Breaking News

અનુષ્કા ની આ હરકત ના કારણે ,વિરાટ કોહલી ગુસ્સામાં જાણો તેની પાછળનું કારણ..

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેના સુખી પારિવારિક જીવનનો ઘણો આનંદ માણી રહી છે આ સમયે તે ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ નથી પરંતુ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે જોડાયેલ છે અને તેના ઘણા બધા ફોટો શેર કરતી રહે છે જેના ફોટોઝ શેર કરવામાં આવ્યા છે જે ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

તસવીરોમાં જોઈ શકાય છે કે અનુષ્કા શર્મા નિયોન ગ્રીન સ્વિમસૂટમાં જોવા મળી રહી છે અને કેમેરા તરફ જોઈને તે કિલર પોઝ આપી રહી છે અનુષ્કા શર્માની આ તસવીરો પર સેલેબ્સથી લઈને ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે ચાહકો અનુષ્કાની સુંદરતા અને ફિટનેસના જોરદાર વખાણ કરી રહ્યા છે આ સિવાય યુઝર્સે હાર્ટ અને ફાયર ઈમોજી શેર કર્યા છે.

મિત્રો આ ફોટોઝમાં અનુષ્કા સારું ફૂડ લેતી અને પૂલ ટાઈમ એન્જોય કરતી જોવા મળી રહી છે, જેમાં તે સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહી છે અને આ દરમિયાન અનુષ્કાએ નિયોન ગ્રીન સ્વિમસૂટ પહેર્યું છે અને પૂલમાં ઉભી પોઝ આપતી જોવા મળી રહી છે જ્યારે પણ અનુષ્કા તેનો કોઈ પણ ફોટો શેર કરે છે ત્યારે તેના પતિ વિરાટ કોહલીનું રિએક્શન ચોક્કસ આવે છે અને વિરાટે પણ આ ફોટો પર રિએક્શન આપ્યું છે, પત્ની અનુષ્કાના આ ફોટો પર વિરાટે અનેક ઈમોજી બનાવીને તસવીરો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

મિત્રો જાણકારી માટે તમને જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટ હાલમાં જ દીકરી વામિકા સાથે ભારત પરત ફર્યા છે. T20 વર્લ્ડ કપના કારણે વિરાટનો પરિવાર તેની સાથે UAEમાં હતો અને ત્યાં તેણે વિરાટ કોહલીનો જન્મદિવસ અને દિવાળીની ઉજવણી કરી હતી.

અનુષ્કા શર્માના પતિ વિરાટ કોહલીએ તેની પોસ્ટ પર કમેન્ટ કરી છે. તેણે હાર્ટ ઈમોજી શેર કર્યું છે. આ સિવાય અનુષ્કાએ ઈન્સ્ટા સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે, જેમાં કેળા અને ઢોસા જેવી ખાદ્ય ચીજવસ્તુઓ જોવા મળી રહી છે, જે કેળાના પાન પર સર્વ કરવામાં આવે છે. અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું, ‘સ્વાદિષ્ટ’.

માતા બન્યા બાદ થોડા દિવસો પહેલા અનુષ્કાએ એક મેગેઝીન માટે ફોટોશૂટ પણ કરાવ્યું હતું, જેની તસવીરો તેણે પોતે સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જણાવી દઈએ કે અનુષ્કા આ વર્ષે 11 જાન્યુઆરીએ પહેલીવાર માતા બની હતી અનુષ્કા અને વિરાટે વર્ષ 2017માં ઈટાલીના ટસ્કનીમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા પરંતુ હવે તેના નવા ફોટા જોઈને ફેન્સ તેના કમબેકની રાહ જોઈ રહ્યા છે.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *