Breaking News

બહેન બહેન કરીને હવસખોર લઈ ગયો સુમસાન જગ્યા પર, અને મિત્રો સાથે મળીને વારંવાર કર્યું ન કરવાનું કામ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનુ સ્વાગત છે ઉત્તર પ્રદેશના કન્નૌજમાં સંબંધોને તોડી નાખનારી એક ઘટના પ્રકાશમાં આવી છે દુકાનમાં કામ કરતી યુવતી મોડી સાંજે ઘરે જઇ રહી હતી રસ્તામાં તેને એક પરિચિત યુવાન મળ્યો જે તેને બહેન કહે છે લિફ્ટ આપવાની વાત કરતાં તેણી તેને એકાંત સ્થળે લઈ ગઈ અને મિત્ર સાથે તેની સાથે બળાત્કાર ગુજાર્યો મહિલા રડતી રડતા ઘરે પહોંચી હતી અને પરિવારને ઘટનાની જાણ કરી હતી પોલીસે બાતમી મળતા બંને આરોપીની ધરપકડ કરી કેસની તપાસ શરૂ કરી હતી.

પીડિતાએ જણાવ્યું કે દરરોજની જેમ તે શનિવારે સાંજે કામ પૂરું કરીને ઘરે જઈ રહી હતી રસ્તામાં તેને એક પરિચિત યુવાન મળ્યો કહ્યું બહેન મને ઘરની બહાર જવા દ તે દરમિયાન તેણે તેના એક સાથીને પણ બોલાવ્યો આ પછી બંને યુવકો તેને નિર્જન સ્થળે લઈ ગયા હતા અને બળાત્કાર ગુજાર્યો હતો ઘટના બાદ મહિલા આરોપીને છોડીને ભાગી ગઈ હતી ઘરે પહોંચેલી યુવતીએ પરિવારના સભ્યોની વાત સાંભળી હતી પરિવારે પોલીસને ઘટનાની જાણ કરી હતી પોલીસે મહિલાના સ્થળ પર જ બંને યુવકની ધરપકડ કરી છે એસપી અમરેન્દ્ર પ્રસાદસિંહ નાને માહિતી આપતા જણાવ્યું હતું કે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

બીજી એક આવી જ ઘટના સામે આવી છે ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો ઘણા કિસ્સા આવા વાંરવાર આપણી સમક્ષ જોવા મળતા હોય છે અને હાલમાં પણ એક એવો બનાવ બન્યો છે કે જે આશ્ચર્યજનક છે અને આ કિસ્સો સુરતનો નામ બદલેલ છે અને જે સુરતના વિસ્તારમાં 20 વર્ષીય સગીરા સાથે 28 વર્ષીય યુવકે સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી અને તેમના વચ્ચે ભાઈના સબંધ તો હતા જ પણ તેની સાથે કઈક બીજા સબંધ પણ હતા.

પણ કહેવાયું છે કે તેને ત્યાર બાદ કારમાં લઈ જવામાં આવી હતી અને તેનું અપહરણ કરી રાધનપુર નામ બદલેલ છે લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું હતું અને આ શહેરના મોટા બજારમાં પોલીસે આરોપીને કરણ પટેલ નામ બદલેલ છે અને આ નામના ઇસમની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી લીધી છે તેવું જણાવવામાં આવ્યું છે.પણ જ્યારે અહીંયા આ સુરત શહેરના મોટા બજારમાં પોલીસના મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી અને જે ઘણા સમય બાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી પણ આ નાના બજાર પોલીસે આરોપી કરણ પટેલની ધરપકડ કરી કરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે આરોપી જયદીપ અને ફરિયાદીની માતાએ આરોપી ના કાકાને માનીતા ભાઈ માન્યા હતા.

અહીંયા તેવું પ્રકાશમાં આવ્યું છે અને જેને ભાઈ માનતા બધા જ લોકો જાણતા હતા અને આ પરીવારને એક બીજા સાથે પ્રસંગોમાં જવાનું થતું હતું અને જેમાં તે લોકો સાથે ન હતા અને તેઓ ગયા હતા અને ત્યાં જ આરોપી પણ ભોગ બનનારના ઘરે જતો હતો અને 20 વર્ષીય સગીરાને પણ તેણે બહેન માની હતી.પણ ખરેખર આ દિવસે જેને બહેન માની હતી તેની સાથે વાત કરવા વિચાર્યું હતું અને પછી તે થોડાક જ દિવસ બાદ આરોપીએ સગીરાને ફોન કરી કહ્યું કે તું મને બવ ગમે છે અને તેની સાથે બીજી ઘણી એવી વાત કરી હતી કે જેનાથી તે ગભરાઈ ગઈ હતી અને ટેન્સનમાં આવી ગઈ હતી અને આ યુવકે તેને એવું પણ કીધું હતું કે મારે તારી સાથે લગ્ન કરવા છે.

પણ આવું કેહતા જ સગીરા ચોકી ઉઠી હતી અને તેણે માનેલા ભાઈને સમજાવ્યો હતો પણ તે સમજવા તૈયાર જ ન હતો અને તેને તેની જીદ પકડી લીધી હતી પણ યુવતીએ કહ્યું જે આપણે ભાઈ બહેન છીએ. માટે આ શક્ય નથી પણ આરોપી સગીરા પર પહેલાથી જ દાનત બગાડી હતી અને તે તેને ખરાબ રીતે જ જોતો હતો અને સગીરાને વારંવાર લગ્ન માટે જીદ કરતો હતો.

જ્યારે તે મળે ત્યારે તે તેને આ વિશે જ વાત કરતો રહેતો હતો અને ત્યારે જ અચાનક એક દિવસ આરોપી કીરણે સગીરાને ફોન કરી કહ્યું હતું કે આજે તું મને ઘર બહાર મળવા આવ અને કોઈને જણાવવાની પણ ના પાડી હતી અને કીધું હતું કે તું આજે મળવા નહીં આવે તો તારા બે ભાઈને હું જાનથી મારી નાખીશ અને તારા ઘરના બધા જ લોકોને મારી નાંખીસ એવી ધમકી પણ આપી હતી.

પણ જ્યારે આ નરાધમ યુવક રાત્રી દરમિયાન ઇકો ગાડી લઈને આવ્યો હતો અને સગીરાને બળજબરી કરી કારમાં બેસાડી દીધી હતી તેનું અપહરણ કરી તેના વતન રાધનપુર લઈ જવામાં આવી હતી અને આ પછી ત્યાં સગીરા ને તેના જ વતનમાં અને તેના જ ઘરમાં તેની પર 5 વખત દુષ્કર્મ આચર્યું હતું અને જેની ઘરે કોઈને જાણ હજુ સુધી થઈ ન હતી.

પણ જ્યારે તેના પરિવારના લોકોએ તેને ન દેખતા તેની માતા અને પિતાએ સગીરાની શોધખોળ શરૂ કરી હતી પણ ત્યારે જ આ નરાધમે તેઓને ફોન કર્યો હતો અને કહ્યું કે તમારી દીકરી મારી પાસે છે અને ખોટી ખોટી ધમકી આપવા લાગ્યો હતો અને આ પછી એવું પણ કહેતો હતો કે હું તમારી દિકરીને પાછી તો આપું પણ જ્યારે તેના 21 વર્ષ પુરા થાય ત્યારે તમારે તેના લગ્ન મારી સાથે કરાવવા પડશે.

તેવો મને સ્ટેમ્પના કાગળ પર એગ્રીમેંટ કરી આપો તો જ હું તમારી દીકરીને પાછી આપીશ. પણ પરિવારને દીકરી પાછી સહી સલામત જોઇતી હતી ત્યારે આરોપીની તમામ માંગ માની લીધી હતી અને આરોપીની તમામ માંગણીઓ માની લીધી હતી અને જે તે કેશે તે બધું જ કરી આપવામાં આવશે દીકરીના માતા પિતાએ એવું પણ કીધું હતું પણ બાદમાં આરોપી રાત્રી દરમિયાન યુવતીને ઘર બહાર મૂકી અને નાસી છૂટ્યો હતો અને સમગ્ર મામલે સુરતના મોટા બજારના પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.

જેની શોધખોળ ચાલુ જ છે અને જે મોટા બજારના પોલીસે આરોપી કરણને સુરતના મોટી વેડ ગામમાં શોધવા નીકળ્યા હતા અને ત્યાં જ એક ફાર્મ હાઉસમાં આ આરોપી છુપયેલો હતો પણ ત્યાં કોલ ટ્રેસના આધારે પકડી પાડ્યો હતો. જ્યા પોલીસ કરણને પેહલા કોલ કરતા હતા ત્યારે કરણ પોલીસને પણ સગીરા તેની સાથે 21વર્ષ પૂર્ણ થશે તો તેના લગ્ન તેની સાથે કરાવશે તેવા મેસેજ યુવતીના ફોન પર થી મેસેજ કરી બહેધરી આપે તો જ તે પોલીસ સમક્ષ આવે તેવી વાતો પોલીસ ને પણ કરતો હતો.

પણ ત્યારે તેને હાથકડી લગાવી હતી અને તેને કીધું હતું કે તેને જે પણ વાત કરવી હોય એ પોલીસ સ્ટેશને જઈને કરે પણ જ્યારે તેને લઈ જવામાં આવ્યો હતો અને હાલ તો સમગ્ર મામલે મોટા બજાર પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેને પોક્સો એક્ટ 376 અને અપહરણના ગુનામાં ધરપકડ કરી છે અને તેની વધુ પૂછ પરછ હાથ ધરી છે અને તેને જેલ ભેગો કરવામાં આવ્યો છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *