Breaking News

ભારતનું આ શહેર શારીરિક સંબંધ બાંધવામાં છે સૌથી પાછળ, જાણો શું છે તેની પાછળનું કારણ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હાલમાં જ થયેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે વધતું વજન અનેક બીમારીઓનું કારણ છે. ઓબેસિટીના કારણે તમારું વજન જ વધે તેવું નથી પરંતુ ડાયાબિટિઝ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગને લગતી અનેક સમસ્યાઓ પણ વધે છે. આ અંગે તમે સાંભળ્યું હશે પરંતુ આ ઓબેસિટી તમારી સેક્સ લાઇફ પર પણ નકારાત્મક અસર કરે છે તેની ખાસ જાણ નહીં હોય.

દેશના મેગા શહેરોમાં હજારો લોકો પર કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું કે ઓબેસિટીના કારણે લોકોમાં સેક્સ પ્રત્યેની રુચિ ઓછી થઈ જાય છે. સર્જરી પછી સારી થાય છે સેક્સ ડ્રાઇવમેક્સ હોસ્પિટલના મેટાબોલિક એન્ડ બેરિએટ્રિક સર્જન ડોક્ટર પ્રદીપ ચૌબેએ કહ્યું કે, “ઓબેસિટીની સર્જરી માટે જે લોકો આવે છે તેઓ ડાયાબિટિઝ, હાઇપરટેન્શન, હાર્ટની બીમારીઓની વાત કરે છે.

કોઈએ ક્યારેય સેક્સ રુચિ વધારવા વધારાની ચરબીને દૂર કરવાની વાત નથી કરી. પરંતુ જ્યારે તેમનું ફોલોઅપ લેવામાં આવે છે ત્યારે તેઓ સ્વિકારે છે કે સર્જરી પહેલા તેમની સેક્સ ડ્રાઇવ સાવ ઓછી થઈ ગઈ હતી જે હવે ફરી સારી થઈ છે.’આ સર્વે માટે 18-45 વર્ષી ઉંમરના 1000 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં સામેલ 32.8 ટકા પુરુષો અને 23.4 ટકા મહિલાઓએ સ્વિકાર કર્યો કે ઓબેસિટીના કારણે તેમની સેક્સ્યુઅલ ટ્રાઇવમાં ઘટાડો થયો છે.

આશ્ચર્યની વાત તો એ છે કે 56 ટકા પુરુષો અને 44.4 ટકા મહિલાઓએ ઓબેસિટીને સેક્સ ડ્રાઇવ નબળી પડવા પાછનું કારણ માન્યું છે.સર્વેમાં મળ્યા ચોંકવાનારા જવાબો– 20 ટકા પુરુષોએ માન્યું કે સેક્સ પ્રત્યે તેમની રુચિ ઘટવા પાછળ તેમના પાર્ટનર જવાબદાર છે. જ્યારે 2.1 ટકા મહિલાએ માન્યું કે આ માટેનું કારણ તેમના પાર્ટનર છે.– 8.6 ટકા પુરુષો અને 10.6 ટકા મહિલાઓએ સ્વિકાર કર્યું કે રુટિન જીંદગીમાં તે એટલા થાકી જાય છે કે તેમનામાં સેક્સ એન્જોય કરવાની ઈચ્છા નથી રહેતી.

પુરુષોને તેનું કારણ સ્ટ્રેસ જણાવ્યું, 50 ટકા પુરુષોનું કહેવું હતું કે પ્રોફેશનલ અને પર્સનલ કામના પ્રેશરના કારણે તેમની સેક્સ ડ્રાઇવમાં ઘટાડો થયો છે જ્યારે 34 ટકા મહિલાએ પણ આ જ તર્ક આપ્યો હતો.– સર્વેમાં સામેલ 19.2 ટકા મહિલાઓએ કહ્યું કે બાળકો અને પરિવારના કારણે સેક્સ ડ્રાઇવમાં ઘટાડો થયો છે. જ્યારે પુરુષો આ મામલે મહિલાઓ કરતા અલગ વિચારે છે. 3.4 ટકા પુરુષોએ જ આ કારણ જણાવ્યું.

સેક્સ લાઇફને સુધારવા માટે, મોટાભાગના લોકો તેમના આહારમાં ઘણા ફેરફારો કરે છે. કેટલાક લોકો આ માટે ડોકટરોની પાસે પણ જાય છે. પરંતુ એક નવા સર્વેમાં એવું બહાર આવ્યું છે કે શાકાહારી લોકો નોન-વેજ ખાનારા કરતા વધુ સારી સેક્સ લાઇફ ધરાવે છે. આ સર્વે યુકેમાં એક લગ્નેતર એક્સ્ટ્રામેરિટલ વેબસાઇટ દ્વારા કરવામાં આવ્યો હતો.આ ખાસ સર્વે 500 શાકાહારી અને 500 માંસાહારી લોકો પર કરવામાં આવ્યો હતો. સર્વેમાં સામે આવ્યું છે કે 57 ટકા શાકાહારી લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા 3થી 4 વાર સેક્સ માણતા હોય છે,

જ્યારે 49 ટકા માંસાહારી લોકો અઠવાડિયામાં એક કે બે વાર સેક્સ કરે છે. એટલું જ નહીં, સર્વે મુજબ, શાકાહારી લોકો માંસાહારી લોકો કરતાં વધુ ગંદી વાતોનો આનંદ માણે છે. સર્વેક્ષણમાં 84 ટકા શાકાહારીઓ તેમના જાતીય જીવનથી સંતુષ્ટ હતા, જ્યારે માત્ર 59 ટકા માંસાહારી તેમના ભાગીદારોથી ખુશ હતા. સર્વેના પરિણામોએ બતાવ્યું છે કે શાકાહારી લોકો વધુ વસ્તુઓ ખાય છે જે મેથીના પાન, વરિયાળી અને જિનસેંગ જેવી જાતીય ઇચ્છાને વધારે છે. તેથી, તેઓમાં જાતીય ઉત્તેજના વધુ છે.આ ઉપરાંત, ઘણી બધી શાકભાજીઓ છે જે કુદરતી રીતે જાતીય ઇચ્છામાં વધારો કરે છે.

લીલા અને પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન સી, પોલિફેનોલ અને બીટા કેરોટિન ભરપૂર માત્રામાં હોય છે. આ બધી બાબતો સેક્સ ડ્રાઇવને વધારે છે.લીલા શાકભાજી ઉપરાંત, રુટ શાકભાજી જેવા કે શક્કરિયા, ગાજર અને એવોકાડો પણ વિટામિન એથી ભરપૂર હોય છે. વિટામિન એ સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન વધારવાની સાથે સેક્સ ડ્રાઇવને પણ સુધારે છે.જોકે અગાઉ થયેલા કેટલાક સંશોધન મુજબ શાકાહારી લોકોને સેક્સ લાઇફમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે અનિયમિત સમયગાળાની સમસ્યા ઘણીવાર શાકાહારી સ્ત્રીઓમાં જોવા મળે છે, તેઓ ટેસ્ટોસ્ટેરોન ઘટાડે છે.

જે તેમની જાતીય ઇચ્છાને પણ ઘટાડે છે. ઝીંક શાકાહારી ખોરાકમાં જોવા મળતું નથી, તે સેક્સ ડ્રાઇવને પણ ઘટાડે છે.તે જ સમયે, વેબસાઇટના આ સર્વેના પરિણામો પરથી જે એક વાત બહાર આવે છે તે છે કે જો તમે માંસાહારી છો, તો તમારે સેક્સ ડ્રાઇવ વધારવા માટે તમારા આહાર અથવા જીવનશૈલીમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. ઉલટાનું તમારે તમારા આહારમાં વધુ છોડ આધારિત ખોરાકનો પણ સમાવેશ કરવો જોઈએ.વળી, અઠવાડિયામાં એક દિવસ નોન-વેજ ન ખાવું.

આ તમારા સ્વાસ્થ્યને સંતુલિત રાખશે અને ધીરે ધીરે સેક્સ ડ્રાઇવમાં પણ સુધારો થશે. મહિલાઓની શાનદાર સેક્સ લાઇફ માટે જેવી રીતે એસ્ટ્રોજન હોર્મોન ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે એવી જ રીતે પુરુષોની સેક્સ લાઇફ માટે પણ ટેસ્ટોસ્ટેન હોર્મોન ખુબ જ જરૂરી ભાગ ભજવે છે. જેને મેલ હોર્મોન તરીકે પણ ઓળખાય છે. જોકે આ મહિલા અને પુરુષ બંનેના શરીરમાં મળે છે અને સેક્સ ડ્રાઇવનો રોલ પ્લે કરે છે. જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ શરીરમાં આ હોર્મોનની ઉણપ થતી જાય છે.

જો તમને લાગે છે કે તમારી સેક્સ ડ્રાઇવ નબળી પડી રહી છે અથવા પોતાની બેડરૂમ લાઇફ પહેલાની જેમ એન્જોય નથી કરી શકતા તો.તમારે ટેસ્ટોસ્ટેરોનની તપાસ કરાવવી જોઇએ. અને પોતાના ખાવામાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ. અમે તમને એ ચીજો વિષે જણાવીશું જે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધારવામાં મદદગાર છે. અશ્વગંધા છે રામબાણ ઇલાજ અશ્વગંધા સેક્સ લાઇફને વધારે સારી બનાવવાની જડીબુટ્ટી છે. અશ્વગંધા શરીરની માંસપેશિઓને મજબૂતી આપીને જરૂરી ઉર્જા અને કામેચ્છાને વધારવામાં કામ કરે છે.અશ્વગંધાના સેવનથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધે છે.

રોજ નાળિયેર પાણી પીવો.હૉર્મોનલ બેલેન્સમાં પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલું નેચરલ ફ્રૂટ્સ છે જે મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમે રોજ નાળિયેર પાણી પીવાની આદલ પાડી દો તો પોતાની સેક્સ ડ્રાઇવ હંમેશા શાનદાર બની રહેશે. જો તમને કાચું નાળિયેર ખાવું પસંદ છે તો તમે રોજ કાંચુ નાળિયેર પણ ખાઇ શકો છો. નાળિયેર પાણી અને નાળિયેરનુ સેવન બૉડીમાં ટેસ્ટોસ્ટેરોન હૉર્મોનનું લેવલ બનાવી રાખે છે.કાશીફળ અથવા કોળાનું શાક.બની શકે કે તમને કોળું કે તેમાંથી બનેલું શાક ખાવું સારું ન લગે. પરંતુ તમે પોતાની સેક્સ લાઇફ ઇમ્પ્રૂવ કરવા માંગો છો તો તમારે કોળાનું સેવન કરવું જોઇએ.

એવાકાડો વધારશે સેક્સ લાઇફ.એવાકાડો એક એવું ફળ છે જે મહિલાઓ અને પુરુષોની સેક્સ ડ્રાઇવ વધારે છે અને તેમની સુંદરતા વધારવાનું પણ કામ કરે છે. પુરુષોમાં કામેચ્છા જગાડવા માટે એવાકોડા સ્પર્મ કાઉન્ટ્સમાં પણ મદદ કરે છે.ચિયા બીજથી થશે ફાયદો.નાના ચિયા બીજ સેક્સ ડ્રાઇવમાં રોમાંચક બનાવવામાં મોટો ભાગ ભજવે છે. આજકાલ બજારમાં સુપર માર્કેટ્સ અને કિરાણા સ્ટોર્સ અને મેડિકલ શોપ્સ ઉપર ચિયા બીજ મળી રહે છે. જેનું મોટું કારણ છે કે આ બીજ આ બીજનું મહત્વ વિશે જાગૃતા વધી છે.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *