્રામાં ચરબી હોવાથી તમે તેનું નિયમિત સેવન કરી શકો છો.

હાડકા મજબૂત બનાવે છે અનાનસમાં ખાસ્સી માત્રામાં મેગ્નેશિયમ હોય છે.તે શરીરના હાડકા મજબૂત બનાવવા અને શરીરને ઊર્જા પૂરી પાડવાનું કામ કરે છે. એક કપ અનાનસનો જ્યુસ પીવાથી દિવસભર માટે જરૂરી મેગ્નેશિયમના 73 ટકાની પૂર્તિ થાય છે.અનેક બીમારીઓમાં ઉપયોગી અનાનસમાં રહેલું બ્રેમિલેન શરદી અને ખાંસી, સોજો, ગળામા ખરાશ અને સંધિવામાં ફાયદો પહોંચાડે છે. તે પાચનમાં પણ ઉપયોગી હોય છે.

આંખો માટે ફાયદાકારક અનાનસ પોતાના વિશિષ્ટ ગુણોને લીધે આંખોની દ્રષ્ટિ માટે પણ એટલું જ ઉપયોગી હોય છે. ભૂતકાળમાં થયેલા સંશોધનો અનુસાર દિવસમાં ત્રણવાર આ ફળ ખાવાથી વધતી ઉંમરની સાથે ઓછી થતી આંખોની રોશનીનું જોખમ ઓછું થઇ જાય છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો અનુસાર તો આ ફળ કેન્સરના જોખમને પણ ઓછું કરે છે.

ઉચ્ચ એન્ટીઓક્સિડેન્ટનો સ્રોત અનાનસમાં વિટામિન સી પ્રચુર માત્રામાં હોય છે. તેનાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે અને સાધારણ ઠંડી સામે પણ સુરક્ષા મળે છે. આનાથી શરદી સહિત અન્ય અનેક ઇન્ફેક્શનનું જોખમ ઓછું થઇ જાય છે.અનાનસની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે .આથી તેનું સેવન બ્રોનકાઈટીસ ની સમસ્યાને દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે. સાથે સાથે બ્રોનકાઈટીસના કારણે તમારા નળીઓ ની અંદર આવેલા સોજાને પણ ઓછો કરે છે.

અનાનસનું સેવન તમારા શરીરની અંદર હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. અનાનસ ની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ અને નહિવત માત્રામાં સોડિયમ હોય છે, જે તમારા શરીરની અંદર બ્લડ પ્રેશર નોર્મલ કન્ડિશનમાં રાખે છે.આમ આ રીતે જો નિયમિત રૂપે અનાનસનું સેવન કરવામાં આવે તો તેના કારણે તેની અંદર રહેલા પોષક તત્વો તમારા શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે.

અનાનસની અંદર એસીડીક ગુણો હોય છે અને આથી જ તેનું સેવન કરવાના કારણે તમારા મોં ની અંદર રહેલા બધા જ બેક્ટેરિયા નાશ પામે છે.હાથી અનાનસનું સેવન કરવાના કારણે તમારા દાંતમાં થતી કેવિટી ની સમસ્યામાંથી છુટકારો મળે છે અનાનસની અંદર મળી આવતો એન્ટિઓક્સિડન્ટ તમારા શરીરની અંદર રહેલા કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે જેથી કરીને તમારું હદય યોગ્ય રીતે કાર્ય કરે છે,અને તમારું હ્રદય કાયમી માટે સ્વસ્થ રહે છે.

અનાનસની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. જે તમારા હાડકાઓને મજબુત બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત એનું સેવન કરવાના કારણે તમને ભરપૂર માત્રામાં એનર્જી મળી રહે છે. જો દિવસ દરમિયાન એક ગ્લાસ જેટલા અનાનસનાં જ્યુસ નું સેવન કરવામાં આવે તો તમને એક દિવસ દરમિયાન જરૂરી એવું મેગ્નેશિયમ અને કેલ્શિયમ તેમાંથી મળી રહે છે.

મોટાભાગના લોકોને અનાનસનું ફળ ખૂબ ભાવતું હોય છે. આ ખાટા મીઠા સ્વાદ ધરાવતું અનાનસ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.અનાનસ ની અંદર નહિવત માત્રામાં ફેટી એસિડ હોય છે,જ્યારે કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આથી જો નિયમિત રૂપે અનાનસનું સેવન કરવામાં આવે તો તેના કારણે આપણા સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા થાય છે.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *