Breaking News

ભાનગઢની આ રાજકુમારી હતી એટલી સુંદર કે હજારો રાજકુમારો તેનાં માટે મૃત્યુ પામ્યાં છે,જાણો આ રાજકુમારી વિશે

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તો ચાલો જાણીયે રાજસ્થાન ભારતમાં ઘણા પ્રાચીન કિલ્લાઓ અને મહેલો છે જેનો ઇતિહાસ ખૂબ જ ઉડો છે, આજે આપણે જે કિલ્લાની વાત કરી રહ્યા છીએ તે કોઈ વાર્તા કે અસત્ય નથી, પરંતુ આજની રાત પછી તે સ્થળે જવાનું પ્રતિબંધિત છે.

આપણે જે કિલ્લાની વાત કરી રહ્યા છીએ તે રાજસ્થાનનો ભાણગઢ નો કિલ્લો છે. ભાનગ કિલ્લાના લોકો ભૂતિયા કિલ્લા તરીકે ઓળખાય છે.એવું કહેવામાં આવે છે કે ભાણગ ની રાજકુમારી રત્નાવતી, જે ફક્ત 18 વર્ષની હતી, ખૂબ જ સુંદર હતી અને રાજકુમારીની સુંદરતાની ચર્ચા દૂર દૂર ફેલાઈ હતી, તેથી દેશના ખૂણે ખૂણાના રાજકુમારો તેની સાથે લગ્ન કરવા માંગતા હતા.

કહેવાય છે કે ભાનગઢ ની રાજકુમારી રત્નાવતી ખૂબ સુંદર હતી, જેના ચર્ચા આખા રાજ્યમાં હતા. રાણી રત્નાવતી એકવાર બજારમાં કેશ તેલ કે ઇત્ર લેવા ગઈ ત્યારે સિંધુ સેવડા નામના એક તાંત્રિક નું દિલ રાજકુમારી પર આવી ગયું.જે દુકાનેથી રાણી ને તેલ કે ઈત્ર મોકલાતું હતું ત્યાં સિંધુ સેવડા એ રાણી પાસે જતી એક શીશી પર વશીકરણ મંત્ર દ્વારા કાળો જાદુ કરી નાખ્યો. જેથી રાણી તેની તરફ આકર્ષાય.

રાણી પણ વિધ્યા થી સિધ્ધ હતા. તેમણે આ વાતની ખબર પડી ગઈ અને તેને શિશી વિશાળ શીલા પર ફેંકી દીધી. કાળા જાદુ અનુસાર એ શીલા સિંધુ સેવડા તરફ આકર્ષાઈ અને તેના પર પડી અને તેને કચડી નાખ્યો.મરતા મરતા તાંત્રિક સિંધુ સેવડા એ શ્રાપ આપ્યો કે આ રાજ્યમાં રહેતા તમામ લોકો જલ્દી મરી જશે અને તેઓની આત્મા કિલ્લામાં ભટકતી રહેશે. એવું મનાય છે કે એક યુધ્ધ માં રાજ્યના બધા લોકો મૃત્યુ પામ્યા હતા.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને ખોદકામ દરમિયાન સબૂત મળ્યો કે આ એક પ્રાચીન એતિહાસિક સ્થળ હતું. હવે આ કિલ્લો ભારત સરકારની દેખરેખ માં છે અને કિલ્લાની ચારે બાજુ એ એસ આઈ ની ટીમ મૌજૂદ રહે છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ આ કિલ્લામાં કોઈપણ નું રહેવું પ્રતિબંધિત છે.એ દરમિયાન તે એક વાર કિલ્લામાં પોતાની સકીઓ સાથે બજારમાં નીકળી હતી. રાજકુમારી રત્નાવતી એક દૂકાને પહોચી અને અત્તરને પોતાના હાથોમાં લઇને તેની ખૂશ્બૂ લઇ રહી હતી. એ સમયે એ જ દૂકાનથી થોડેક દૂર એક સિંધિયા નામની વ્યક્તિ ઉભી રહી અને ધારી-ધારીને રાજકુમારીને જોઇ રહ્યો હતો.

જાદૂગર સિંઘિયાનો શાપ સિંધિયા એ જ રાજ્યમાં રહેતો હતો અને કાળા જાદૂનો મહારથી હતો. એવું જણાવવામાં આવે છે કે તે રાજકુમારીના રૂપનો દિવાનો હતો અને તેણે પ્રગાઢ પ્રેમ કરતો હતો. તે કોઇપણ રીતે રાજકુમારીને હાંસલ કરવા માગતો હતો. તેથી તેણે આ દૂકાન પાસે આવીને એક અત્તરની બોટલ કે જેને રાણી પસંદ કરી રહી હતી, તેણે એ બોટલ પર કાળો જાદૂ કરી નાખ્યો અને રાજકુમારી પર વશીકરણ કરી નાંખ્યું હતું.

રાજકુમારી રત્નાવતીએ એ અત્તરી બોટલ ઉઠાવી, પરંતુ તેણે ત્યાં જ નજીકના એક પથ્થર પર ફેંકી દીધી. પથ્થર પર પટકાતા બોટલ તૂટી ગઇ અને બધુ અત્તર એ પથ્થર પર ઢોળાઇ ગયું. ત્યાર બાદ પથ્થર એ લપસ્યો અને તાંત્રિક સિંધિયાની પાછળ જોતો રહ્યો અને તાંત્રિકને કચડી નાંખ્યો, જેનું ત્યાં જ મોત થઇ ગયું. મરતા પહેલા તાંત્રિકે શાપ આપ્યો કે તે કિલ્લમાં રહેનારા તમામને મારી નાંખશે અને તેઓ બીજી વખત જન્મ નહીં લઇ શકે અને આખી જિંદગી એ લોકોની આત્મા આ કિલ્લામાં ભટકતી રહેશે.

આ તાંત્રિકના મોતના થોડા સમય બાદ જ ભાનગઢ અને અજબગઢ વચ્ચે યુદ્ધ થયું જેમાં કિલ્લામાં રહેતા તમામ લોકો માર્યા હતા. ત્યાં સુધી કે રાજકુમારી રત્નાવતી પણ એ શાપથી બચી શકી નહીં અને તેમનું મૃત્યું થયું. એક જ કિલ્લામાં એક સાથે આટલા મોટા કત્લેઆમ બાદ ત્યાં મોતની ચીંખો ગુજી અને આજે પણ એ કિલ્લામાં તેમની આત્માઓ ભટકતી રહે છે

હાલ આ કિલ્લાની દેખરેખ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે, કિલ્લાની ચારેકોર આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ હાજર રહે છે. એએસઆઇએ સખત શબ્દોમાં કહ્યું છે કે સૂર્યાસ્ત બાદ આ વિસ્તારમાં કોઇપણ વ્યક્તિને રોકાવાની મનાઇ છે. આ કિલ્લામાં જે પણ સૂર્યાસ્ત બાદ ગયો છે તે ક્યારેય પણ પરત ફર્યો નથી. ઘણી વાર લોકોને આત્માઓએ પરેશાન કર્યા છે અને કેટલાક લોકોએ પોતાની જાન ગુમાવવાનો વારો આવ્યો છે.

આ કિલ્લામાં કત્લેઆમ કરવામાં આવેલા લોકોની આત્મા આજે પણ ભટકે છે. ઘણી વાર આ સમસ્યાથી લોકો રૂબરૂ થયા છે. એક વાર ભારત સરકારએ અર્ધસૈનિક દળોની એક ટૂકડી ત્યાં લગાવી હતી જેથી એ વાતનું સત્ય જાણી શકાય, પરંતુ તે પણ અસફળ રહ્યાં, ઘણા સૈનિકોએ આત્માઓ આ વિસ્તારમાં હોવાની પૃષ્ટિ કરી હતી. આ કિલ્લામાં આજે પણ જ્યારે તમે એકલા જશો તો તલવારોની ટનકાર અને લોકોની બૂમોને અનુભવી શકો છો. ઉપરાંત કિલ્લાની અંદરના રૂમોમાં મહિલાઓની રડવાનો અવાજ સાંભળવા મળે છે

મિત્રો જાણો રાણી રત્નાવતી ની કૃષ્ણ ભક્તિ જાણકારી રાણી રત્નાવતીની દાસી એની ગુરુ હતી. રાણી ગુરુબુદ્ધિથી એનો આદર કરતી હતી. વિલાસ ભવન ભગવાનનું લીલાભવન બની ગયું. દિવસ -રાત હરિ ચર્ચા અને એમનાં જ અનૂપ રૂપ માધુર્યના વખાણ થવાં લાગ્યાં, સત્સંગનો પ્રભાવ જ એવો હોય છે પછી સાચાં ભગવત પ્રેમીઓનાં સંગનું તો પૂછવુંજ શું રાણીનું મન મધુકર શ્યામ સુંદર વ્રજ નંદનનાં મુખકમલનાં મકરંદનું પાન કરવાં માટે છટપટી રહ્યું હતું.

રાણીએ શોભાનો ગાંઠિયો તો નથીજ એમને પણ એમનાં અરમાનો ઇચ્છાઓ અભિલાષાઓ હોય છે જ. જે તેઓ મન લગાવીને કે ક્યારેક મન મારીને પૂરી કરે છે. એનો અર્થ એ નથી થતો કે તેઓ પતિવ્રતા નથી હોતી હોય છે જ અને આપણો સનાતન ધર્મ પણ એની સાક્ષી પૂરે છે. પતિદેવો ભવ એજ એમનો જીવન મંત્ર હોય છે. આ રાજપુતાણીઓ વીરાંગનાની સાથે શાથે ઈશ્વર ભકત પણ હતી. જેમાં બે નામ ઉડીને આંખે વળગે એવા છે. એ છે રાણી રત્નાવતી અને મીરાં બાઈ.

આ વાત બહુ ઓછાને ખબર છે કે જયપુરમાં રાજા જયસિંહ સિવાય રાજા માધોસિંહ પણ થયા હતા. વિશ્વ પ્રસિદ્ધ અને સૌથી સમૃદ્ધ ગઢ આમ્બેરનો એ રાજા હતો. આ જયારે લોકો આંબેર જુએ છે પણ આ વાતને નજર અંદાજ કરી દે છે. આવું ના થવું જોઈએ જ આ રાણીઓને જો જૌહર કરવાનો વખત આવ્યો હોત તો કદાચ કદાચ ભગવાન શ્રીકૃષ્ણે જ આ મુસ્લિમોને પછાડ્યા હોત અને જૌહર બચાવ્યું હોત.

પણ જયપુર અને આંબેર આમાંથી બાકાત રહ્યા હતાં. વાટ લાગી ગઈ ચીત્તોડની પણ તોય મીરાં બાઈ તો ત્યાનીજ ને એ વખતે કદાચ ભગવાન શ્રીકૃષ્ણે મુસ્લિમોને આવતા રોક્યાં હોય. આવું બની શકે છે. હા પણ વાત જૌહર કે મુસ્લિમ આક્રમણની નહીં પણ કૃષ્ણભક્તિની છે. મીરાંબાઈની વાત એ વખતે કરશું, આજે વાત કરવી છે રાણી રત્નાવતીની જે પરમ શ્રીકૃષ્ણ ભક્ત હતી

About bhai bhai

Check Also

દેવર ભાભી ના પ્રેમમા થઈ ગયો પાગલ, એકાંતમાં જતાંજ કરી નાખ્યું એવું કાર્યકે જાણી ચોંકી જશો.

ફતેહપુરમાં દિયર ભાભીની લાશ ફાંસીમા લટકાતા મળી આવતા સનસનાટી મચી ગઈ છે, એવું કહેવામાં આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *