Breaking News

અત્યારે જોઈલો ક્યાંક તમારી પત્નીનાં પગમાં પણ નથીને આ રેખા, જો હશે તો બની જશો ધનવાન.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હાથની રેખા, ચહેરા કે શરીર પરના નિશાન પરથી થતી ભવિષ્યવાણી વિશે તો તમે અનેકવાર સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય પત્નીના પગમાં રહેલા ભવિષ્ય વિશે જાણું છું પત્નીને અમુક લોકો માન આપતા નથી અને પત્નીનું અપમાન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સ્ત્રીઓના પગ પરના ખાસ નિશાન કે રેખાઓ પરથી તેના પતિના સંબંધિત ખાસ વાતો જાણી શકાય છે? તો આજે જાણી લો પગની રેખાઓની ખાસ વાતો.

કહેવાય છે કે પતિ પત્નીની જોડી એમના ભાગ્યમાં એમના જન્મની કુંડળી સાથે જોડાયેલી જ હોય છે. જેમાં જનમજનમના ભાગ્યના લેખાંજોખાં લખાઈને આવ્યાં હોય એવી મન્યતા છે. પતિપત્નીનું એકબીજાની સાથે ભાગ્ય એ રીતે જોડાયેલ હોય છે કે એને આપણે અર્ધાંગિની પણ કહીએ છીએ.

અને અંગ્રેજીમાં પતિ અથવા પત્નીને એકબીજાના બેટરહાફ પણ કહે છે.લગ્નગાંઠે બંધાયેલાં દંપતીની ભાગ્યરેખા પણ એકબીજાને અસર કરતી હોય છે એવું માનવામાં આવે છે. આ ભાગ્ય એટલે કે નસીબની રેખાઓ ક્યારેક શુભ તો ક્યારેક અશુભ સંકેતો પણ દર્શાવી શકે છે. ધાર્મિક ચિન્હોમાં પાદ ચિન્હોનું પણ એટલું મહત્વ છે. શંખ, ચક્ર, છત્રી, ગદા કે પછી ત્રિશૂળ અને સાથિયા જેવા શુભ ચિન્હો હોય છે.

કોઈને હથેળીમાં કે પગની પાની પાસે તલ હોય છે જેને પણ શુભ ચિન્હ મનાય છે. કોઈને લાખું પણ હોય છે જેને પણ ભાગ્યના સારા સણસાર કહી શકાય છે.આવા જ ચિન્હો જે સ્ત્રીના પગના તળિયે દેખા દેતાં હોય એ સ્ત્રીના પતિનું ભાગ્ય કેવું હોઈ શકે એનું અનુમાન કરવું રસપ્રદ રહેશે. તો આવો, જોઈએ એવા ચિન્હો જે સ્ત્રીના પગની રેખાઓમાં શું કહે છે જેથી ખ્યાલ આવે એમના પતિદેવનું નસીબ કેવું રહેશે.

કોઈપણ વ્યક્તિના ચહેરાના હાવભાવ અને એના મસ્તિષ્કની રેખાઓને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. એના વર્તન પરથી એ વ્યક્તિ કેવી હશે એ પણ અનુમાન કરી શકીએ છીએ. પરંતુ એ જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે કે કોઈ વ્યક્તિની ખાસ કરીને કોઈ સ્ત્રીના પગના પંજાના તળિયે કેવી રેખાઓ છે, કેવાં ચિન્હો કંડારયેલાં છે અને એ બધાંમાં કેવી કેવી નિશાનીઓ શું શું સંકેતો આપે છે.સામુદ્રિક શાસ્ત્રમાં એવા કેટલાક ચિન્હો અને સંકેતો વિશે જણાવાયું છે.

જે સ્ત્રીની પગની પાનીએ અથવા પંજાને તળિયે તલ હોય એ સ્ત્રીના પતિનું નસીબ ખૂબ જ ભાગ્યશાળી કહેવાય છે. જે સ્ત્રીના પગના તળિયે ધ્વજ, ચક્ર કે સ્વસ્તિકનું નિશાન દેખાતું જણાય એ સ્ત્રી સાથે લગ્ન સંબંધે જોડાયેલ પુરુષને રાજયોગ થશે એવી માન્યતા છે. આથી વિપરીત કોઈ સ્ત્રીના પગના તળિયે કમળ કે છત્રનું નિશાન હોય તો રાજનીતિ કે સત્તાધિકારી જેવા ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે.

સ્ત્રીના પગના પંજાના તળિયે અંગૂઠા પાસેથી પોચી ગાદી પાસેથી પસાર થતી રેખા છેક પગની કોઈ આંગળીને જઈને મળતી હોય તો એ પતિના કાર્યો માટે શુભ હોય છે. આજ રીતે આંગળીઓ અને અંગૂઠાઓની પણ કેટલીક શુભ – અશુભ માન્યતાઓ છે. કેટલીક સ્ત્રીઓની અનામિકા અને કનિષ્ટિકા આંગળીઓ ચાલતી વખતે જમીને સ્પર્શ ન કરતી હોય તો એ અશુભ મનાય છે, અને કહેવાય છે કે એ સ્ત્રી નાની ઉમરે વિધવા થઈ શકે છે.

આંગળીઓની માન્યતાઓ સાથે વધુ એક બાબત તમને ચોંકાવી દેશે કે જેમાં મનાય છે કે અનામિકાની લંબાઈ જો તર્જની અને અંગૂઠાથી વધુ હોય તો એ તેના પુરુષ માટે ચિંતાજનક છે. અને ભય સંકેત કરે છે. એથી વધુ જો કોઈ સ્ત્રીના પગની આંગળીઓમાં અનામિકા અને મધ્યમા એકબીજાથી બરાબર લંબાઈની હોય તો એ તેના પતિની આર્થિક સ્થિતિને નુકસાનકારક ચિન્હ તરીકે મનાય છે. એથી ઉલટું જો તર્જનીની લંબાઈ અંગૂઠાથી વધારે હોય તો માનવામાં આવે છે કે જે તે સ્ત્રીનું એના પતિ અને પરિવાર પર વર્ચસ્વ વધારે રહે છે.

જે સ્ત્રીઓની પગની એડી ગોળ, કોમળ અને સ્વચ્છ હોય એ સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી હોય છે એવું મનાય છે. સ્ત્રીઓની બુદ્ધિ એની પાનીએ, એવું જૂના જમાનામાં કહેવાતું એ કદાચ આ માન્યતાને આધારે પણ હોઈ શકે. કદાચ સ્ત્રી પોતાના પગની સારી પેઠે માવજત કરે અને સ્વાસ્થ્ય જાળવી શકે એવો સારો હેતુ હોય એવું આપણે આજના જમાનામાં આ પ્રકારની જૂની મન્યતાઓ વિશે વિચારીએ તો એવું ધારી લઈએ એજ યોગ્ય રહેશે.

આ ઉપરાંત હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, હથેળીની રેખાઓ અને હથેળીની રચના જોઈને વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્યની વાતો જાણી શકાય છે.હથેળીની રેખાઓથી ઘણી પ્રકારની રેખાઓ બનતી હોય છે દરેક રેખાઓના જુદા જુદા સંકેતો હોય છે.જો અંગ્રેજી અક્ષર M વ્યક્તિની હથેળીમાં જીવનરેખા, હૃદયની રેખા અને મગજની રેખા દ્વારા બનાવવામાં આવી રહ્યો છે, તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે.

હથેળીમાં M નું નિશાન .જો હથેળીમાં M બનતો હોય તે વ્યક્તિમાં નેતૃત્વ કરવાની સારી ક્ષમતા હોય છે.જેના હાથમાં M ની નિશાની હોય છે એવી વ્યક્તિ ભવિષ્યને લઈને ખુબજ ચિંતિત અને સજાગ હોય છે. જેના કારણે તેઓને આવનારા ભવિષ્યમાં દરેક કાર્યમાં સફળતા મળશે.જેમની હથેળી માં M ની નિશાની હોય એ વ્યક્તિઓ સારા લીડર બને છે.અને આવી વ્યક્તિમાં નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે અને રાજકારણમાં તેઓ મોટું પદ પણ મેળવે છે.તમને જણાવી દઈએ કે આવી વ્યક્તિની કલ્પનાશક્તિ સારી હોય છે.

જેમના હાથમાં M ની નિશાની હોય છે એ વ્યક્તિ સારા લીડર બનવાની ક્ષમતા ની સાથે સાથે લોકપ્રિય ચિત્રકાર, લેખક અને સાહિત્યકાર પણ બની શકે છે.અને એ જ કારણે આવી વ્યક્તિને પૈસાની ક્યારેય તંગી રહેતી નથી. આવી વ્યક્તિના પ્રેમ લગ્ન થવાની સંભાવના છે.અને આ વ્યક્તિઓને જીવનસાથી સાથે સંબંધો સારા હોય છે.આવી વ્યક્તિ બદલાવથી ગભરાય છે પરંતુ જીવનમાં આવનાર દરેક પડકારને સહજતા થી સ્વીકારવાની તૈયારી રાખે છે.

હથેળીમાં રેખાઓ સિવાય પણ બીજા અનેક પ્રકારના ચિહ્ન જોવા મળે છે. જે વ્યક્તિના ભાગ્ય તરફ ઈશારો કરે છે. આજે આપણે એવા જ ચિહ્નો વિશે વાત કરીશું જેના વિશે તમે ખાસ નહિં જાણતા હોય, કે જેનો સંબંધ ધનલાભ સાથે છે. તો આવો મિત્રો જાણીએ આપણે તે વિષેશ ચિન્હો વિશે. જો કોઈના હાથમાં હૃદય રેખા, ભાગ્ય રેખા અને સૂર્ય રેખાને મળીને ત્રિભૂજ(ત્રિકોણ)નો આકાર બનતો હોય તેને જીવનમાં સમયે સમયે અચાનક ધન લાભ થાય છે.

જો હથેળીમાં ગુરુ પર્વત પર ચોરસનું નિશાન હોય તો પણ વ્યક્તિને અચાનક ધનલાભ થાય છે. જેની હથેળીમાં આવું ચિહ્ન હોય તે નાની ઉંમરમાં ધનવાન થાય છે. જો જીવનરેખાના આખરી છેડા પર પણ જો ચોરસનું નિશાન હોય તો આવી વ્યક્તિને અચાનક ધનપ્રાપ્તિ થાય છે.જેના હાથમાં આવું ચિહ્ન હોય તે દરેક કામમાં સફળતાની ઉંચાઈએ પહોંચે છે. જો કોઈની હથેળીમાં મણિબંધથી શરૂ થઈને રેખા બુધ પર્વત પર એટલે કે સૌથી નાની આંગળી તરફ જતી હોય તો તેને જીવનમાં પૈસાની કમી ક્યારેય નથી હોતી.

જો હથેળીમાં આવી રેખા હોય તો વ્યક્તિને ધનવાન થવાનો યોગ ચાલીસ વર્ષ પછી હોય છે. જે વ્યક્તિના હાથમાં રથનું નિશાન બનતું હોય તે વ્યક્તિ બહુંજ ભાગ્યશાળી હોય છે. એવું નિશાન બહું ઓછા લોકોના હાથમાં હોય છે.પણ જેના હાથમાં આ નિશાન હોય છે તે કોઈ શહેર કે નગર, રાજ્ય કે દેશનો રાજા બને છે. સત્તા તેના પગમાં આળોટે છે. એકચક્રી સામ્રાજ્ય મેળવી સફળતાને વરે છે. તમારે આ ચિન્હો ન ખાશ ધ્યાન રાખવાની જરૂર છે. તેનાથી તમને ધનલાભ થઇ શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુશાર હથેળીમાં ગુરુ, શુક્ર, બુધ અને ચંદ્ર પર્વત ઉભરેલો હોય તો તેની હથેળીમાં રાજ્યલક્ષ્મી યોગ બને છે.તમે તમારી કિસ્મત અને મહેનતથી ખુબ ધન, ધર અને વાહન વગેરે ભૈતિક સુવિધાઓ પ્રાપ્ત કરે છે. તમારી હથેળીમાં ક્યાંય પણ કચબાનું ચિહ્ન બનેલું હોય તો તમારી હથેળીમાં અચાનક ધનવાન બનવાનો યોગ છે.આવા ચિહ્નો ધરાવતી હથેળી વાળા લોકોને અચાનક કોઈ સ્ત્રોતથી ખુબ ધન લાભ થઈ શકે છે. તમારી હથેળીમાં ક્યાંય પણ સ્વાસ્તિકનું ચિહ્ન બનેલું હોય તો તમે ભાગ્યશાળી વ્યક્તિ છો. સમુદ્રશાસ્ત્ર અનુસાર, આવા વ્યક્તિના જીવનમાં મોટી સફળતા મેળવે છે.

હથેળીની રેખા ના અભ્યાસીઓના મત પ્રમાણે જો હથેળીમાં બુધ પર્વત અને મસ્તિષ્ક રેખા પર જેને સફેદ તલ હોય છે અને ભાગ્યરેખા સ્પષ્ટ, સીધી અથવા પુરી રીતે ગાયબ હોય તો કરોડપતિ યોગ બને છે. પોતાના નામ અનુસાર આ પ્રકારના રેખાવાળા વ્યક્તિ કરોડપતિ હોય છે.આ વિજ્ઞાન અનુશાર તમારી હથેળીમાં કોઈ પણ પર્વત ઉભરેલો હોય અને સાથે તે પર્વત પર કોઈ રેખા સ્પષ્ટ અને તૂટ્યા વગરની આવી રહી હોય તો તેણે રાજ યોગનું સૂચક છે. આવા વ્યક્તિ પોતાની યોગ્યતા અને પરિશ્રમથી ધનવાન હોય છે. જો તમારી ભાગ્યરેખાથી નિકળીને એક રેખા સીધી અને સ્પષ્ટ રૂપથી સૂર્ય પર્વત પર પહોંચી રહી છે તો તે સૂચક છે કે તમે ભાગ્ય યોગ લઈને પેદા થયા છો.

આવી રેખાઓ ધરાવતા વ્યક્તિ ખુબ ભાગ્યશાળી હોય છે. તેમનું આખું જીવન સુખ અને ઐશ્વર્યમાં વિતે છે. શનિ પર્વત એટલે કે મધ્યમા આંગળીની પાસે ચક્રનું નિશાન હોય તો તમારી હથેળીમાં ચક્ર યોગ છે. તમે ઉચ્ચ અધિકારી અને મોટી સંપત્તિના માલિક બની શકો છો.જો તમારી બન્ને હથેળીમાં ભાગ્યરેખા મણિબંધ એટલે કે કલાઈથી લઈને શનિ પર્વત સુધી પહોંચી રહી છે તો તમે ગજલક્ષ્મી યોગ લઈને આવ્યા છો. સમુદ્રશાસ્ત્ર અનુસાર આવા વ્યક્તિ સાધારણ પરિવારમાં જન્મ લઈને પણ મોટા ધનવાન અને હસ્તી બને છે.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *