Breaking News

ભાગ્યોદય સાથે લઈને જન્મે છે આ પ્રકારની યુવતીઓ તેમની જોડે લગ્ન કરવાથી બની જશો ધનવાન

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દિવસેને દિવસે ઝડપથી વિકસતા આ શાસ્ત્રજ્ઞાન પર આવો આજે પ્રકાશ પાડીએ કે કેવી કન્યા હોય તે જે નિવડે છે ભાગ્યશાળી. જેના થકી ઘરમાં રહે છે લક્ષ્મીનો વાસ. જો તમે તમારા પરિવાર કે નિકટનું કોઈ વિવાહ યોગ્ય વય ધરાવતું હોઈ તો ખાસ વાંચો આ સ્ટોરી, જેનાથી એ જાણકારી મળે છે કે તે વ્યક્તિ ભાગ્યશાળી નિવડશે કે નહિં.

સીધું અને ઉન્નત નાક.સમુદ્રશાસ્ત્રમાં સીધુ અને ઉન્નત નાક શુભ માનવામાં આવ્યું છે. સાથે જ જે કન્યાના હોઠનો રંગ લાલ હોય તે બહું જ ભાગ્યશાળી હોય છે.નાની ડોક.જે કન્યાની ગર્દન નાની અને જીભ મોટી હોય તે કન્યા સુખ અને સૌભાગ્યથી પરિપૂર્ણ હોય છે. એવી કન્યા પોતાના પતિનો બહું જ ખ્યાલ રાખતી હોય છે.

આગળથી ઉન્નત મસ્તક.જે કન્યાનું મસ્તક ઉન્નત હોય તે ખુબજ ભાગ્યશાળી હોય છે જ્યાં પણ રહે કરી દે બેડો પાર માતા લક્ષીમીજીની અપાર કૃપા હોય તેમના પર. આવા પગના તળીયા વાળી કન્યા.જે કન્યાના પગના તળીયા શુષ્ક ન હોય અને તૈલી તેમજ સમતલ હોય તે શુભ માનવામાં આવે છે. જો કન્યાના પગની એડી ફાટેલી હોય તો તે પણ ધનના મામલામાં શુભ માનવામાં આવતું નથી.

મોટાં અને ફૂલેલા કાન .જે કન્યાના કાન મોટાં અને ફૂલેલા હોય તે છોકરી ખુબજ ભાગ્યશાળી હોય છે. ધનના મામલામાં આવી છોકરીઓ ખુબ જ ભાગ્યશાળી હોય છે. આવો અવાજ ધરાવતી.જે કન્યા બોલે ત્યારે તેનો અવાજ મીઠો લાગતો હોય અને કર્કશ ન હોય તે કન્યા હોય છે ખુબજ ગુણવાન. સુંદરતાની સાથે સાથે તેનામા હોય છે ગુણોનો ભંડાર.

કેવી છોકરી સાથે લગ્ન કરવાથી છોકરાનું ભાગ્ય બદલે છે. કહેવાય છે કે કોઈપણ છોકરીના લગ્ન બાદ તેનું ભાગ્ય તેના પતિ સાથે જોડાય જાય છે અને તેના ભાગ્યનો પ્રભાવ પતિના ભાગ્યમાં જોવા મળે છે. પરંતુ મિત્રો અમુક છોકરીઓ ખુબ ભાગ્યશાળી હોય છે, તો કોઈક છોકરીઓનું ભાગ્ય એટલું પ્રબળ નથી હોતું. પરંતુ હવે સવાલ એ થાય કે એ જાણવું કંઈ રીતે કે છોકરી કેટલી ભાગ્યશાળી છે !

પરંતુ તેનું નિવારણ પણ આપણા શાસ્ત્રોમાં મળી જાય છે. આપણા શાસ્ત્રોમાં ભાગ્યશાળી છોકરીના ઘણા એવા લક્ષણો જણાવેલા છે કે જેના આધારે આપણે માત્ર છોકરીને જોઇને જ જાણી શકીએ છીએ કે તે ભાગ્યશાળી છે કે નહિ. શાસ્ત્રો અનુસાર આ લક્ષણો ધરાવતી છોકરીઓ જે છોકરા સાથે લગ્ન કરે છે તેનું ભાગ્ય ચમકી જાય છે. તેને જીવનમાં સફળતા અને પ્રગતિ મળે છે તેમજ જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહે છે. તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી છોકરીઓના લક્ષણો વિશે.

જે છોકરીઓનું મસ્તિષ્ક મોટું હોય તેમજ લંબચોરસ હોય છે અને કપાળ થોડું લાલાશ પડતું હોય તો તેવી છોકરીનું ભાગ્ય લગ્ન બાદ ખુબ જ પ્રબળ થઇ જાય છે. તે છોકરીના લગ્ન જીવનમાં કોઈ સમસ્યાઓ નથી આવતી તેમજ લગ્ન જીવન સુખમય વીતે છે. આ ઉપરાંત તેના પ્રબળ ભાગ્યનો પ્રભાવ તેના પતિના જીવનમાં પણ જોવા મળે છે જેથી તેને સફળતા મળે છે.

ત્યાર બાદ જે છોકરીની ગરદન એટલે કે ડોક લાંબી હોય અને ગરદનથી ખભા સુધીનો આકાર જગ જેવો લાગે તો તે છોકરીઓ પણ ભાગ્યશાળી મનાય છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર જો કોઈ છોકરીના બંને આઇબ્રો એટલે કે નેણ વચ્ચે થોડી જગ્યા હોય તે છોકરીઓ પણ ખુબ ભાગ્યશાળી મનાય છે. તે જે છોકરા સાથે લગ્ન કરે છે તેનું ભાગ્ય પણ ચમકી જાય છે. પરંતુ મિત્રો બંને આઇબ્રો વચ્ચે જગ્યા જન્મથી જ હોવી જોઈએ.

જો છોકરીઓના નાકની વાત કરીએ તો જે છોકરીનું નાક નીચેથી થોડું ચપટું હોય તો તે છોકરીઓનો શુક્ર ખુબ મજબુત હોય છે. અને શુક્રની કૃપા હોવાથી તેના જીવનમાં ભરપુર સુખ સમૃદ્ધિ આવે છે. તેથી આવી છોકરીઓ પણ ભાગ્યશાળી મનાય છે.આ ઉપરાંત જે છોકરીની આંખ ખુબ મોટી પણ ન હોય અને ખુબ નાની પણ ન હોય. પરંતુ તેની આંખ મધ્યમ કદની હોય તો તેવી છોકરીઓ પણ શાસ્ત્રો અનુસાર ભાગ્યશાળી ગણાય છે.

જો છોકરીની હથેળીની વાત કરીએ તો જે છોકરીની હથેળીમાં બુધ પર્વત એટલે કે ટચલી આંગળી નીચેનો ભાગ ઉપસેલો હોય તેવી છોકરીને પણ ભાગ્યશાળી માનવામાં આવે છે. આ ઉપરાંત જે છોકરીની હથેળીમાં શનિ પર્વત પણ ઉપસેલો હોય એટલે કે અંગુઠા પછીની બીજી આંગળી એટલે કે વચ્ચેની આંગળી કે જે સૌથી મોટી આંગળી હોય છે તેની નીચેનો ભાગ શનિ પર્વત ગણાય છે અને તે ભાગ ઉપસેલો હોય તેવી છોકરીઓ પણ ભાગ્યશાળી ગણાય છે.

મિત્રો સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે છોકરીઓની હાથની આંગળીઓ વચ્ચે જગ્યા ન રહેતી હોય મતલબ હથેળી સીધી રાખે ત્યારે બધી આંગળીઓ એક બીજા સાથે એવી રીતે અડકેલી હોય કે આંગળીઓ વચ્ચે કોઈ પણ ગેપ ન રહેતો હોય. તો તે છોકરીઓને પણ ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે અને તે પોતાના પતિના જ સુખમાં પોતાનું સુખ ઈચ્છે છે.

તો મિત્રો શાસ્ત્રો અનુસાર આ લક્ષણો કે અંગો ધરાવતી છોકરીઓ ભાગ્યશાળી હોય છે અને સામાન્ય રીતે આ છોકરીઓનું ભાગ્ય લગ્ન બાદ વધારે મજબુત બનતું હોય છે. જેથી તેને તો જીવનમાં સુખ, સમૃદ્ધિ અને એશ્વર્યની પ્રાપ્તિ થાય જ છે. પરંતુ તેની સાથે સાથે તેનું ભાગ્ય એટલું પ્રબળ બની જાય છે કે તેનો પ્રભાવ તેના પતિના જીવનમાં પણ જોવા મળે છે. તેથી તેના પતિનું ભાગ્ય ખુલે છે અને દરેક જગ્યાએ તેને સફળતા પ્રાપ્ત થાય છે.

સામૂદ્રિક શાસ્ત્રમાં કન્યાને લઈને ઘણુ બધુ લખેલુ છે કે કેવા પ્રકારની કન્યા સાથે લગ્ન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે.સામૂદ્રિક શાસ્ત્રમાં કન્યાઓના શરીરમાં આવેા ચિહ્ન અને તલ વિશે જણાવ્યુ છે અને તેમના આધારે વર્ણવેલ છે કે કેઇ કન્યાની કિસ્મત કેટલી ભાગ્યશાળી છે.

આવી છોકરી સાથે લગ્ન કરવાથી ખુલી જાય છે ભાગ્ય. જેના હોઠ ઉપર તિલ હોય.જે છોકરીઓના હોઠ ઉપર તલ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને આવી છોકરીઓ તેમના પતિનું જીવન સમૃદ્ધ બનાવે છે.તેથી જો તમારા જીવનના સાથીદારના હોઠ ઉપર તિલ છે, તો સમજી લો કે તે તમારા માટે ખૂબ મહેનતુ છે.

સૌમ્ય પગવાળી છોકરીઓ.સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે કન્યાઓના પગ નાના અને નરમ હોય છે તે કીસ્મતમાં ધન હોય છે અને આ પ્રકારની છોકરી સાથે લગ્ન કરવાથી કીસ્મત ખુલી જાય છે.સુંદર પગ વાળી છોકરી સાથે લગ્ન કરવાથી જીવનમાં હંમેશાં ખુશી રહે છે.તેથી જો તમને આવી છોકરી મળે,જેના પગ સુંવાળા અને સુંદર હોય તો તમે તેની સાથે તરત જ લગ્ન કરી લો.લાંબા હાથ.સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જે છોકરીઓના પાતળા અને લાંબા હાથ હોય છે તે ઘરમાં સારુ ભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે અને તેમના પતિ અને પતિના પરિવારના લોકો જીવનથી ખુશ થઇ જાય છે.

સુંદર કાન.શાસ્ત્ર મુજબ,જે છોકરીઓના કાન ગોળ અને લાંબા હોય છે,તેમની ઉંમર ઘણી વધારે હોય છે અને આવી છોકરીઓ ખૂબ સમૃદ્ધ હોય છે.તેથી લાંબા અને ગોળ કાન ધરાવતી છોકરી સાથે તમે તરત જ લગ્ન કરી લો.આવી છોકરી તમને ધનિક બનાવે છે. લાંબા વાળવાળી છોકરીઓ.જે છોકરીઓના વાળ લાંબા અને મુલાયમ હોય છે તે ખૂબ કિસ્મત વાળી હોય છે અને આ પ્રકારની છોકરીઓને દેવીનું રૂપ માનવામાં આવે છે.જે છોકરી ના વાળ નાના અને રેશમી નથી હોતા તો તે છોકરીઓ વધુ ભાગ્યશાળી નથી હોતી.

લાલ આંખો ધરાવતી.જે છોકરીઓની આંખોની કિનારે લાલિમા હોય છે, તેમને સારા ભાગ્યવાળી માનવામાં આવે છે અને આ પ્રકારની છોકરીઓને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે.ઉપરાંત,જે કન્યાઓની આંખો મોટી અને કાળી હોય છે તે પણ કીસ્મતની ધનવાન હોય છે.મીઠુ બોલનારી છોકરીઓ.સૌમ્ય અવાજ વાળી છોકરીઅો ભાગ્યશાળી માનવામાં આવે છે.જે છોકરી મીઠી વાણી માં વાત કરે છે તે હંમેશાં કુટુંબમાં પ્રેમ બનાવે છે અને ગમે ત્યારે ઘરમાં કલેશ થતો નથી.

About bhai bhai

Check Also

ખિસ્સામાં રહેલો નાનકડો રૂમાલ પણ કરાવી શકે છે અનેક પરેશાનીઓ,જાણો કઈ રીતે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મોટા ભાગના લોકોને પોતાના ખિસ્સામાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *