Breaking News

અનુપમા સિરિયલ માં આવતી આ સંસ્કારી અભિનેત્રી ,રિયલ અવતારમા છે ખુબ હોટ…

ફેમસ ટીવી શો ‘અનુપમા માં લીડ પાત્ર ભજવનાર રૂપાલી ગાંગુલી ભજવી રહી છે, પરંતુ તેમની સાથે જ બાકી પાત્રો ભજવનાર કલાકાર પણ લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. અનુપમાની વહૂ કિંજલ એટલે કે નિધિ શાહ પણ આ શોથી લોકોની ફેવરિટ કલાકારોની યાદીમાં સામેલ થઇ ચૂકી છે પરંતુ શું તમે જાણો છો કે સ્ક્રીન પર સાદગીથી રહેનાર કિંજલ રિયલ લાઇફમાં ખૂબ બોલ્ડ છે નિધિ શાહ સોશિયલ મીડિયા પર મોટાભાગે પોતાની ગ્લેમરસ ફોટોઝ શેર કરે છે.

મિત્રો નિધિ શાહનો જન્મ 20 ઓક્ટોબર 1998 ના રોજ થયો હતો. તેણે સ્ટાર ઈન્ડિયાના શો કાર્તિક પૂર્ણિમા પર પોતાની ઓળખ બનાવી હતી. આ સીરિયલમાં તેણે શનાયાની ભૂમિકા ભજવી હતી. તે સમયે પણ ફંડ અંગે ઘણી ચર્ચા થઈ હતી નિધિએ ‘તુ આશિકી’ સિરિયલમાં પણ કામ કર્યું હતું. મુંબઈ નિવાસી નિધિ સિંહે મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ પૂરો કર્યો છે.

નિધિ શાહ બીચને ખૂબ જ ચાહે છે, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને વેકેશન દરમિયાન તે અલગ અલગ પોશાકોમાં જોવા મળે છે અને તેની તસવીરો પણ પોસ્ટ કરે છે નિધિને અનુપમામાં અભિનેતા સુધાંશ પાંડે સાથે સારી મિત્રતા છે. બંનેના એક સાથે ઘણા બધા ફોટા છે. બંનેએ તાજેતરમાં એક ડાન્સ વીડિયો પણ શેર કર્યો છે. જોકે નિધિ નૃત્ય કરવામાં ઘણી સારી છે.

કિંજલ એટલે કે નિધિ શાહ નો હાલ ‘અનુપમા માં મહત્વપૂર્ણ ટ્રેક ચાલી રહ્યો છે. તે પોતાની સાસુ અનુપમાનો સાથ આપતી જોવા મળી રહી છે. ઇંસ્ટાગ્રામ પર તેમના ફોલોવર્સની સંખ્યા 1 મિલિયનથી વધુ છે. થોડા દિવસોમાં તેમની લોકપ્રિયતામાં અચાનક વધારો થયો છે. ઇંસ્ટાગ્રામ પર અત્યાર સુધી તે 292 પોસ્ટ શેર કરી ચૂકી છે, જેમાં તેમના વેસ્ટર્ન ડ્રેસીસને લઇને એથનિક ડ્રેસમં પણ ફોટા છે. તે બંને અંદાજમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

મિત્રો નિધિ શાહે રામ કપૂર અને શાકિબ સલીમની ફિલ્મ ‘મેરે ડેડ કી મારુતિ’ માં કેમિયો કર્યો હતો. ત્યારબાદ તેણે વર્ષ 2016 માં ટીવી સીરિયલ ‘જાના ના દિલ સે દૂર’ માં અભિનય કર્યો હતો. આ તેમની પહેલી સિરિયલ હતી નિધિ શાહ અભિનેતા વિકકા કૌશલની ખૂબ મોટી ચાહક છે. બંનેની મુલાકાત તાજેતરમાં જ થઈ હતી. ત્યારબાદ નિધિએ ફોટા શેર કરતાં કહ્યું કે, વિકી સાથે તેનો દિવસ બદલાઈ ગયો છે વિકી તેનો ક્રશ છે નિધિએ કહ્યું.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *