Breaking News

ઐશ્વર્યા કરતાં પણ ચાર ઘણી વધારે સુંદર લાગે છે વિવેક ઓબેરોયની પત્ની,તસવીરો જોઈ પાણી પાણી થઈ જશો……

આપણા બોલીવુડમાં સેલેબ્રીટીસ રોજ કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતા હોય છે. એમાં પણ ઘણી અભિનેત્રીઓ તો એટલી ફેમસ થઇ જાય છે કે એમને પોતાની ઓળખાણ જ બનાવવાની જરૂર પડતી નથી ને કેટલીક તો એક બે ફિલ્મ આપ્યા પછી જ ફ્લોપ થઇ જાય છે અને એમાંથી જ એક છે વિવેક ઓબેરોય. વિવેક ઓબેરોય એક એવું નામ છે જેમણે બોલીવુડમાં હિટ ફિલ્મો તો નથી આપી પણ પોતાની એક્ટિંગથી એક સમયે ઘણું નામ કમાયું હતું. તમને જણાવી દઈએ કે વિવેક ઓબેરોય બોલીવુડના નામી એક્ટર સુરેશ ઓબેરોયના દીકરા છે બોલીવુડમાં વિવેકે 2002 માં આવેલી ફિલ્મ ‘કંપની’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

વિવેક ઓબેરોય એક વાર ત્યારે ચર્ચામાં આવ્યા હતા જયારે તેઓ બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયને ડેટ કરી રહ્યા હતા અને એશ સાથે બ્રેકઅપ થયા પછી વિવેકે અરેન્જ મેરેજ કરવાનો નિર્ણય કરી લીધો હતો અને એમણે કર્ણાટકના પૂર્વ મિનિસ્ટર જીવરાજની દીકરી પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા અને પ્રિયંકા ખુબજ સુંદર દેખાય છે. એવા બહુ ઓછા લોકો છે કે જે પ્રિયંકા અને વિવેકની લવ સ્ટોરી વિષે જાણતા હશે.આજે અમે તમને પ્રિયંકા અને વિવેકની લવ સ્ટોરી વિષે જણાવવા જઈ રહ્યા છે. વિવેક ઓબેરોય ઘણી વાર સામાજિક અને સૈનિકોની મદદ કરવા માટે ચર્ચામાં રહેતા હોય છે. આવો તો અમે તમને જણાવીએ વિવેક ઓબેરૉયની સુંદર પત્ની સાથે મળાવીયે , જેની સામે ઐશ્વર્યા રાય પણ ફીકી પડી જાય છે. વિવેકની પત્નીના આ ફોટા જોઈને તો ઐશ્વર્યા રાયના પણ હોશ ઉડી જશે.

ખબરો પ્રમાણે વિવેકના માતાપિતાની ઈચ્છા હતી કે વિવેકના લગ્ન જલ્દી થઇ જાય કે જેથી તેઓ પોતાનો ભૂતકાળ ભૂલી જાય અને એક નવું જીવન શરૂ કરે. વિવેકની માતા કોઈને કીધા વગર કર્ણાટકના પૂર્વ મિનિસ્ટર જીવરાજના ઘરે વિવેકનો સંબંધ લઈને પહોંચી ગઈ જયારે એ વાત વિવેકને ખબર પડી તો એ પ્રિયંકાને મળવા માટે તૈયાર ન હતા અને પણ થોડા સમય પછી બધું જ બદલાઈ જાય છે અને એવું વિવેક સાથે પણ થયું.વિવેક પ્રિયંકાને મળવા પહેલા પોતાની માતા સામે એક શરત રાખી હતી. વિવેકે શરત રાખતા કહ્યું કે જો પ્રિયંકા મને ગમશે તો પહેલા એક વર્ષ સુધી એની સાથે ડેટ કરશે અને એક વર્ષ પછી લગ્ન કરશે. વિવેકની માતા એ જયારે એ શરત માની લીધી તો એ પછી વિવેક પ્રિયંકાને મળવા એમના ઘરે ગયા હતા.

એપ્રિલમાં બીજી વાર પિતા બનશે અભિનેતા વિવેક ઓબરોય.બોલિવૂડ અભિનેતા વિવેક ઓબરોય ફરીથી પિતા બનવા જઇ રહ્યો છે.બોલિવૂડ અભિનેતા વિવેક ઓબરોય ફરીથી પિતા બનવા જઇ રહ્યો છે. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં તેની પત્ની પ્રિયંકાની ડિલેવરી થશે. વિશ્વસનીય સૂત્રોના હવાલાથી સમાચાર છે કે, પ્રિયંકા આજકાલ તેના હોમટાઉન બેંગલુરુમાં છે અને તેની બીજી ડિલેવરી અહીં થશે.

 

વિવેક ઓબરોય ખાસ બેંગલુરુ પહોંચશે.   ઉલ્લેખનીય છે કે, વર્ષ 2010માં વિવેક ઓબરોયે પ્રિયંકા અલવા સાથે લગ્ન કર્યા હતા. 2012માં પ્રિયંકાએ પુત્રને જન્મ આપ્યો હતો. જેનું નામ વિવાન વીર ઓબરોય છે.   વિવેકના ફેન્સ માટે બીજા પણ એક ખુશીના સમાચાર છે. રિપોર્ટ્સ પ્રમાણે, યશરાજ તરફથી તેને ફિલ્મ્સની ઓફર મળવાનું શરૂ થઇ ગયુ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લે વિવેક, રિતિક રોશન સાથે ફિલ્મ ‘ક્રિશ 3’માં જોવા મળ્યો હતો

 

તમને એ પણ જણાવી દઈએ કે પોતાના ઇન્ટરવ્યૂમાં વિવેકે જણાવ્યું કે ‘પ્રિયંકા’ એ જરા પણ મેકઅપ નહતો કર્યો કારણકે તે પોતે જેવી છે એવી જ દેખાવા ઇચ્છતી હતી , જેવી તે છે એવી જ મારી સામે આવી. મે મારુ જેકેટ જમીન પર બિછાવ્યું અને અમે બંને એની પર બેસી ગયા અને કલાકો સુધી વાતો કરી. એ પછી પ્રિયંકાને 4 જુલાઈએ મળ્યો અને 7 સપ્ટેમ્બરે અમારી સગાઇ થઇ ગઈ અને છેલ્લે 29 ઓક્ટોબરે અમારા લગ્ન પણ થઇ ગયા અને આ રીતે એ અમારી જિંદગીમાં આવી ગઈ અને મારી લાઈફ પાર્ટનર બની ગઈ.હવે જાણીએ વિવેક ના થોડા ચર્ચિત કિસ્સા વિશે.આજે અમે તમને સલમાન અવે વિવેક વચ્ચેનો એક કિસ્સો જણાવવા જઇ રહ્યાં છીએ.

 

જણાવી દઇએ કે વિવેકે એક સમયે એવી હિંમત દેખાડી હતી કે આ હિંમત તેના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઇ અને તેના કરિયરની પડતીની શરૂઆત થઇ. આ ભૂલ હતી એશ્વર્યા અને સલમાન ખાનના સંબંધો અને ઝગડાની પોલ પ્રેસકોન્ફરન્સમાં ખોલવી.આ તે સમયની વાત છે જ્યારે એશ્વર્યા અને સલમાનના સંબંધો વણસી ગયા હતા. સલમાનને તે વાતનો અહેસાસ હતો કે એશ સાથે તેમના સંબંધો હવે પૂરા થઇ ગયા છે પરંતુ તેમ છતાં તે આ સંબંધને સમય આપી રહ્યાં હતા. પરંતુ આ વચ્ચે વિવેક ઓબેરોય તેમની આ લવ સ્ટોરીમાં વચ્ચે કૂદી પડ્યો.

 

એશ્વર્યા પહેલાંથી જ સલમાનના પ્રેમમાં દુખી હતી અને તેવામાં વિવેક એશ્વર્યાનો સહારો બન્યો, પરંતુ એશને સંભાળવાના ચક્કરમાં તે દિવસે વિવેકે જે કર્યુ તેનાથી તેનું કરિયર બરબાદ થઇ ગયુ. હકીકતમાં સલમાનના કાન સુધી વિવેક અને એશ્વર્યાના અફેરની વાત પહોંચી ગઇ હતી. ગુસ્સામાં સલમાને વિવેકને ફોન કર્યો.સલમાનને ખબર ન હતી કે વિવેક ઓબેરોયે પ્રેસ કોન્ફરન્સને બોલાવી છે. વિવેકે આનો ફાયદો ઉઠાવ્યો અને અચાનક તેણે મીડિયાને કહ્યું કે તે તેમને કંઈક કહેવા માંગે છે અને આમ કહીને, તેણે સલમાનનો આખો ચિઠ્ઠો ખોલીને મુકી દીધો. વિવેકે કહ્યું, “સલમાને મને 41 વખત કૉલ કર્યા છે અને ધમકી આપે છે. તમે આ મિસ્ડ કોલ્સ જુઓ . સલમાન મને પીટવાની અને મારી નાખવાની ધમકી આપે છે.

 

વિવેકને લાગ્યું કે એશ્વર્યા તેના સપોર્ટમાં છે અને તેનો જ ફાયદો ઉઠાવીને સલમાનને લઇને વિવેક ઘણુંબધુ બોલી ગયો. તેવામાં મીડિયા સામે વિવેકે સલમાનને વૃદ્ધ કહેવાની સાથે સાથે સલમાનને એવો એક્ટર પણ કહી દીધો જેની પાસે હવે કોઇ કામ નથી રહ્યું. વાત વાતમાં જ વિવેકે સલમાનને ખુલેઆમ લેન્જ કરી દીધો. વિવેકના આ ખુલાસાઓ સલમાનની ઉંઘ હરામ કરી નાંખી અને તે ગુસ્સે ભરાયો. જો કે તે સમયે સલમાને મૌન ધારણ કરી લીધું.જો કે વિવેકની આ હરકતથી ઐશ્વર્યા પણ નારાજ થઇ અને તેના માટે એશે વિવેકની ઝાટકણી પણ કાઢી. સાથે જ કહ્યું કે તેણે આવું કરવું જોઇતું ન હતું. એશનું આવું વલણ જોઇને વિવેક ગભરાઇ ગયો. તેને લાગ્યું કે સલમાનને લઇને એશ તેનો સપોર્ટ કરશે પરંતુ અહીં થયું કંઇક ઉલ્ટુ.

 

વિવેકે પોતાના વધતા સ્ટરડમનો લાભ ત્યારે ઉઠાવ્યો જ્યારે તે સલમાન વિશે મનફાવે તેમ બોલી રહ્યો હતો અને તે જ દરમિયાન કોઇએ સલમાનનો નંબર ડાયલ કરી દીધો. વિવેકે જે પણ કહ્યું તે સલમાને સાંભળી લીધું. તે પછી જે થયું તે સૌકોઇ જાણે છે.એશ્વર્યા પોતાના જીવનમાં આગળ વધી ગઇ જ્યારે વિવેકનું કરિયર અને સ્ટારડમ ડૂબી ગયુ. સલમાન, એશ્વર્યા અને વિવેક ઓબેરોય વચ્ચે જો કોઇને સૌથી વધુ નિકસાન થયું હોય તો તે વિવેક જ છે. એક સમયે વિવેક ઓબેરોય સફળતાની ચરમ સીમાએ હતો જ્યારે આજે તે ગણીગાંઠી ફિલ્મોમાં જોવા મળે છે. સલમાન અને એશ્વર્યાથી પણ તે હવે દૂર રહે છે.

About Admin

Check Also

આર્યન ખાન માટે જેલ માં કેમ મોકલવામાં આવ્યા પૈસા,કારણ જાણીને તમે પણ ચોંકી જશો

મિત્રો બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનનો કેસ આ સમયે ઘણી હેડલાઇન્સમાં છે એનસીબી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *