અંતિમ સંસ્કાર વખતે શા માટે માથા પર મારવામાં આવે ડંડો, જાણો તેની પાછળનું કારણ…….

ટેકનોલોજી અને ફેશનના આ યુગમાં પાછું વળીને જોવું એ અશક્ય છે. ભલે આખી દુનિયાના લોકોના વિચારોએ કેટલી પ્રગતિ કેમ ન કરી હોઈ, પરંતુ આજના આ નવા યુગમાં પણ હિન્દુ ધર્મ સાથે જોડાયેલી કેટલીક પ્રથાઓ સતત ચાલુ છે, જેને વૈજ્ઞાનિકો પણ નકારી શકે નહીં.હિન્દુ ધર્મમાં ઘણા રિવાજો એવા છે જેમાં સમય સાથે પરિવર્તન આવતું ગયું છે. પરંતુ કેટલાક રિવાજો એવા છે જે બરાબર એ જ રીતે ચાલી રહ્યા છે. આજે અમે અહીં એવા જ એક રિવાજ વિશે વાત કરી રહ્યા છીએ, કે અંતિમ સંસ્કાર દરમિયાન મૃતદેહને સળગાવતી વખતે માથા પર દંડો કેમ મારવામાં આવે છે.

એ તો આપણે બધા ખૂબ જ સારી રીતે જાણીએ છીએ કે જ્યારે કોઈ હિન્દુ ધર્મમાં કોઈ મૃત્યુ પામે છે, ત્યારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે જેમાં મૃતદેહને મુખગ્નિ આપવામાં આવે છે. અને મૃતદેહને સળગાવતી વખતે મૃત વ્યક્તિના માથામાં દંડો કેમ મારવામાં આવે છે. હવે સવાલ એ ઉંભો થાય છે કે મૃતદેહના માથા પર દંડો કેમ મારવામાં આવે છે? એટલું તો તમે સમજી શકો છો કે તેની પાછળ ચોક્કસ કોઈ મહત્વની વસ્તુ હશે. તેથી જ સદીઓથી આ પ્રથા સતત ચાલતી આવી રહી છે.

ખરેખર, એવું કહેવાય છે કે મૃતકના માથા પર દંડો કેમ મારવામાં આવે છે જેથી જો મૃત વ્યક્તિની પાસે કોઈ પ્રકારની.તંત્ર વિદ્યા હોય, તો અન્ય કોઈ તાંત્રિક આ વિદ્યાને ચોરીને તેની આત્માને વશમાં ન કરે. કારણ કે સંભવ છે કે કોઈ તાંત્રિક તે આત્માને વશ કર્યા પછી કોઈપણ પ્રકારની અનિષ્ટ ક્રિયાઓ કરાવી શકે છે.હવે તમે સમજી જ ગયા હશો કે મૃતદેહને સળગાવતી વખતે તેના માથા પર દંડો મારવાની પ્રથા કેમ બનાવવામાં આવી. મિત્રો, હિન્દુ ધર્મમાં જે પણ રીવાજો બનેલા છે તેની પાછળનું ધાર્મિક કારણ તો છે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ, તે માનવો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ફાયદાકારક છે.

Leave a Comment