Breaking News

બે સગા ભાઈ કરતાં હતાં બે સગી બહેનોને પ્રેમ,રાત્રે મળવા ગયાં અને થયું એવું કૃત્ય કે જાણી આંચકો લાગશે.

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જેના પર વિશ્વાસ કરીએ એજ આપણને દગો આપતા હોય છે. આજકાલ બળાત્કારના કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે જેમાં ભાભી ઉપર, નણંદ ઉપર, યુવતી પર, કોઈ સગીરા પર વગેરે જેવી ઘટનાઓ તમે આજ સુધી સાંભળી હશે. પરંતુ મિત્રો આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે જે જાણીને તમારા હોંશ ઉડી જશે.

મિત્રો તમને જણાવી દઈએ કે બે સગી બહેનોએ બે પિતરાઈ ભાઈઓ સાથે બેવફાઈ કરી. પરિણીત આ પ્રેમિકાઓએ પોતાના પ્રેમીઓથી છુટકારો પામવા માટે ખતરનાક ષડયંત્ર બનાવ્યું. અડધી રાત્રે તેને મળવા માટે બોલાવ્યો, પછી તો શું પ્રેમમાં પાગલ બંને ભાઈઓ મળવા માટે પહોંચી ગયા. પરંતુ, યુવતીઓએ તેની પોતાના પરિવારના સભ્યો પાસે ગાડી નીચે કચડાવીને હત્યા કરાવી દીધી. જ્યારે, આ જોઈને બીજો પ્રેમી કોઈ પણ રીતે ભાગીને જીવ બચાવ્યો. જે બાદ મામલાની તપાસમાં લાગેલી પોલીસે એક પ્રેમિકાની અટકાયત કરી છે. આ ઘટના ખેમકરણ વિસ્તારના મેહૂદાપુરા ગામની છે.

જણાવી દઈએ કે મૃતક પ્રેમીનું નામ અનમોલપ્રીત સિંહ હતું, જ્યારે ભાગીને જીવ બચાવનારનું નામ ગુરપિંદર સિંહ છે. બંને ભાઈ પિતરાઈ છે. જેને બે સગી બહેનો સાથે પ્રેમ સંબંધ હતા. જેમાંથી એક બહેનના લગ્ન મનાવા ગામ તો બીજાના પટ્ટી ગામમાં થયા હતા. બંને યુવતીઓ હવે પોતાના પ્રેમીથી છુટકારો માંગતી હતી. એટલે તેણે આ ષડયંત્ર રચ્યું.અનમોલ પ્રીતના પિતરાઈ ગુરપ્રીત સિંહના લગ્નના કારણે ઘરમાં સમારોહ હતો. ગુરપ્રીત સિંહના શગુન સહિતની વિધિઓ બાદ રાત્રે ભાંગડા કરવાની તૈયારી થઈ રહી હતી કે અનમોલ સિંહની પ્રેમિકા સાથે ફોન પર વાત થઈ ગઈ અને ઘરનો સામાન લેવાના બહાને તે ઘરેથી પોતાના પિતરાઈને સાથે લઈને રવાના થઈ ગયો.

પોલીસના સૂત્રો મુજબ એવો આરોપ છે કે બંને યુવતીઓએ પોતાના પ્રેમીઓને મળવા માટે અડધી રાત્રે ભૂરા કોહના પાસે બોલાવ્યા હતા. રાતે બંને પિતરાઈ ભાઈ તેમને મળવા માટે બાઈક પર સવાર થઈને પહોંચ્યા. બંને યુવતીઓ પણ સ્કૂટી પર ત્યાં આવી ગઈ. કેટલાક સમય બાદ ઈનોવા ગાડીમાં સવાર થઈને યુવતીના પરિવારના લોકો ત્યાં આવી ગયા. તેણે પોતાની ગાડીથી બંને છોકરાઓની બાઈકને ટક્કર મારી દીધી. તેણે અનમોલપ્રીત સિંહને કચડી નાખ્યો. ગુરપિંદર સિંહે ભાગીને પોતાનો જીવ બચાવ્યો.

અંતે એવી માહિતી સામે આવી છે જે મુજબ તમને જણાવી દઈએ કે છોકરીના ભાઈએ અનેક વાર ધમકાવ્યો હતો. પરંતુ તેણે પોતાની પરિણીત પ્રેમિકાને મળવાનું બંધ ન કર્યું. પછી લવપ્રીતે પોતાની બંને બહેનોના પ્રેમિઓને એકસાથે પોતાની પાસે બોલાવીને તેમની હત્યાનું ષડયંત્ર કર્યું. ડીએસપી રાજબીર સિંહે જણાવ્યું કે હજુ મામલાની તપાસ થઈ રહી છે.ડીએસપી રાજબીર સિંહે જણાવ્યું કે હાલ મામલાની તપાસ થઈ રહી છે. આરોપીઓની ધરપકડમાં ટીમ લાગી છે. જલ્દી જ આરોપી પોલીસની પકડમાં હશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના રફુદાદ ગામે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે ભાઈ-બહેનના પવિત્ર સંબંધો શર્મશાર થયા છે.લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે કે તેના પિતરાઇ ભાઈએ નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ફરિયાદ થઇ છે, સગા કાકાની દીકરીને વાડીના રૂમમાં યુવકે લઇ જઈને બળાત્કાર ગુજાર્યો હતો.ગઈકાલે સાંજના એક 15 વર્ષીય પિતરાઇ ભાઇએ તેની જ બહેન સાથે દુષ્કર્મ કર્યું હતું.

દરમિયાન યુવતીનું ખૂબ લોહી નીકળતા તેના કપડાં લોહીથી લથબથ થઇ ગયા હતાં. જેના કારણે તેણીને સારવાર માટે લાલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. રક્તસ્રાવ સાથે જનનેન્દ્રિય વિસ્તારમાં ટાંકા લેવા પડતાં તેને વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગમાં ખસેડવામાં આવી હતી.
બાળકીને લાગ્યું હોવાથી રક્તસ્રાવ થયાની જાણ પહેલા કરવામાં આવી હતી, પરંતુ જી.જી. હોસ્પિટલમાં સ્ત્રીરોગ વિભાગમાં લઈ જતાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનું જાણ થતા ડોકટરો અને પોલીસ પણ ચોંકી ગયા હતા અને પીડિતાની માતા દ્વારા બાળકીના પિતરાઇ ભાઇ સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી.

લાલપુર તાલુકાના નાના રફુદાદ ગામે રહેતા અને ખેતીકામ કરતા પરિવારની એક નવ વર્ષની બાળકી ગઈકાલે સાંજના ચાર વાગ્યે તેના વાડીના ઓરડા પાસે રમી રહી હતી, જ્યાં બંને ભાઇ-બહેનોનો તેનો પિતા બને સાગા ભાઈ છે. તેની વાડીની પણ બાજુમાં આવેલી છે. દરરોજ સાથે રમતા હતા.જ્યાં તબીબોને જાણ થઈ કે બાળકી પર બળાત્કાર ગુજાર્યો છે જેથી તબીબો ચોંકી ઉઠ્યા હતા, અને તુરંત જ યુવતીની માતા તેમજ પોલીસને જાણ કરી હતી. જેથી લાલપુર પોલીસ ટીમ હોસ્પિટલ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને યુવતીની માતાના આધારે તેના પોતાના પિતરાઇ ભાઇ પર કલામ સંહિતાની કલમ 376 હેઠળ 15 વર્ષની સગીરની છેડતી અને પોક્સન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને યુવકની અટકાયત કરી વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.કોટડા સાંગાણીના મોટા માંડવા ગામે સાસરૂ ધરાવતી વણકર પરિણીતા આરતી ઉર્ફ રવિના દિપક પરમાર (ઉ.૨૪)ને તેના માવતર લોધીકાના પાળ ગામે ભીમ અગિયારસ કરવા આવી હતી. અહીં નાના ભાઈ વિશાલ ઉર્ફ ઘોલુએ તેણીને દોરીથી ગળાટૂંપો આપી પતાવી દેતાં ચકચાર મચી ગઈ છે. આરતી ઉર્ફ રવિનાને સાસરિયામાં પોતાના કૌટુંબિક કાકાજી સાથે પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો. નાના ભાઇ વિજયે તેને આ સંબંધ પુરો કરી નાંખી પતિ સાથે સંસાર જીવન જીવવા સમજાવતાં તેણીએ ઉશ્કેરાઇને ભાઈ વિજયને ગાળો આપી હતી. આથી વિજયે ઉશ્કેરાઇ જઈ હત્યા કર્યાનું બહાર આવ્યું છે. લોધીકા પોલીસે યુવકને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગતો એવી છે કે, પાળમાં રહેતાં વિજય ઉર્ફ ઘોલુ દિનેશભાઇ મકવાણા નામના ૨૨ વર્ષના વણકર યુવાને મોટા માંડવાથી ભીમ અગિયારસ કરવા માવતરે આવેલી પોતાની બહેન આરતી ઉર્ફ રવિના દિપક પરમાર (ઉ.૨૪)ને દોરીથી ગળાટૂંપો દઇ પતાવી દીધી હતી. આ વાતની જાણ થતાં લોધીકાના પીએસઆઇ એચ. પી. ગઢવી સાથે સ્ટાફ પહોંચ્યા હતા. પોલીસે ઘટના સ્થળે તપાસ કરતાં હત્યા નિપજાવનાર વિજય ઉર્ફ ઘોલુ ત્યાં જ હાજર મળ્યો હતો. હત્યાનો ભોગ બનેલી આરતી ઉર્ફ રવિનાના મોટા માંડવા ગામે રહેતા પતિ દિપક પ્રેમજીભાઇ પરમાર (ઉ.૨૭)ની ફરિયાદ પરથી તેના સાળા વિજય ઉર્ફ ઘોલુ સામે આઇપીસી ૩૦૨ મુજબ હત્યાનો ગુનો નોંધી તેને અટકાયતમાં લીધો હતો.

દિપકે ફરિયાદમાં જણાવ્યું છે કે તેની પત્ની આરતી ઉર્ફ રવિનાને કૌટુંબિક કાકાજી અજય સોમાભાઈ પરમાર સાથે આડાસંબંધ હતા. આ બાબતે તેણીના માવતર પક્ષને પણ જાણ કરવામાં આવી હતી. દરમિયાન આરતી બે દિવસ પહેલા જ પાળ ગામે માવતરે ભીમ અગિયારસ કરવા ગઇ હતી. કાકાજી સાથેના આડાસંબંધ બાબતે રવિવારે તેના નાના ભાઈ વિજય ઉર્ફ ઘોલુએ રવિનાને સમજાવતાં બોલાચાલી થઇ હતી. દરમિયાન બહેને નાના ભાઇને ગાળો ભાંડી હતી. દરમિયાન ઉશ્કેરાયેલા વિશાલે તેની બહેન આરતીને દોરીથી ગળાટૂંપો દઇ મારી નાંખી હતી. આરતીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. તેનો ખોળો ભરાયો નહોતો. પતિ દિપક પરમાર કડીયા કામની મજૂરી કરે છે.

હત્યાની આ ઘટનાથી ગામમાં અને પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બે ભાઇની એકની એક બહેન હતી મોટા ભાઇ ભાવેશે કહ્યું-મહિનામાં બે ત્રણ વાર રિસામણે આવતી હતી. એ કારણે પણ નાનો ભાઇ વિજય રોષે ભરાયો હતો .ભાઇના હાથે હત્યાનો ભોગ બનેલી આરતી ઉર્ફ રવિના બે ભાઇની એકની એક મોટી બહેન હતી. તેનાથી નાના ભાઇઓના નામ ભાવેશ અને વિજય ઉર્ફ ઘોલુ છે. વિજય ઉર્ફ ઘોલુએ રવિવારે સવારે દસેક વાગ્યા આસપાસ ઘરના રૂમમાં સાસરેથી આવેલી બહેન આરતી ઉર્ફ રવિનાને દોરીથી ફાંસો દઇ પતાવી દીધી હતી અને બાદમાં તેની લાશ પાસે રૂમમાં જ બેઠો રહ્યો હતો. બાજુના રૂમમાં વાસણ સાફ કરી રહેલા માતા ગૌરીબેન અને ભાભી મનિષાબેન રૂમમાં આવ્યા ત્યારે વિજયએ પોતે બહેનની હત્યા કરી નાંખ્યાનું કહેતાં માતા અને ભાભી ચોંકી ગયા હતાં.

વિજય ભાગવાને બદલે ઘરે જ બેસી રહ્યો હતો. ગામના સરપંચને જાણ કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ થતાં પોલીસે તેને અટકાયતમાં લીધો હતો. તેણે હત્યાની કબુલાત આપી દીધી છે. લાશનું રાજકોટ ખાતે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે. આડા સંબંધને કારણે બહેનની ભાઇએ હત્યા કરતાં ગામમાં ચકચાર જાગી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આવો જ એક બળાત્કાર નો કિસ્સો સામે આવ્યો છે જેમા બન્યુ છે એવુ કે એક વિધવા યુવતી સાથે 16 વર્ષ સુધી હેરાન કરીને બળાત્કાર ગુજાર્યો હતો તો આવો જાણીએ આ કિસ્સા વિશે જેમા રાજકોટમાં બનેલી એક અત્યંત શરમજનક ઘટનામાં પુરૂષે સંબધોને લાંચ્છન લગાડ્યું છે અને આ હવસખોરે જુવાની માં વિધાવ બનેલી પોતાની સગી બહેનને પોતાવા ઘરે રહેવા બોલાવીને તેની સાથે પરાણે શારીરીક સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો.

મિત્રો તમને જણાવી દઇએ કે આ હવસખોરે સતત 16 વર્ષ સુધી તેને હવસનો શિકાર બનાવી હતી.અને વરસો સુધી ચાલેલા અત્યાચાર પછી તાજેતરમાં તે બહેનના લગ્ન દિયર સાથે થતાં તેણે પોતાની આપવિતી પરિવારને સંભળાવતાં તેમણે હિંમત આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.તેમજ આ શરમજનક કિસ્સામા બન્યુ છે એવુ કે આ મહિલાનાં લગ્ન 22 વર્ષ પહેલાં તેની જ જ્ઞાતિના યુવક સાથે થયાં હતાં અને એક સંતાન થયું હતું અને લગ્નના સાત વર્ષ પછી પતિનું અકસ્માતમાં અવસાન થતાં ભાઈએ વિધવા બહેનને એકલી રહેવાના બલે પોતાની સાથે રહેવા બોલાવી લીધી હતી.

તેમજ થોડા સમય પછી આ નરાધમે સગી બહેન સાથે પોતાના જ ઘરમાં પરાણે શારિરીક સબંધ બાંધ્યો હતો અને એ પછી આ સિલસિલો ચાલુ થઈ ગયો હતો.અને ઘણા સમય થી ત્રાસ મજબૂર બહેન તાબે ન થયા તો માર મારીને હેવાન તેની સાથે શારરિક સંબંધ બાંધ્યા કરતો હતો અને તમને જણાવી દઇએ કે સમાજમાં બદનામી ન થાય એટલે વિધવા બહેન ભાઈની હેવાનીયત સહેતી હતી મિત્રો તમને જણાવી દઇએ કે દોઢ વર્ષ પહેલાં આ વિધવાના ફરી લગ્ન થયાં હતાં અને જ્ઞાતિના રિવાજ મુજબ તેના જ દિયર સાથે તેને દિયરવટુ કર્યુ હતું.

મિત્રો લગ્ન પછી મહિલા પુત્રને લઈને સાસરે રહેવા ચાલી ગઈ હતી જો કે સાસરીયે ગયેલી મહિલાનો ભાઈએ પીછો છોડયો ન હતો. ભાઈ તેની સાસરીમાં જઈને તેની સાથે પરાણે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજારતો હતો અને જ્યારે આ અત્યાચાર વધી જતા મહિલાએ પરિવારને વાત કરીને ભાઈની પાપલીલાનો પરિવારજનોના સાથથી ભાંડો ફોડીને ફરિયાદ નોંધાવી હતી તેમજ પોલીસે આરોપી સામે આઈપીસી 376, 506(2), 323 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જેમા બન્યુ છે એવુ કે જ્યા એક યુવકે પોતાની ભાભી સાથે ગેરસબંધો હતા જેની જાણ તે મહિલાની પત્નીને થઇ જતા તેણે તે યુવકને ઘરે બોલાવીને લોખંડની પાઇપના ઘા મારીને હત્યા કરી દીધી હતી તો આવો જાણીએ કે આ કિસ્સામા હકીકતમા શુ બન્યુ હતુ.મિત્રો આ સમગ્ર મામલો મધ્યપ્રદેશમાં બન્યો હતો જ્યા સગી ભાભી સાથે સંભોગ સંબંધ બંધાતાં યુવકે પોતાના જ ભાઈની હત્યા કરી નાંખી હતી અને આ વિસ્તારની ઝાડીમાંથી થોડાક દિવસ પહેલા મળી આવેલી લાશનો 24 કલાકમાં જ ભેદ ઉકેલાઇ ગયો હતો અને આ હત્યા મૃતકના સગાભાઇએ જ કરી હોવાનું મધ્યપ્રદેશ એલસીબી અને પોલીસની તપાસમાં ખૂલ્યું હતુ

મિત્રો મધ્યપ્રદેશના હાઇવે રોડ પર કારોલી ગામના પાટિયા નજીક ઝાડીમાંથી માથા અને ચહેરાના ભાગે અસંખ્ય ઘા મારી હત્યા કરેલી હાલતમાં બિહારના શૈલેષ ચૌધરી ની લાશ મળી આવી હતી અને પોલીસે તપાસ કરતા માલુમ થયુ હતુ કે તેની હત્યા કરી દેવામા આવી છે અને તેમા મૃતકના ભાઇ મુન્ના ઉર્ફ વિજેન્દ્ર ચૌધરી ની અટકાયત કરી હતી.મિત્રો એક ખાનગી પ્લાસ્ટીક કંપની માં કામ કરતા વીજેન્દ્ર ને મૃતકની પત્ની સાથે આડા સંબંધો હોવાની જાણ થતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી અને તેણે કબૂલ્યું હતું કે તેને તેના ભાઇ શૈલેષ ની પત્ની સાથે છેલ્લા 5 વર્ષથી આડાસંબંધો હતા અને આ બંને શૈલેષ ની ગેરહાજરીમાં શારીરીક સબંધો બાંધતા હતાં.

થોડાક દિવસ પહેલા સાંજના સમયે તેના ભાઇને ફોન કરી નાસ્તો કરવાના બહાને મહાવીર ચોકડી બોલાવ્યો હતો.ત્યા નજીક ની ઝાડીઓમાં લઇ જઇ પોતાની પાસેની બેગમાં રાખેલી લોખંડની પાઇપ થી માથામાં ઉપરા છાપરી ફટકા મારી મોત નિપજાવ્યું હતું.વીજેંદ્ર સૌપ્રથમ ભાઇના ઘરે રહી તેની સાથે જ નોકરી કરતો હતો અને તે સમયે ભાભી સાથે આડાસંબંધો બંધાયા હતા અને તેના ભાઇને શંકા જતાં તે 20 કિમી દૂરની ફેકટરીમાં કામે જતો રહ્યો હતો પણ ભાભી સાથેના આડાસંબંધો યથાવત રહ્યા હતા અને આ અગાઉ પણ તેણે ભાઇને જમવા બોલાવી હત્યાનો પ્લાન કર્યો હતો પરંતુ નિષ્ફળ રહ્યો હતો.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *