Breaking News

એકદમ સ્વસ્થ બાળકની ઈચ્છા રાખતાં હોય, તો આ રીતે બાંધો શારીરિક સંબંધ, જાણીલો ફટાફટ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, મનુસ્મૃતિને હિંદૂ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ તેમજ પ્રાચીન ધર્મશાસ્ત્ર માનવામાં આવ્યું છે. મનુ દ્વારા લખાયેલું આ પુસ્તક ભારતીય આચાર સંહિતાનો વિશ્વકોષ છે. જેમાં 12 અધ્યાય અને 2500 શ્લોક છે. આ ગ્રંથમાં બ્રહ્માજીના પુત્ર મનુએ ઋષિ-મુનિઓને ઉપદેશ આપ્યા છે.

આ દરેક શબ્દ બ્રહ્માજીની વાણી છે તેવી માન્યતા છે. આ વાણીને જે જીવનમાં ઉતારે છે તે સ્નસ્થ અને સુખી જીવન પસાર કરે છે. તેમાં સ્ત્રીઓ-પુરુષોના સંબંધને લઈને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્ત્રી અને પુરુષના સંબંધથી જ સંસાર ચાલે છે અને તેથી જ તેમણે એકબીજાથી ક્યારે દૂર રહેવું જોઈએ તે વાતનું મહત્વ વધી જાય છે. તો જાણી લો કે શું જણાવ્યું છે મનુસ્મૃતિમાં સ્ત્રીઓ અને પુરુષોના સંબંધના સમયને લઈને.

જ્યારે સ્ત્રી અને પુરુષ તેનો વિવેક ગુમાવી ચુક્યા હોય છે ત્યારે તેમનાથી દૂર રહેવું જોઈએ. જે વ્યક્તિની નિદ્રાલોપ થઈ ગઈ હોય તેનાથી પણ દૂર રહેવું જોઈએ.થાકેલી અવસ્થામાં સ્ત્રી-પુરુષે સંબંધ ન બનાવવા જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે. કોઈ ઈચ્છાની પૂર્તિ કે સ્વાર્થ માટે પણ સંબંધ ન બનાવવા, તેનાથી માન-સન્માનમાં ઘટાડો થાય છે. જ્યારે મન પર કોઈ સમસ્યા હોય ત્યારે પણ સંબંધ ન બનાવવા.

શરીરમાં કોઈ રોગ હોય તો પણ સંબંધ બનાવવાથી દૂર રહેવું જોઈએ. આવા સમયમાં જો ગર્ભાવસ્થા રહે તો સંતાન પણ રોગીષ્ટ અવતરે છે.મહિલાઓ જ્યારે તેના માસિક ચક્રમાં હોય ત્યારે પણ સંબંધ ન બનાવવો. ઈશ્વર ભક્તિમાં લીન રહેનાર સાથે કામ ભાવના ન સંતોષવી. દુ:ખી, આહત વ્યક્તિ સાથે પણ શારીરિક સંબંધ ન બાંધવો.નશો કરનાર સાથે પણ સંબંધ ન બનાવવા.

આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ ને પ્રેગનેન્ટ થયા પછી ઘણી સાવધાની રાખવી પડે છે, એની એક ભૂલ ગર્ભપાત નું કારણ બની શકે છે. લગભગ આ કારણથી લોકો પ્રેગનેન્સી દરમિયાન જાતીય સબંધ ગર્ભ માં રહેલા બાળક માટે ખતરનાક માનવામાં આવે છે. મોટાભાગે લોકો પ્રેગનેન્સી ના ત્રણ મહિના પછી પાર્ટનર ની સાથે સબંધ બાંધવાનું બંધ કરી દે છે, જયારે મેડિકલ સાઈન્સ લોકો માં ફેલાયેલી આ ગેરસમજ ને નકારે છે.ડોક્ટર્સ નું કહેવું છે કે આ દરમિયાન મહિલાઓ ના શરીર માં ઘણા ફિજિકલ અને હોર્મોનલ બદલાવ આવે છે અને આ દરમિયાન મહિલા પાર્ટનર ના મન માં સમાગમની ઈચ્છા સૌથી વધારે હોય છે.

આ હકીકત છે પ્રેગનેન્સી દરમિયાન અમુક મહિલાઓ માટે સંભોગ વધારે આનંદમય હોય છે. ડોક્ટર્સ કહે છે કે સમાગમ ફક્ત યૌન સુખ જ નથી, પરંતુ પાર્ટનર સાથે વધારે કનેક્ટ થવાનો રસ્તો પણ છે. આ સ્થિતિ માં મહિલાઓ ના શરીર નું લોહી પ્રવાહ ખુબ જ તેજ હોય છે અને સબંધ બાંધવાની ઈચ્છાઓ ૫ણ વધી જાય છે. આ જ કારણ છે કે સ્ત્રીઓ એ સમયે જાતીય જીવનનો વધુ આનંદ માણે છે , વધારે એન્જોય કરે છે.

પ્રેગનેન્સી માં સમાગમ ન કરવા ની અફવાથી ડરવાના બદલે એના વિશે સમજવાની જરૂર છે. ડોક્ટર્સ નું કહેવું છે કે પ્રેગનેન્સી ના કોઈ પણ સ્ટેજ પર સભોગ કરવાથી કોઈ ખતરો નથી. આ દરમિયાન વ્યક્તિ ને ત્યાં સુધી ગભરાવાની જરૂરત નથી જ્યાં સુધી પ્રેગનેન્સી માં કોઈ પણ પ્રકાર ની સમસ્યા ન થાય. વધારે બ્લીડિંગ થવાની સ્થિતિ માં તરત ડોક્ટર ની સલાહ લેવી જોઈએ.

જો તમે પ્રેગનેન્સી દરમિયાન પણ પાર્ટનર સાથે શારીરિક સબંધ બનાવવા માંગતા હોય તો અમુક વાતો નું ખાસ ધ્યાન રાખવું. શારીરિક સબંધ દરમિયાન સાફ સફાઈ સૌથી ગંભીર મુદ્દા માં આવે છે. શારીરિક સબંધ દરમિયાન સેફટી નો ઉપયોગ કરવો ન ભૂલવું. જો તમે પ્રેગનેન્સી માં સંભોગ કરી રહ્યા હોય તો પાર્ટનર ના કન્ફર્ટ અને પોજીશન નું પણ ધ્યાન રાખવું. એવા માં ‘ઓન ધ ટોપ’ પોજીશન સૌથી સેફ માનવામાં આવે છે.

પ્રેગનેન્સી માં ક્યારે ન બાંધવો જોઈએ સબંધ ?.બ્લીડિંગ ખુબ જ વધારે થવાની સ્થિતિ માં ડોક્ટર સમાગમ ની ના પડે છે.બીજું એમનોયટિક ફ્લૂડ લીક (પાણી લીક થવા ) પર બાળક ના જીવ ને જોખમ હોય છે. આ કંડીશન માં પણ સમાગમ ન કરવું જોઈએ.સમાગમ દરમિયાન વધુ વજન પડતું હોય ગર્ભાશય પર તો તુરત જ ડોક્ટર ની સલાહ લેવી જોઈએ.. કેમ કે એ તમારા ગર્ભધારણમાં તકલીફ હોઈ શકે છે.જો તમારે પહેલા પણ મિસકેરેજ ની સમસ્યા થઇ ચુકી છે તો સમાગમ કરતા પહેલા એક વાર ડોક્ટર ની સલાહ જરૂર લઇ લેવી.જો તમારે ગર્ભ માં જુડવા કે એનાથી વધારે ભ્રુણ હોય તો આ સ્થિતિ માં સંભોગ કરો છો તો પ્રેગનેન્સી માં કોમ્પલીકેશન આવી શકે છે.

ગર્ભાવસ્થામાં સબંધ બનાવવો જોઈએ કે નહીં.આ વસ્તુ સંપૂર્ણપણે ખોટી છે કે જો સગર્ભા સ્ત્રી સંબંધ બનાવે છે તો તેના ગર્ભાશયમાં જન્મેલા બાળક પર ખરાબ અસર થાય છે. જો તમે સલામતી સાથે અને સ્ત્રીનું ધ્યાન રાખીને સબંધ બનાવો છો તો તેનાથી કોઈપણ પ્રકાર ની મુશ્કેલી નથી થતી.

અને ડૉક્ટરો ના અનુસાર સ્વસ્થ ગર્ભાવસ્થા માં એટલે કે જો ગર્ભાવસ્થા માં કોઈપણ પ્રકાર ની કોઈનથી તો ત્રણ મહિના પછી કપલ સબંધ બનાવી શકે છે.પરંતુ જો ગર્ભાવસ્થામાં કોઈ પણ પ્રકાર ની સમસ્યા છે તો સબંધ બનાવતા પહેલા એક વાર ડોક્ટર જોડે જરૂર જવુ જોઈએ, તો આવો હવે જાણીએ છે ગર્ભવસ્થા માં સબંધ બનાવતા કઈ વાતો નું ધ્યાન રાખવું જોઈએ.

ગર્ભાવસ્થા દરમિયાન સબંધ બનાવતી વખતે કઈ વાતો નું ધ્યાન રાખવું જોઈએ.ગર્ભાવસ્થા દરમિયાન પણ કપલ ચાહે તો સબંધ બનાવી શકે છે, પરંતુ જેવી રીતે ગર્ભાવતી સ્ત્રી ને પ્રેગ્નેશી વખતે દરેક કામ માં સાવધાની રાખવી પડે છે એવી રીતે સબંધ બનાવતી વખતે બહુજ વાતો નું ધ્યાન રાખવું પડે છે. તો આવો હવે જાણીએ છે કે જો ગર્ભાવતી સ્ત્રી પોતાના પાર્ટનર સાથે સબંધ બનાવે છે તો કઈ વાતો ને કપલ ને ધ્યાન રાખવું જોઈએ.

બ્લડીંગ નું ધ્યાન રાખો.જો પ્રેગ્નેશિ દરમિયાન સ્ત્રી ને સ્પોટિંગ ની સમસ્યા થાય છે, કે સબંધ બનાવતી વખતે રક્તસ્ત્રાવ મહેસુસ કરે છે. તો એવા માં તમને તમારા પાર્ટનર સાથે સબંધ બનાવવો ના જોઈએ. અને જેટલું જલદી થઈ શકે ડૉક્ટર નો સંપર્ક કરવો જોઈએ, અને જો તમે બ્લડીંગ થવા પર સબંધ બનાવો છો તો એનાથી ગર્ભમાંતા ને ખતરો બની શકે છે.

ઇન્ફેશન નું ધ્યાન રાખો.પ્રેગ્નેશિ ના સબંધ બનાવતી વખતે રાખવામાં આવેલી થોડી સાવધાની ગર્ભાવતી સ્ત્રી અને ગર્ભ માં જન્મેલા બાળક બન્ને માટે હાનિકારક હોય શકે છે. આવામાં જો તમારો પાર્ટનર ને ઇન્ફેશન છે, અથવા તમારો પાર્ટનર જાતીય સંભોગિત રોગથી પીડાય છે, તો એવામાં તમારે તમારા પાર્ટનર ની સાથે સબંધ ના બનાવવો જોઇએ.

પેટ પર જોર ન પડે.ગર્ભાવસ્થાના ચોથા કે પાંચમા મહિના પછી, ગર્ભવતી સ્ત્રીઓ નું પેટ વધવા લાગે છે. આનો અર્થ ગર્ભ માં બાળક નું વિકસિત થવાનું ચાલુ થઈ ગયું છે. આવામાં સબંધ બનાવતી વખતે તમને આ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે સ્ત્રીના પેટ પર કોઈ પણ જાત નું જોર ન પડે, કેમ કે એના કારણે ગર્ભાવતી સ્ત્રી ને જ નહીં પરંતુ ગર્ભ માં રહેલા બાળક પણ મહેશુંસ થાય શકે છે.

ઉતાવળ ન કરો.ગર્ભાવસ્થા દરમિયાન સબંધ બનાવવા ઈચ્છો તો કપલ બનાવી શકે છે. પરંતુ આ સમય દરમિયાન હોસ માં રહેવાનું પણ ખૂબ જ જરૂરી છે. આનો અર્થ એ થાય કે જ્યારે તમે સગર્ભા સ્ત્રી સાથે સંબંધ બનાવો છો, તો એ એકલી નથી હોતી. આવા માં તમારે આ ક્ષણોને આનંદ લેવો જોઈએ. અને જો તમે સબંધ બનાવતી વખતે ઉતાવળ કરો છો તો એવા માં ગર્ભાવતી સ્ત્રી સાથે બાળક ને પણ પરેશાની નો અહેસાસ થાય છે.

નિરીક્ષણ ને ધ્યાનમાં રાખો.કેટલીક સ્ત્રીઓ ઘણી મુશ્કેલીઓ પછી ગર્ભધારણ કરે છે, આવી પરિસ્થિતિઓમાં, જો તમે તમારા પાર્ટનર સાથે સંબંધ બાંધવા માંગો છો, તો ડૉક્ટરની સલાહ લેવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પણ, જો કોઈ સ્ત્રીને ગર્ભાવસ્થા દરમિયાન મુશ્કેલી હોય તો, એવામાં જેટલું થઈ શકે તમારે સબંધ બનાવાથી દૂર રહેવું જોઈએ.કોઈ નવો પ્રયોગ કરશો નહીં.

About bhai bhai

Check Also

જો શારીરિક સંબંધ બાંધતી વખતે સતત થતો રહે છે દુઃખાવો યો આ એક ઉપાયથી તેને કરીશકો છો ગાયબ,જાણીલો આ ઉપાય વિશે…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સેક્સ કરવાથી તાજગીનો સંચાર થાય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *