Breaking News

ભારતનાં આ મંદિરનો છઠ્ઠો દરવાજો ખુલી જાય તો આખું ભારત માલામાલ થઈ જાય,જાણો શુ છે એમાં

આમ તો ભારતમાં ઘણા બધા મંદિર છે અને બધા મંદિરોની પોતાની એક અલગ વિશેષતા છે.કોઈ પણ મંદિરની પાછડ કોઈ ન કોઈ કહાની છૂપેલી હોય છેજેના વિશે વધારે પડતી લોકો ને ખબર રહે છે પરંતુ અત્યારે પણ ભારતમાં અમુક મંદિર એવા છે જે રહસ્યોથી ભરેલા છે.ત્યાં થતાં ચમત્કારને જોઈને લોકો હેરાન થય જતા હોય છે.ભારત દેશમાં કેટલાક મંદિરો તો એટલા વર્ષ જૂના છે જેની કલ્પના પણ તમે ના કરી શકો. મંદિર જેટલા જૂના હોય છે.એટલા જ તેમના રહસ્યો ઉડાદેશમાં કેટલાક મંદિર તો ચમત્કા રી પણ છે.ત્યાં થતાં ચમત્કાર ને વૈજ્ઞાનિક પણ અત્યાર સુધી સમજી ના શક્યા.

દક્ષિણ ભારતની સાથે સાથે આખા દેશ માં પ્રખ્યાત છે અને તેના દર્શન કરવા માટે દેશ વિદેશથી લોકો આવે છે આપને આજે વાત કરીશું પદ્મનાભ મંદિરના વિશે. પદ્મનાથસ્વામી મંદિરમાં ૬ ભોંયરાઓ માંથી ૫ ભોંયરાઓ ખુલવા પર દુનિયાના હોશ ઉડી ગયા હતા. આ પાંચ ભોંયરાઓ માંથી કીમતી પથ્થર, સોના અને ચાંદી નો ભંડાર નીકળી ચુક્યો છે. ૧ લાખ કરોડથી પણ વધારે ખજાનો મળ્યો હતો. છઠ્ઠા દરવાજામાં એટલો ખજાનો છે, જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. પરંતુ આ ભોયરાના દરવાજાને ખોલવાની કોઈએ પણ હિંમત કરી નથી.

આવો જાણીએ કે આ છઠ્ઠા દરવાજા નું રહસ્ય શું છે.સદીઓથી બંધ કેરળના શ્રી પદ્મનાથસ્વામી મંદિરની નીચે બનેલા પાંચ ભોયરા જ્યારે ખોલવામાં આવ્યા હતા તો ત્યારે તેમાંથી બહુમુલ્ય હીરા, ઝવેરાત સિવાય સોનાનો અખુટ ભંડાર અને પ્રાચીન મુર્તિઓ પણ નીકળી હતી. પરંતુ છઠ્ઠા દરવાજાની આસપાસ પણ જવાથી લોકો ડરતા હતા. વળી તે વાતનો બધાને અંદાજો છે કે આ છઠ્ઠા દરવાજામાં દુનિયાનો સૌથી મોટો ખજાનો છુપાયેલો છે.પરંતુ જ્યારે આ મંદિરના છઠ્ઠા દરવાજા ખોલવાની વાત આવે છે તો અનહોની કહાનીઓનો ઉલ્લેખ શરૂ થઈ જાય છે.

તમને જણાવી દઈએ કે આ ભોંયરામાં ત્રણ દરવાજા છે. પહેલો દરવાજો લોખંડ માંથી બનેલો છે. બીજો લાકડામાંથી બનેલો એક ભારે દરવાજો છે અને ત્યારબાદ છેલ્લો દરવાજો લોખંડ માંથી બનેલો મજબુત દરવાજો છે. જે બંધ છે, જેની ખોલી શકાતો નથી. હકીકતમાં છઠ્ઠા દરવાજામાં કોઈ બોલ્ટ નથી અને કોઈ કડી પણ નથી. દરવાજા પર બે સાંપનાં પ્રતિબિંબ લગાવેલા છે, જે આ દરવાજાની રક્ષા કરે છે. કહેવામાં આવે છે કે આ દરવાજાને કોઈ તપસ્વી “ગરુડ મંત્ર” બોલીને જ ખોલી શકે છે. જો ઉચ્ચારણ યોગ્ય રીતે ન કરવામાં આવે, તો તેનું નિધન થઈ જશે.

તમને જણાવી દઈએ કે આ પહેલાં પણ ઘણા લોકો આ દરવાજાને ખોલવાની કોશિશ કરી શકાશે પરંતુ બધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.વર્ષ ૧૯૩૦ માં એક અખબારમાં છપાયેલ આર્ટીકલ ખુબ જ ડરામણો હતો. લેખક એમિલી ગિલક્રિસ્ટ અનુસાર ૧૯૦૮માં જ્યારે અમુક લોકોએ પદ્મનાથસ્વામી મંદિરના છઠ્ઠા દરવાજાને ખોલ્યો હતો, ત્યારે તેમણે પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. કારણકે ભોંયરાની અંદર ઘણા માથાવાળો કિંગ કોબરા બેઠો હતો અને તેની ચારો તરફ નાગ નું ઝુંડ હતું. બધા લોકો દરવાજો બંધ કરીને જીવ બચાવીને ભાગ્યા હતા.આ ભોંયરા પાછળ વધુ એક કહાની છે.

એવું પણ કહેવામાં આવે છે કે અંદાજે ૧૩૬ વર્ષ પહેલા તિરુવનંતપુરમ્ દુષ્કાળની સ્થિતિ ઉભી થઈ ગઈ હતી, ત્યારે મંદિરના કર્મચારીઓએ છઠ્ઠા દરવાજાને ખોલવાની કોશિશ કરી હતી અને તેમણે તેની કિંમત ચુકવવી પડી હતી. અચાનક તેમને મંદિરમાં ગતિથી અને શોર બકોર ની સાથે પાણી ભરાવાનો અવાજ સાંભળવા લાગ્યો હતો. ત્યારબાદ તેમણે તુરંત દરવાજાને બંધ કરી દીધો હતો. અહીંના લોકોનું માનવું છે કે મંદિરનો આ છઠ્ઠો દરવાજો સીધો અરબ સાગર સાથે જોડાયેલો છે. જો કોઈ ખજાનો મેળવવા માટે છઠ્ઠો દરવાજો તોડે છે, તો અંદર રહેલ સમુદ્રનું પાણી ખજાનાને વહાવી લઈ જશે.

આજથી લગભગ 136વર્ષ પહેલાં તિરુવનંતપુરમમાં અકાળ પૈદા હોવાની સભવાના થઈ ગય હતી.ત્યાજ મંદિરમાં કામ કરવાવાળા 6કર્મચારીઓએ આને ખોલવાની કોશિશ કરી હતી.પરંતુ તેમણે આવું કરવાનું બોઉં મોગુ પડી ગયું હતું.ઘણા પ્રયત્નો કર્યા પછી જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે જ મંદિરમાંથી અજીબોગરીબ અવાજ આવા લાગી.આ દરવાજો એટલો ભયાનક હતો કે તેમણે તુરંત દરવાજો બંધ કરી દીધો. ખરેખર,ત્યાંના લોકોની માનવું છે કે મંદિરનો આ દરવાજો અરબ સાગરથી જોડેલો છે.જે કોઈ દરવાજો ખોલવા વિશે વિચારશે સમુદ્ર તેની સાથે તેને લઈ જશે.એટલા માટે આ દરવાજાને ખોલવા વિશે કોઈ વિચારતું પણ નથી.હવે આ કહાની કઈ પણ હોય પણ આ વાત તો સાચી છે કે મંદિરનો છઠ્ઠો દરવાજો આજે પણ રહસ્ય બનેલો છે.આને ખોલવાની હિંમત આજે પણ લોકો ને નથી થતી અને ના આને ખોલવા વિશે વિચારે છે.

About bhai bhai

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *