Breaking News

બનવું છે કરોડપતિ તો રસોડામાંથી લાવીદો આ એક વસ્તુ ત્યારબાદ કરીલો ખાસ ઉપાય,નહીં રોકી શકે દુનિયાની કોઈ તાકાત.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે કાળા મરી એક રહસ્યમય કહેવામાં આવે છે તો એના કેટલાય ઉપાય ચમત્કારી હોઈ છે તો આવો જ એક ઉપાય જેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે તો એવો ઉપાય જાણો, ઘરમાં સુખ-શાંતિ અને સમુદ્ઘિ માટે લોકો ઘણા ઉપાય કરતા હોય છે.

તેમ છતાં જોઇએ તેવી સફળતા મળતી નથી.જોકે અમુક એવા ઉપાયો છે જેને કરવાથી ચોક્કસથી ઘરમાં યશ અને વૈભવનો યોગ બનશે. આ માટે માત્ર રસોડામાં ઉપલબ્ધ કાળા મરીનો ઉપયોગ કરવો પડશે.જો તમને લાગે છે કે તમારું નસીબ નબળું છે તો તમે કાળા મરીના 5 દાણા લો અને તમારા માથા પરથી 7 વાર ઉતારીને સડકના ચાર રસ્તા પર કોઈ એકાંત સ્થળે ચારે દિશામાં ફેંકી આવો. આ પછી જે એક દાણો બચે તેને આકાશની તરફ ફેંકો. થોડા જ દિવસોમાં તમારું નસીબ બદલાઈ જશે અને તમે વિચાર્યું નહીં હોય તેવી સફળતા મળશે.

પ્રેમમાં અસફળતા, જો તમે પ્રેમ સંબંધમાં અસફળતા અનુભવો છો તો તમે આ ઉપાય કરો. કાળા મરીના 5 દાણા લો અને તેને માથા પરથી 7 વાર ઉતારીને સડકના ચાર રસ્તા પર કોઈ એકાંત સ્થળે ચારે દિશામાં ફેંકી આવો. આ પછી જે એક દાણો બચે તેને આકાશની તરફ ફેંકો. થોડા જ દિવસોમાં તમારું નસીબ બદલાઈ જશે. તમને પ્રેમ સંબંધમાં પણ સફળતા મળશે.બગડેલા કામ બની જશે,જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે કાળા મારીના એક દાણાને લઈને દરવાજાની ચોખટ એટલે કે ઉંબરા પર રાખો. હવે તમારા પગથી એ દાણાને અડો અને ઘરની બહાર નીકળો. આ ઉપાયથી રસ્તામાં આવનારી બાધા દૂર થશે. સફળતા તમને રોકી નહીં શકે. કાળા મરી પર પગ રાખીને બહાર જવાથી કોઈ કારણે દરવાજાની અંદર આવશો તો તમારા દરેક કામ બગડી પણ શકે છે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

ધનલાભ માટે,તમે લાંબા સમયથી મહેનત કરો છો છતાં તમને લક્ષ્મીનો લાભ મળતો નથી તો તમે સૌ પહેલાં કોઈ સમુસામ જ્ગ્યાએ કાળા મરીના 5 દાણા લઈને જાવ. તેમાંથી 4 દાણા એકાંત સ્થળે ચારે દિશામાં ફેંકી આવો. આ પછી જે એક દાણો બચે તેને આકાશની તરફ ફેંકો. હવે ઘરે પાછા આવો તો પાછળ વળીને ન જુઓ. ધનપ્રાપ્તિના યોગ બનશે.નકારાત્મક ઉર્જા,ઉપાય અનુસાર ઘરથી નકારાત્મક ઉર્જા બહાર કાઢવા માટે કાળા મરીના 7-8 દાણા લો અને ઘરના એક ખૂણામાં પ્રગટાવેલા દીવા પર રાખીને તેને સળગાવી લો. નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળશે. આ સાથે આ ઉપાય કરતી સમયે મનમાં શુદ્ધ વિચારો અને ઈશ્વરનું ધ્યાન કરો. તમને સફળતા મળશે. એવી સફળતા કે તમે વિચારી પણ નહીં હોય.

આયુર્વેદ મા કાળા મરી ને એક ઓસડ જણાવ્યુ છે. જેના સેવન માત્ર થી આપણે કેન્સર જેવી ભયજનક બિમારી થી પણ મુક્તિ મેળવી શકીએ. આ ઉપરાંત જો તમે લાંબા સમય થી શરદી કે ઉધરસ થી પીડાતા હોવ તો તેમા પણ રાહત મળી શકે. આ ઉપરાંત શરીર ના કોઈ અંગ મા થતા દર્દ પણ કાળા મરી ના સેવન થી દૂર કરી શકાય. આ ઉપરાંત કાળા મરી એ આપણા દાંતો નુ પણ રક્ષણ કરે છે.

હાલ આપણે આ લેખ મા કાળા મરી ના એવા ઉપચારો વિશે ચર્ચા કરીશુ જે તમારા જીવન મા રહેલી તમામ મુશ્કેલીઓ ને દૂર કરી દેશે. મિત્રો , જ્યોતિષશાસ્ત્ર એ એટલુ સમૃધ્ધ શાસ્ત્ર છે કે જેમા જેમા બધી જ મુશ્કેલીઓ નો હલ છુપાયેલો છે. આ ઉપચારો અજમાવ્યા બાદ તમામ જીવન મા પ્રવર્તતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે તથા તમારુ જીવન આનંદમયી બનશે.

ત્યાં આ દાણાને માથા પરથી 21 વખત ઉતારીને ચાર દાણાને એક એક કરીને અલગ અલગ દિશામાં ફેંકી દો. હવે વધેલા મરીના દાણાને હવામાં ઉછાળીને ફેંકો.અને આ દરમિયાન તમારા પ્રેમી અને પ્રેમિકાને યાદ કરવાનું રહેશે જેનાથી તે તમારી પાસે આવી જાય.જો તમારુ કામ વારંવાર કોઇ કારણોસર અટકી જતુ હોય તો ઘરેથી નીકળતી વખતે મુખ્ય દરવાજા પર મરીના દાણા રાખો.અને તેના પર પગ રાખીને પછી જ ઘરેથી નીકળો. આ ઉપાય કરવાથી તમારા કામ ચોક્કસથી પૂરા થઇ જશે.

જો કોઇ ખરાબ નજર લાગી ગઇ છે કે પછીમાં કામમાં બાધાઓ આવી રહી છે. તો ઘરના એક ખૂણામાં દીવો કરો અને તેમાં મરીના 7-8 દાણા નાખી દો, તેનાથી નજર દોષ હંમેશાને માટે દૂર થઇ જશે.જે લોકોના કામ પૂર્ણ ના થતા હોય, તેઓએ એક લીંબુની અંદર લવિંગ નાખીને હનુમાનજીની પાસે રાખવુ જોઇએ.આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ ધન ને લગતી સમસ્યાઓ થી પીડાતો હોય તો આ ઉપચારો અજમાવી ને તે સમસ્યા નુ પણ નિવારણ લાવી શકાય.

તો ચાલો જાણીએ કાળા મરી ના આ વિશેષ ઉપાયો વિશે. જો તમે કોઈ અગત્ય ના કાર્ય માટે ઘર ની બહાર જતા હોવ તો , ઘર ની બહાર જતા પૂર્વે ઘર ના પ્રવેશદ્વાર પર કાળા મરી રાખી દો અને તે કાળા મરી પર પગ રાખી ને જ ઘર ની બહાર જવુ. આ ઉપચાર અજમાવ્યા બાદ તમે જે પણ ધારેલુ કાર્ય હશે તે અવશ્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે.પરંતુ, આ ઉપચાર અજમાવતા સમયે એક વાત ની ખાસ કાળજી લેવી કે એક વખત આ મરી પર પગ મૂકી ને ઘર ની બહાર પ્રવેશ્યા બાદ જ્યા સુધી કાર્ય પૂર્ણ ના થાય ત્યા સુધી ઘર મા પ્રવેશવુ નહી નહિતર તમને આ ઉપચાર નુ યોગ્ય ફળ પ્રાપ્ત થશે નહી. આ સિવાય નો અન્ય ઉપાય એ છે કે સૌપ્રથમ કાળા મરી ના ૫ દાણા લો.

ત્યારબાદ તેને ૭ વાર માથા પર થી ફેરવી લો અને તેને ચાર ચોકે તથા કોઈ સૂમસામ જગ્યા પર ઊભા રહી ને ચારેય દિશા મા એક-એક દાણો ફેંકી દો અને પાંચમો દાણો આકાશ તરફ ફેંકી પાછા ઘરે આવી જવુ. આ ઉપાય અજમાવતા સમયે એ બાબત ની ખાસ કાળજી લેવી કે જ્યારે પણ તમે ચાર ચોકે તથા કોઈ વિરાન જગ્યા એ આ મરી ફેંકી ને ઘરે પાછા ફરો છો. ત્યારે રસ્તા મા પાછુ વળી ને ના જોવુ. નહિતર આ ઉપાય ની કોઈપણ અસર થશે નહી.આ સિવાય સાથે મરીના દાણા પણ રાખવા જોઇએ, જેથી હનુમાનજી તમામ મુશ્કેલીઓ દૂર કરી દેશે.પોતાના ભાગ્યને ચમકાવવા માટે કપૂરની સાથે થોડા મરીના દાણાને સળગાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.

તેનાથી ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાની તમારા પર કોઇ અસર થશે નહી, તેનાથી તમારા ભાગ્યનો પણ સાથ મળશે.મરીના દાણાથી શનિદોષ દૂર કરી શકાય છે. એક કાળા કપડામાં મરીના દાણા અને અમુક રૂપિયા રાખીને પોટલી બાંધી દો અને પોટલીને કોઇને દાનમાં આપી દો, જલ્દી જ તમને અસર દેખાવવા લાગશે.નોકરીમાં પ્રમોશન મેળવવા માટે શનિવારના દિવસે કોઇ શનિ મંદિરમાં રાઇનુ તેલ અને મરીના દાણાનું દાન કરો. તેનાથી ગ્રહ દશા યોગ્ય બનશે અને સફળતા મળશે.

ધનપ્રાપ્તિ માટે મરીના પાંચ દાણાને માથા પર ફેરવીને ચાર રસ્તા પર જઇને અલગ અલગ દિશામાં ફેંકી દો અને પાંચમો દાણો આકાશ તરફ ફેંકો. હવે પાછળ જોયા વગર ઘરે પરત ફરો, ચોક્કસથી ધન પ્રાપ્તિ થશે.આ ઉપરાંત જો તમારા પર શનિદેવ નો પ્રકોપ અને તમે તેના થી રક્ષણ મેળવવા માંગતા હોવ તો કાળા કપડા મા મરી અને પૈસા બાંધી તેને કોઈ જરૂરીયાતમંદ ને દાન કરી દો. જેથી શનિ ની સમસ્યા દૂર થશે.

આ સિવાય તમારા ઘર મા પ્રવર્તતી નેગેટીવિટી ને દૂર કરવા માટે કાળા મરી ના ૭-૮ દાણા લઈ ને ઘર ના એક ખૂણા મા દીવડો પ્રજ્વલ્લિત કરી ને સળગાવી દો તથા ૫ ગ્રામ હિંગ અને ૫ ગ્રામ કપૂર ની સાથે ૫ ગ્રામ કાળા મરી ભેળવી તેનુ મિશ્રણ તૈયાર કરી.આ મિશ્રણ ની નાની-નાની ગોળીઓ બનાવી તેના બે ભાગ પાડી નિયમીત પરોઢે તથા સંધ્યા સમયે સળગાવો. આ ઉપાય સતત ૩ દિવસ અજમાવવા થી તમારા ઘર મા રહેલી તમામ નેગેટીવિટી દૂર થશે તથા તમારી આર્થિક સ્થિતિ સાનૂકુળ બનશે.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *