ભગવાન શ્રી કૃષ્ણ ની આ એક વસ્તુ હંમેશા રાખો તમારી પાસે, ક્યારેય નહીં ખૂટે તમારા ખિસ્સા માં રૂપિયા….

મોરપંખ એ દેખાવમા જેટલા સુંદર હોય છે એટલા જ તે ઉપયોગી પણ હોય છે અને ભગવાન કૃષ્ણના મુઘટથી મંદિરમા જે આપણે નજર ઉતારવા માટે મોરપંખનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામા આવે છે અને મોરપંખની આ એક ખાસિયત એ છે કે તે ક્યારેય પણ ખરાબ નથી થતા અને તેમા રહેલા અનેક રંગોના કારણે એ સૂર્યની રોશનીમાથી નીકળતી દરેક જાતની ઉર્જાને ગ્રહણ કરે છે અને તે નેગેટિવિટીને પણ દૂર કરે છે અને વાસ્તુ અને તંત્ર બંન્નેમા મોરપંખનુ ખૂબજ મહત્વ રહેલુ છે.

બધા લોકો એવું ઈચ્છે છે કે, એનાં જીવનમાં રૂપિયાનો ભાર રહે. જેનાં માટે બધા લોકો વિવિધ ઉપાય પણ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવા અનેક ઉપાય છે, જે ઉપાયની મદદથી તમે પોતે બધી મુશ્કેલીઓમાંથી નીકળી શકો છો, તો ચાલો જાણીએ આ બધી મુશ્કેલીઓમાંથી નીકળવા માટેનો યોગ્ય માર્ગ. જયારે માણસને દરેક બાજુથી દુ:ખ આવે છે તો ત્યારે માણસને ભગવાનની યાદ આવે છે. અને માણસ ભગવાનનાં શરણમાં જવાં ઈચ્છે છે.

આજે અમે તમને ભગવાન શ્રી કૃષ્ણની એવી એક ખાસ વસ્તુ જે એને બહુ જ વહાલી છે, આ વસ્તુની સાથે જોડાયેલ એવાં ઘણા ઉપાય જણાવીશું, જે ઉપાયથી તમારી બધી મુશ્કેલીઓ દુર થશે. આપણે બધા લોકો જાણીએ છીએ કે, ભગવાન શ્રી કૃષ્ણને બંસરી અને મોર પંખ બહુ જ પસંદ છે, તો ચાલો આજે અમને તમને જણાવી દઈએ કે, મોર પંખ નું કેટલું મહત્વપૂર્ણ છે.

વાસ્તુ અને જ્યોતિષ ગ્રંથોમા પણ મોરપંખના લગભગ ૭ એવા ઉપાય વિશે જણાવવામા આવ્યુ છે કે જે આ સિવાય પણ બીજા કેટલાક ઉપયોગ છે અને પૌરાણિક માન્યતા અનુસાર જો પુસ્તકમા અથવા તો કબાટમા મોરપંખ રાખવામા આવે તો ભણવામા મન લાગે છે અને કેટલાક લોકો તેને આજે પણ ઘરમા મોરપંખ રાખે છે અને એક માન્યતા એ પણ છે કે આજે જે ઘરોમા મોરપંખ રાખવામા આવે છે ત્યા આપણે ક્યારેય સાપનો ડર નથી લાગતો. અને જ્યોતિષ ગ્રંથોમા આપણે કેટલાક એવા ઉપાય જણાવવામા આવ્યા છે કે જેનાથી તમને લાભ મળી શકે છે.

પાકીટમાં મોર પંખ રાખવું : જો તમારે રૂપિયાની અછત હોય કે અમુક કારણથી તમારાં ઘરમાં રૂપિયા ટકતા ન હોય તો તમે જે પણ પર્સનો વપરાશ કરો છો, પર્સને ક્યારેય પણ ખાલી ન થવા દેવું. ભલે પર્સમાં એક રૂપિયા જ હોય. એ ઉપરાંત તમે તેમાં મોર પંખ રાખો. આ કરવાથી ધન સબંધી બધી મુશ્કેલીઓ દુર થઇ જશે. તેની સાથે રૂપિયા આવવામાં જે પણ રુકાવટ આવતી હોય તે રુકાવટ પણ દુર થાય છે.

દુશ્મનને ભગાવવામાં મદદ : અત્યારનાં જમાનામાં જેટલા દોસ્ત હોતા નથી એની કરતા વધુ દુશ્મન હોય છે. આ સમયમાં દુશ્મનને દુર રાખવા માટે તમે મંગળવારનાં દિવસે હનુમાનજી નાં માથા ઉપર મોર પંખમાં દુશ્મનનું નામ લખીને આખી રાત મૂકી રાખવું, ત્યાર બાદ સવારે તમે આ મોર પંખને જળની સાથે પધરાવી દેવું. આ કરવાથી તમારા બધા દુશ્મન દુર રહેશે.

ભયંકર સપનાને દુર કરવા માટે : અનેક વાર જોવામાં આવે છે કે, બાળકો કે વડીલોને ભયંકર સપનાઓ આવે છે, આ સપનાનાં લીધે બીક પણ બહુ લાગે છે. અનેક વખત આ ડરમાં પણ બદલાઈ છે. આ સમયમાં જો તમને ભયંકર સપનાની ફરિયાદ હોય તો રાતે સુતી વખતે તમારા તકિયાની નીચે મોરપંખ રાખીને સુવું જોઈએ. આ કરવાથી તમારા આ ભયાનક સપનાની મુશ્કેલી દુર થઇ જશે.

અભ્યાસમાં મન ન લાગતું હોય તો : બાળકોની અનેક વખત એ જ ફરિયાદ હોય છે કે એને અભ્યાસ માં મન લાગતું નથી, જેનાં લીધે મા બાપ પૂરી રીતે પરેશાન હોય છે. આ સમયમાં જો તમારા બાળકને પણ આ મુશ્કેલી હોય તો એનાં માટે તમારે બાળકોનાં બુકમાં મોર પંખ રાખવું જોઈએ. આ કરવાથી બાળકનું ભણવામાં પૂરી રીતે મન લાગશે તેમજ ઉપરાંત એને અભ્યાસમાં બહુ જ સફળતા પણ પ્રાપ્ત થશે. માત્ર આજ જ નહિ, આ કરવાથી બાળકનો માનસિક વિકાસ પણ સારી રીતે થાય છે.

રાહુની દશા સુધારવા.જે લોકોની કુંડળીમાં રાહુની ખરાબ દશા ચાલી રહી હોય તેમણે આ દશા સુધારવા અને જીવનના કષ્ટને દૂર કરવા માટે રાત્રે સૂતી વખતે તકીયા નીચે મોરપંખ રાખવું જોઈએ. આમ ઉપાય રાહુના નકારાત્મક પ્રભાવથી જાતકને બચાવે છે.કાર્યસિદ્ધિ માટેગ્રહો અને નક્ષત્રોની સ્થિતીના કારણે ઘણીવાર કાર્યમાં નિષ્ફળતા મળે છે. આવા સમયે ઘરના બેડરૂમ કે પૂર્વ અથવા ઉત્તર ખૂણામાં મોરપંખ રાખવા જોઈએ. આ ઉપાય કરવાથી નિષ્ફળ જતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.

એકાગ્રતા વધારવાવિદ્યાર્થીઓ અથાગ મહેનત કરે તેમ છતા તેમને પરીણામ મળતું નથી. વળી કેટલાક છાત્રો અભ્યાસ સમયે એકાગ્ર થઈ શકતા નથી. આ તકલીફ દૂર કરવા માટે અભ્યાસ કરતા હોય તે પુસ્તકમાં મોરપંખ રાખવું જોઈએ.વાસ્તુ દોષ દૂર કરવામોરપંખનો ઉપયોગ કરી અને વાસ્તુદોષ દૂર કરી શકાય છે. ઘરના મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ અને મોર પંખ રાખી દેવું. તેનાથી વાસ્તુદોષનું નિવારણ થઈ જશે અને ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઊર્જા પણ દૂર થશે.

કાલસર્પ દોષ દૂર કરવાકુંડળીમાં જો કાલસર્પ દોષ હોય તો સોમવારની રાત્રે તકીયાના કવરમાં સાત મોરપંખ રાખી અને બેડરૂમની પશ્ચિમ દિશાની દિવાલ પર અગિયાર મોરપંખ લગાવો.મોરપંખ ઘરમાં રાખવાથી સર્વત્ર સુખ અને સન્માનની  પ્રાપ્તિ થાય છે. તેનાથી ભોજપત્ર પર લાલ ચંદનની શ્યાહીથી કોઇ મંત્ર લખાય તો તાત્કાલિક ફળ મળે છે

Leave a Comment