Breaking News

ભાભીની બહેન યુવકને આવી ગઈ પસંદ,તકનો લાભ લઈને કર્યું એવું કે જાણી ચોંકી જશો.

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે. આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

હું એક મોટી કંપનીમાં એન્જિનિયર છું. લગ્નના થોડા સમયમાં જ મારાં માતાપિતાના છૂટાછેડા થઈ ગયા હતા. જેથી મમ્મીએ માનસિક, આર્થિક મુશ્કેલીઓ ઉઠાવીને મને મોટો કર્યો તથા ઉચ્ચ શિક્ષણ અપાવ્યું છે અને બે મહિના પહેલાં જ મારા લગ્ન થયા છે અને એ સાથે જ મારું જીવન નરક જેવું થઈ ગયું છે. મારી પત્ની પહેલાં જ દિવસથી મારા પર મમ્મી તથા નાનીથી અલગ રહેવા દબાણ કરતા રહે છે. હું તેની વાત માનવા બિલકુલ તૈયાર નથી. મારી પત્ની ખૂબ જ ઝઘડાખોર અને જૂદા પ્રકારની સ્ત્રી છે. વાતવાતમાં મારી મમ્મી અને નાનીનું અપમાન કરે છે. કહે છે કે દહેજ માગવાનો આરોપ મૂકીને અંદર કરાવી દઈશ.

હું હવે જલદી પત્નીથી છૂટકારો મેળવવા ઈચ્છું છું કારણ કે લાખ પ્રયત્નો કરવા છતાં તે તેની જીદ છોડતી નથી. શું મારો નિર્ણય યોગ્ય છે તમારી પત્નીના વર્તન પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે તે ઘરમાં સમજૂતી કરવા નથી ઈચ્છતી અને તમે તમારા વૃદ્ધ નાની અને મમ્મીને એકલા છોડી શકો તેમ નથી. અને આ પરિસ્થિતિમાં છૂટાછેડા સિવાય બીજો કોઈ ઉપાય નથી. પત્ની દહેજ માગવાનો આરોપ મૂકીને તમને કાનૂની દાવપેચમાં ફસાવે એ પહેલાં કોઈ મિત્ર કે સંબંધીને વચ્ચે રાખીને પરસ્પરની સંમતિથી છૂટાછેડા લેવાનો પ્રયત્ન કરો.

જો તમારી પત્ની માની જાય તો ધન અને સમય બંને બચશે.મારા લગ્ન હજુ છ મહિના પહેલાં જ થયા છે અને લગ્ન પહેલાં પતિની નોકરી અને પગાર વિશે ખોટી માહિતી આપવામાં આવી હતી. લગ્ન પછી ખબર પડી કે પતિ બેરોજગાર જ છે. મેં સમજૂતી સાધવાના ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ સાસરે તાલમેળ બેસાડી શકી જ નથી. પતિ શારીરિક તથા માનસિક ત્રાસ આપે છે. ઘરમાં સાસુસસરા સિવાય પણ ઘણા સભ્યો છે છતાં કોઈ મારા પતિને સમજાવતું નથી, પરંતુ મારો જ દોષ કાઢે છે. કેટલાક સમયથી હું પિયરમાં જ છું. વચ્ચે વચ્ચે એક-બે વાર સાસરે પણ ગઈ હતી,

પરંતુ પતિ મારી સાથે વાત પણ નથી કરતા. શું કરું?લગ્ન નક્કી કરતા પહેલાં તમારા ઘરના લોકોએ છોકરાની તથા તેના કુટુંબ વિશેની જાણકારી મેળવી લેવી જોઈતી હતી અને જો તમારી સાથે દગો થયો છે તો એ માટે તમારા ઘરના પણ એટલા જ જવાબદાર છે અને તમે સાસરે સુમેળ કેમ સાધી ન શક્યા, પતિ તમને પસંદ કેમ નથી કરતા વગેરે વાતોનો ખુલાસો તમે નથી કર્યો. તમારા સ્વભાવ અને વર્તનનું નિરીક્ષણ કરો કદાચ કારણ તમને સમજાઈ જાય. સાસરે રહીને તમારે પતિને કોઈ કામ કરવા માટે પ્રેરણા આપવી જોઈએ તેને બદલે તમે પિયરમાં જઈને બેસી ગયા. તેનાથી સમસ્યાનો ઉકેલ તો આવવાનો પણ નથી. તમારા ઘરે પાછા ફરીને પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરો.હું ૧૮ વર્ષનો એફ.વાય.બી.કોમ ની વિદ્યાર્થી છું.

હું કોઈપણ છોકરી અથવા કોઈ અશ્લીલ દ્રશ્ય જોતાં જ એટલો બધો ઉત્તેજિત થઈ જાઉં છું કે, જાત પર કાબૂ રાખી શકતો જ નથી. આ કારણસર મેં ૫-૬ વાર ખોટી જગ્યાએ જઈ કેટલીક છોકરીઓ સાથે સંબંધ પણ બાંધ્યો છે અને મારા આ કાર્ય માટે હું આત્મગ્લાનિ અનુભવું છું, પરંતુ લાચાર છું. હું મારી જાત પર કાબૂ રાખી શકું એવો કોઈ ઉપાય કે દવા બતાવશો? દરેક વ્યક્તિમાં સેક્સની ભાવના વધારે કે ઓછી હોય જ છે. અને તે માટેની કોઈ દવા નથી. આ અંગે તમારે થોડાં વર્ષ સંયમપૂર્વક વર્તવું જ પડશે. માણસની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ અશક્ય પણ નથી. તમે કોશિશ દ્વારા તમારી જાત પર કાબૂ મેળવી શકો છો.

તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને વધુમાં વધુ પ્રવૃત્ત રાખો, તે જરૂરી છે. આના લીધે તમારું ધ્યાન બીજે નહીં દોરવાય. ઉન્મુક્ત જાતીય સંબંધ બાંધવાની તમને એઈડ્સ જેવો જીવલેણ રોગ પણ થઈ શકે છે, તેથી અનૈતિક સંબંધોથી દૂર રહો. હું એક એમ.એ. નો વિદ્યાર્થી છું. હું મારી પિતરાઈ ભાભીની બહેનને ખુબજ પ્રેમ કરું છું. તે પણ મને પસંદ કરે છે. મારા ઘરના લોકોની પણ મૌન સ્વીકૃતિ છે. પરંતુ છોકરી તેના ઘરનાથી ડરે છે તેથી પ્રેમનો એકરાર નથી કરતી. હું તેની સાથે લગ્ન કરવા પણ ઈચ્છું છું. જો આમ નહીં બને તો હું ખરેખર જીવી નહીં જ શકું.

હાલ તો તમે તમારો અભ્યાસ પૂરો કરીને પગભર થવાનો પ્રયાસ કરો અને આત્મનિર્ભર બનીને કુટુંબની જવાબદારી ઉપાડી શકો તે પછી છોકરીના ઘરના સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકશો તો તેમની પાસે અસ્વીકાર કરવા માટે કોઈ કારણ જ નહીં હોય. જો આ દરમિયાન છોકરીના બીજે લગ્ન થઈ જાય છે તો તમારા માટે ઘણા સારા પ્રસ્તાવ આવશે. અત્યારે લગ્ન કરતાં તમારી કેરિયર મહત્ત્વ હોવાથી તમે છે. તે તરફ ધ્યાન આપો.હું એક પરિણીતા છું. દેખાવમાં પણ સુંદર અને સ્માર્ટ છું. મારું દામ્પત્યજીવન સુખમય છે. મારું કુટુંબ સમૃદ્ધ છે. સામાન્ય રીતે હું બહુ ઓછા લોકો સાથે હળીમળી શકું છું, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે મારા નવા ઓફિસર, જે આધેડ વયના હોવા છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે.

તેમના પ્રત્યે એટલી બધી આકર્ષાઈ છું કે પહેલાં ઈશારાથી અને પછી શાબ્દિક રીતે મારી લાગીણી મેં વ્યક્ત કરી દીધી છે. એમને જોયા વિના એક દિવસ પણ રહેવાતું નથી. અમારી વચ્ચે ચુંબનનું આદાનપ્રદાન પણ થાય છે, પરંતુ હું મર્યાદામાં રહેલા ઈચ્છું છું. હું કંઈ અનૈતિક તો નથી કરી રહી ને? તમારું દામ્પત્યજીવન સુખમય હોવા છતાં તમે પરપુરુષ પ્રત્યે આકર્ષાયા છો અને એટલું જ નહીં, તમારી લાગણીને દબાવવાને બદલે તમે એમને શાબ્દિક અભિવ્યક્તિ દ્વારા સામેથી આમંત્રણ આપી દીધું છે. એક પરિણીતા સ્ત્રી, જેનો પતિ એને અનહદ ચાહે છે, તેના માટે આવું વર્તન શોભાસ્પદ જ નથી.

તમે જો ખરેખર મર્યાદામાં રહેવા ઈચ્છતાં હો, તો તમારા અધિકારી સાથેના સંબંધ ન રાખો. તમે નોકરી કરવા ઓફિસે જાવ છો, એટલે તમારા કામ પ્રત્યે વધુ ધ્યાન આપો, તે જ વધારે સારું રહેશે.મારી એક સહેલી સાથે મારો સમલૈંગિક સંબંધ છે. મારું વ્યક્તિત્વ છોકરાના વ્યક્તિત્વ જેવું છે અને મારી બહેનપણી મને એનો પતિ માને છે. અમે બંને કાયમ સાથે રહેવા માગીએ છીએ, પરંતુ અમારાં કુટુંબીજનો વિરોધ કરે છે. મારે શું કરવું? તમારું વ્યક્તિત્વ ભલે ગમે તેવું હોય છે પરંતુ સચ્ચાઈ એ છે કે તમે એક યુવતી છો. આ વાસ્તવિક્તા સ્વીકારીને એ છોકરી સાથે બીજી બહેનપણીઓ સાથે રાખતાં હો એવો જ સંબંધ રાખો.

સામાન્ય રીતે લગ્ન પછી આવા સમલૈંગિક સંબંધ પર પૂર્ણવિરામ જ મુકાઈ જતું હોય છે.મારા પતિ એમસીડીમાં કાર્યરત છે. અમને સરકારી ક્વાર્ટર મળેલું છે. મારી ઓફિસ અને બંને બાળકોની સ્કૂલ પણ નજીક છે. હવે અહીં મારા સસરાની પણ બદલી દિલ્હી કેંટમાં થઈ ગઈ છે.હવે મારાં સાસુ-સસરા એવું ઈચ્છે છે કે અમે લોકો તેમની સાથે રહીએ. આવું કરવામાં અમને ઘણી તકલીફ પણ થશે પણ તે લોકો માનતાં નથી. તે કહે છે કે દિલ્હી બદલી કરાવવાનો શું ફાયદો થયો, જો તમારે અલગ અલગ રહેવું હતું, અમને ઘણી મુશ્કેલી પડે એમ છે.

શું કરીએ? સૌથી મોટી વાત તો એ છે કે ત્રણ વર્ષ પછી તેમની ફરી બદલી થઈ જશે. પછી ફરી અમારે શિફ્ટ થવું પડશે.આ મુશ્કેલીનો પ્રશ્ન એટલો અઘરો પણ નથી જેટલો તમે વિચારી રહ્યાં છો. બસ, તમારે લોકેએ સંમત થવું જરૂરી છે. તમારા સાસું સસરાને તમારા લોકો સાથે લગાવ છે. એટલે તે વિચારે છે કે આખો પરિવાર એકસાથે રહીને સુખી થઈએ. પણ તમે તેમની પાસે બેસીને શાંતિથી સમજાવી પણ શકો છો કે બાળકોની સ્કૂલ અને તમારે બંનેને પોતાની ઓફિસ પહોંચવામાં ઘણો સમય લાગશે. જેથી મોટા ભાગનો સમય તો અમારો આવવાજવામાં જ જતો રહેશો અને પછી દિલ્હીમાં ટ્રાફિકની મુશ્કેલીથી તો દરેક વ્યક્તિ વાકેફ છે.

તમે તેમને આ પણ સમજાવી શકો છો કે સરકારી ક્વાર્ટર્ એક વાર છોેડી દીધા પછી ફરીવાર મળવું સહેલું નથી. આટલી મુશ્કેલીઓ વેઠવા કરતાં સારું એ છે કે અમે લોકો રજાઓમાં અથવા જ્યારે સગવડ હોય ત્યારે તમને મળવા આવીશું. તેમની સાથે બેસીને વાત કરશો તો તે જરૂર તમારી વાત સાથે સંમત થઈ જ જશે.મેં પ્રેમલગ્ન કર્યા છે. છતાં મારા ઘરના સભ્યોએ યથાશક્તિ દહેજ આપ્યું છે પણ સાસરીના સભ્યોની અપેક્ષાએ તેમને ઘણું ઓછું લાગે છે. ખરું જોતાં, મારા પતિનો સંબંધ મારાં સાસું જ્યાં કરવા ઈચ્છતાં હતાં ત્યાંથી તેમને ખૂબ ધનદોલત દહેજમાં મળવાની હતી. તે છોકરી તેમની કરોડપતિ બહેનપણીની એકની એક દીકરી હતી.

પણ મારી સાથે લગ્ન કરીને પતિએ બધું ગુમાવી દીધું. હવે મારાં સાસુ ઊંઘતાજાગતાં મને મહેણું મારે છે અને તે બધું મારા પતિને કહું છું તો તે કહે છે તેને બોલવા દે, તું શા માટે ચિંતા કરે છે. હું બી.એ., બી.એડ. થયેલી છું. લગ્ન પહેલાં સ્કૂલમાં ભણાવતી હતી. વિચારું છું કે ફરીથી નોકરી જોઈન્ટ કરી લઉં. દૂર રહેવાથી થોડી તો રાહત મળશે. શું આનાથી મારી મુશ્કેલીનો ઉકેલ આવશે કે પછી ઘરબહાર બંને જવાબદારીઓથી થાકીને લોથપોથ થઈ જઈશ?તમે કહો છો કે તમારી સાથે લગ્ન કરતાં પહેલાં તમારાં સાસુ પોતાના દીકરાનાં લગ્ન કોઈ પૈસાદાર છોકરી સાથે કરાવવા ઈચ્છતાં હતાં.

પરંતુ તમે તેની ઈચ્છાઓ પર પાણી ફેરવી દીધું. એટલે તે ગુસ્સે થાય એ સ્વાભાવિક છે. આમ પણ શરૂઆતમાં લેણાદેણીને લઈને આવા પ્રકારની બોલાચાલી થાય છે, પણ થોડા સમય પછી બધું શાંત સામાન્ય થઈ જાય છે. એટલે તમે ચિંતા ન કરો. તમારો નોકરી કરવાનો વિચાર પણ વાજબી છે. આથી ત્યાં તમને ઘરથી દૂર બહારનું અલગ વાતાવરણ મળી જશે અને આર્થિક રીતે પણ તમે સક્ષમ થઈ જશો.મને વસ્ત્રોનો બહુ ક્રેઝ છે. પતિ પણ શોખીન સ્વભાવના છે. મારી માતાની એકની એક દીકરી છું, એટલે ત્યાંથી પણ અવારનવાર નવા નવા ડ્રેસ મળતાં રહે છે. મારો આ શોખ મારા સાસુના મનમાં નથી ઊતરતો.

જ્યારે પણ હું કોઈ નવો ડ્રેસ પહેરું છું ત્યારે તે ખરાબ રીતે મોં મચકોડે છે. ક્યારેક ક્યારેક કટાક્ષમાં પણ બોલે છે કે કેટલા બધા પૈસા વસ્ત્રો પાછળ ફૂંકી મારે છે, શો ફાયદો? બધો મૂડ બગાડી નાખે છે. જો કે મેં આજ સુધી તેમની પાસેથી એક પણ રૂપિયો નથી માંગ્યો. તો પણ ખબર નહીં શા માટે ગુસ્સે થાય છે. શું બધાની સાસુ આવી જ હોય છે? તમારા પતિને તમારા તરફથી કોઈ ફરિયાદ નથી અને તે તમારી ઈચ્છા પૂરી કરે છે. જ્યાં સુધી તમારી સાસુની વાત છે તો કેટલાક અપવાદને છોડીને સાસુ આવી જ હોય છે. વહું નવાં વસ્ત્રો પહેરી, ઓઢીને ફરે તે તેમને બિલકુલ સારું નથી જ લાગતું, એટલે તમારી સાસુ રોકટોક કરે છે તો તેના પર તમારે વધારે ધ્યાન ન આપવું જોઇએ.

મારા લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. પતિને પોર્ન ફિલ્મોની લત છે. તે પોર્ન ફિલ્મોની જેમ જ મારી સાથે રિલેશન બાંધવા ઈચ્છે છે, પરંતુ હું ના પાડી દઉં છું. મને બીક છે કે, મારા લગ્ન ખતરામાં ન પડી જાય. શું કરું.જવાબ.જો તમારા પતિ સેક્સ લાઈફમાં વેરાયટી ઈચ્છે છે અને તેમની ઈચ્છાઓ અને આદતોથી તમને કોઈ નુકસાન નથી થઈ રહ્યું તો તમે પણ તેમની સાથે સફરમાં સામેલ થઈ શકો છો. પરંતુ, જો તમારા પતિની ડિમાન્ડ અસામાન્ય અને એબનોર્મલ સેક્સની હોય તો તમે તેમની સાથે ખુલીને વાત કરો. તેમને પ્રેમથી સમજાવો. તો પણ તે પોતાની જીદ ન છોડે અને અસંતોષ રહે તો તમારે તમારા પતિનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સારવારની પણ.

હું કોઈપણ છોકરી અથવા કોઈ અશ્લીલ દ્રશ્ય જોતાં જ એટલો બધો ઉત્તેજિત થઈ જાઉં છું કે, જાત પર કાબૂ રાખી શકતો નથી. આ કારણસર મેં ૫-૬ વાર ખોટી જગ્યાએ જઈ કેટલીક છોકરીઓ સાથે સંબંધ પણ બાંધ્યો છે. મારા આ કાર્ય માટે હું આત્મગ્લાનિ અનુભવું છું, પરંતુ લાચાર છું. હું મારી જાત પર કાબૂ રાખી શકું એવો કોઈ ઉપાય કે દવા બતાવશો.

દરેક વ્યક્તિમાં સેક્સની ભાવના વધારે કે ઓછી હોય જ છે. તે માટેની કોઈ દવા નથી. આ અંગે તમારે થોડાં વર્ષ સંયમપૂર્વક વર્તવું પડશે. માણસની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. તમે કોશિશ દ્વારા તમારી જાત પર કાબૂ મેળવી શકો છો. તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને વધુમાં વધુ પ્રવૃત્ત રાખો, તે જરૂરી છે. આના લીધે તમારું ધ્યાન બીજે નહીં દોરવાય.ઉન્મુક્ત જાતીય સંબંધ બાંધવાની તમને એઈડ્સ જેવો જીવલેણ રોગ થઈ શકે છે, તેથી અનૈતિક સંબંધોથી દૂર રહો. મારી ઉંમર ૨૦ વર્ષની છે. મારી એક સાહેલી સાથે મારો સમલૈંગિક સંબંધ છે. મારું વ્યક્તિત્વ છોકરાના વ્યક્તિત્વ જેવું છે અને મારી બહેનપણી મને એનો પતિ માને છે. અમે બંને કાયમ સાથે રહેલા માગીએ છીએ, પરંતુ અમારાં કુટુંબીજનો વિરોધ કરે છે. શું કરવું.

તમારું વ્યક્તિત્વ ભલે ગમે તેવું હોય, પરંતુ સચ્ચાઈ એ છે કે તમે યુવતી છો. આ વાસ્તવિક્તા સ્વીકારીને એ છોકરી સાથે બીજી બહેનપણીઓ સાથે રાખતાં હો એવો જ સંબંધ રાખો. સામાન્ય રીતે લગ્ન પછી આવા સમલૈંગિક સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જતું હોય છે.હું ૨૬ વર્ષની છું અને મારા લગ્ન તાજેતરમાં જ થયાં છે. મારા લગ્ન થઈ ગયા હોવા છતાં પણ હું હજી ર્વિજન જ છું. અમે બે કલાક સુધી સેક્સ કરવાનો ટ્રાય કર્યો હતો પણ મારા હસબન્ડનું પેનિસ મારી વજાઈનમાં એન્ટર નહોતું થઈ શક્યું. અમે આશરે ૩૦ મિનિટ્સ સુધી ફોરપ્લે પણ કર્યું હતું.

છતાં પણ પેનેટ્રેશન નહોતું થઈ શક્યું. અંતે અમે લુબ્રિકન્ટ્સ લગાડીને પણ સેકસ કરવાની ટ્રાય ર્ક્યો છતાં પણ કંઈ થઈ શક્યું નહોતું. શું કરવું?કોઈ ગાયનોકોલોજિસ્ટને જઈને મળો અને આપોઆપ બધું બરાબર થઈ જાય તો લોકલ સેક્સપર્ટને જઈને મળો અને તેની પાસેથી વધુ સલાહ મેળવો.હું ૩૧ વર્ષની નોકરી કરતી, પરિણીતા છું. દેખાવમાં પણ સુંદર અને સ્માર્ટ છું. મારું દામ્પત્યજીવન સુખમય છે. મારું કુટુંબ સમૃદ્ધ છે. સામાન્ય રીતે હું બહુ ઓછા લોકો સાથે હળીમળી શકું છું,

પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મારા નવા ઓફિસર, જે આધેડ વયના હોવા છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તેમના પ્રત્યે એટલી બધી આકર્ષાઈ છું કે પહેલાં ઈશારાથી અને પછી શાબ્દિક રીતે મારી લાગીણી મેં વ્યક્ત કરી છે. એમને જોયા વિના એક દિવસ પણ રહેવાતું નથી.અમારી વચ્ચે ચુંબનનું આદાનપ્રદાન પણ થાય છે, પરંતુ હું મર્યાદામાં રહેલા ઈચ્છું છું. હું કંઈ અનૈતિક તો નથી કરી રહી ને? મેં સાંભળ્યું છે કે લોકો જીમમાં જઈને રેગ્યુલરથી વર્કઆઉટ કરતાં હોય તેમ બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ. શું માસ્ટરબેશનથી બ્રહ્મચર્યનો ભંગ થાય છે એ સેક્સ્યુઅલ એક્ટિવિટી છે? તેનાથી મારા મસ્લસના ગ્રોથમાં અડચણ આવશે.

તમે કેવાં મૂર્ખ અને વિચિત્ર લોકોની વાતો સાંભળો છો જે જીમમાં જતાં દરેક લોકો બ્રહ્મચર્યનું પાલન કરતાં હોય તો તે આપણાં દેશમાં વસ્તી વધારાનો પ્રોબ્લેમ હોત જ નહીં. તમારું દામ્પત્યજીવન સુખમય હોવા છતાં તમે પરપુરુષ પ્રત્યે આકર્ષાયા છો એટલું જ નહીં, તમારી લાગણીને દબાવવાને બદલે તમે એમને શાબ્દિક અભિવ્યક્તિ દ્વારા સામેથી આમંત્રણ આપ્યું છે. એક પરિણીતા સ્ત્રી, જેનો પતિ એને અનહદ ચાહે છે, તેના માટે આવું વર્તન શોભાસ્પદ નથી. તમે જો ખરેખર મર્યાદામાં રહેવા ઈચ્છતાં હો, તો તમારા અધિકારી સાથેના સંબંધ ન રાખો.

તમે નોકરી કરવા ઓફિસે જાવ છો, એટલે તમારા કામ પ્રત્યે વધુ ધ્યાન આપો, તે વધારે સારું રહેશે.હું ૧૮ વર્ષનો એફ.વાય.બી.કોમ ની વિદ્યાર્થી છું. હું કોઈપણ છોકરી અથવા કોઈ અશ્લીલ દ્રશ્ય જોતાં જ એટલો બધો ઉત્તેજિત થઈ જાઉં છું કે, જાત પર કાબૂ રાખી શકતો નથી. આ કારણસર મેં ૫-૬ વાર ખોટી જગ્યાએ જઈ કેટલીક છોકરીઓ સાથે સંબંધ પણ બાંધ્યો છે. મારા આ કાર્ય માટે હું આત્મગ્લાનિ અનુભવું છું, પરંતુ લાચાર છું. હું મારી જાત પર કાબૂ રાખી શકું એવો કોઈ ઉપાય કે દવા બતાવશો.

દરેક વ્યક્તિમાં સેક્સની ભાવના વધારે કે ઓછી હોય જ છે. તે માટેની કોઈ દવા નથી. આ અંગે તમારે થોડાં વર્ષ સંયમપૂર્વક વર્તવું પડશે. માણસની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. તમે કોશિશ દ્વારા તમારી જાત પર કાબૂ મેળવી શકો છો. તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને વધુમાં વધુ પ્રવૃત્ત રાખો, તે જરૂરી છે. આના લીધે તમારું ધ્યાન બીજે નહીં દોરવાય. ઉન્મુક્ત જાતીય સંબંધ બાંધવાની તમને એઈડ્સ જેવો જીવલેણ રોગ થઈ શકે છે, તેથી અનૈતિક સંબંધોથી દૂર રહો.

About bhai bhai

Check Also

9 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે રાણી લક્ષ્મી બાઈનું પાત્ર ભજવનાર આ અભિનેત્રી, તસવીરો જોઈ ચોંકી જશો…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *