ભરાવદાર શરીર હોવાં છતાં પણ ખુબજ બોલ્ડ લાગે છે ઝરીન,તેની હોટ તસવીરો જોઈ પાણી પાણી થઈ જશો..

એમણે પોતાના કરિયરની શરૂઆત સલમાન ખાન સાથે મૂવી વિર થી શરૂઆત કરી હતી અને જેમાં તેના ખૂબ જ ફ્રેન્સ બની ગયા છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા ઝરીન ઘણી જાડી દેખાતી હતી અને આ ફોટા જોઇને તમે અંદાજ પણ લગાવી શકો છો કે પૈસા આવ્યા પછી પણ તેમણે તેનો કેટલો સરસ ઉપયોગ કર્યો છે અને આવા ઘણા ઉપાયો છે અને આજે ઝરીન ઘણી જ સુંદર દેખાય રહી છે.

ઝરીન ખાનના ફેન્સ તેના બોલ્ડ લૂકને ઈંટરનેટ પર વધારે પસંદ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં ઝરીન ખાન બાથટબમાં પોઝ આપતી જોવા મળી રહી છે.અને આ અંદાજ ખુબજ ઘાતક લાગી રહ્યો છે.આ વીડિયોમાં ઝરીન ખાન બ્લેક કલરનો હોટ ડ્રેસ પહેરીને હાથ હલાવતી જોવા મળી રહી છે અને પલળેલી જોવા મળ છે.

તેના આ બોલ્ડ લૂકને ફેન્સ પોતાનાં પેજ પર શેર કરી રહ્યા છે.ઝરીને ઇન્ડસ્ટ્રી પર કાસ્ટિંગ કાઉચને લઇને જણાવ્યું કે એક વખત એક ડિરેક્ટરે એને પોતાની સાથે કિંસિગ સીનનું રિહર્સલ કરવા માટે કહ્યું હતું.એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ઝરીન ખાને જણાવ્યું કે જ્યારે એ ઇન્ડસ્ટ્રીમાં નવી નવી આવી હતી, ત્યારે એને એક ડિરેક્ટરે પોતાની સાથે કિસિંગ સીનનો રિહર્સલ કરવા માટે કહ્યું હતું.ઝરીનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં સનસની મચાવી રહ્યો છે.

પહેલાંથીજ પોતાના બોલ્ડનેશ થઈ લોકો ને પાગલ કરનાર ઝરીન અગાવ પકન આવા કેટલાક વીડિયો અને તસવીરો વાઇરલ કરી ચુકી છે.પરંતુ આ વીડિયો બધા થી અલગ હટકે છે.અગાવ પણ તે ખુબજ બોલ્ડ સિન પ્લે કરી ચુકી છે.હાલ પણ તે તેના ઘણા ફેન્સ માટે આવા સીન અવાર નવાર પ્લે કરતી રહે છે.આગવ પણ આ એક કિસ્સો ખુબજ રસપ્રદ રહ્યો હતો.સલમાન ખાન સાથે ફિલ્મ વીરમાં નજરે આવી ચુકેલી એક્ટ્રેસ ઝરીન ખાને તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

ઝરીન ખાને ખોલ્યો પોતાની લાઇફથી જોડાયેલું રહસ્ચ.જૂના દિવસોને યાદ કરીને ઇમોશનલ થઇ ઝરીન ખાન પરિવારનો સહારો બનવા માટે એરહસ્ટેસ બનવા ઇચ્છતી હતી એક્ટ્રેસ.ઝરીને ઇન્ડસ્ટ્રી પર કાસ્ટિંગ કાઉચને લઇને જણાવ્યું કે એક વખત એક ડિરેક્ટરે એને પોતાની સાથે કિંસિગ સીનનું રિહર્સલ કરવા માટે કહ્યું હતું.એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ઝરીન ખાને જણાવ્યું કે જ્યારે એ ઇન્ડસ્ટ્રીમાં નવી નવી આવી હતી,ત્યારે એને એક ડિરેક્ટરે પોતાની સાથે કિસિંગ સીનનો રિહર્સલ કરવા માટે કહ્યું હતું.

ઝરીન ખાન અનુસાર,’જ્યારે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી આવી હતી ત્યારે એક ડિરેક્ટરે મને પોતાની સાથે કિસ કરવા માટે કહ્યું હતું. એને કહ્યું હતું કે મારે મારી અંદરથી શરમ નિકાળવી પડશે. જો કે મે એને આવું બધું કરવા માટે ના પાડી દીધી.ઝરીન ખાને પોતાના માતા-પિતાના અલગ થવાને લઇને વાત કરતા કહ્યું કે, ‘જ્યારે એના પિતા એના પરિવારને છોડીને ચાલ્યા ગયા હતા ક્યારે પરિવારની તમામ જવાબદારી એની પર આવી ગઇ.

ઝરીન ખાને એરહોસ્ટેસ બનવા બાબતે જણાવ્યું કે,હું એરહોસ્ટેસ બનવા ઇચ્છતી હતી કારણ કે એમા સારો પગાર મળતો હચો અને મારા પરિવારને સપોર્ટ કરી શકતી હતી. પરંતુ કોઇ પણ એરલાઇન 100 કિલોની એરહોસ્ટેસને કામ પર રાખતી નહી. એટલે મારા માટે વજન સાથે લડાઇ કોઇ સરળ નહતી. કારણ કે ત્યારબાદ જ મને નોકરી મળી શકતી હતી.

ઝરીન ખાને પોસ્ટ કર્યો ફોટો યૂઝર્સે કરી કમેન્ટ, ‘ઉલ્ટી જેવું થાય છે’એને લખ્યું, ‘જે લોકોને એવું જાણવાની ઉત્સુકતા હતી કે મારા પેટને શું થયું છે, આ એમના માટે છે. આ એક એવા વ્યક્તિનું નેચરલ પેટ છે જેને 50 કિલોથી વધારે વજન ઊતાર્યું છે. આ આવું જ દેખાય છે, એનો ફોટોશોપ કરવામાં આવ્યું નથી કે કોઇ પ્રકારનું ઑપરેશન પણ કરવામાં આવ્યું નથી.

ઝરીન ખાને તેના કરિયર ની શરૂઆત સલમાન ખાન ની ફિલ્મ વિર થી કરી હતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં આવતા પહેલા ઝરીન ખાન ખૂબ વજન વાળી હતી પણ અત્યારે પણ તે વજન વાળી જ છે પરંતું તેના સિવાય પણ આજે તે ખૂબ બોલ્ડ અને ખૂબ સુંદર દેખાય છે હમણાં ઝરીન ખાને ઇન્ડસ્ટ્રીઝ સાથે દૂર છે. પણ સોસીયલ મીડિયા પર ગ્લેમલર્સ ના ફોટા શેર કરી ને લાઇમ લાઇટ્સ માં રહે છે.

ઝરિન ખાનના નવા સ્લિમ લૂકને કારણે તેને ઘણી ઓફરો મળી રહી છે. પહેલા પોતાના વધારે વજનને કારણે જે લોકો તેની આલોચના કરી રહ્યા હતા હવે તેઓ ઝરિનને પોતાની ફિલ્મમાં લેવા તૈયાર થયા છે. અને જો સાંભળવા મળતી વાતો પર વિશ્વાસ કરીએ તો તેને ‘પાર્ટનર’ ફિલ્મની સિક્વલમાં કેટરિના કૈફના સ્થાને લેવાની વાત થઈ રહી છે.

ડેવિડ ધવનની ‘પાર્ટનર 2’ આવતા વર્ષે શરૂ થાય તેવી અપેક્ષા છે. ઝરિનને ક્યારેય એ વાત પસંદ નહોતી આવતી કે તેને કેટરિનાની હમશકલ ગણવામાં આવે. અલબત્ત, હવે કેટરિના કૈફના ચહેરાને મેળ ખાતો તેનો ચહેરો તેને કામે લાગી રહ્યો છે. આનાથી કદાચ તેની કારકીર્દિને ફરીથી વેગ મળી જાય. હાલમાં ઝરિન સાજીદ ખાનની ફિલ્મ ‘હાઉસફૂલ 2’માં પોતાના સિઝલિંગ હોટ અવતારને કારણે ચર્ચામાં છે. તે હોટ આઈટમ સોન્ગ્સને બદલે સારી ફિલ્મો કરવા પર ધ્યાન આપવા માંગે છે.

Leave a Comment