બહારના બ્રેડ અને પાઉં ખાતા પહેલા એક વખત જોઈ લેજો આ વિડીયો… વિડીયો જોઈને ચિતરી ચડશે…

0
664

મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે. જેઓને ઘરનો જમવાના બદલે બહારનું ખાવાનું વધારે પસંદ હોય છે. મિત્રો આજની યુવા પેઢીમાં મોટેભાગના યુવાનોને યુવતીઓ એક કરેલું વસ્તુ વધારે ખાવાનું પસંદ કરે છે. પરંતુ આપણે બહાર ખાવા જઈએ ત્યારે તે કેવી રીતે અને કેવી જગ્યાએ બને છે. તે આપણને ખબર હોતી નથી. તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો ખાવાની વસ્તુ ખૂબ જ ગંદી જગ્યાએ અને ખૂબ જ ખરાબ રીતે બનાવતા હોય છે.

ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો ઘણા એવા લોકો છે જેઓને નાસ્તામાં બ્રેડ અને ટોસ્ટ ખાવાનું પસંદ કરતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે બ્રેડ અને ટોસ્ટ જેવી પેકેટ વાળી વસ્તુઓ બનાવવાની પ્રક્રિયાનો છે.

એક વખત વાયરલ થયેલો વિડિયો જોશો પછી તમે આ જીવન બ્રેડ અને ટોસ્ટ ખાવાનું બંધ કરી દેશો. વીડિયો જોઈને તમે બહારની વસ્તુ ખાતા પહેલા હવે 100 વખત વિચારશો. વાયરલ થયેલો વિડિયો બનાવી રહેલા લોકો એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે અને વીડિયો ક્લિપ દ્વારા લોકોને સમજાવી રહ્યા છે કે જુઓ કેવી રીતે લોટ તૈયાર થાય છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ જમીન પર પડેલો લોટ પોતાના હાથથી નહીં પરંતુ પ્રગતિ ભેળવી રહ્યો છે. આ વ્યક્તિ પોતાના પગથી લોટ ખૂંદી રહ્યો છે. આ દરમિયાન બહાર ઉભેલા કેટલાક લોકો લોટ ભેળવી રહેલા યુવકની હરકતો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી રહ્યા છે.

જ્યારે લોકો યુવકને પકડવા માટે તેની પાસે જાય છે. ત્યારે યુવક લોટો પરથી નીચે ઉતરીને હાથથી લોટ ભેળવવા લાગે છે. પછી તો વિડીયો ઉતારી રહેલા લોકો લોટ ભેળવી રહેલા યુવકને બરાબરના ખીજાય છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક જમીન પર પડેલો લોટ પોતાના પગથી ભેળવતો જોવા મળી રહ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Akash Sharma (@gamerkebaap)

વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર gamerkebaaap નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો એક લાખથી પણ વધારે લોકો એ જોયો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો વીડિયો જોઈને ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગયા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.