અત્યારે પણ 99 ટકા લોકોને નથી ખબર કે 2000ની નોટ પર બનાવામા આવેલા આ ગોળાનો શુ અર્થ થાય છે…..

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારૂ અમારા આર્ટિકલ માં આજે અમે તમારા માટે લાવ્યા છે કઈ નવું જ તો ચાલો મિત્રો જાણીયે આજની તારીખે 99 ટકા લોકો જાણતા નથી કે 2000 ની આ નોટ પર આ પરપોટાં કેમ બનાવવામાં આવ્યા છે, જાણો શું કારણ છેઆ પરપોટા 3 પેટર્નમાં બનાવવામાં આવ્યો છે. બે આગળ અને એક પાછળ.જો તમે નોંધની નીચેની તરફ જોશો, તો 8 પરપોટા બનાવવામાં આવશે, અને જો તમે નોંધની ઉપરની બાજુ જુઓ, તો તમે 11 પરપોટા જોશો.તે જ સમયે, જો તમે નોંધને વિરુદ્ધ કરો છો, તો તમે 16 પરપોટા જોશો.

જો આપણે આ બબલ ઉમેરીશું, તો તે 8-11-16 એમ બનાવવામાં આવશે, પરંતુ આ સંખ્યાનો અર્થ શું છે, જો તમને યાદ હોય, નવેમ્બર 2016 માં, જૂની નોટો 8 નવેમ્બરના રોજ બંધ થઈ ગઈ હતી અને 2000 ડોલરની નવી નોટો ચલણમાં આવી હતી. આ નોંધમાં બનાવેલ 8 નો અર્થ 8 તારીખ, 11 નો અર્થ 11 મા મહિનો, અને તે જ 16 અર્થ વર્ષ 2016 છે. તો મિત્રો આ પરપોટાં નો મતલબ આજ હતો

હવે આ નોટ વિશે થોડી વધુ માહિતી જાણો 2000ની બૅન્કનોટની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે હશે બૅન્કનોટનો મુખભાગ આગળ રજિસ્ટર મારફતે જુઓ લખેલું 2000 જમણીબાજુ છુપાયેલ  2000દેવનાગરી ભાષામાં લખેલ 2000 કેન્દ્રમાં મહાત્મા ગાંધીની છબી ડાબી બાજુ પર સૂક્ષ્મ અક્ષરોમાં લખેલ આરબીઆઈ અને 2000 ની નોટ  જયારે નોટને વાળવામાં આવે ત્યારે ત્યારે સુરક્ષામાટે લખાયેલ ભારત, આર બી આઈ અને  2000નો રંગ લીલા માંથી બ્લ્યુ થશે જમણી તરફગેરંટી કલમ,

વચન કલમ અને  આરબીઆઇ પ્રતીક સાથે ગવર્નર સહી જમણીબાજુ નીચે લખાયેલ 2000 નો રંગ બદલશે મહાત્મા ગાંધીના ફોટા ની જમણી બાજુમાં અશોકસ્તંભ અને વૉટરમાર્ક્સ નમ્બર પેનલમાં ચડતાક્રમમાં નંબર ડાબીબાજુ ઉપર અને જમણીબાજુ નીચે. આ ઉપરાંત મહાત્મા ગાંધી, અશોક સ્તંભની ઉપસાવેલ  પ્રિન્ટ જેથી પ્રજ્ઞાચક્ષુઓને સરળતા રહે. આડા લંબચોરસમાં 2000 ની ઉપસાવેલ પ્રિન્ટસપ્તકોણીય બ્લીડ લાઇન્સ ડાબી અને જમણી બાજુ રિવર્સ પાછળ ડાબી બાજુ પર મુદ્રિત પ્રિન્ટીંગ વર્ષ સ્વચ્છ ભારત લોગો સાથે સૂત્ર કેન્દ્ર માં 15 ભાષા  મંગલાયનની છબી   દેવનાગરી ભાષામાં લખેલ 2000 આ 2000 ની નવી નોટ માં આવેલા સુધારા છે

શું કેન્દ્ર સરકાર ગુપ્ત યોજનાઓ બનાવીને ફરીથી નોટબંધી લાદવાની તૈયારીમાં લાગેલી છે? મોટી સંખ્યામાં લોકોનું માનવું છે કે સરકાર 2000 રૂ.ની નોટ પર પ્રતિબંધ મૂકી શકે છે. હવે આ ચર્ચા સંસદ સુધી પહોંચી ગઈ છે. વિપક્ષોએ આ મામલે રાજ્યસભામાં નાણાંમંત્રી અરૂણ જેટલી પાસે સ્પષ્ટતા માગી હતી પણ તેમણે ચુપ્પી સાધી લીધી હતી. છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી 2000 રૂ.ની નોટની કમી સર્જાઈ છે. માનવામાં આવે છે કે આનું કારણ જમાખોરી છે. કેશ તરીકે બ્લેકમનીના પૈસા 2000 રૂ.ની નોટોમાં જમા કરવા સરળ છે

આ સિવાય મોટાભાગના લોકોનું માનવું છેકે 2000 રૂ.ના નોટના મામલે માર્કેટમાં છુટા પૈસાની ભારે સમસ્યા નડે છે. ભારતીય રિઝર્વ બેંક તરફથી 2000 રૂ.ની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. સરકાર આ નોટોની સપ્લાય બંધ કરવાની યોજના પર કામ કરી રહી છે. ગયા વર્ષે નવેમ્બરમાં 500 અને 1000 રૂ.ની નોટ બંધ થયા પછી 2000 રૂ.ની નોટ ઝડપથી છાપવામાં આવી હતી. જોકે હવે આ નોટોની સંખ્યા એ સ્તર પહોંચી ગઈ છે જેમાં વધારો કરવો શક્ય નથી.હવે ખબર પડી છે કે 2000 રૂ.ની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે અને હવે એ નાણાંકીય વર્ષમાં નવી નોટ નહીં લાવે.

જોકે એવી પણ ચર્ચા છે કે સરકાર ટૂંક સમયમાં 200 રૂ.ની નવી નોટ લોન્ચ કરવાની છે. માર્કેટમાં 200 અને 500 રૂ.ની નોટોની સંખ્યા વધશે એ પછી જ 2000 રૂ.ની નોટો પર પ્રતિબંધ લાગી શકે છે. આ બેનથી સરકાર 2000 રૂ.ની નોટો ભેગા કરનાર લોકો પર પ્રહાર કરશે.

એક ઈંગ્લિશ ડેઈલીના રિપોર્ટ અનુસાર રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા દ્વારા 2,000ની નવી નોટોનું પ્રિન્ટીંગ બંધ કરી દેવાયું છે. RBIના અધિકારીઓએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતુ કે આરબીઆઈ દ્વારા રુ.200ની ચલણી નોટ્સની પ્રિન્ટિંગની પ્રક્રિયા વધુ ઝડપી બનાવી દેવાઈ છે. આ નવી નોટ આ મહિને બજારમાં મુકાય તેવી શક્યતા છે.

RBIનાં એક સ્ત્રોત દ્વારા જાણવા મળ્યું હતું કે, અત્યાર સુધી 7.4 લાખ કરોડ રુ.ની 2,000ની નવી ચલણી નોટો છાપવામાં આવી ચૂકી છે. જ્યારે ડિમોનેટાઈઝેશન સમયે 6.3 બિલિયન મૂલ્યની રુ. 1000ની નોટ રદ્દ કરી દેવામાં આવી હતી. બીજી તરફ આર બી આઈ દ્વારા જૂનમાં જ રુ.200ની નવી નોટોની ફર્સ્ટ બેચનું પ્રિન્ટિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. જેથી દેશનાં બજાર નાણાંની સપ્લાય સતત જળવાઈ રહેશે.

SBIનાં ઈકોનોમીક રિસર્ચ વિન્ગ દ્વારા રજૂ કરાયેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે,બેન્ક પાસે અત્યારે બજારમાં રહેલાં કુલ નાણાંનાં 5.4 ટકા ચલણી નાણું હાથ પર રહેલું છે. જ્યારે નોટબંધી પહેલા આ દર 3.8 ટકા જેટલો જ હતો, તેથી એવું કહેવાઈ રહ્યુ છે કે આ વધારાની કરન્સી એ બેન્ક પાસે તેમજ તેના એ.ટી.એમમાં રહેલી રુ.2000ની ચલણી નોટો જ છે.’ આ રિપોર્ટમાં જણાવાયું છે કે, નવી 200 રુ.ની નોટ અત્યારે મોટી ચલણી નોટોનાં વધારે પડતા સર્ક્યુલેશનને કારણે સર્જાયેલી ડિમાન્ડ એન્ડ સપ્લાય ગેપને પણ ભરવામાં મદદરુપ થશે.

અત્યારે એટી એમ મશીનમાં આદર્શ રીતે કુલ 10,000 નોટ્સ મુકી શકાય છે અને જો માત્ર રુ.100ની નોટો જ તેમાં મુકવામાં આવે તો તેની રિપ્લેનીશમેન્ટનો ખર્ચ વધી શકે છે. એસ બી આઈ ના રિપોર્ટ અનુસાર જો એ ટી એમ માં રુ.200ની નોટ મૂકવામાં આવે તો તેના કારણે રુ.2000ની નોટ લેવામાં લોકો રસ દાખવતાં નથી.

ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, ડિમોનેટાઈઝેશનનાં 8 મહિના બાદ તેમજ નવી કરન્સી નોટ્સ બહાર પાડવાને કારણે હવે રુ.2000ની ચલણી નોટોનાં સર્ક્યુલેશનમાં ઘટાડો નોંધાયો છે. તેમજ આર બી આઈ દ્વારા પણ રુ.2000ની નોટોના સપ્લાયમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે.

SBIનાં ચીફ ઑપરેટિંગ ઑફિસર નીરજ વ્યાસે જણાવ્યું હતુ કે,આર બી આઈ તરફથી બેન્કોને રુ. 500ની નોટો મોટા પ્રમાણમાં અપાઈ રહી છે. જ્યારે રુ.2000ની નોટ હવે રી-સર્ક્યુલેશન મારફતે જ મળી રહી છે. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે,રુ.200ની નવી નોટ બજારમાં આવવાને કારણે મોટા ટ્રાન્ઝેક્શન્સની સંખ્યામાં વધારો થશે. તેમજ આ રુ.200ની નોટ 2017નાં અંત સુધીમાં બજારમાં મુકી દેવાશે.’

Leave a Comment