Breaking News

ભૂલ્યા વગર સુતા પહેલાં કરીલો આ નાનકડું કાર્ય,જીવનભર નહીં આવે કોઈ મુશ્કેલી..

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે આજના જમાનામા એવુ કોઈ નથી જેને કોઈ સમસ્યા કે તકલીફ કે પ્રોબલ્મ ના હોય અને તેનાથી છુટકારો મેળવવા લોકો અલગ અલગ નુશ્ખા અપનાવે છે પરંતુ તેઓને દરેક ઉપાયમા નિષ્ફળ જાય છે પરંતુ આજે અમે તમારા માટે એક નવો જ ઉપાય લઈને આવ્યો છે જે તમારી દરેક સમસ્યા માથી છુટકારો મેળવી શકો છો તો આવો જાણીએ કે આ ઉપાય શુ છે અને કેવી રીતે કરવો જોઇએ.

મિત્રો તમને જણાવી દઈએ કે પૈસા એ એક એવી વસ્તુ છે જે દરેક લોકો પ્રાપ્ત કરવા માંગે છે કારણ કે પૈસાનો ઉપયોગ કરીને જ આપણે આપણા ઘર ના લોકો ની જરૂરિયાત પૂરી કરી શકીએ છે તેમજ મનુષ્ય ની ઈચ્છા જ તેને પૈસા કમાવવા માટે મજબુર કરે છે અને જેમ જેમ આપણ ને પૈસા પ્રાપ્ત થાય છે તેમ-તેમ આપણી ઈચ્છાઓમા પણ વધારો થતો જાય છે અને તેને પુરી કરવા માટે આપણે નવા નવા ઉપાયો કરતા હોઇએ છે.

મિત્રો જો તમારી પણ ઘણી બધી ઇચ્છા હશે અને તેને પુરી કરવા માટે તમે પણ વધુમા વધુ પૈસા કમાવવા માંગો છો અને અથાગ પરિશ્રમ છતા પણ તમારા તમામ પ્રયત્ન નિષ્ફળ જાય છે તો આજે અમે તમને ધાર્મિક ગ્રંથોમા જણાવેલા અમુક વિશેષ મંત્રો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના નિયમિત જાપથી તમે ધનવાન બની શકો છો જેમા પહેલો મંત્ર છે.

ઓમ શ્રી નમઃશ્રીકૃષ્ણાય પરિપૂર્ણતમાય સ્વાહા.આ મંત્ર એ પ્રભુ શ્રીકૃષ્ણ નો સપ્ત્દશા ક્ષર મહામંત્ર છે અને આ મંત્ર નુ જો સાચા મન થી પાંચ લાખ વાર મંત્રોચ્ચાર કરવામા આવે તો તમને શુભ ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે એટલા માટે નિયમિત રાત્રે સુતા પહેલા આ મંત્રનો મંત્રોચ્ચાર અવશ્ય કરો તેમજ બીજો મંત્ર છે.

કૃ કૃષ્ણાય નમ.આ પ્રભુ શ્રીકૃષ્ણ નો મૂળમંત્ર છે અને જો તમે તમારા જીવનના તમામ દુખો નો અંત કરવા માંગતા હોવ તો વહેલી સવારે ઊઠીને સ્નાન કરીને આ મંત્રનો 108 વાર મંત્રોચ્ચાર કરવુ જોઇએ અને આ મંત્રનુ સાચા હ્રદય થી મંત્રોચ્ચાર કરનાર દરેક વ્યક્તિના કષ્ટ સદાય માટે દુર થાય છે અને આ મંત્રના મંત્રોચ્ચારથી તમારા અટવાયેલા પૈસા પણ તુરંત મળી જાય છે તેમજ આ મંત્રો સિવાય તમે નીચે જણાવેલ ઉપાય પણ કરી શકો છો.

જેમા તમે શુક્રવારના દિવસે લક્ષ્મી માતા નુ વિશેષ પૂજન કરવાનૂ છે અને જો તમે દર માસના પ્રથમ શુક્રવાર ની વહેલી સવારે સ્નાન કરીને મંદિર મા ઘી નો દીવડો પ્રજ્વલિત કરીને માતા લક્ષ્મીને મિશ્રી અને ખીર નો ભોગ અર્પણ કરવો અને માતા લક્ષ્મી ના દિવ્ય મંત્ર ઓમ શ્રી શ્રીયે નમ નુ 108 વાર મંત્રોચ્ચારણ કરવું તેમજ આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમને અવશ્ય ધન-લાભ થશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આમંત્રોની શક્તિ એટલી હોય છે કે રાવણે ભગવાન શિવને તેના દ્વારા પ્રસન્ન કરીને લંકાની અખૂટ સંપત્તિ અને અતુલિત બળ પ્રાપ્ત કર્યું હતું અને કહેવાય છે કે રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત ઉપરાંત એક મહાન તાંત્રિક અને જ્યોતિષી પણ હતો તેમજ રાવણની તંત્ર વિદ્યા અને જ્યોતિષનો સાર રાવણ સંહિતામાં મળે છે અને આ ગ્રંથમાં રાવણે જ્યોતિષના રહસ્યો ખોલ્યા છે તો એવા ઉપાય પણ બતાવ્યા છે જેનાથી તમારી કિસ્મતનું ખુલી શકે છે.

તેમજ આ મંત્રનો અર્થ એ થાય છે કે મનને એક તંત્ર બાંધવું છે અને જ્યારે મન એક તંત્રમાં બંધાય છે ત્યારે વ્યક્તિ માનસિક રીતે શક્તિ શાળી બને છે અને તેનાથી એકાગ્રતા પણ વધે છે અને સારા વિચારો મંત્ર અને જાપ કરવા કે ભગવાનનો વારંવાર ધ્યાન કરવાથી વ્યક્તિની માનસિક શક્તિમાં વધારો થાય છે તેમજ રાવણ સંહિતા જ્યોતિષ શાસ્ત્ર અને તંત્ર શાસ્ત્ર દ્વારા ભવિષ્યને જાણવા ના ઘણા રહસ્યો જણાવે છે.

મિત્રો આ સંહિતામાં ખરાબ સમયને સારા સમયમાં રૂપાંતરિત કરવા ચમત્કારિક પગલાં પણ આપવામાં આવ્યા છે અને જો કોઈ વ્યક્તિ આ પગલાં પર ચાલે છે તો વ્યક્તિનું ભાગ્ય બદલવા માં લાંબો સમય લાગતો નથી મિત્રો જો તમારા કામ, ધંધા રોજગારમાં થોડા થોડા સમયે સમસ્યા આવતી રહેતી હોય અને તમારી આવકના સ્ત્રોત અસંતુલિત થઈ જતા હોય તો આ સમસ્યાના ઉપાય માટે સંધ્યા સમયે નિયમિત રીતે 40 દિવસ સુધી ॐ सरस्वती ईश्वरी भगवती माता क्रां क्लीं, श्रीं श्रीं मम धनं देहि फट् स्वाहा આ મંત્રનો જાપ કરવો જોઈએ.

મિત્રો આ જાપ કરવાથી તમારા કાર્યોમાં આવતા સંકટો તરત દૂર થાય છે તેમજ માત્ર માનસિક શક્તિના જોરે જ વ્યક્તિ સફળ, સ્વસ્થ અને શક્તિશાળી અનુભવી શકે છે અને મંત્ર દ્વારા આપણે આપણું મન કે મસ્તિક ખરાબ વિચારોથી દૂર રાખી શકીએ છીએ અને તેને નવા અને સારા વિચારોમાં ફેરવી શકીએ છીએ અને સારી ભાવના ઓ અને વિચારોમાં સતત રહેવાથી જીવનમાં બનતી ખરાબ વસ્તુઓ થંભી જાય છે અને સારી વસ્તુઓ બનવા લાગે છે.

તેમજ મિત્રો ધન વૈભવની પ્રાપ્તિ માટે તમે રાવણે આપેલા અન્ય મંત્રોનો પણ જાપ કરી શકો છો જેમ કે ॐ नमो विघ्नविनाशाय निधि दर्शन कुरु कुरु स्वाहा આ મંત્ર વિશે એવું કહેવામાં આવે છે કે જો તમારું ધન ખોવાઈ ગયું હોય કે પછી તમારું ભેગુ કરેલું ધન સતત ખર્ચ થઈ જતું હોય તો આ મંત્ર તમને મદદગાર સાબિત થઈ શકે છે તેમજ આ મંત્રના જપથી ધન વૈભવ તમારી પાસે વધે છે અને વધુ ધન આવવાના સંયોગ ઉભા થાય છે અને આ મંત્રનો ફાયદો મેળવવા માટે તેના 10000 જપ કરવા પડે છે અને જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ બેચેન અથવા હેરાન હોય છે.

ત્યારે તે વિવિધ નકારાત્મક વિચારોથી ઘેરાયેલું હોય છે અને તે પરિસ્થિતિને પહેલા કરતા વધારે જોખમી બનાવે છે અને ઘણા બધા વિચારોથી બચવા માટે આ મંત્રનો જાપ કરવાથી મનમાં વિશ્વાસ અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તે શોક અને વેદનાને સમાપ્ત કરે છે તેમજ તે વ્યક્તિને માનસિક રીતે શાંત પાડે છે અને જો તમે કોઈ ચોક્કસ સમયે અને કોઈ ચોક્કસ સ્થળે દૈનિક સભા મંત્રનો જાપ કરો છો, તો તમારા મગજમાં તમારો આત્મવિશ્વાસ વધે છે અને સાથે જ તમે આશાવાદી વલણ કેળવો છો જે જીવન માટે જરૂરી છે.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *